OpenFOAM/C3/Installing-and-Running-PyFoam/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:01 નમસ્તે મિત્રો, PyFoam ને સંસ્થાપિત કરીને ચલાવવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કેવી રીતે PyFoam સંસ્થાપિત કરવું અને તપાસ કરવું અને તે માટે જોઈતા જરૂરી પગલાઓ.
00:17 PyFoam શું છે
00:19 OpenFOAM નું સંસ્થાપન તપાસ કરવું
00:22 Python, Numpy and Gnuplot સંસ્થાપન કરવું
00:27 pip વાપરીને PyFoam સંસ્થાપિત કરવું
00:30 સ્ત્રોતો વાપરીને PyFoam સંસ્થાપિત કરવું
00:33 અને તપાસ કરવું કે PyFoam કામ કરે છે કે નહી
00:38 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યો છું

Ubuntu Linux ઓપરેટીંગ સીસ્ટમ 14.04

00:45 OpenFOAM આવૃત્તિ 2.3.0
00:48 નોંધ લો PyFoamOpenFoam v1.6 and above સાથે પણ કામ કરશે
00:55 આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, વપરાશકર્તાને Linux terminal commands ની સાદી જાણકારી હોવી જોઈએ
01:02 OpenFOAM કેસો રન કરવાનો અને વિશ્લેષણ કરવાનો અનુભવ હોવો જોઈએ
01:07 જો નથી તો, કૃપા કરી આ વેબસાઈટ પર આવેલ Linux ટ્યુટોરીયલ શ્રેણીનો સંદર્ભ લો
01:13 PyFoam શું છે?
01:15 PyFoam એ પાયથન લાઈબ્રેરીઓ અને યુટીલીટીઓનો સંગ્રહ છે
01:20 તેનો ઉપયોગ OpenFOAM simulations ને મેનીપ્યુલેટ કરવા માટે થઇ શકે છે
01:25 તેને OpenFOAM સાથે સરળતાથી કામ કરવા માટે ડીઝાઇન કરાયું છે
01:29 સાથે જ PyFoam નો ઉપયોગ iteratively રન થઇ રહેલી simulations
01:34 સ્વયંચલિત ડેટા સંગ્રહ
01:37 પેરામેટ્રીકલી મોડીફાય કરેલ કેસ ફાઈલો અને એવી જ ઘણી અન્ય ઉપયોગી પ્રવૃત્તિઓ માટે પણ થઇ શકે છે.
01:44 નોંધ લો PyFoam OpenFOAM પર કામ કરે છે.
01:48 તેથી, આપણી પાસે આપણા કમ્પ્યુટરમાં OpenFOAM નું સંસ્થાપન હંમેશા હોવું જોઈએ.
01:54 પહેલા આપણે તપાસ કરીશું કે આપણા OpenFOAM નું સંસ્થાપન બરાબરથી થયું છે કે નહી.
02:00 terminal ખોલો, અને ટાઈપ કરો icoFoam space hyphen help
02:07 તમને icoFoam અને OpenFOAM આવૃત્તિ અને હેલ્પ (મદદ) ટેક્સ્ટની વિગતો પ્રાપ્ત થવી જોઈએ
02:15 હવે આપણે terminal વાપરીને PyFoam માટે જરૂરી પૂર્વજરૂરિયાતો સંસ્થાપિત કરીશું, જેમ કે Python, Pip, Numpy અને Gnuplot.
02:29 પહેલા આપણે ટાઈપ કરીશું - sudo apt-get install python hyphen dev અને Enter દબાવો.
02:39 આના પછી, ટાઈપ કરો sudo apt-get install python-pip અને Enter દબાવો.
02:49 ત્યારબાદ, ટાઈપ કરો pip install Numpy
02:53 ત્યારબાદ, ટાઈપ કરો sudo apt-get install gnuplot space gnuplot hyphen x11 અને Enter દબાવો.
03:04 આ સાથે આપણું પૂર્વ-જરૂરિયાતોનું સંસ્થાપન પૂર્ણ થાય છે.
03:09 હવે આપણે pip નો ઉપયોગ કરીને PyFoam સંસ્થાપિત કરીશું.
03:13 terminal ખોલો અને ટાઈપ કરો: pip install PyFoam
03:20 આપણે source માંથી પણ PyFoam સંસ્થાપિત કરી શકીએ છીએ
03:24 આવું કરવા માટે, બ્રાઉઝર ખોલો અને URL વિન્ડોમાં, ટાઈપ કરો http://www.pypi.com

PyFoam માટે શોધો

03:38 PyFoam-0.6.5.tar.gz ડાઉનલોડ કરો
03:46 terminal માં, Downloads folder પર જાવ. ટાઈપ કરો tar -xvf space PyFoam hyphen 0.6.5.tar.gz
04:00 પછી ટાઈપ કરો cd ત્યારબાદ ફોલ્ડરનું નામ PyFoam hyphen 0.6.5
04:07 આના પછી, ટાઈપ કરો sudo python setup dot py' space install
04:16 હવે આપણે એ તપાસ કરવું છે કે PyFoamOpenFoam ને શોધે છે અને બરાબરથી કામ કરી રહ્યું છે કે નહી.
04:22 ફરીથી terminal પર જઈએ.
04:25 ટાઈપ કરો python . ટાઈપ કરો import PyFoam

import PyFoam dot FoamInformation

04:35 ત્યારબાદ ટાઈપ કરો print PyFoam dot FoamInformation dot foamTutorials તેના પછી ખુલ્લું-બંધ કૌંસ.
04:45 આનાથી OpenFOAM Tutorials ની ડિરેક્ટરી પ્રિંટ થવી જોઈએ.
04:50 હવે ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે PyFoam વિશે શીખ્યા.
04:55 સાથે જ આપણે શીખ્યા OpenFoam નું સંસ્થાપન તપાસ કરવું
05:00 pip વાપરીને PyFoam સંસ્થાપિત કરવું
05:03 sources વાપરીને PyFoam સંસ્થાપિત કરવું તેમજ તપાસ કરવું કે PyFoam કામ કરે છે કે નહી
05:09 આ ફોરમ (જાહેર ચર્ચાસ્થાન) માં કૃપા કરી સામાયિક (સમયબદ્ધ) પ્રશ્નો પોસ્ટ કરો.
05:13 સામાન્ય પ્રશ્નોને કૃપા કરી આ ફોરમ (જાહેર ચર્ચાસ્થાન) માં ઓપનફોમ પર પોસ્ટ કરો.
05:18 FOSSEE ટીમ TBC પ્રોજેક્ટને સહકાર આપે છે.
05:22 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
05:33 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki