Joomla/C2/Overview-of-Joomla/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Overview of Joomla પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: Content Management Systems (અથવા કે ટૂંકમાં CMS) નો ખ્યાલ
00:13 CMS તરીકે જૂમલા, Joomla ને ચલાવવા માટે લાગતી સૉફ્ટવેર અને હાર્ડવેર આવશ્યકતાઓ
00:19 એ સાથે જ આપણે શીખીશું: વાપરવામાં આવનાર Operating System અને Joomla આવૃત્તિ વિશે
00:25 અને મુખ્ય વિશેષતાઓનું ઓવરવ્યુ (ઝાંખી) જે કે Joomla શ્રેણીમાં ડેમોનસ્ટ્રેટ કરાશે.
00:31 આ ટ્યુટોરીયલના અભ્યાસ કરનારને વેબસાઇટ કેવી રીતે બ્રાઉઝ કરવી છે એ આવડવું જોઈએ.
00:36 ચાલો પહેલા સમજીએ કે Content Management System અથવા CMS શું છે.
00:41 CMS એ એક સોફ્ટવેર છે જેનો ઉપયોગ વેબસાઈટનાં કન્ટેન્ટ (ઘટક) ને સંચાલિત કરવા માટે થાય છે.
00:46 તે વેબસાઈટ પર દરેક કન્ટેન્ટનો ટ્રેક રાખે છે.
00:50 તે આપણને પ્રોગ્રામિંગ કુશળતાની જાણકારી વગર વેબસાઈટ પર કન્ટેન્ટને બનાવવાની, મોડીફાય કરવાની અને રદ્દ કરવાની પરવાનગી આપે છે.
00:58 Joomla શા માટે એક પ્રખ્યાત CMS છે?
01:01 Joomla ને સંસ્થાપિત કરવું અને વાપરવું સરળ છે.
01:04 તે બહુવિધ ભાષાની વેબસાઈટોને આધાર આપે છે.
01:07 અહીં ઘણા પૂર્વવ્યાખ્યાયિત ઉપયોગ માટે તૈયાર Joomla templates ઓનલાઇન ઉપલબ્ધ છે.
01:13 અને Joomla ઘણા extensions ધરાવે છે જે વધારાની વિશિષ્ટતાઓને સરળતાથી સ્થાપિત કરવા માટે પરવાનગી આપે છે.
01:20 ચાલો જોઈએ કે કયા પ્રકારની વેબસાઈટો Joomla ને આધાર તરીકે ઉપયોગમાં લે છે.
01:25 આના જેવી કોર્પોરેટ વેબસાઇટ.
01:28 Harvard University વેબસાઈટ જેવી શિક્ષણ સંબંધી.
01:32 મીડિયા હાઉસની વેબસાઇટો, આપણી પાસે અહીં Business Today વેબસાઈટ છે.
01:37 આના જેવી ગ્રીક ઈકોમર્સ વેબસાઇટ, આ જેવી વ્યક્તિગત વેબસાઇટો અને બીજી ઘણી બધી...
01:44 Joomla આપેલ યુઆરએલ પર દર્શાવવામાં આવેલ વેબસાઇટોની સૂચિ પ્રદાન કરે છે http://community.joomla.org/showcase/sites.html
01:57 અહીં તમને પ્રખ્યાત Joomla વેબસાઈટો વિવિધ વર્ગોમાં દેખાશે.
02:02 Joomla સંસ્થાપિત કરવા માટે, આપણને જોઈએ છે: Apache કે IIS જેવું એક વેબસર્વર,
02:08 MySQL અથવા PostgreSQL તથા PHP જેવું એક ડેટાબેઝ
02:15 આ ટ્યુટોરીયલ બનાવતી વખતે, Joomla 3.4.1 એ તાજેતરની આવૃત્તિ છે.
02:22 Joomla developer community એ ઉમેરાયેલી વિશિષ્ટતાઓ સાથે નવી આવૃત્તિઓને રિલીઝ કરવાનું (બહાર પાડવાનું) ચાલુ રાખે છે.
02:28 તમને હમેશા ઉપલબ્ધ તાજેતરની સ્થિર આવૃત્તિ સાથે કામ કરવાની ભલામણ કરવામાં આવે છે.
02:34 Joomla 3.4.1 ને આપેલની જરૂરીયાત છે:

Apache 2.x plus અથવા IIS 7 +

MySQL 5.0.4 + અને

PHP 5.2.4 plus

02:50 આ શ્રેણી માટે આપણે આપેલ વાપર્યું છે:

Ubuntu Linux OS 14.04 અને XAMPP 5.5.19 વડે મેળવેલ Apache, MySQL અને PHP

03:04 હવે, ચાલો હું આ શ્રેણીમાં આવરી લેવાયેલ કેટલીક મુખ્ય વિશિષ્ટતાઓની સૂચી આપું.
03:09 નેવિગેશનની સરળતા માટે, મેં મારા બ્રાઉઝરમાં ટ્યુટોરીયલો એકથી વધુ ટેબોમાં પહેલાથી જ ખોલ્યા છે.
03:16 ટ્યુટોરીયલ Installing Joomla on a localhost સમજાવે છે કે કેવી રીતે - Joomla ને Linux મશીન પર સંસ્થાપિત કરવું અને તમારૂ સંસ્થાપન બરાબર થયું છે કે નહી તે ફરી તપાસવું.
03:27 ચાલો એક નજર ફેરવીએ.
03:29 *****ઓડીઓ ક્લીપ ઉમેરો****
03:40 Common mistakes and uninstalling Joomla ટ્યુટોરીયલ એવી સામાન્ય ભૂલો સમજાવે છે જે લોકો સંસ્થાપન પ્રક્રિયા દરમ્યાન કરે છે અને Joomla ને અસંસ્થાપિત કરવાના પગલા દરમ્યાન કરે છે.
03:51 ચાલો એક નજર ફેરવીએ.
03:53 *****ઓડીઓ ક્લીપ ઉમેરો****
04:00 Creating Articles in Joomla ટ્યુટોરીયલ - સમજાવે છે કે કેવી રીતે articles બનાવવા અને Article Manager પુષ્ઠ વાપરીને articles સંચાલિત કરવા.
04:10 અહીં એક ઝલક છે.
04:12 *****ઓડીઓ ક્લીપ ઉમેરો****
04:20 Article Options ટ્યુટોરીયલ - વિવિધ વિકલ્પો સમજાવે છે જેવા કે Status, Filters, Global Options, વગેરે.
04:28 ચાલો હું આ ટ્યુટોરીયલ મારફતે જાઉં.
04:31 *****ઓડીઓ ક્લીપ ઉમેરો****
04:41 આ શ્રેણીમાનું આગલું ટ્યુટોરીયલ છે Formatting Articles in Joomla.
04:46 આ ટ્યુટોરીયલમાં, આપણે ફોર્મેટીંગ વિકલ્પો વિશે શીખીશું જેમ કે - WYSISYG, તેને Joomla માં wiz-ee-wig Article Editor તરીકે પણ ઉચ્ચારવામાં આવે છે.
04:57 article ટેક્સ્ટને સ્ટાઇલિંગ (છટા) કરવી, સુચીઓ દાખલ કરવી, પેજ-બ્રેક્સ અને Read More લીંક, વગેરે.
05:04 અહીં આ ટ્યુટોરીયલની એક ઝલક છે.
05:07 *****ઓડીઓ ક્લીપ ઉમેરો****
05:17 Categories in Joomla ટ્યુટોરીયલ આપણને articles ને વિભિન્ન categories માં કેવી રીતે સમુહિત કરવું એ સમજવામાં મદદ કરશે.
05:25 અને categories અંતર્ગત sub-categories બનાવવાનું સમજાવશે.
05:28 ચાલો આ ટ્યુટોરીયલ તરફે એક નજર ફેરવીએ.
05:32 *****ઓડીઓ ક્લીપ ઉમેરો****
05:42 Menus in Joomla ટ્યુટોરીયલ આપણને સમજવામાં મદદ કરશે કે - menus અને sub-menus કેવી રીતે બનાવવા છે અને articles ને તેની અંતર્ગત કેવી રીતે લીંક કરવા છે.
05:51 ચાલો આ ટ્યુટોરીયલ ચાલુ રાખીએ.
05:54 *****ઓડીઓ ક્લીપ ઉમેરો****
06:04 ભવિષ્યમાં આ શ્રેણીમાં ઘણા બધા ટ્યુટોરીયલો રહેશે.
06:08 આ આપણને Joomla CMS માં ઉપલબ્ધ કેટલાક અદ્યતન ફીચરો (વિશિષ્ટતાઓ) પ્રકટ કરશે.
06:14 હમણાં માટે, ચાલો સારાંશ લઈએ.
06:17 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા: Content Management System., CMS તરીકે Joomla, Joomla નાં એક્ઝીક્યુશન માટે લાગતી સોફ્ટવેર અને હાર્ડવેર આવશ્યકતાઓ.
06:29 સાથે જ આપણે શીખ્યા: આ શ્રેણીમાં વાપરવામાં આવનાર OS અને Joomla version વિશે.
06:35 આપણે મુખ્ય વિશેષતાઓનું ઓવરવ્યુ (ઝાંખી) લીધું જે કે Joomla શ્રેણીમાં ડેમોનસ્ટ્રેટ કરાશે.
06:41 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

06:48 Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજીત કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો.
06:58 Spoken Tutorial પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા અપાયો છે. આ મિશન પર વધુ જાણકારી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
07:09 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki