Digital-India/C2/Use-SBI-pay-app/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:19, 26 May 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration | |
00:01 | SBI Pay app કેવી રીતે ઉપયોગ કરવો તે પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું - પૈસા ટ્રાન્સફર કરતા અને | |
00:12 | SBI Pay app નો ઉપયોગ કરીને તમારા બધા લેવડદેવડ નું ટ્રેક રાખતા.
| |
00:18 | પહેલાનું ટ્યુટોરીયલ વેબસાઈટ પર છે, જેમાં આપણે શીખ્યા SBI Pay app પર રજીસ્ટર કેવી રીતે કરવું. | |
00:27 | નોંધ લો કે આ ટ્યુટોરીઅલ ને તમે જોઈને સમજ્યા અને SBI Pay app ને તમારા ફોન પર ઇન્સ્ટોલ કર્યું.
| |
00:35 | ઇંસ્ટોલિંગ કર્યા પછીથી બધા એક વખતનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી છે. | |
00:41 | જે છે SBI Pay app નો પાસવર્ડ અને MPIN . | |
00:47 | ચાલો હવે શીખીએ કે SBI Pay app નો ઉપયોગ કેવી રીતે કરવો. | |
00:52 | અહીં દેખાડ્યા પ્રમાણે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર SBI Pay ને શોધો.
| |
00:59 | અહીં ડેમોન્સ્ટ્રેડ કર્યું છે તે રીતે આઇકન પસંદ કરીને એપ ને ખોલો.
| |
01:05 | રજીસ્ટ્રેશન કરતી વખતે જે પાસવર્ડ તમે બનાવ્યો હતો તે માટે પૂછે છે તેને દાખલ કરો. | |
01:11 | ચાલો તે કરીએ અને Submit બટન પર ક્લિક કરો. | |
01:15 | એપ તમને આગળની સ્ક્રીન લઇ જશે જે છે મેઈન મેનુ. | |
01:21 | ચાલો હવે શીખીએ SBI Pay app નો ઉપયોગ કરીને પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરવા.
| |
01:27 | Pay વિકલ્પ પસંદ કરો. | |
01:30 | એપ તમને આ પેજ પર લઇ આવશે. | |
01:33 | અહીં તમે જે બેંક ખાતા થી પૈસા ચુકવવા છે તે ખાતું પસંદ કરો.
| |
01:39 | જે બેંક ખાતું તમે પહેલા રજીસ્ટર કર્યું હતું તે આ યાદીમાં દેખાય છે.
| |
01:44 | તે ખાતા ને પસંદ કરો. | |
01:47 | Payee’s Virtual Address માં નાણાં લેનારની સંબંધિત વિગત દાખલ કરો. | |
01:53 | કૃપા કરીને નોંધ લો - નાણાં લેનારે પણ પોતાના ફોન માં SBI Pay ને રજીસ્ટર કર્યું હોવું જોઈએ.
| |
01:59 | એપ તુરંતજ તેની વિગતો નું પુષ્ટિકરણ કરે છે. | |
02:03 | અને પોતેથી નાણાં લેનાર નું નામ દેખાડે છે. | |
02:07 | Remarks ફિલ્ડમાં આગળના સંદર્ભ માટે તમે કોઈ પણ રિમાર્ક લખી શકો છો.
| |
02:14 | પછી Transaction Amount ફિલ્ડમાં રકમ દાખલ કરો.
| |
02:22 | એપ તમને MPIN દાખલ કરવા માટે પૂછે છે. | |
02:26 | ચાલો અહીં MPIN દાખલ કરીએ. | |
02:30 | અને , Submit બટન પર ક્લિક કરો. | |
02:32 | રાહ જુઓ જો તમને બફરીંગ ચિન્હ દેખાય છે. | |
02:36 | હવે તમને સફળતાનો મેસેજ તમારા સ્ક્રીન પર મળે છે. | |
02:41 | ટ્રાન્સેક્શન નાની માહિતી નો મેસેજ પણ તમને તમારા બેંક દ્વારા પ્રાપ્ત થાય છે.
| |
02:48 | આ દેખાડે છે કે તમારું ટ્રાન્સેક્શન પૂર્ણ થયું. | |
02:52 | જે પૈસા તમે ટ્રાન્સફર કર્યા છે તે લેનારને મળે છે. | |
02:56 | આ રીતે આપણે SBI Pay app નો ઉપયોગ કરીને પેમેંટ કરી શકીએ છીએ. | |
03:01 | ચાલો મેઈન મેનુ પર પાંચ જઈએ. | |
03:04 | મેઈન મેનુ માંથી My UPI Transactions વિકલ્પ પસંદ કરીને તમે તમારા બધા વ્યવહારો જોઈ શકો છો.
| |
03:13 | આ વ્યવહાર જે આપણે હમણાં જ કર્યો હતો. | |
03:18 | અહીં બતાડ્યા પ્રમાણે જે રકમ મેળવી રહ્યું છે તેને પણ તેના બેંક પાસેથી SMS મળે છે.
| |
03:25 | તે મેઈન મેનુમાં થી My UPI Transactions ને વાપરીને પણ સમાનની તપાસ કરી શકે છે.
| |
03:33 | આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લાવે છે. | |
03:38 | ચાલો સારાંશ લઈએ. | |
03:39 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા -
SBI Pay app નો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરતા અને તમારા બધા નાણાંકીય વ્યવહારો નું ટ્રેક રાખતા.
| |
03:50 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટિમ વિવિધ માહિતીઓ અને સામાન્ય જાગૃતિ વિષયો પર ઓડીઓ -વિડિઓ ટ્યુટોરીયલ બનાવે છે. અને ટ્રેનિંગ પ્રોગ્રામ પણ કરે છે.
| |
04:03 | પૂર્ણ યાદી વિષયો માટે આ સાઈટ ની મુલાકાત લો http://spoken-tutorial.org | |
04:11 | વધુ વિગતો માટે અમને લખો. contact@spoken-tutorial.org
આશા કરું છું કે આ ટ્યુટોરીયલ મદદરૂપ છે . | |
04:21 | આઈ આઈ ટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાઈ લઉ છું.ધન્યવાદ. |