UCSF-Chimera/C4/Animation/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:31, 10 February 2018 by Shivanigada (Talk | contribs)
|
|
00:01 | Chimera Interfaceના ઉપયોગથી Animation પરના આ ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યૂટોરિઅલમાં , આપણે શીખીશું કે કેવી રીતે background lighting અને effects વ્યવસ્થિત કરવા. |
00:12 | animation માટે scenes બનાવવા. |
00:15 | timelineની સાથે scenes મુકવા . |
00:17 | પરિણામરૂપે મળતા animationની ફિલ્મ રેકોર્ડ કરવી. |
00:22 | આ ટ્યૂટોરિઅલને અનુસરવા તમે Chimera ઇન્ટરફેઝના જાણકાર હોવા જરૂરી છો. જો તમે ન હોવ તો તે માટેના ટ્યૂટોરિઅલ્સ માટે અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:33 | આ ટ્યૂટોરિઅલને રેકોર્ડ કરવા હું વાપરી રહી છું : Ubuntu OS આવૃત્તિ 14.04 , Chimera આવૃત્તિ 1.10.2 , Mozilla Firefox બ્રાઉઝર 42.0 અને એક કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન. |
00:50 | અહીં મેં Chimera વિન્ડો ખોલી છે. |
00:53 | કમાંડ ટેક્સ્ટ બોક્સ ઉપર ટાઈપ કરો Open 1MBO. Enter દબાવો. |
01:00 | પેનલ ઉપર hemoglobinનું એક સ્ટ્રક્ચર ખુલે છે. |
01:04 | પાણીના અણુઓને નાબૂદ કરવા ટાઈપ કરો delete solvent. Enter દબાવો. |
01:10 | ચાલો હું તમને બતાઉં કે Animation માટે scenes કેવી રીતે બનાવવા. |
01:15 | એક Chimera sceneમાં હોય શકે છે - Orientations of models અને clipping planes. Display styles અને colors of models. Molecular surfaces. Electron density maps અને electrostatic potential maps. |
01:33 | Sceneમાં આ પણ હોય શકે છે - 2D labels. Axis, plane અને centroid representation. CAST-P pocket display. Parameters જેવા કે background lighting અને effects . |
01:49 | પેનલ ઉપર પાછા આવીએ. |
01:51 | એનિમેશન માટે દ્રશ્યો બનાવતા પહેલા , ચાલો પેહલા background lightingને નિયંત્રિત કરતા શીખીએ. |
01:59 | ટૂલ્સ મેનુ ઉપર ક્લિક કરો , સબ-મેનુમાંથી Viewing Controls સુધી નીચે સ્ક્રોલ કરો અને Effectsને સિલેક્ટ કરો. |
02:08 | Viewing ડાયલોગ બોક્સ ખુલે છે. |
02:11 | Effects વિભાગમાં depth cueing ઉપર ક્લિક કરો. |
02:16 | તે front-to-back shadingને નિર્દેશ કરે છે. |
02:20 | color well ઉપર ક્લિક કરો. |
02:22 | શેડિંગ માટે color well માંથી એક રંગ પસંદ કરો. |
02:26 | color editorને બંધ કરો. |
02:29 | આઉટલાઇન્સ બતાવવા Silhouettes ઉપર ક્લિક કરો. |
02:33 | તમે Width ક્ષેત્ર દ્વારા Silhouettesની પહોળાઈને વધારી કે ઘટાડી શકો. |
02:39 | color well ઉપર ક્લિક કરો. |
02:41 | color editorમાંથી એક રંગ પસંદ કરો. |
02:45 | color editorને બંધ કરો. |
02:47 | હવે Viewing ડાયલોગ બોક્સ ઉપર રહેલ Lighting બટન ઉપર ક્લિક કરો. |
02:51 | અહીં આપણે આપણી જરૂરિયાત પ્રમાણે lighting parametersને બદલી શકીએ. |
02:57 | Shininess બટન ઉપર ક્લિક કરીએ. |
03:00 | અહીં બે વિકલ્પો રહેલ છે : Intensity અને Shininess. |
03:04 | Intensityને સિલેક્ટ કરો. |
03:07 | mode બટન ઉપર ક્લિક કરો. |
03:10 | અગાઉથી two-point લાઇટિંગ સિલેક્ટ થયેલી હોય છે. |
03:14 | વધારે તેજ માટે તેને બદલી three-point કરીદો. |
03:18 | brightness અને contrastને વ્યવસ્થિત કરવા સ્લાઇડરને ડ્રેગ કરો. |
03:23 | ફરી ,Intensity બટન ઉપર ક્લિક કરો, Shininessને પસંદ કરો. |
03:28 | sharpness અને reflectivityને વ્યવસ્થિત કરવા સ્લાઇડરને ડ્રેગ કરો. |
03:33 | Save ઉપર ક્લિક કરો અને પછી Close ઉપર ક્લિક કરો. |
03:37 | પેનલ ઉપર સ્ટ્રકચરને રોટેટ કરો. |
03:40 | Shading અને Silhouettesને ધ્યાનથી જુઓ. |
03:43 | હવે ચાલો animation. માટે થોડાક scenes બનાવીએ. |
03:47 | Tools મેનુ ઉપર ક્લિક કરો , Utilities વિકલ્પ સુધી નીચે સ્ક્રોલ કરો. |
03:52 | સબ-મેનુમાંથી Animation ઉપર ક્લિક કરો. |
03:55 | Animation ડાયલોગ બોક્સ ખુલે છે. |
03:58 | એનિમેશન ડાયલોગ બોક્સ Scenes, Actions અને Timeline વિભાગો ધરાવે છે. |
04:06 | Scenes વિભાગમાં લીલા રંગના plus icon ઉપર ક્લિક કરો. |
04:11 | આ પેનલ ઉપર વર્તમાનમાં રહેલ આકૃતિને એક scene તરીકે સેવ કરે છે. |
04:15 | તે Scenes વિભાગમાં આ Sceneની એક thumbnail image પણ બનાવે છે. |
04:21 | આ આકૃતિ animation માટેનું પહેલું દ્રશ્ય છે. |
04:25 | thumbnail આકૃતિ ઉપર માઉસનું જમણું બટન ક્લિક કરો ,વિકલ્પો સાથેનું એક context menu ખુલે છે જેવા કે ; Add to timeline, properties, delete વગેરે. |
04:39 | બીજું Scene બનાવવા પેનલ ઉપર આ પ્રોટીન સ્ટ્રક્ચરના ડિસ્પ્લેમાં બદલાવ કરીએ. |
04:45 | Presets મેનુ દ્વારા ડિસ્પ્લેને Interactive 1માં બદલો. |
04:50 | Selectમેનુ માંથી ligandને સિલેક્ટ કરો. |
04:54 | Actions મેનુમાંથી Sphereને પસંદ કરો. આ ligand ને CPK ડિસ્પ્લેમાં બદલશે. |
05:03 | પસંદગીને નાબૂદ કરો. |
05:06 | Animation ડાયલોગ બોક્સમાં , scenes વિભાગમાંથી લીલા plus icon ઉપર ક્લિક કરો. |
05:12 | પેનલ ઉપર આ આકૃતિને તે scene 2 તરીકે ઉમેરશે. |
05:16 | For scene 3 માટે સ્ટ્રક્ચરમાં હાજર રહેલ helices માટે એક્સિસ ઉમેરો. |
05:22 | Tools મેનુ ઉપર ક્લિક કરો. Structure Analysis વિકલ્પ સુધી નીચે સ્ક્રોલ કરો. |
05:28 | સબ-મેનુમાંથી Axes, Planes, Centroids ઉપર ક્લિક કરો. |
05:32 | Structure measurement dialog boxમાં , Define Axes ઉપર ક્લિક કરો. |
05:37 | Define Axes ડાયલોગ બોક્સમાં , Each helix રેડિયો બટન ઉપર ક્લિક કરો. |
05:43 | OK બટનને ક્લિક કરો. |
05:47 | આ આકૃતિને scene 3 તરીકે ઉમેરો. |
05:50 | Animation ડાયલોગ બોક્સમાં plus આઇકોન ઉપર ક્લિક કરો. |
05:55 | હવે axesને ડીલીટ કરો. |
05:58 | Structure measurement dialog boxમાં , બધી જ હારોને સિલેક્ટ કરો. |
06:02 | Delete બટન ઉપર ક્લિક કરો. |
06:05 | Structure measurement dialog boxને બંધ કરો. |
06:08 | scene 4 માટે , Select મેનુ દ્વારા mainને સિલેક્ટ કરો. |
06:15 | Actions મેનુ દ્વારા surfaceને દ્રશ્યમાન કરો. |
06:17 | ફરી Select મેનુમાંથી mainને સિલેક્ટ કરો. |
06:21 | Actions મેનુ દ્વારા surfaceનો રંગ બદલી પીળો કરો. |
06:26 | Ligandને સિલેક્ટ કરો અને ligandનો રંગ બદલી ભૂરો કરો. |
06:32 | હવે પસંદગીને નાબૂદ કરો. |
06:35 | આ દ્રશ્યને scene 4 તરીકે Animation ડાયલોગ બોક્સ ઉપર ઉમેરો. |
06:40 | substrate pocket ને વધારે સ્પષ્ટ રીતે દેખાડવા માટે , સપાટી(surface)ને પારદર્શક કરીદો. |
06:46 | Actions મેનુ ઉપર ક્લિક કરો , surface સુધી નીચે સ્ક્રોલ કરો. |
06:50 | સબ-મેનુમાંથી transparencyને પસંદ કરો અને 50% ઉપર ક્લિક કરો. |
06:58 | આ દ્રશ્યને scene 5 તરીકે scenes section ઉપર ઉમેરો. |
07:03 | જો તમારે Scenes section માંથી કોઈ દ્રશ્ય ડીલીટ કરવું હોય તો; |
07:07 | thumbnail આકૃતિ ઉપર જમણું માઉસ બટન ક્લિક કરો ,delete વિકલ્પને સિલેક્ટ કરો. |
07:13 | દ્રશ્યને ઉમેરવા , ફરી plus આઇકોન ઉપર ક્લિક કરો. |
07:18 | માઉસ બટન દ્વારા ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિથી આ દ્રશ્યોને Timeline section ઉપર દાખલ કરો. |
07:25 | thumbnail આકૃતિ ઉપર ક્લિક કરો , ડફેગ કરો અને તે આકૃતિને timeline ઉપર સ્થાપિત કરો. |
07:32 | હવે માઉસ બટનને છોડી દો. |
07:34 | વૈકલ્પિક રીતે આપણે thumbnail ઉપર જમણું માઉસ બટન પણ ક્લિક કરી શકીએ. |
07:38 | context મેનુમાંથી add to timeline વિકલ્પ સિલેક્ટ કરો. |
07:43 | Timeline ઉપર બધા દૃશ્યોને ક્રમ પ્રમાણે ઉમેરો. |
07:47 | Actions વિભાગમાં બે વિકલ્પો રહેલા છે; |
07:51 | Rock - oscillating motion માટે અને Roll - continuous motion માટે. |
07:57 | ચાલો તો Roll પસંદ કરીએ. |
07:59 | તો હવે આપણે એનિમેશન રેકોડ કરવા તૈયાર છીએ. |
08:03 | Record બટન ઉપર ક્લિક કરો. |
08:06 | Record animation ડાયલોગ બોક્સ ખુલે છે. |
08:13 | હું ફાઈલને સેવ કરવા Desktop ને પસંદ કરીશ. ફાઈલનું નામ File name ટેક્સ્ટ બોક્સમાં આપો. |
08:17 | ફાઈલ નામ તરીકે ટાઈપ કરો Animation hyphen one (Animation-1). |
08:21 | ફાઈલ ટાઈપ તરીકે .ogv અથવા તમને ગમે તે કોઈ પણ ફિલ્મનું ફોર્મેટ લઇ શકો છો. |
08:28 | એનિમેશનને રેકોર્ડ કરવાનું શરુ કરવા Record બટન ઉપર ક્લિક કરો. |
08:33 | ડેસ્કટોપ ઉપર દ્રશ્યોની હારમાળા એક ફિલ્મ ફાઈલ તરીકે એનકોડ થશે. |
08:42 | જો તમારે આ રેકોર્ડિંગ ક્રિયાને અટકાવવી હોય તો ; Animation ડાયલોગ બોક્સ પરના Record બટન ઉપર ફરી ક્લિક કરો. |
08:49 | તે થોડી જ ક્ષણો લેશે રેકોર્ડિંગ ક્રિયા પુરી કરવા. |
08:54 | ફાઈલ ડેસ્કટોપ ઉપર Animation hyphen one (Animation-1) તરીકે સેવ થશે. |
09:01 | એનિમેશનને જોવા .ogv ફાઈલ ઉપર બે વાર ક્લિક કરો. |
09:14 | ચાલો સારાંશ જોઈએ ,આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યા કે કેવી રીતે background lighting અને effects વ્યવસ્થિત કરવા.animation માટે scenes બનાવવા. |
09:23 | timelineની સાથે scenes મુકવા . પરિણામરૂપે મળતા animationની ફિલ્મ રેકોર્ડ કરવી. |
09:30 | અભ્યાસ તરીકે Chymotrypsin (PDB code: 7GCH)નું મોડેલ ખોલો. |
09:35 | background and lighting effectsને વ્યવસ્થિત કરો. |
09:38 | પ્રોટીન સપાટીની અંદર લિગએન્ડને બતાવવા transparencyને વ્યવસ્થિત કરો. |
09:43 | થોડાક દ્રશ્યો બનાવો અને તેની એક એનિમેશન ફિલ્મ બનાવો. |
09:47 | આ નીચેની લિંક ઉપરનો વિડીયો સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે જો તમારું બેન્ડવિથ સારું ન હોય તો તમે તેને ડાઉલોડ કરી નિહાળી શકો છો. |
09:55 | અમે સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરીએ છીએ અને સર્ટિફિકેટ્સ પણ આપીએ છીએ. વધુ માહિતી માટે અમને સંપર્ક કરો. |
10:03 | સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર તરફથી ભંડોળ પૂરું પાડવામાં આવે છે. |
10:09 | ભાષાંતર કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું. અમારી સાથે જોડાવા આભાર. |