Avogadro/C2/Hydrogen-Bonding/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:45, 5 October 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | સૌને નમસ્તે. Hydrogen bonding in molecules આધારિત ટ્યૂટોરિઅલમાં આપનું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું - અવોગાડ્રો કોન્ફીગર કરવું, |
00:11 | અણુઓમાં હાઇડ્રોજન બોન્ડિંગ દર્શાવવું, |
00:14 | હાઇડ્રોજન બોન્ડની લંબાઈને માપવું. |
00:16 | ફોર્સ ડિસ્પ્લેય ટાઈપ્સ દર્શાવવું અને ડાઇપોલ મોમેન્ટ દર્શાવવું. |
00:22 | અહીં હું ઉબુન્ટુ લિનક્સ ઓએસ વર્ઝન 14.04, અવોગાડ્રો વર્ઝન 1.1.1. |
00:27 | અને વર્કિંગ ઈન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરું છું. |
00:34 | આ ટ્યુટોરીયલને અનુસરવા માટે, તમે Avogadro ઇન્ટરફેસથી પરિચિત હોવા જોઈએ. |
00:40 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો. |
00:45 | આ ટ્યુટોરીઅલમાં ઉપયોગમાં લેવાતા સ્ટ્રક્ચર તમારા સંદર્ભ માટે કોડ ફાઇલો તરીકે આપવામાં આવે છે. |
00:52 | મેં એક નવી Avogadro વિન્ડો ખોલી છે. |
00:56 | Draw Toolચિહ્ન પર ક્લિક કરો,અને Panelપર ક્લિક કરો. |
01:01 | methaneને Panel પર દોર્યું છે. |
01:04 | હવે આપણે Avogadro કોન્ફીગર કરતા શીખીશું. |
01:08 | Settingsમેનૂ પર જાઓ અને Configure Avogadroપર ક્લિક કરો. |
01:13 | Settingsડાયલોગ બોક્સ દેખાશે. |
01:16 | ડાયલોગ બૉક્સમાં સાઈડ મેનુ છે,જેમાં ત્રણ મેનુ પ્રકાર છે- જનરલ , પ્લગ ઈન, અને પ્રોજેક્ટ ટ્રી . |
01:24 | મૂળભૂત રીતે General મેનૂ પસંદ થયેલ છે. |
01:28 | General મેનૂમાં બે સ્લાઇડર્સર છે: Quality અને Fog. |
01:34 | જેમ તમે સ્લાઇડરને Lowમાંથી High તરફ ડ્રેગ કરો છો, તેમ ચિત્રણની ક્વોલિટી વધતી જાય છે. |
01:41 | Qualityસ્લાઇડરનેLowતરફ ડ્રેગ કરો અને Apply બટન પર ક્લિક કરો. |
01:47 | નોંધ લો કે સ્ટ્રક્ચર યોગ્ય રીતે પ્રસ્તુત થયું નથી. |
01:51 | Qualityસ્લાઇડરને High તરફ ડ્રેગ કરો અને Applyબટન પર ક્લિક કરો. |
01:56 | નોંધ લો કે અણુ હાઇ ક્વોલિટીની સાથે પ્રસ્તુત થાય છે અને ચળકતું દેખાય છે. |
02:02 | હાઇ ક્વોલિટી રેન્ડરીંગ- પ્રીંટિંગ અને પ્રકાશન છબીઓ માટે સેટ કરવામાં આવે છે.. |
02:07 | તે વધુ સીપીયુ પાવરનો ઉપયોગ કરે છે. |
02:11 | Qualityસ્લાઇડરને Medium તરફ ડ્રેગ કરો અને Applyબટન પર ક્લિક કરો. |
02:16 | મીડીયમ ક્વોલિટી સેટિંગ્સ સામાન્ય રીતે જોવાના હેતુ માટે સરસ છે. |
02:21 | હવે Fog સ્લાઇડર. |
02:24 | Fog સ્લાઇડરને' Lots તરફ ડ્રેગ કરો અને Apply બટન પર ક્લિક કરો. |
02:28 | નોંધ લો કે સ્ટ્રક્ચર ધૂંધળું દેખાય છે. |
02:32 | Fogસ્લાઇડરને Some તરફ ડ્રેગ કરો અને Apply બટન પર ક્લિક કરો. સ્ટ્રક્ચર સ્પષ્ટ દેખાય છે. |
02:40 | આગળ Plugins' મેનૂ. |
02:43 | Display Types ડ્રોપ ડાઉન્સ દેખાય છે. |
02:46 | નોંધ લો કે બધા Display Types ચેક બૉક્સ સક્ષમ છે. |
02:51 | Axesપર ક્લીક કરો. Axes Display Type વિશે વિગતો Details ટેક્સ્ટ બૉક્સમાં પ્રદર્શિત થાય છે. |
02:59 | તેવી જ રીતે તમે અન્ય Display Types ની વિગતો જોઈ શકો છો. |
03:04 | હું તમામ ચેક બોક્સને અન-ચેક કરીશ અને Apply બટન પર ક્લિક કરીશ. |
03:11 | Ball and Stick ચેક બૉક્સ એકલું Display Types મેનુમાં જોવા મળે છે. |
03:16 | Ball and Stick Display Type ચેકબૉક્સને અનચેક કરો. |
03:20 | જો Ball and Stick પણ અક્ષમ હોય તો, અણુ Panel માંથી અદૃશ્ય થઈ જાય છે. |
03:26 | ડિસ્પ્લેને સક્રિય કરવા માટે Ball and Stick ચેક બૉક્સ પર ક્લિક કરો. |
03:30 | બધા'Display Typesસક્રિય કરવા માટે Plugins પર જાઓ. |
03:33 | Display Types ડ્રોપ ડાઉનમાં તમામ ચેકબોક્સ પર ક્લિક કરો. |
03:39 | Apply બટન પર ક્લિક કરો. |
03:41 | બધા Display Typesહવે Display Types ડ્રોપ ડાઉનમાં પ્રદર્શિત થાય છે. |
03:46 | 'Settingsડાયલોગ બોક્સને બંધ કરવા માટે OK પર ક્લિક કરો. |
03:50 | જોDisplay Typesમેનુમાં કોઈપણ Display Typesસક્રિય ના હોય તો, Addબટન પર ક્લીક કરો. |
03:58 | Add Display Typeડાયલોગ બોક્સ દેખાય છે. |
04:02 | Typesડ્રોપ ડાઉન પર ક્લીક કરો અને તમને જે જોઈએ છે ,તે Display Typeપસંદ કરો. |
04:07 | હું Hydrogen Bond પસંદ કરીશ અને' OK ક્લિક કરીશ. |
04:11 | Hydrogen Bond Display Type તમને Display Types મેનુમાં દેખાય છે. |
04:16 | હવે હું polar methanol અણુઓમાં હાઇડ્રોજન બોન્ડિંગ દર્શાવું છું. |
04:22 | Panel પર પહેલાથી જ' methane અણુ છે. |
04:26 | નિદર્શન માટે મને 'methaneઅણુઓના જૂથની જરૂર છે. |
04:31 | Draw tool નો ઉપયોગ કરીને methane અણું દોરવું એ સરળ પ્રક્રિયા છે. |
04:36 | મૂળભૂત રીતે Draw Settings મેનુમાં Element તરીકે Carbon અને Bond Order તરીકે Single છે. |
04:43 | 'Panel પર ક્લીક કરો. |
04:46 | Element ડ્રોપ ડાઉન પર ક્લીક કરો અને Oxygen પસંદ કરો. |
04:50 | પછી methane અણુઓના કોઈપણ એક હાઇડ્રોજન પર ક્લિક કરો. |
04:56 | હવે Panel પર Methanol અણુઓનો એક જૂથ છે. |
05:00 | Display Types માં Hydrogen Bond ચેકબૉક્સ પર ક્લિક કરો. |
05:04 | ચાલો યોગ્ય અભિગમ માટે અણુઓને ઑપ્ટિમાઇઝ કરીએ. |
05:08 | ટૂલ બાર માં Auto Optimization Tool પર ક્લીક કરો. |
05:12 | Auto Optimization Settings મેનુ ડાબી બાજુ પર દેખાય છે. |
05:17 | Force Field ડ્રોપ ડાઉનમાં MMFF94 'પસંદ કરો. |
05:22 | ઑપ્ટિમાઇઝ કરવા માટે Start બટન પર ક્લિક કરો. |
05:26 | તમે hydrogen બોન્ડ રચનાને પીળા રંગના રેખાઓ તરીકે જોઈ શકો છો. |
05:31 | આ રેખાઓ એક અણુના hydrogen અને અન્ય અણુના oxygen વચ્ચે રચાય છે. |
05:38 | Auto optimizationસ્ટોપ કરવા માટે Stopપર ક્લીક કરો. |
05:42 | હવે હું ortho-nitrophenolમાં આંતરિક આણ્વીક hydrogenબોન્ડિંગ દર્શાવું છું. |
05:48 | આ માટે હું Chemical structure databaseમાંથી અણુ મેળવીશ. |
05:54 | પહેલાની બધી ખુલેલી વિન્ડો બંધ કરો અને નવી વિન્ડો ખોલો. |
05:59 | File પર ક્લીક કરો. Importની તરફ જાઓ. Fetch by Chemical name પર ક્લીક કરો. |
06:06 | Chemical Name ટેક્સ્ટ બોક્સ દેખાય છે. |
06:09 | લોઅર કેસમાં ortho-nitrophenolલખો અને ઓકે બટન પર ક્લિક કરો |
06:15 | Panel પર Ortho-nitrophenol અણુ દેખાય છે. |
06:19 | hydrogen બોન્ડિંગ દર્શાવવા માટે, તમારે Panel પર Ortho-nitrophenol પરમાણુઓના જૂથની જરૂર છે. |
06:26 | મેં અણુઓને પેનલ પર કોપી એન્ડ પેસ્ટ કર્યા છે. |
06:30 | સિલેકશન ટૂલનો ઉપયોગ કરીને અણુ પસંદ કરો. |
06:34 | કોપી કરવા માટેCTRL + C અને પેસ્ટ કરવા માટે CTRL + V ને દબાવો કરો. |
06:39 | Hydrogen Bond ચેકબોક્સ પર ક્લિક કરો. |
06:42 | જો જરૂરી હોય તો યોગ્ય અભિગમ માટે અણુ ઑપ્ટિમાઇઝ કરો. |
06:46 | ઑપ્ટિમાઇઝેશન પ્રક્રિયા દરમિયાન, આણ્વીક હાઇડ્રોજન બોન્ડ અણુઓમાં રચાય છે. |
06:54 | અણુમાં હાઇડ્રોજન બોન્ડ, nitro જૂથના ઓક્સિજન અને Hydroxyગ્રૂપના હાઇડ્રોજન વચ્ચે રચાય છે. |
07:02 | હવે ચાલો હાઇડ્રોજન બોન્ડની લંબાઈ માપીએ. |
07:06 | ટૂલ બાર પર Click to Measure આઇકોન પર ક્લિક કરો. |
07:10 | હાઇડ્રોજન પરમાણુ અને ઓક્સિજન પરમાણુ પર ક્લિક કરો. |
07:14 | હાઇડ્રોજન બોન્ડની લંબાઈ પેનલના તળિયે પ્રદર્શિત થાય છે. |
07:19 | આ સ્લાઇડ હાઇડ્રોજન બોન્ડિંગનું મહત્વ દર્શાવે છે. |
07:23 | હાઇડ્રોજન બોન્ડ- પાણીની અનન્ય દ્રાવક ક્ષમતા નક્કી કરે છે અને બરફના સ્ફટિક સ્ટ્રક્ટરને સ્થિર કરે છે. |
07:32 | ડીએનએના પૂરક સ્રોત એકસાથે રાખો. |
07:36 | પ્રોટીન અને ન્યુક્લિયક એસિડનું સ્ટ્રક્ટર નક્કી કરો અને સ્થિર કરો. |
07:41 | એન્ઝાઇમ ઉદ્દીપનની પદ્ધતિનો સમાવેશ કરો. |
07:46 | અસાઇનમેન્ટ તરીકે, 1. પેરા-હાઈડ્રોક્સિબેન્ઝોઇક એસિડ અને 2. ન્યુક્લબોબોઝ- એડિનાઇન અને યુરેસીલ માં હાઇડ્રોજન બોન્ડિંગ દર્શાવો. |
07:56 | તમારા એસાઇન્મેન્ટસ નીચે પ્રમાણે હોવા જોઈએ, |
08:00 | Para-hydroxybenzoic acid, adenine અને uracil અણુઓમાં આણ્વીક હાયડ્રોજન બોન્ડિંગનું અવલોકન કરો. |
08:10 | અણુઓ માટે બળ દર્શાવવા માટે Display Types માં અમારી પાસે એક વિકલ્પ છે. |
08:15 | હું થોડા પાણીના અણુ સાથે નવી વિંડો ખોલીશ. |
08:19 | Display Typesમાં Force ચેક બોક્સ પર ક્લીક કરો. |
08:23 | Hydrogen Bond ચેક બોક્સ પર ક્લીક કરો. |
08:26 | ટૂલ બાર પર Auto Optimization Tool આઇકોન પર ક્લિક કરો. |
08:30 | MMFF94 Force Fieldસિલેક્ટ કરો અને Start બટન પર ક્લિક કરો. |
08:36 | ઑપ્ટિમાઇઝેશન પ્રક્રિયા દરમ્યાન: Force ડિસ્પ્લે ટાઇપ, ગ્રીન એરોની નિશાનીથી દરેક પરમાણુ પર કામ કરતા બળો દર્શાવે છે. |
08:45 | એરો એ બળની દિશા અને જથ્થો સમજાવે છે. |
08:49 | જ્યારે અણુ તેની શ્રેષ્ટતાની નજીક હોય છે, ત્યારે એરો નાની થઈ જાય છે અને છેવટે સમાપ્ત થઇ જાય છે. |
08:55 | હવે અણુમાં થતી dipole moment વિષે. |
08:59 | Dipole momentએ polarઅણુઓમાંના ચાર્જ તફાવતને લીધે થાય છે. |
09:04 | ડાયપોલ મોમેન્ટ(μ) = ચાર્જ(Q) ગુણ્યાં તફાવતનું અંતર(r) |
09:09 | ડાયપોલ મોમેન્ટ ડીબાઈ એકમોમાં દર્શાવવામાં આવે છે. |
09:13 | હવે હું હાઇડ્રોજન સાઇનાઇડ (HCN) અને પાણીના અણુઓમાં ડાયપોલ મોમેન્ટ બતાવીશ. |
09:20 | ડ્રો ટૂલનો ઉપયોગ કરીને એક નવી વિંડો ખોલો , પેનલ પર હાઇડ્રોજન સાઇનાઇડ (એચસીએન) અણુ દોરો. |
09:27 | હાઇડ્રોજન પસંદ કરો અને કાર્બન માટે બોન્ડ દોરો. |
09:31 | નાઇટ્રોજન પસંદ કરો, બોન્ડ ઓર્ડર ટ્રિપલ પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે બોન્ડ દોરો. |
09:38 | MMFF94 Force Fieldનો ઉપયોગ કરી સ્ટ્રક્ટર સંપૂર્ણ કરો. |
09:44 | dipole moment બતાવવા માટે ,Display Typesમાં Dipole ચેક બોક્સ પર ક્લીક કરો. |
09:50 | Dipoleલાલ રંગના એરોનો ઉપયોગ કરીને બતાવવામાં આવે છે. |
09:54 | એસ્ટિમેટેડ ડાયપોલ મોમેન્ટ જોવા માટે View મેનુ પર જાઓ. |
09:57 | Propertiesની તરફ જાઓ અને Molecule Propertiesપસંદ કરો. મોલેક્યુલર પ્રોપર્ટીસ વિન્ડો ખુલે છે. |
10:05 | વિન્ડો હાઇડ્રોજન સાયનાઇડના એસ્ટિમેટેડ ડાયપોલ મોમેન્ટને '0.396D' તરીકે બતાવે છે. |
10:13 | તેવી જ રીતે પાણીની એસ્ટિમેટેડ ડાયપોલ મોમેન્ટ '0.245 ડી' બતાવે છે. |
10:21 | ચાલો સારાંશ કરીએ. |
10:23 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા- અવોગાડ્રો કોન્ફિગ્યુરેટન કરવું |
10:27 | મિથેનોલમાં ઇન્ટરમોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ દર્શાવવું. |
10:31 | ઓર્થો-નાઇટ્રોફેનોલમાં ઇન્ટ્રામોકલ્યુલર હાઇડ્રોજન બંધન બોન્ડિંગ દર્શાવવું. |
10:35 | હાઇડ્રોજન બોન્ડની લંબાઈને માપવી. |
10:38 | પાણીના અણુઓમાં ફોર્સ ડિસ્પ્લે ટાઇપ બતાવવું. |
10:42 | એચસીએન HCN અને પાણીના અણુઓમાં ડાયપોલ મોમેન્ટને દર્શાવવું. |
10:48 | કાર્બન ડાયોક્સાઇડ અને મિથાઈલોક ક્લોરાઇડના અણુંઓ માટે ડાયપોલ મોમેન્ટને બતાવો.એમોનિયા અણુઓ માટે Force Display Type 'બતાવો. |
10:59 | આ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તેને ડાઉનલોડ કરી જોઈ શકો છો. |
11:06 | અમે સ્પોકન ટ્યુટોરિયલોનો ઉપયોગ કરીને વર્કશોપ કરીએ છીએ અને પ્રમાણપત્રો આપીએ છીએ.અમારો સંપર્ક કરો. |
11:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD ભારત સરકાર દ્વારા ભંડોળ આપવામાં આવ્યું છે. |
11:18 | આ ટ્યુટોરીયલનું ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું સંદીપ સોલંકી વિદાય લાવું છું જોડાવા બદલ આભાર. |