Jmol-Application/C2/Create-and-edit-molecular-models/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:09, 28 February 2017 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો.
જેમોલ એપ્લીકેશનમાં Create and Edit molecular models પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખીશું, |
00:12 | મોલેક્યુલર મોડેલમાં ફંક્શનલ જૂથ સહીત hydrogen પરમાણુ સબસ્ટીટ્યુટ કરવું. |
00:17 | બોન્ડો ઉમેરવા અને રદ્દ કરવા. |
00:20 | અણુઓ ઉમેરવા અને રદ્દ કરવા. |
00:23 | અને પોપ-અપ મેનુ કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તે શીખવું જેને કોનટેક્ષચ્યુંઅલ મેનુ પણ કહેવાય છે. |
00:29 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલનું જ્ઞાન હોવું અનિવાર્ય છે, |
00:32 | જેમોલ એપ્લીકેશન વિન્ડો અને |
00:36 | Modelkit ફંક્શન જેનો ઉપયોગ મોલેક્યુલર મોડેલો બનાવવા માટે થાય છે. |
00:41 | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
00:46 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું |
00:49 | ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 12.04 |
00:53 | Jmol આવૃત્તિ 12.2.2 |
00:57 | અને Java આવૃત્તિ 7. |
01:00 | જેમોલ એપ્લીકેશન ખોલવા માટે, Dash home (ડેશ હોમ) પર ક્લિક કરો. |
01:05 | સર્ચ બોક્સમાં Jmol ટાઈપ કરો. |
01:08 | સ્ક્રીન પર Jmol આઇકોન દ્રશ્યમાન થાય છે. |
01:11 | જેમોલ એપ્લીકેશન વિન્ડો ખોલવા માટે Jmol આઇકોન પર ક્લિક કરો. |
01:17 | આપણે પહેલા બનાવેલા, Propane (પ્રોપેન) નાં મોડેલથી, ચાલો શરૂઆત કરીએ. |
01:22 | ફાઈલ ખોલવા માટે, ટૂલ બારમાં આવેલ “Open file” આઇકોન પર ક્લિક કરો. |
01:27 | સ્ક્રીન પર એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
01:30 | જોઈતી ફાઈલ જ્યાં મૂકી છે તે ફોલ્ડર પર ક્લિક કરો. |
01:34 | મારી ફાઈલ Desktop (ડેસ્કટોપ) પર મુકાઈ છે. |
01:37 | તેથી, હું Desktop પસંદ કરીને Open બટન પર ક્લિક કરીશ. |
01:43 | “File or URL” text box માં ફાઈલ નામ ટાઈપ કરો. |
01:48 | ત્યારબાદ, Open બટન પર ક્લિક કરો. |
01:51 | Propane (પ્રોપેન) નું મોડેલ સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે. |
01:55 | Propane (પ્રોપેન) માં આપણે hydrogens (હાઈડ્રોજન્સ) ફંક્શનલ જૂથ સાથે સબસ્ટીટ્યુટ કરી શકીએ છીએ જેવા કે: |
01:59 | hydroxy, amino, halogens જેમ કે fluro, chloro, bromo અને અન્ય. |
02:07 | Propane (પ્રોપેન) પરમાણુમાં હું hydroxy (હાઈડ્રોક્સી) જૂથ ઉમેરવા ઈચ્છું છું, જેથી તે Propanol (પ્રોપેનોલ) માં પરિવર્તિત થાય. |
02:13 | model kit મેનુ ખોલો. ફંક્શનલ જૂથોની એક યાદી અહીં ઉપલબ્ધ છે. |
02:20 | oxygen અણુ આગળ આવેલ બોક્સને ચેક કરો. |
02:23 | પહેલા કાર્બન અણુ સાથે જોડાયેલા hydrogen અણુ પર ક્લિક કરો. |
02:28 | અવલોકન કરો hydrogen અણુ hydroxy જૂથથી બદલી થાય છે. Oxygen અણુ અહીં લાલ રંગમાં દેખાય છે. |
02:37 | Propane હવે 1-Propanol માં રૂપાંતરિત થઇ ગયું છે. |
02:41 | ચાલો હવે 1-Propanol ને 2-chloro-1-propanol માં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કરીએ. |
02:47 | model kit મેનુમાંથી Chloro જૂથ પસંદ કરીએ. |
02:51 | બીજા કાર્બન અણુ સાથે જોડાયેલા hydrogen અણુ પર ક્લિક કરો. |
02:57 | આપણી પાસે હવે 2-chloro-1-propanol નું મોડેલ છે. Chlorine (ક્લોરીન) અહીં લીલા રંગમાં દેખાય છે. |
03:04 | તમે એનર્જી મીનીમાઈઝેશન કરીને ઈમેજને dot mol ફાઈલ તરીકે સંગ્રહી શકો છો. |
03:10 | અહીં એક એસાઈનમેંટ છે. |
03:11 | આપેલ પરમાણુંઓનાં મોડેલો બનાવો. 3-bromo-1-butanol અને 2-amino-4-chloro-pentane |
03:20 | એનર્જી મીનીમાઈઝેશન કરીને ઈમેજને JPEG ફોર્મેટમાં સંગ્રહો. |
03:25 | ઈમેજને વિવિધ ફાઈલ ફોર્મેટોમાં સંગ્રહવા માટે: |
03:28 | ટૂલ બારમાં આવેલ “Save current view as an image” આઇકોનનો ઉપયોગ કરો. |
03:33 | તમારું પૂર્ણ થયેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
03:40 | હવે ચાલો જેમોલ એપ્લીકેશન વિન્ડો પર પાછા જઈએ. |
03:45 | Jmol એપ્લીકેશન Pop-up મેનુ પણ પ્રસ્તાવ કરે છે. |
03:50 | તમે pop-up મેનુ બે જુદી જુદી રીતે એક્સેસ કરી શકો છો. |
03:55 | model kit મેનુ ખુલ્લું હોય તો, તેને બંધ કરો. |
03:59 | model kit મેનુમાં નીચે સ્ક્રોલ કરીને “exit model kit mode” ક્લિક કરો. |
04:04 | Pop-up મેનુ ખોલવા માટે, પેનલ પર જમણું માઉસ બટન ક્લિક કરો. |
04:09 | પેનલ પર Pop-up મેનુ દ્રશ્યમાન થાય છે. |
04:12 | અણુઓનાં દેખાવને મોડીફાય કરવા માટે Pop-up મેનુ ઘણા ફંક્શનો પ્રસ્તાવ કરે છે. |
04:18 | તેની પાસે પસંદગીની વિવિધતા અને રેન્ડર કરવાના વિકલ્પો છે. |
04:22 | આ મેનુમાનાં મોટા ભાગનાં ફંક્શનો મેનુ બારમાં પણ આવેલા છે. |
04:28 | Pop-up મેનુમાની સામગ્રી સ્વયંસ્પષ્ટ છે. |
04:32 | તેની વિગતવાર માહિતી આપવી જરૂરી નથી. |
04:35 | Pop-up મેનુમાંથી બહાર નીકળવા માટે Jmol પેનલ પર ક્લિક કરો. |
04:39 | Pop-up મેનુને એક્સેસ કરવાનો બીજો માર્ગ એ છે કે Jmol લોગો પર ક્લિક કરો. |
04:44 | તે Jmol પેનલની જમણી બાજુએ નીચેની તરફે સ્તિથીમાન છે. |
04:49 | હવે ચાલો જોઈએ કે આ પરમાણુને એડિટ અને તેને Ethane (ઈથેન) પરમાણુમાં રૂપાંતરિત કેવી રીતે કરવું છે. |
04:55 | આ માટે, આપણે રદ્દ કરીશું hydroxy જૂથ, chlorine જૂથ, carbon અને બે hydrogen પરમાણુઓ. |
05:05 | model kit મેનુ ખોલો. |
05:08 | “delete atom” આગળ આવેલ બોક્સને ચેક કરો. |
05:12 | તમે જે અણુઓ રદ્દ કરવા ઈચ્છો છો તેના પર ક્લિક કરો. |
05:15 | Oxygen, chlorine અને carbon અણુ. |
05:21 | ethane પરમાણુ બનાવવા માટે આપણને આ પરમાણુમાં hydrogens ઉમેરવા પડશે. |
05:26 | model kit મેનુમાંથી “add hydrogens” વિકલ્પ પર ક્લિક કરો. |
05:32 | પરમાણુંમાં બે hydrogen અણુઓ ઉમેરાય છે. |
05:36 | સ્ક્રીન પર અત્યારે આપણી પાસે Ethane નું મોડેલ છે. |
05:40 | ચાલો alkenes (અલકિન્સ) અને alkynes (અલકાઈન્સ) બનાવવાનું શીખીએ. |
05:45 | પરમાણુંમાં બમણું બોન્ડ પરિચય કરાવવા માટે, model kit મેનુ ખોલો. |
05:50 | “double” વિકલ્પ આગળ ચેક કરો. |
05:53 | Ethane પરમાણુમાં બે કાર્બન અણુઓ વચ્ચેનાં બોન્ડ પર કર્સર મુકો. |
05:58 | carbon અણુઓ ફરતે લાલ રંગનું વલય દ્રશ્યમાન થાય છે. |
06:01 | બોન્ડ પર ક્લિક કરો. |
06:05 | અવલોકન કરો એકલ બોન્ડ બમણા બોન્ડમાં પરિવર્તિત થાય છે. |
06:09 | પેનલ પર આપણી પાસે Ethene (ઇથીન) નું મોડેલ છે. |
06:13 | ચાલો Ethene (ઇથીન) ને Ethyne (ઇથાઈન) માં પરિવર્તિત કરીએ. |
06:16 | modelkit મેનુ પર ક્લિક કરો અને "triple" વિકલ્પ આગળ ચેક કરો. |
06:21 | Ethene (ઇથીન) પરમાણુંમાં બમણા બોન્ડ પર કર્સર મુકો અને તેના પર ક્લિક કરો. |
06:28 | બમણું બોન્ડ ત્રમણા બોન્ડમાં પરિવર્તિત થાય છે. |
06:31 | આ Ethyne (ઇથાઈન) નું મોડેલ છે. |
06:34 | સૌથી સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે એનર્જી મીનીમાઈઝેશન કરો અને સંગ્રહો. |
06:40 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા |
06:43 | ફંક્શનલ ગ્રુપ વડે alkanes માં hydrogen (હાઈડ્રોજન) નો પરમાણુ સબસ્ટીટ્યુટ કરવો. |
06:48 | alkanes ને alkenes અને alkynes માં પરિવર્તિત કરવા માટે બોન્ડો ઉમેરવા. |
06:52 | પરમાણુઓ ઉમેરવા અને રદ્દ કરવા અને |
06:54 | પોપ-અપ મેનુનો ઉપયોગ કરવો. |
06:58 | એસાઈનમેંટ માટે 2-fluoro-1, 3-butadiene અને 2-pentyne નાં મોડેલો બનાવો. |
07:06 | મોડેલનો દેખાવ વાયરફ્રેમમાં બદલી કરવા માટે પોપ-અપ મેનુનો ઉપયોગ કરો. |
07:10 | energy minimization (એનર્જી મીનીમાઈઝેશન) કરો અને ઈમેજને PDF ફોર્મેટમાં સંગ્રહો. |
07:16 | તમારું પૂર્ણ થયેલ એસાઈનમેંટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
07:24 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. |
07:27 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:31 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
07:38 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:41 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:45 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
07:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:57 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
08:04 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:08 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |