PERL/C2/Functions-in-Perl/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 18:01, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:01 | પર્લમાં ' Functions પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું- |
00:10 | ' Perl functions (પર્લ ફન્કશન), arguments 'સાથે functions |
00:13 | return values સાથે functions |
00:16 | આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહી છું. |
00:18 | ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ |
00:22 | પર્લ 5.14.2 અને |
00:24 | gedit ટેક્સ્ટ એડિટર |
00:27 | તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:31 | પર્લમાં તમને વેરીએબલ, કમેન્ટ્સ,લૂપ્સ,કન્ડીશનલ સ્ટેટમેંટ અને ડેટા સ્ટ્રક્ચર વિષે સામાન્ય જાણકારી હોવી જરૂરી છે. |
00:41 | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટનો સંદર્ભ લો. |
00:47 | આપણે પહેલા અમુક સમાન્ય પર્લ ફંક્શન વિષે જોશું. |
00:51 | પર્લમાં ફંક્શન ને subroutines, પણ કહેવાય છે જે sub keyword. સાથે ડીકલેર કરવા માં આવે છે. |
00:57 | ડીકલેર ફંક્શનની વ્યાખ્યા છગડીય કૌંસ માં લખવા માં આવે છે. |
01:03 | આ ફંક્શન કોઈ પણ આર્ગ્યુંમેંટ નથી લેતી. |
01:07 | અને આ કઈ પણ પાછુ નથી આપતી. |
01:10 | નોંધ: ફંક્શન ની વ્યાખ્યા સ્ક્રીપ્ટમાં કોઈ પણ સ્થાને અથવા કોઈ અન્ય મોડ્યુલમાં લખી શકાય છે. |
01:17 | આ મોડ્યુલ પછી આ ફંક્શનનો ઉપયોગ કરીને સ્ક્રીપ્ટમાં સમાવેશ કરવામાં આવે છે. |
01:24 | મોડ્યુલ ફાઈલને સ્ક્રીપ્ટમાં સમાવેશ કરવા માટે આપેલ સિન્ટેક્સ નો ઉપયોગ કરવો પડે છે- |
01:31 | use ModuleFileName semicolon |
01:35 | સેમ્પલ પ્રોગ્રામ નો ઉપયોગ કરીને ચાલો આને સમજીએ. |
01:39 | ટેક્સ્ટ એડિટરને ખોલો અને tene simpleFunction dot pl તરીકે નામ આપો. |
01:46 | અહી મારી simpleFunction dot pl ફાઈલ gedit. માં છે. |
01:51 | સ્ક્રીન પર બતાડેલ કોડ ટાઈપ કરો. |
01:55 | અહી આપણે ફક્ત ફંકશન ને કોલ કરી રહ્યા છે જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે. |
02:00 | પછી એક્ઝેક્યુશન કંટ્રોલ તે ફંક્શનમાં પાસ થઇ જાય છે. |
02:06 | આ ફંક્શનનું ડીકલેરેશન અને વ્યાખ્યા છે. |
02:10 | આ ફંક્શન આપેલ ટેક્સ્ટને પ્રિન્ટ કરશે. |
02:14 | તમારી ફાઈલ સેવ કરો. |
02:17 | પછી પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટર્મિનલ પર ટાઈપ કરો |
02:24 | perl simpleFunction dot pl |
02:28 | અને Enter. દબાઓ. |
02:30 | આઉટપુટ ટર્મિનલ પર દ્રશ્યમાન છે. |
02:38 | ચાલો હવે ફંકશનને આર્ગ્યુંમેંટ સાથે જોઈએ. |
02:44 | ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને આ ફંકશનને સમજીએ. |
02:48 | તમારા ટેક્સ્ટ એડિટર ખોલો અને તેને functionWithArgs dot pl નામ આપો. |
02:57 | અહી મારી functionWithArgs સ્ક્રીપ્ટ gedit. માં છે. |
03:02 | સ્ક્રીન પર બતાવેલ કોડના ભાગને ટાઈપ કરો. |
03:07 | અહી આપણે આર્ગ્યુંમેંટ '10 અને 20 સાથે ફંક્શન કોલ કરીશું. |
03:13 | પાસ કરેલ આર્ગ્યુંમેંટ $var1 અને $var2.માં મળે છે. |
03:20 | @_' એક વિશેષ પર્લ વેરીએબલ છે.આને આપણે પૂર્ણ રૂપે આગળના ટ્યુટોરિયલ્સમાં જોશું. |
03:29 | આ ફંક્શન બે વેરીએબલસ ને ઉમેરે છે અને જવાબ પ્રિન્ટ કરે છે. |
03:37 | ફાઈલ સેવ કરો. |
03:42 | @_ એક વિશિષ્ટ પર્લ એરે છે. |
03:46 | આ એરેનો ઉપયોગ પાસ કરેલ આર્ગ્યુંમેંટને સેવ કરવા માટે કરી શકાય છે. |
03:51 | તેજ રીતે આપણે વેરીએબ્લમાં પાસ કરેલ આર્ગ્યુંમેંટ મેળવીએ છીએ જેમ કે. |
03:56 | $var1 space = space shift @_ semicolon |
04:04 | $var2 space = space shift @_ semicolon |
04:12 | shift @_ એ @_ array પ્રથમ પોજીશન પરથી એલિમેન્ટને હટાવે છે. |
04:21 | અને તેને વેરીએબલમાં અસાઇન કરે છે. |
04:24 | બીજો માર્ગ છે; $var1 space = space dollar underscrore ખુલ્લો ચોરસ કૌંસ zero બંધ ચોરસ કૌંસ semicolon |
04:38 | $var2 space = space dollar underscrore ચોરસ કૌંસ 1 બંધ ચોરસ કૌંસ semicolon |
04:49 | ઉપર આપેલ માર્ગ ઇન્ડેક્સ નો ઉપયોગ કરીને @_ array ના એલિમેન્ટને ફેચ કરવા સમાન છે. |
04:59 | હવે ટર્મિનલ પર જાઓ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો- |
05:06 | perl functionWithArgs dot pl અને Enter દબાઓ. |
05:14 | આઉટપુટ સ્ક્રીન પર પ્રદશિત છે. |
05:23 | હવે ફંક્શન જોઈએ જે સિંગલ વેલ્યુ પછી આપે. |
05:32 | ચાલો તેને સેમ્પલ પ્રોગ્રામ વાપરીને સમજીએ. |
05:35 | ચાલો gedit. માં funcWithSingleRtrnVal dot pl સ્ક્રીપ્ટ પર જાઓ. |
05:46 | તમારું ટેક્સ્ટ એડિટર ખોલો અને આપેલ કોડનો ભાગ ટાઈપ કરો. |
05:52 | અહી આપણે પેરામીટર્સ 10 અને 20 addVariables function કોલ કરી રહ્યા છીએ. |
06:01 | ફંક્શનની રીટર્ન વેલ્યુ $addition variable. માં મળે છે. |
06:09 | આ ફંક્શન પાસ કરેલ પેરામીટર્સમાં ઉમેરો કરેછે અને જવાબ આપે છે. |
06:15 | ફાઈલને સેવ કરો. |
06:17 | ચાલો હવે સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીએ. |
06:20 | ચાલો ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો. |
06:24 | perl funcWithSingleRtrnVal dot pl અને Enter. દબાઓ. |
06:35 | ટર્મિનલ પર આઉટ પુટ દેખાય છે. |
06:43 | ચાલો હવે તે ફંક્શન જોશું જે અનેક વેલ્યુ પાછી આપે. |
06:48 | આને એક સેમ્પલ પ્રોગ્રામ વાપરીને સમજીએ. |
06:53 | gedit માં મેં એક ફાઈલ ખોલી છે જેને funcWithMultipleRtrnVals dot pl નામ આપ્યું છે. |
07:04 | કૃપા કરીને તમારા ટેક્સ્ટ એડિટરમાં આજ રીતે કરો. |
07:08 | હવે બતાવ્યા પ્રમાણે કોડનો ભાગ ટાઈપ કરો. |
07:13 | અહી આપણે પેરામીટર 10 અને 20. ના સાથે addVariables ફંક્શન કોલ કરી રહ્યા છે. |
07:21 | ફંક્શન ની રીટર્ન વેલ્યુ $var1, $var2 અને $addition વેરીએબલમાં મળે છે. |
07:31 | આ ફંક્શન ને ઉમેરે છે અને પાસ કરેલ પેરામીટર રીટર્ન કરે છે અને જવાબ પ્રદશિત કરે છે. |
07:42 | આ દૃષ્ટાંત દર્શાવે છે કે ફંક્શન થી એરે રીટર્ન કેવી રીતે કરે. |
07:53 | તે રીતે આ દશાવે છે કે હેશ ને ફંક્શન થી રીટર્ન કેવી રીતે કરી શકાય છે. |
08:00 | પોતાની ફાઈલ સેવ કરો. |
08:03 | ચાલો હવે પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો- |
08:10 | perl funcWithMultipleRtrnVals dot pl |
08:18 | અને Enter. અને એન્ટર દબાઓ. |
08:20 | આઉટપુટ ટર્મિનલ પર પ્રદશિત થાય છે. |
08:32 | પર્લ અમુક inbuilt functions. પ્રદાન કરે છે. |
08:36 | આમાંથી અમુક આપણે પાછલા ટ્યુટોરિયલ્સ માં શીખ્યા છે ઉદાહરણ તરીકે - Arrays, Hash, sort, scalar, each, keys વગેરે. |
08:49 | inbuilt functions કોલ કરવું,કોઈ અન્ય ફંક્શન ને કોલ કરવા સમાન છે,જેને આપણે વ્યાખ્યિત કર્યું છે. |
08:57 | ઉદાહરણ તરીકે sort open bracket @arrayName close bracket semicolon |
09:04 | અમે ઉપયોગ કરેલ સેમ્પલ પ્રોગ્રામ માં અમુક inbuilt functions સમાવેશ કરવાનો પ્રયાસ કરો. |
09:10 | અને તેના આઉટપુટનું અવલોકન કરો. |
09:13 | ચાલો સારાંશ લઈએ. |
09:15 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા - |
09:17 | પર્લ ફંક્શન |
09:19 | ફંક્શન સાથે આર્ગ્યુમેન્ટ અને |
09:22 | સેમ્પલ પ્રોગ્રામ વાપરીને ફંક્શન જે વેલ્યુ રીટર્ન કરે છે. |
09:27 | અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે - |
09:29 | એક ફંક્શન લાખો જે ત્રણ આર્ગ્યુંમેંટ લે. |
09:33 | આ આર્ગ્યુમેન્ટ પર અમુક કાર્ય કરો. |
09:37 | આર્ગ્યુમેન્ટ પર કર્યાનવિત કાર્યનું પરિણામ રીટર્ન કરો અને તેને પ્રિન્ટ કરો. |
09:43 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
09:47 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:51 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
10:02 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10:07 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
10:14 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:19 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. . |
10:28 | આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે. |
10:40 | આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે. |
10:43 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
10:46 | જોડાવાબદ્દલ આભાર. |