GChemPaint/C3/Resonance-Structures/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:25, 27 February 2017 by PoojaMoolya (Talk | contribs)
00:01 | નમસ્તે મિત્રો. GChemPaint માં Resonance Structures પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:09 | રાસાયણિક પ્રતિક્રિયાઓ દર્શાવવા માટે વિવિધ પ્રકારનાં બાણોનો ઉપયોગ અને |
00:14 | એક અણુમાં ભાર અને ઇલેક્ટ્રોનની જોડણી ઉમેરવી |
00:18 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું, |
00:20 | Ubuntu Linux ઓએસ આવૃત્તિ 12.04. |
00:24 | GChemPaint આવૃત્તિ 0.12.10. |
00:29 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે GChemPaint સાથે પરિચિત હોવા જોઈએ. |
00:34 | જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:39 | હું GChemPaint વિન્ડો પર જઈશ. |
00:42 | મેં એક નવો GChemPaint વિન્ડો ખોલ્યો છે. |
00:45 | અહીં તમે EthylChloride અને Methylbromide બંધારણો જોઈ શકો છો. |
00:50 | હું તમને બતાવીશ કે Carbo-cation ને કેવી રીતે મેળવવું. |
00:55 | EthylChloride નાં Chlorine પરમાણુ પર ચાલો ઇલેક્ટ્રોનની જોડણી ઉમેરીએ. |
01:01 | Add an electron pair ટૂલ પર ક્લિક કરો. |
01:04 | Chlorine' પરમાણુ પર ક્લિક કરો અને શું થાય છે તેનું અવલોકન કરો |
01:09 | આગળ, હું બતાવીશ Carbon-Chlorine બંધાણમાં ઇલેક્ટ્રોનની જોડણીનું શિફ્ટ |
01:14 | Add a curved arrow to represent an electron pair move ટૂલ પર ક્લિક કરો. |
01:18 | પ્રોપર્ટી વિન્ડો ખુલે છે. |
01:21 | End arrow at center of new bond ચેક બોક્સ પર ક્લિક કરો. |
01:26 | તે ઇલેક્ટ્રોન જોડણીને યોગ્ય સ્થિતિમાં ખસેડે છે. |
01:30 | Carbon-Chlorine બોન્ડ પર ક્લિક કરો. |
01:33 | કર્સરને વળાંકવાળા બાણ પર મુકો અને ઇલેક્ટ્રોન શિફ્ટનું અવલોકન કરો. |
01:39 | મેં આ રચનાની એક નકલ બનાવીશ. |
01:42 | હવે, Add an arrow પર ક્લિક કરો અને બંધારણો વચ્ચે ક્લિક કરો. |
01:48 | Carbo-cation બનવાનું એક પાયા દ્વારા જેમ કે Sodium Hydroxide(NaOH) દ્વારા ઈનીશલાઈઝ થાય છે. |
01:54 | Add or modify a group of atoms ટૂલ પર ક્લિક કરો, બાણની ઉપર બાજુએ ક્લિક કરો. |
02:00 | ટાઈપ કરો NaOH. |
02:04 | Selection ટૂલ પર ક્લિક કરીને NaOH પસંદ કરો. |
02:09 | બાણ પર જમણું-ક્લિક. |
02:12 | સબમેનુમાં, Arrow પસંદ કરો.Attach selection to arrow પર ક્લિક કરો. |
02:18 | Arrow associated મથાળા સાથે એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
02:23 | Role ડ્રોપ-ડાઉનમાં, “Reactant” પસંદ કરો અને Close પર ક્લિક કરો. |
02:29 | હવે, ચાલો બીજા EthylChloride ને Ethyl Carbo-cation અને Chloride ions માં પરિવર્તિત કરો. |
02:36 | Eraser ટૂલ પર ક્લિક કરો અને Carbon-chlorine બોન્ડ પર ક્લિક કરો. |
02:42 | Ethane(CH3-CH3) અને HCl ની રચના થાય છે. |
02:45 | જ્યારે ઇલેક્ટ્રોનો Carbon માંથી Chlorine માં ખસે છે, Carbon ઘન ભાર મેળવે છે. |
02:51 | Increment the charge ટૂલ પર ક્લિક કરો. |
02:54 | Carbon-chlorine બોન્ડ જ્યાંથી રદ્દ થયો છે એ સ્થાને ક્લિક કરો. |
02:59 | Ethyl Carbo-cation(CH3-CH2^+) ની રચના થાય છે. |
03:02 | ક્લોરાઈડ આયન બનાવવા માટે, Decrement the charge ટૂલ પર ક્લિક કરો. |
03:07 | HCl પર ક્લિક કરો. Chloride(Cl^-) આયન બને છે. |
03:12 | હવે ચાલો એકલ ઇલેક્ટ્રોન શિફ્ટ પર ખસીએ. |
03:15 | ચાલો free radicals મેળવવા માટે Methylbromide બંધારણનો ઉપયોગ કરીએ. |
03:20 | Add a curved arrow to represent a single electron move ટૂલ પર ક્લિક કરો. |
03:26 | વળાંકવાળો બાણ મેળવવા માટે Methylbromide બોન્ડ પર ક્લિક કરો. |
03:30 | Pencil ટૂલને બોન્ડ પર સેજ ખસકાવો, બીજો વળાંકવાળો બાણ મેળવવા માટે ફરીથી ક્લિક કરો. |
03:38 | પ્રથમ બાણ bromo(Br) પર જાય છે અને બીજું બાણ methyl(CH3) તરફે જાય છે. |
03:44 | બંધાણ થયેલ ઇલેક્ટ્રોન જોડણીમાંથી Bromo(Br) અને methyl(CH3) બંનેને એક એક ઇલેક્ટ્રોન મળશે. |
03:51 | ઉત્પાદનો દર્શાવવા માટે, ચાલો એક બાણ ઉમેરીએ. |
03:54 | Add an arrow પર ક્લિક કરો, Methylbromide ની બાજુમાં આવેલ Display area પર ક્લિક કરો. |
04:00 | free radicals ની રચના પ્રતિક્રિયામાં ઉષ્ણતાનો સમાવેશ કરે છે. |
04:04 | Add or modify a text ટૂલ પર ક્લિક કરો. |
04:08 | બાણની ઉપર બાજુએ આવેલ Display area પર ક્લિક કરો. |
04:11 | લીલા બોક્સમાં “Heat” ટાઈપ કરો. |
04:14 | Selection ટૂલ પર ક્લિક કરીને “Heat” પસંદ કરો. |
04:19 | બાણ પર જમણું-ક્લિક. |
04:21 | સબમેનુમાં પસંદ કરો Arrow અને Attach selection to arrow પર ક્લિક કરો. |
04:27 | Arrow associated મથાળ સાથે એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
04:32 | Role ડ્રોપ ડાઉન યાદી ઘણા વિકલ્પો ધરાવે છે તેની નોધ લો. |
04:37 | Role ડ્રોપ-ડાઉનમાં, “Temperature” પસંદ કરો અને, |
04:40 | Close પર ક્લિક કરો. |
04:43 | હવે ચાલો free radicals બનાવીએ. |
04:46 | મેં આ બંધારણની એક નકલ બનાવીશ. |
04:50 | Eraser ટૂલ પર ક્લિક કરો અને Carbon-bromine બોન્ડ પર ક્લિક કરો. |
04:55 | Methane(CH4)' અને Hydrogen-bromide(HBr) ની રચના થાય છે. |
04:59 | Add an unpaired electron ટૂલ પર ક્લિક કરો. |
05:02 | Methane(CH4) અને Hydrogen-bromide(HBr) પર ક્લિક કરો. |
05:06 | 'Methyl(CH3) અને Bromium(Br) free radicals ની રચના થાય છે. |
05:10 | Selection ટૂલ પર ક્લિક કરો. |
05:12 | પ્રતિક્રિયા માર્ગ બનાવવા માટે, પહેલા સંપૂર્ણ પ્રતિક્રિયા પસંદ કરો. |
05:17 | હવે, પસંદ કરેલ પર જમણું-ક્લિક કરો. |
05:20 | સબમેનુ ખુલે છે. |
05:22 | Create a new reaction પર ક્લિક કરો. |
05:25 | પ્રતિક્રિયા માર્ગ બને છે. |
05:28 | પ્રતિક્રિયા માર્ગ જોવા માટે ડ્રેગ કરો. |
05:30 | એજ પ્રમાણે, હું પાછલી પ્રતિક્રિયા માટે પ્રતિક્રિયા માર્ગ બનાવીશ. |
05:37 | તેમજ આપણે જો ઈચ્છીએ તો, પ્રતિક્રિયા માર્ગને રદ્દ પણ કરી શકીએ છીએ. |
05:41 | આમ કરવા માટે, પ્રતિક્રિયા પર ફરીથી જમણું-ક્લિક કરો. |
05:45 | Destroy the reaction પર ક્લિક કરો. |
05:48 | આ ક્રિયા પ્રતિક્રિયા માર્ગને રદ્દ કરશે. |
05:51 | આમાંનાં કોઈપણ ઓબજેક્ટને ડ્રેગ કરો, અને તમે જોશો કે તેને વ્યક્તિગત રીતે ખસેડી શકાવાય છે. |
05:57 | હવે આપણે double headed arrow નો ઉપયોગ કરીને Resonance અથવા Mesomery પર જઈશું. |
06:02 | મેં Nitromethane નાં બંધારણ સાથે એક નવો GChemPaint વિન્ડો ખોલ્યો છે. |
06:08 | બંધારણ અંતર્ગત ઇલેક્ટ્રોન શિફ્ટ દર્શાવવા માટે મેં વળાંકવાળા બાણો અને ભારો ઉમેર્યા હતા. |
06:14 | હવે ચાલો બે માથાવાળા બાણને ઉમેરીએ. |
06:16 | Add a double headed arrow પર ક્લિક કરો. |
06:20 | Nitromethanes વચ્ચે આવેલ Display area પર ક્લિક કરો. |
06:25 | બે બંધારણો એ Nitromethane નાં "Resonance structures" છે.. |
06:30 | બંધારણ પસંદ કરવા માટે CTRL+A દબાવો. |
06:33 | પસંદ કરેલ પર જમણું-ક્લિક કરો. |
06:35 | સબમેનુ ખુલે છે. |
06:37 | Create a new mesomery relationship પર ક્લિક કરો. |
06:41 | સંબંધ જોવા માટે ડ્રેગ કરો. |
06:44 | અહીં Resonance Structures of Benzene માટે સ્લાઈડ છે. |
06:48 | હવે, ચાલો retro-synthetic બનાવતા શીખીએ. |
06:52 | જોઈતા બંધારણો સાથે મેં એક નવો GChemPaint વિન્ડો ખોલ્યો છે. |
06:57 | Retrosynthetic માર્ગ ઉત્પાદનથી શરુ થાય છે અને તમામ ઇન્ટરમિડીયેટો પ્રક્રિયકમાં જાય છે. |
07:04 | આ માર્ગમાં, અંતિમ ઉત્પાદન Ortho-nitrophenol છે અને શરૂઆતી પદાર્થ Benzene છે. |
07:10 | retro-synthetic માર્ગ દર્શાવવા માટે, ચાલો retro-synthetic બાણ ઉમેરીએ. |
07:15 | Add an arrow for a retrosynthesis step પર ક્લિક કરો. |
07:20 | તમામ સંયોજનો વચ્ચે ક્લિક કરો. |
07:25 | બંધારણો પસંદ કરવા માટે CTRL+A દબાવો. |
07:28 | પસંદ કરેલ પર જમણું ક્લિક કરો. |
07:30 | સબ-મેનુ ખુલે છે. |
07:32 | Create a new retrosynthesis pathway પર ક્લિક કરો. |
07:36 | બનાવેલ માર્ગ જોવા માટે ડ્રેગ કરો. |
07:39 | આપણે જે શીખ્યા તેનો સારાંશ લઈએ. |
07:41 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા |
07:44 | વળાંકવાળા બાણો વાપરીને ઇલેક્ટ્રોન શિફ્ટ દર્શાવવું |
07:48 | રીએક્શન બાણો પર પ્રતિક્રિયા સ્થિતિ લગાડવી. |
07:52 | રીએક્શન બાણ વાપરીને પ્રતિક્રિયા માર્ગ બનાવવા અને નષ્ટ કરવા. |
07:57 | બે માથાવાળું બાણ વાપરીને નવું mesomery સંબંધ બનાવવું |
08:01 | retro-synthetic બાણ વાપરીને એક retro-synthetic માર્ગ બનાવવો. |
08:06 | એસાઈનમેંટ તરીકે એરો પ્રોપર્ટીનો ઉપયોગ કરીને |
08:10 | Butane અને Sodiumbromide મેળવવા હેતુ Dryether દ્રાવક સાથે Bromo-Ethane (C2H5Br) અને Sodium(Na) નાં પ્રતિક્રિયા માટે એક પ્રતિક્રિયા માર્ગ બનાવો. |
08:20 | પ્રતિક્રિયા પરમાણુ માટે stoichiometric સહગુણાંકો ઉમેરો. |
08:24 | Naphthalene, Anthracene અને Carbon-dioxide નાં રેઝોનન્સ બંધારણો દોરો. |
08:30 | આ જોઈતો પ્રતિક્રિયા માર્ગ છે. |
08:33 | આ Naphthalene, Anthracene અને Carbon-dioxide નાં રેઝોનન્સ બંધારણો છે. |
08:39 | આ યુઆરએલ પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
08:43 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:45 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:50 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
08:54 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08:57 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો. |
09:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:08 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
09:16 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro. |
09:21 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર. |