Joomla/C2/Overview-of-Joomla/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:18, 2 May 2018 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Overview of Joomla પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: Content Management Systems (અથવા કે ટૂંકમાં CMS) નો ખ્યાલ |
00:13 | CMS તરીકે જૂમલા, Joomla ને ચલાવવા માટે લાગતી સૉફ્ટવેર અને હાર્ડવેર આવશ્યકતાઓ |
00:19 | એ સાથે જ આપણે શીખીશું: વાપરવામાં આવનાર Operating System અને Joomla આવૃત્તિ વિશે |
00:25 | અને મુખ્ય વિશેષતાઓનું ઓવરવ્યુ (ઝાંખી) જે કે Joomla શ્રેણીમાં ડેમોનસ્ટ્રેટ કરાશે. |
00:31 | આ ટ્યુટોરીયલના અભ્યાસ કરનારને વેબસાઇટ કેવી રીતે બ્રાઉઝ કરવી છે એ આવડવું જોઈએ. |
00:36 | ચાલો પહેલા સમજીએ કે Content Management System અથવા CMS શું છે. |
00:41 | CMS એ એક સોફ્ટવેર છે જેનો ઉપયોગ વેબસાઈટનાં કન્ટેન્ટ (ઘટક) ને સંચાલિત કરવા માટે થાય છે. |
00:46 | તે વેબસાઈટ પર દરેક કન્ટેન્ટનો ટ્રેક રાખે છે. |
00:50 | તે આપણને પ્રોગ્રામિંગ કુશળતાની જાણકારી વગર વેબસાઈટ પર કન્ટેન્ટને બનાવવાની, મોડીફાય કરવાની અને રદ્દ કરવાની પરવાનગી આપે છે. |
00:58 | Joomla શા માટે એક પ્રખ્યાત CMS છે? |
01:01 | Joomla ને સંસ્થાપિત કરવું અને વાપરવું સરળ છે. |
01:04 | તે બહુવિધ ભાષાની વેબસાઈટોને આધાર આપે છે. |
01:07 | અહીં ઘણા પૂર્વવ્યાખ્યાયિત ઉપયોગ માટે તૈયાર Joomla templates ઓનલાઇન ઉપલબ્ધ છે. |
01:13 | અને Joomla ઘણા extensions ધરાવે છે જે વધારાની વિશિષ્ટતાઓને સરળતાથી સ્થાપિત કરવા માટે પરવાનગી આપે છે. |
01:20 | ચાલો જોઈએ કે કયા પ્રકારની વેબસાઈટો Joomla ને આધાર તરીકે ઉપયોગમાં લે છે. |
01:25 | આના જેવી કોર્પોરેટ વેબસાઇટ. |
01:28 | Harvard University વેબસાઈટ જેવી શિક્ષણ સંબંધી. |
01:32 | મીડિયા હાઉસની વેબસાઇટો, આપણી પાસે અહીં Business Today વેબસાઈટ છે. |
01:37 | આના જેવી ગ્રીક ઈકોમર્સ વેબસાઇટ, આ જેવી વ્યક્તિગત વેબસાઇટો અને બીજી ઘણી બધી... |
01:44 | Joomla આપેલ યુઆરએલ પર દર્શાવવામાં આવેલ વેબસાઇટોની સૂચિ પ્રદાન કરે છે http://community.joomla.org/showcase/sites.html |
01:57 | અહીં તમને પ્રખ્યાત Joomla વેબસાઈટો વિવિધ વર્ગોમાં દેખાશે. |
02:02 | Joomla સંસ્થાપિત કરવા માટે, આપણને જોઈએ છે: Apache કે IIS જેવું એક વેબસર્વર, |
02:08 | MySQL અથવા PostgreSQL તથા PHP જેવું એક ડેટાબેઝ |
02:15 | આ ટ્યુટોરીયલ બનાવતી વખતે, Joomla 3.4.1 એ તાજેતરની આવૃત્તિ છે. |
02:22 | Joomla developer community એ ઉમેરાયેલી વિશિષ્ટતાઓ સાથે નવી આવૃત્તિઓને રિલીઝ કરવાનું (બહાર પાડવાનું) ચાલુ રાખે છે. |
02:28 | તમને હમેશા ઉપલબ્ધ તાજેતરની સ્થિર આવૃત્તિ સાથે કામ કરવાની ભલામણ કરવામાં આવે છે. |
02:34 | Joomla 3.4.1 ને આપેલની જરૂરીયાત છે:
Apache 2.x plus અથવા IIS 7 + MySQL 5.0.4 + અને PHP 5.2.4 plus |
02:50 | આ શ્રેણી માટે આપણે આપેલ વાપર્યું છે:
Ubuntu Linux OS 14.04 અને XAMPP 5.5.19 વડે મેળવેલ Apache, MySQL અને PHP |
03:04 | હવે, ચાલો હું આ શ્રેણીમાં આવરી લેવાયેલ કેટલીક મુખ્ય વિશિષ્ટતાઓની સૂચી આપું. |
03:09 | નેવિગેશનની સરળતા માટે, મેં મારા બ્રાઉઝરમાં ટ્યુટોરીયલો એકથી વધુ ટેબોમાં પહેલાથી જ ખોલ્યા છે. |
03:16 | ટ્યુટોરીયલ Installing Joomla on a localhost સમજાવે છે કે કેવી રીતે - Joomla ને Linux મશીન પર સંસ્થાપિત કરવું અને તમારૂ સંસ્થાપન બરાબર થયું છે કે નહી તે ફરી તપાસવું. |
03:27 | ચાલો એક નજર ફેરવીએ. |
03:29 | *****ઓડીઓ ક્લીપ ઉમેરો**** |
03:40 | Common mistakes and uninstalling Joomla ટ્યુટોરીયલ એવી સામાન્ય ભૂલો સમજાવે છે જે લોકો સંસ્થાપન પ્રક્રિયા દરમ્યાન કરે છે અને Joomla ને અસંસ્થાપિત કરવાના પગલા દરમ્યાન કરે છે. |
03:51 | ચાલો એક નજર ફેરવીએ. |
03:53 | *****ઓડીઓ ક્લીપ ઉમેરો**** |
04:00 | Creating Articles in Joomla ટ્યુટોરીયલ - સમજાવે છે કે કેવી રીતે articles બનાવવા અને Article Manager પુષ્ઠ વાપરીને articles સંચાલિત કરવા. |
04:10 | અહીં એક ઝલક છે. |
04:12 | *****ઓડીઓ ક્લીપ ઉમેરો**** |
04:20 | Article Options ટ્યુટોરીયલ - વિવિધ વિકલ્પો સમજાવે છે જેવા કે Status, Filters, Global Options, વગેરે. |
04:28 | ચાલો હું આ ટ્યુટોરીયલ મારફતે જાઉં. |
04:31 | *****ઓડીઓ ક્લીપ ઉમેરો**** |
04:41 | આ શ્રેણીમાનું આગલું ટ્યુટોરીયલ છે Formatting Articles in Joomla. |
04:46 | આ ટ્યુટોરીયલમાં, આપણે ફોર્મેટીંગ વિકલ્પો વિશે શીખીશું જેમ કે - WYSISYG, તેને Joomla માં wiz-ee-wig Article Editor તરીકે પણ ઉચ્ચારવામાં આવે છે. |
04:57 | article ટેક્સ્ટને સ્ટાઇલિંગ (છટા) કરવી, સુચીઓ દાખલ કરવી, પેજ-બ્રેક્સ અને Read More લીંક, વગેરે. |
05:04 | અહીં આ ટ્યુટોરીયલની એક ઝલક છે. |
05:07 | *****ઓડીઓ ક્લીપ ઉમેરો**** |
05:17 | Categories in Joomla ટ્યુટોરીયલ આપણને articles ને વિભિન્ન categories માં કેવી રીતે સમુહિત કરવું એ સમજવામાં મદદ કરશે. |
05:25 | અને categories અંતર્ગત sub-categories બનાવવાનું સમજાવશે. |
05:28 | ચાલો આ ટ્યુટોરીયલ તરફે એક નજર ફેરવીએ. |
05:32 | *****ઓડીઓ ક્લીપ ઉમેરો**** |
05:42 | Menus in Joomla ટ્યુટોરીયલ આપણને સમજવામાં મદદ કરશે કે - menus અને sub-menus કેવી રીતે બનાવવા છે અને articles ને તેની અંતર્ગત કેવી રીતે લીંક કરવા છે. |
05:51 | ચાલો આ ટ્યુટોરીયલ ચાલુ રાખીએ. |
05:54 | *****ઓડીઓ ક્લીપ ઉમેરો**** |
06:04 | ભવિષ્યમાં આ શ્રેણીમાં ઘણા બધા ટ્યુટોરીયલો રહેશે. |
06:08 | આ આપણને Joomla CMS માં ઉપલબ્ધ કેટલાક અદ્યતન ફીચરો (વિશિષ્ટતાઓ) પ્રકટ કરશે. |
06:14 | હમણાં માટે, ચાલો સારાંશ લઈએ. |
06:17 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા: Content Management System., CMS તરીકે Joomla, Joomla નાં એક્ઝીક્યુશન માટે લાગતી સોફ્ટવેર અને હાર્ડવેર આવશ્યકતાઓ. |
06:29 | સાથે જ આપણે શીખ્યા: આ શ્રેણીમાં વાપરવામાં આવનાર OS અને Joomla version વિશે. |
06:35 | આપણે મુખ્ય વિશેષતાઓનું ઓવરવ્યુ (ઝાંખી) લીધું જે કે Joomla શ્રેણીમાં ડેમોનસ્ટ્રેટ કરાશે. |
06:41 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
06:48 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજીત કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
06:58 | Spoken Tutorial પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા અપાયો છે. આ મિશન પર વધુ જાણકારી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
07:09 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |