OpenFOAM/C3/Installing-and-Running-PyFoam/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:50, 29 December 2017 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | નમસ્તે મિત્રો, PyFoam ને સંસ્થાપિત કરીને ચલાવવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કેવી રીતે PyFoam સંસ્થાપિત કરવું અને તપાસ કરવું અને તે માટે જોઈતા જરૂરી પગલાઓ. |
00:17 | PyFoam શું છે |
00:19 | OpenFOAM નું સંસ્થાપન તપાસ કરવું |
00:22 | Python, Numpy and Gnuplot સંસ્થાપન કરવું |
00:27 | pip વાપરીને PyFoam સંસ્થાપિત કરવું |
00:30 | સ્ત્રોતો વાપરીને PyFoam સંસ્થાપિત કરવું |
00:33 | અને તપાસ કરવું કે PyFoam કામ કરે છે કે નહી |
00:38 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યો છું
Ubuntu Linux ઓપરેટીંગ સીસ્ટમ 14.04 |
00:45 | OpenFOAM આવૃત્તિ 2.3.0 |
00:48 | નોંધ લો PyFoam એ OpenFoam v1.6 and above સાથે પણ કામ કરશે |
00:55 | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, વપરાશકર્તાને Linux terminal commands ની સાદી જાણકારી હોવી જોઈએ |
01:02 | OpenFOAM કેસો રન કરવાનો અને વિશ્લેષણ કરવાનો અનુભવ હોવો જોઈએ |
01:07 | જો નથી તો, કૃપા કરી આ વેબસાઈટ પર આવેલ Linux ટ્યુટોરીયલ શ્રેણીનો સંદર્ભ લો |
01:13 | PyFoam શું છે? |
01:15 | PyFoam એ પાયથન લાઈબ્રેરીઓ અને યુટીલીટીઓનો સંગ્રહ છે |
01:20 | તેનો ઉપયોગ OpenFOAM simulations ને મેનીપ્યુલેટ કરવા માટે થઇ શકે છે |
01:25 | તેને OpenFOAM સાથે સરળતાથી કામ કરવા માટે ડીઝાઇન કરાયું છે |
01:29 | સાથે જ PyFoam નો ઉપયોગ iteratively રન થઇ રહેલી simulations |
01:34 | સ્વયંચલિત ડેટા સંગ્રહ |
01:37 | પેરામેટ્રીકલી મોડીફાય કરેલ કેસ ફાઈલો અને એવી જ ઘણી અન્ય ઉપયોગી પ્રવૃત્તિઓ માટે પણ થઇ શકે છે. |
01:44 | નોંધ લો PyFoam એ OpenFOAM પર કામ કરે છે. |
01:48 | તેથી, આપણી પાસે આપણા કમ્પ્યુટરમાં OpenFOAM નું સંસ્થાપન હંમેશા હોવું જોઈએ. |
01:54 | પહેલા આપણે તપાસ કરીશું કે આપણા OpenFOAM નું સંસ્થાપન બરાબરથી થયું છે કે નહી. |
02:00 | terminal ખોલો, અને ટાઈપ કરો icoFoam space hyphen help |
02:07 | તમને icoFoam અને OpenFOAM આવૃત્તિ અને હેલ્પ (મદદ) ટેક્સ્ટની વિગતો પ્રાપ્ત થવી જોઈએ |
02:15 | હવે આપણે terminal વાપરીને PyFoam માટે જરૂરી પૂર્વજરૂરિયાતો સંસ્થાપિત કરીશું, જેમ કે Python, Pip, Numpy અને Gnuplot. |
02:29 | પહેલા આપણે ટાઈપ કરીશું - sudo apt-get install python hyphen dev અને Enter દબાવો. |
02:39 | આના પછી, ટાઈપ કરો sudo apt-get install python-pip અને Enter દબાવો. |
02:49 | ત્યારબાદ, ટાઈપ કરો pip install Numpy |
02:53 | ત્યારબાદ, ટાઈપ કરો sudo apt-get install gnuplot space gnuplot hyphen x11 અને Enter દબાવો. |
03:04 | આ સાથે આપણું પૂર્વ-જરૂરિયાતોનું સંસ્થાપન પૂર્ણ થાય છે. |
03:09 | હવે આપણે pip નો ઉપયોગ કરીને PyFoam સંસ્થાપિત કરીશું. |
03:13 | terminal ખોલો અને ટાઈપ કરો: pip install PyFoam |
03:20 | આપણે source માંથી પણ PyFoam સંસ્થાપિત કરી શકીએ છીએ |
03:24 | આવું કરવા માટે, બ્રાઉઝર ખોલો અને URL વિન્ડોમાં, ટાઈપ કરો http://www.pypi.com
PyFoam માટે શોધો |
03:38 | PyFoam-0.6.5.tar.gz ડાઉનલોડ કરો |
03:46 | terminal માં, Downloads folder પર જાવ. ટાઈપ કરો tar -xvf space PyFoam hyphen 0.6.5.tar.gz |
04:00 | પછી ટાઈપ કરો cd ત્યારબાદ ફોલ્ડરનું નામ PyFoam hyphen 0.6.5 |
04:07 | આના પછી, ટાઈપ કરો sudo python setup dot py' space install |
04:16 | હવે આપણે એ તપાસ કરવું છે કે PyFoam એ OpenFoam ને શોધે છે અને બરાબરથી કામ કરી રહ્યું છે કે નહી. |
04:22 | ફરીથી terminal પર જઈએ. |
04:25 | ટાઈપ કરો python . ટાઈપ કરો import PyFoam
import PyFoam dot FoamInformation |
04:35 | ત્યારબાદ ટાઈપ કરો print PyFoam dot FoamInformation dot foamTutorials તેના પછી ખુલ્લું-બંધ કૌંસ. |
04:45 | આનાથી OpenFOAM Tutorials ની ડિરેક્ટરી પ્રિંટ થવી જોઈએ. |
04:50 | હવે ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે PyFoam વિશે શીખ્યા. |
04:55 | સાથે જ આપણે શીખ્યા OpenFoam નું સંસ્થાપન તપાસ કરવું |
05:00 | pip વાપરીને PyFoam સંસ્થાપિત કરવું |
05:03 | sources વાપરીને PyFoam સંસ્થાપિત કરવું તેમજ તપાસ કરવું કે PyFoam કામ કરે છે કે નહી |
05:09 | આ ફોરમ (જાહેર ચર્ચાસ્થાન) માં કૃપા કરી સામાયિક (સમયબદ્ધ) પ્રશ્નો પોસ્ટ કરો. |
05:13 | સામાન્ય પ્રશ્નોને કૃપા કરી આ ફોરમ (જાહેર ચર્ચાસ્થાન) માં ઓપનફોમ પર પોસ્ટ કરો. |
05:18 | FOSSEE ટીમ TBC પ્રોજેક્ટને સહકાર આપે છે. |
05:22 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો. |
05:33 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર. |