Gedit-Text-Editor/C3/Third-party-plugins-in-gedit/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 gedit Text editor. માં Third party Plugins પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે થર્ડ પાર્ટી પ્લગીન કેવા રીતે ઇન્સ્ટોલ કરું અને વાપરવું તે શીખીશું.
00:15 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છુ : Ubuntu Linux 14.04 operating system gedit Text editor 3.10
00:25 આ ટ્યૂટોરિયલ ના અનુસરણ માટે તમને કોઈ પણ ઓપેટિંગ સિસ્ટમ પર કામ કરવાની જાણકારી હોવા જોઈએ.
00:32 હવે આપણે થર્ડપાર્ટી પ્લગીન વિષે શીખીશું.
00:36 પ્લગીન ડેવલોપર દ્વારા પણ બનાવવા માં આવે છે.
00:40 આને થર્ડ પાર્ટી પ્લગીન કહેવાય છે.
00:44 આ તમને વધુ ફંગક્શનૈલિટી આપે છે જે મૂળભૂત જીએડી પ્લગીન માં ઉપલબ્ધ નથી હોતી.
00:51 થર્ડપાર્ટી પ્લગીન ને ઇન્સ્ટોલ કરવા માટે સમાવેશ છે:આપેલ લિંક પરથી પ્લગીન ડાઉનલોડ કરવું https://wiki.gnome.org/Apps/Gedit
00:58 પ્લગીન ફાઇલ્સ ને યોગ્ય ડિરેક્ટરી માં મુકવી.
01:02 પ્લગીન ને સક્રિય કરવું.
01:05 ચાલો પ્લગીન ડાઉનલોડ કરવા માટે ચાલો જીએડીટ વેબસાઈટ પર જઈએ.
01:10 જમણી બાજુએ ઉપરના ખૂણા પર plugins લિંક પર ક્લિક કરો.
01:14 gedit plugins ની યાદી પર ક્લિક કરો.
01:18 આપણે જીએડીટ ટેક્સ્ટ એડિટરના વિવિધ વર્જન ના માટે third-party plugins માટે ઘણી બધી લિંકો.
01:25 કેમકે મારુ જીએડીટ નુ વર્જન 3.10, છે હું 3.8 અને 3.10. વર્જન માટે ક્લિક કરીશ.
01:34 તમે તમારા જીએડીટ વર્જનના પ્રમાણે લિંક પસંદ કરી શકો છો.
01:39 વિવિધ થર્ડપાર્ટી પ્લગીન જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
01:44 ચાલો Intelligent Text completion. ના ફીચર નું અન્વેષણ કરીએ.
01:49 Auto-close brackets અને ક્વોટસ
01:52 Auto-complete html tags
01:55 ફંક્શન અથવા યાદી ના પછી Auto-indent "'
01:59 Intelligent Text Completion ને કેવી રીતે ઇન્સ્ટોલ કરું અને વાપરવું તે હું દેખાડીશ.
02:06 ચાલો જીએડીટ વેબસાઈટ પર જઈએ.
02:09 ચાલો ડાઉનલોડ લિંક પર ક્લિક કરો.
02:11 Intelligent Text Completion ના માટે આપણે આપણે ફીચરસ અને ઈન્સ્ટોલેશન ની માહિતી જોઈ શકીએ છીએ.
02:18 પોતાના સમજણ માટે માહિતીઓ ને સારી રીતે સમજીલો.
02:22 ઉપર જમણી બાજુના ખૂણા પર Clone or download ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો.
02:29 Download Zip પર ક્લિક કરો.
02:32 Save file ને પસંદ કરો અને OK પર ક્લિક કરો.
02:36 ફાઈલ ડાઉનલોડ ફોલ્ડર માં સેવ થશે.
02:40 ફાઈલ ને એક્સટ્રેક્ટ કરો. ઉપલબ્ધ ફાઇલ્સ ને જોવા માટે ફોલ્ડર ને ખોલો.
02:47 હું gedit3-8 ફોલ્ડર ને કોપી કરીશ કારણકે મારુ જેડીત વર્જન તેના કરતા ઊંચું છે.
02:55 આ ફોલ્ડર ને " dot local/share/gedit/plugins Home directory "' માં "માં કોપી કરવા ની જરૂરિયાત છે.
03:05 Home directory. ને પસંદ કરો.
03:08 મેનુ બાર માં View menu પર ક્લિક કરો અને Show Hidden ફાઇલ્સ પર ક્લિક કરો.
03:15 "' .local "' ફોલ્ડર ને જુઓ અને પછી share.
03:20 gedit સબડિરેક્ટરી જો તે અહીં ના હોય.
03:26 gedit ડિરેક્ટરી ના અંદર ચાલો અન્ય plugins નામક એક સબડિરેક્ટરી બનવિએ.
03:33 ફોલ્ડર ને પેસ્ટ કરો અથવા ફોલ્ડર થી plugins ના અંદરની કોપી કરો.
03:39 Third party plugin ફાઇલ્સ યોગ્ય ડિરેક્ટરીમાં કોપી થવી જોઈએ જેમકે અહીં દેખાડ્યું છે.
03:45 હવે plugin ઉપયોગ કરવા માટે તૈયાર છે.
03:49 ચાલો gedit Text editor ને ખોલીએ.
03:52 મેઈન મેનુ માંથી Edit અને Preferences પર ક્લિક કરો.
03:56 Plugins ટેબ અંતર્ગત , આપણા થર્ડ પાર્ટી પ્લગીન ઉમેરાયા છે કે નહીં તે જોઈએ.
04:03 આપણે જોઈએ શકીએ છીએ કે Intelligent Text completion plugin એ આપણી યાદી માં ઉમેરાયી ગયી છે.
04:09 બોક્સ ને ચેક કરો અને Close પર ક્લિક કરો.
04:13 ચાલો જોઈએ કે Intelligent Text completion આપણને html પ્રોગ્રામ લખવા માં કેવી રીતે મદદ કરે છે.
04:19 હું અહીં દેખાડ્યા પ્રમાણે ટેગસ ટાઈપ કરીશ.
04:23 less than symbol, ચિન્હ પછી backslash ને દબાવો.
04:27 title ક્લોસીંગ ટેગ ઉમેરાય છે.
04:32 આગળ ની લાઈન માં less than backslash ટાઈપ કરો.એ જોઈ શકો છો કે head ક્લોસીંગ ટેગ ઉમેરાય ગયો છે.
04:41 ફરીથી ટાઈપ કરો less than backslash. html ક્લોસીંગ ટેગ પણ ઉમેરાય જાય છે.


04:48 આ પોતેથી html ટેગસ ને શોધે છે એ તેને બનાવે છે.
04:54 source code લખતી વખતે આપણા કાર્ય ને સરળ બનાવે છે.
04:59 આપણે જોઈ શકીએ છે કે syntax highlight off mode છે.
05:02 જ્યાર સુધી તમે ડોક્યુમેન્ટને gedit Text editor, માં સેવ નથી કરતા સિન્ટેક્સ હાઈલાઈટ off રહે છે.
05:10 View અને Highlight Mode મેનુ પર ક્લિક કરીને અને ON કરી શકો છો.
05:16 તમે તમારા સોર્સ કોડ ના આધાર પર મોડ પસંદ કરી શકો છો.
05:20 કેમે કે આપનો પ્રોગ્રામ HTML છે , હું મારી યાદી માંથી HTML વિકલ્પ પસંદ કરીશ.
05:28 આપણે જોઈ શકીએ છીએ કે આપણો HTML કોડ સિન્ટેક્સ સાથે હાઈલાઈટ થયી ગયો છે.
05:33 આ આપણને આ ટ્યુટોરીયલ ના અંત માં લાવે છે.ચાલો સારાંશ લઈએ.
05:38 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા થર્ડપાર્ટી plugins ને ઇન્સ્ટોલ કરીને વાપરતા.
05:45 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. gedit Text editor માટે Advanced find/replace plugin ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો.
05:56 સક્રિય કરો અને તેના ફંકશનો ને તપાસો.
06:00 આપેલ લીંક પર આવેલ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
06:07 Spoken Tutorial Project ટીમ: વર્કશોપોનું આયોજન કરે છે અને પ્રમાણપત્રો આપે છે.
06:16 વધુ જાણકારી માટે, અમને લખો. તમને જે પ્રશ્ન હોય ત્યાંની મિનિટ અને સેકંડ આ ફોરમમાં પોસ્ટ કરો.
06:21 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
06:33 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya