Gedit-Text-Editor/C3/Third-party-plugins-in-gedit/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:53, 20 July 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration | |
00:01 | gedit Text editor. માં Third party Plugins પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. | |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે થર્ડ પાર્ટી પ્લગીન કેવા રીતે ઇન્સ્ટોલ કરું અને વાપરવું તે શીખીશું. | |
00:15 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છુ : Ubuntu Linux 14.04 operating system gedit Text editor 3.10 | |
00:25 | આ ટ્યૂટોરિયલ ના અનુસરણ માટે તમને કોઈ પણ ઓપેટિંગ સિસ્ટમ પર કામ કરવાની જાણકારી હોવા જોઈએ. | |
00:32 | હવે આપણે થર્ડપાર્ટી પ્લગીન વિષે શીખીશું. | |
00:36 | પ્લગીન ડેવલોપર દ્વારા પણ બનાવવા માં આવે છે. | |
00:40 | આને થર્ડ પાર્ટી પ્લગીન કહેવાય છે. | |
00:44 | આ તમને વધુ ફંગક્શનૈલિટી આપે છે જે મૂળભૂત જીએડી પ્લગીન માં ઉપલબ્ધ નથી હોતી. | |
00:51 | થર્ડપાર્ટી પ્લગીન ને ઇન્સ્ટોલ કરવા માટે સમાવેશ છે:આપેલ લિંક પરથી પ્લગીન ડાઉનલોડ કરવું https://wiki.gnome.org/Apps/Gedit | |
00:58 | પ્લગીન ફાઇલ્સ ને યોગ્ય ડિરેક્ટરી માં મુકવી. | |
01:02 | પ્લગીન ને સક્રિય કરવું. | |
01:05 | ચાલો પ્લગીન ડાઉનલોડ કરવા માટે ચાલો જીએડીટ વેબસાઈટ પર જઈએ. | |
01:10 | જમણી બાજુએ ઉપરના ખૂણા પર plugins લિંક પર ક્લિક કરો. | |
01:14 | gedit plugins ની યાદી પર ક્લિક કરો. | |
01:18 | આપણે જીએડીટ ટેક્સ્ટ એડિટરના વિવિધ વર્જન ના માટે third-party plugins માટે ઘણી બધી લિંકો. | |
01:25 | કેમકે મારુ જીએડીટ નુ વર્જન 3.10, છે હું 3.8 અને 3.10. વર્જન માટે ક્લિક કરીશ. | |
01:34 | તમે તમારા જીએડીટ વર્જનના પ્રમાણે લિંક પસંદ કરી શકો છો. | |
01:39 | વિવિધ થર્ડપાર્ટી પ્લગીન જોવા માટે નીચે સ્ક્રોલ કરો. | |
01:44 | ચાલો Intelligent Text completion. ના ફીચર નું અન્વેષણ કરીએ. | |
01:49 | Auto-close brackets અને ક્વોટસ | |
01:52 | Auto-complete html tags | |
01:55 | ફંક્શન અથવા યાદી ના પછી Auto-indent "' | |
01:59 | Intelligent Text Completion ને કેવી રીતે ઇન્સ્ટોલ કરું અને વાપરવું તે હું દેખાડીશ. | |
02:06 | ચાલો જીએડીટ વેબસાઈટ પર જઈએ. | |
02:09 | ચાલો ડાઉનલોડ લિંક પર ક્લિક કરો. | |
02:11 | Intelligent Text Completion ના માટે આપણે આપણે ફીચરસ અને ઈન્સ્ટોલેશન ની માહિતી જોઈ શકીએ છીએ. | |
02:18 | પોતાના સમજણ માટે માહિતીઓ ને સારી રીતે સમજીલો. | |
02:22 | ઉપર જમણી બાજુના ખૂણા પર Clone or download ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો. | |
02:29 | Download Zip પર ક્લિક કરો. | |
02:32 | Save file ને પસંદ કરો અને OK પર ક્લિક કરો. | |
02:36 | ફાઈલ ડાઉનલોડ ફોલ્ડર માં સેવ થશે. | |
02:40 | ફાઈલ ને એક્સટ્રેક્ટ કરો. ઉપલબ્ધ ફાઇલ્સ ને જોવા માટે ફોલ્ડર ને ખોલો. | |
02:47 | હું gedit3-8 ફોલ્ડર ને કોપી કરીશ કારણકે મારુ જેડીત વર્જન તેના કરતા ઊંચું છે. | |
02:55 | આ ફોલ્ડર ને " dot local/share/gedit/plugins Home directory "' માં "માં કોપી કરવા ની જરૂરિયાત છે. | |
03:05 | Home directory. ને પસંદ કરો. | |
03:08 | મેનુ બાર માં View menu પર ક્લિક કરો અને Show Hidden ફાઇલ્સ પર ક્લિક કરો. | |
03:15 | "' .local "' ફોલ્ડર ને જુઓ અને પછી share. | |
03:20 | gedit સબડિરેક્ટરી જો તે અહીં ના હોય. | |
03:26 | gedit ડિરેક્ટરી ના અંદર ચાલો અન્ય plugins નામક એક સબડિરેક્ટરી બનવિએ. | |
03:33 | ફોલ્ડર ને પેસ્ટ કરો અથવા ફોલ્ડર થી plugins ના અંદરની કોપી કરો. | |
03:39 | Third party plugin ફાઇલ્સ યોગ્ય ડિરેક્ટરીમાં કોપી થવી જોઈએ જેમકે અહીં દેખાડ્યું છે. | |
03:45 | હવે plugin ઉપયોગ કરવા માટે તૈયાર છે. | |
03:49 | ચાલો gedit Text editor ને ખોલીએ. | |
03:52 | મેઈન મેનુ માંથી Edit અને Preferences પર ક્લિક કરો. | |
03:56 | Plugins ટેબ અંતર્ગત , આપણા થર્ડ પાર્ટી પ્લગીન ઉમેરાયા છે કે નહીં તે જોઈએ. | |
04:03 | આપણે જોઈએ શકીએ છીએ કે Intelligent Text completion plugin એ આપણી યાદી માં ઉમેરાયી ગયી છે. | |
04:09 | બોક્સ ને ચેક કરો અને Close પર ક્લિક કરો. | |
04:13 | ચાલો જોઈએ કે Intelligent Text completion આપણને html પ્રોગ્રામ લખવા માં કેવી રીતે મદદ કરે છે. | |
04:19 | હું અહીં દેખાડ્યા પ્રમાણે ટેગસ ટાઈપ કરીશ. | |
04:23 | less than symbol, ચિન્હ પછી backslash ને દબાવો. | |
04:27 | આ title ક્લોસીંગ ટેગ ઉમેરાય છે. | |
04:32 | આગળ ની લાઈન માં less than backslash ટાઈપ કરો.એ જોઈ શકો છો કે head ક્લોસીંગ ટેગ ઉમેરાય ગયો છે. | |
04:41 | ફરીથી ટાઈપ કરો less than backslash. html ક્લોસીંગ ટેગ પણ ઉમેરાય જાય છે.
| |
04:48 | આ પોતેથી html ટેગસ ને શોધે છે એ તેને બનાવે છે. | |
04:54 | આ source code લખતી વખતે આપણા કાર્ય ને સરળ બનાવે છે. | |
04:59 | આપણે જોઈ શકીએ છે કે syntax highlight એ off mode છે. | |
05:02 | જ્યાર સુધી તમે ડોક્યુમેન્ટને gedit Text editor, માં સેવ નથી કરતા સિન્ટેક્સ હાઈલાઈટ off રહે છે. | |
05:10 | View અને Highlight Mode મેનુ પર ક્લિક કરીને અને ON કરી શકો છો. | |
04:16 | તમે તમારા સોર્સ કોડ ના આધાર પર મોડ પસંદ કરી શકો છો. | |
05:20 | કેમે કે આપનો પ્રોગ્રામ HTML છે , હું મારી યાદી માંથી HTML વિકલ્પ પસંદ કરીશ. | |
05:28 | આપણે જોઈ શકીએ છીએ કે આપણો HTML કોડ સિન્ટેક્સ સાથે હાઈલાઈટ થયી ગયો છે. | |
05:33 | આ આપણને આ ટ્યુટોરીયલ ના અંત માં લાવે છે.ચાલો સારાંશ લઈએ. | |
05:38 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા થર્ડપાર્ટી plugins ને ઇન્સ્ટોલ કરીને વાપરતા. | |
05:45 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. gedit Text editor માટે Advanced find/replace plugin ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો. | |
05:56 | સક્રિય કરો અને તેના ફંકશનો ને તપાસો. | |
06:00 | આપેલ લીંક પર આવેલ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. | |
06:07 | Spoken Tutorial Project ટીમ: વર્કશોપોનું આયોજન કરે છે અને પ્રમાણપત્રો આપે છે. | |
06:16 | વધુ જાણકારી માટે, અમને લખો. તમને જે પ્રશ્ન હોય ત્યાંની મિનિટ અને સેકંડ આ ફોરમમાં પોસ્ટ કરો. | |
06:21 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. | |
06:33 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર. |