PERL/C2/Functions-in-Perl/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 પર્લમાં ' Functions પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું-
00:10 ' Perl functions (પર્લ ફન્કશન), arguments 'સાથે functions
00:13 return values સાથે functions
00:16 આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહી છું.
00:18 ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ
00:22 પર્લ 5.14.2 અને
00:24 gedit ટેક્સ્ટ એડિટર
00:27 તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:31 પર્લમાં તમને વેરીએબલ, કમેન્ટ્સ,લૂપ્સ,કન્ડીશનલ સ્ટેટમેંટ અને ડેટા સ્ટ્રક્ચર વિષે સામાન્ય જાણકારી હોવી જરૂરી છે.
00:41 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટનો સંદર્ભ લો.
00:47 આપણે પહેલા અમુક સમાન્ય પર્લ ફંક્શન વિષે જોશું.
00:51 પર્લમાં ફંક્શન ને subroutines, પણ કહેવાય છે જે sub keyword. સાથે ડીકલેર કરવા માં આવે છે.
00:57 ડીકલેર ફંક્શનની વ્યાખ્યા છગડીય કૌંસ માં લખવા માં આવે છે.
01:03 આ ફંક્શન કોઈ પણ આર્ગ્યુંમેંટ નથી લેતી.
01:07 અને આ કઈ પણ પાછુ નથી આપતી.
01:10 નોંધ: ફંક્શન ની વ્યાખ્યા સ્ક્રીપ્ટમાં કોઈ પણ સ્થાને અથવા કોઈ અન્ય મોડ્યુલમાં લખી શકાય છે.
01:17 આ મોડ્યુલ પછી આ ફંક્શનનો ઉપયોગ કરીને સ્ક્રીપ્ટમાં સમાવેશ કરવામાં આવે છે.
01:24 મોડ્યુલ ફાઈલને સ્ક્રીપ્ટમાં સમાવેશ કરવા માટે આપેલ સિન્ટેક્સ નો ઉપયોગ કરવો પડે છે-
01:31 use ModuleFileName semicolon
01:35 સેમ્પલ પ્રોગ્રામ નો ઉપયોગ કરીને ચાલો આને સમજીએ.
01:39 ટેક્સ્ટ એડિટરને ખોલો અને tene simpleFunction dot pl તરીકે નામ આપો.
01:46 અહી મારી simpleFunction dot pl ફાઈલ gedit. માં છે.
01:51 સ્ક્રીન પર બતાડેલ કોડ ટાઈપ કરો.
01:55 અહી આપણે ફક્ત ફંકશન ને કોલ કરી રહ્યા છે જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે.
02:00 પછી એક્ઝેક્યુશન કંટ્રોલ તે ફંક્શનમાં પાસ થઇ જાય છે.
02:06 આ ફંક્શનનું ડીકલેરેશન અને વ્યાખ્યા છે.
02:10 આ ફંક્શન આપેલ ટેક્સ્ટને પ્રિન્ટ કરશે.
02:14 તમારી ફાઈલ સેવ કરો.
02:17 પછી પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટર્મિનલ પર ટાઈપ કરો
02:24 perl simpleFunction dot pl
02:28 અને Enter. દબાઓ.
02:30 આઉટપુટ ટર્મિનલ પર દ્રશ્યમાન છે.
02:38 ચાલો હવે ફંકશનને આર્ગ્યુંમેંટ સાથે જોઈએ.
02:44 ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને આ ફંકશનને સમજીએ.
02:48 તમારા ટેક્સ્ટ એડિટર ખોલો અને તેને functionWithArgs dot pl નામ આપો.
02:57 અહી મારી functionWithArgs સ્ક્રીપ્ટ gedit. માં છે.
03:02 સ્ક્રીન પર બતાવેલ કોડના ભાગને ટાઈપ કરો.
03:07 અહી આપણે આર્ગ્યુંમેંટ '10 અને 20 સાથે ફંક્શન કોલ કરીશું.
03:13 પાસ કરેલ આર્ગ્યુંમેંટ $var1 અને $var2.માં મળે છે.
03:20 @_' એક વિશેષ પર્લ વેરીએબલ છે.આને આપણે પૂર્ણ રૂપે આગળના ટ્યુટોરિયલ્સમાં જોશું.
03:29 આ ફંક્શન બે વેરીએબલસ ને ઉમેરે છે અને જવાબ પ્રિન્ટ કરે છે.
03:37 ફાઈલ સેવ કરો.
03:42 @_ એક વિશિષ્ટ પર્લ એરે છે.
03:46 આ એરેનો ઉપયોગ પાસ કરેલ આર્ગ્યુંમેંટને સેવ કરવા માટે કરી શકાય છે.
03:51 તેજ રીતે આપણે વેરીએબ્લમાં પાસ કરેલ આર્ગ્યુંમેંટ મેળવીએ છીએ જેમ કે.
03:56 $var1 space = space shift @_ semicolon
04:04 $var2 space = space shift @_ semicolon
04:12 shift @_ એ @_ array પ્રથમ પોજીશન પરથી એલિમેન્ટને હટાવે છે.
04:21 અને તેને વેરીએબલમાં અસાઇન કરે છે.
04:24 બીજો માર્ગ છે; $var1 space = space dollar underscrore ખુલ્લો ચોરસ કૌંસ zero બંધ ચોરસ કૌંસ semicolon
04:38 $var2 space = space dollar underscrore ચોરસ કૌંસ 1 બંધ ચોરસ કૌંસ semicolon
04:49 ઉપર આપેલ માર્ગ ઇન્ડેક્સ નો ઉપયોગ કરીને @_ array ના એલિમેન્ટને ફેચ કરવા સમાન છે.
04:59 હવે ટર્મિનલ પર જાઓ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો-
05:06 perl functionWithArgs dot pl અને Enter દબાઓ.
05:14 આઉટપુટ સ્ક્રીન પર પ્રદશિત છે.
05:23 હવે ફંક્શન જોઈએ જે સિંગલ વેલ્યુ પછી આપે.
05:32 ચાલો તેને સેમ્પલ પ્રોગ્રામ વાપરીને સમજીએ.
05:35 ચાલો gedit. માં funcWithSingleRtrnVal dot pl સ્ક્રીપ્ટ પર જાઓ.
05:46 તમારું ટેક્સ્ટ એડિટર ખોલો અને આપેલ કોડનો ભાગ ટાઈપ કરો.
05:52 અહી આપણે પેરામીટર્સ 10 અને 20 addVariables function કોલ કરી રહ્યા છીએ.
06:01 ફંક્શનની રીટર્ન વેલ્યુ $addition variable. માં મળે છે.
06:09 આ ફંક્શન પાસ કરેલ પેરામીટર્સમાં ઉમેરો કરેછે અને જવાબ આપે છે.
06:15 ફાઈલને સેવ કરો.
06:17 ચાલો હવે સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીએ.
06:20 ચાલો ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો.
06:24 perl funcWithSingleRtrnVal dot pl અને Enter. દબાઓ.
06:35 ટર્મિનલ પર આઉટ પુટ દેખાય છે.
06:43 ચાલો હવે તે ફંક્શન જોશું જે અનેક વેલ્યુ પાછી આપે.
06:48 આને એક સેમ્પલ પ્રોગ્રામ વાપરીને સમજીએ.
06:53 gedit માં મેં એક ફાઈલ ખોલી છે જેને funcWithMultipleRtrnVals dot pl નામ આપ્યું છે.
07:04 કૃપા કરીને તમારા ટેક્સ્ટ એડિટરમાં આજ રીતે કરો.
07:08 હવે બતાવ્યા પ્રમાણે કોડનો ભાગ ટાઈપ કરો.
07:13 અહી આપણે પેરામીટર 10 અને 20. ના સાથે addVariables ફંક્શન કોલ કરી રહ્યા છે.
07:21 ફંક્શન ની રીટર્ન વેલ્યુ $var1, $var2 અને $addition વેરીએબલમાં મળે છે.
07:31 આ ફંક્શન ને ઉમેરે છે અને પાસ કરેલ પેરામીટર રીટર્ન કરે છે અને જવાબ પ્રદશિત કરે છે.
07:42 આ દૃષ્ટાંત દર્શાવે છે કે ફંક્શન થી એરે રીટર્ન કેવી રીતે કરે.
07:53 તે રીતે આ દશાવે છે કે હેશ ને ફંક્શન થી રીટર્ન કેવી રીતે કરી શકાય છે.
08:00 પોતાની ફાઈલ સેવ કરો.
08:03 ચાલો હવે પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો-
08:10 perl funcWithMultipleRtrnVals dot pl
08:18 અને Enter. અને એન્ટર દબાઓ.
08:20 આઉટપુટ ટર્મિનલ પર પ્રદશિત થાય છે.
08:32 પર્લ અમુક inbuilt functions. પ્રદાન કરે છે.
08:36 આમાંથી અમુક આપણે પાછલા ટ્યુટોરિયલ્સ માં શીખ્યા છે ઉદાહરણ તરીકે - Arrays, Hash, sort, scalar, each, keys વગેરે.
08:49 inbuilt functions કોલ કરવું,કોઈ અન્ય ફંક્શન ને કોલ કરવા સમાન છે,જેને આપણે વ્યાખ્યિત કર્યું છે.
08:57 ઉદાહરણ તરીકે sort open bracket @arrayName close bracket semicolon
09:04 અમે ઉપયોગ કરેલ સેમ્પલ પ્રોગ્રામ માં અમુક inbuilt functions સમાવેશ કરવાનો પ્રયાસ કરો.
09:10 અને તેના આઉટપુટનું અવલોકન કરો.
09:13 ચાલો સારાંશ લઈએ.
09:15 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા -
09:17 પર્લ ફંક્શન
09:19 ફંક્શન સાથે આર્ગ્યુમેન્ટ અને
09:22 સેમ્પલ પ્રોગ્રામ વાપરીને ફંક્શન જે વેલ્યુ રીટર્ન કરે છે.
09:27 અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે -
09:29 એક ફંક્શન લાખો જે ત્રણ આર્ગ્યુંમેંટ લે.
09:33 આ આર્ગ્યુમેન્ટ પર અમુક કાર્ય કરો.
09:37 આર્ગ્યુમેન્ટ પર કર્યાનવિત કાર્યનું પરિણામ રીટર્ન કરો અને તેને પ્રિન્ટ કરો.
09:43 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:47 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:51 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
10:02 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:07 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
10:14 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:19 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. .
10:28 આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે.
10:40 આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે.
10:43 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
10:46 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya