DWSIM-3.4/C2/Rigorous-Distillation/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:35, 8 November 2016 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:00 | DWSIM માં Simulating a Rigorous distillation column પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:07 | આ Kannan Moudgalya દ્વારા રચિત છે. |
00:10 | આ ટ્યુટોરીયલમાં આપણે Distillation column નું ઉગ્ર સિમ્યુલેશન હાથ ધરીશુ. |
00:15 | આપણે column pressure profile સ્પષ્ટ કરવાનું શીખીશું. |
00:20 | આપણે જોશું કે tray efficiencies ને ક્યાં સ્પષ્ટ કરવી છે. |
00:23 | આપણે તપાસ કરીશું કે પ્રોડક્ટની રચના જોઈએ એ પ્રમાણે છે કે નહિ. |
00:29 | આપણે column profiles જોવાનું પણ શીખીશું. |
00:34 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું. DWSIM 3.4. |
00:39 | આ ટ્યુટોરીયલના આભ્યાસ માટે તમને આપેલની જાણકારી હોવી જોઈએ: |
00:41 | * simulation file માં કેવી રીતે DWSIM કેવી રીતે ખોલવી. |
00:45 | * flowsheet માં કંમ્પોનેટો કરવી રીતે ખોલવી. |
00:47 | * thermodynamic packages કેવી રીતે પસંદ કરવા. |
00:51 | * કેવી રીતે material અને energy streams ઉમેરવી અને તેમની પ્રોપર્ટી સ્પષ્ટ કરવી. |
00:57 | આપણી વેબસાઈટ spoken tutorial dot org પૂર્વ જરૂરિયાત ટ્યુટોરીયલોની વિગતો આપે છે.
|
01:05 | તમે આ સાઈટ પરથી આ ટ્યુટોરીયલો અને તેને લગતી તમામ ફાઈલો એક્સેસ કરી શકો છો.
|
01:12 | આ slide એકાદ પૂર્વજરૂરિયાત ટ્યુટોરીયલમાંથી સમસ્યાનો ઉકેલ દર્શાવે છે.
|
01:17 | અને આ shortcut distillation વાપરીને ઉકેલવામાં આવ્યું છે. |
01:23 | ચાલો DWSIM. માં સંદર્ભિત ફાઈલ ઉકેલવા માં આવ્યું છે. |
01:28 | મેં પહેલાથી જ DWSIM. ખોલ્યું છે. |
01:31 | મેં પહેલાથી જ ફાઈલ shortcut dash end dot dwxml લોડ કર્યું છે. |
01:38 | આ ફાઈલ તમને આમારી વેબસાઈટ spoken tutorial dot org પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. |
01:45 | ચાલો હું અને "rigorous" તરીકે સેવ કરું. |
01:58 | તમે જોઈ શકો છો કે ફાઈલ નું નામ હવે "rigorous" થયું છે. |
02:03 | Configure Simulation બટન પર ક્લિક કરો. |
02:06 | Thermodynamics ટેબની Options મેનુ જુઓ. |
02:13 | ચાલો હું આ ક્લિક કરૂ. |
02:15 | તેની ઉપર આવેલ સફેદ ખાલી જગ્યામાં તમને Units System નામનું વિકલ્પ મળશે.ચાલો હું તેના પર ક્લિક કરું. |
02:22 | જમણી બાજુએ આવેલ columnપર Pressure જુઓ. |
02:26 | તેને જોવા માટે હું તેને અહીં લાવું છું. |
02:30 | તેનું એકમ atmosphere. કરો. |
02:35 | એજ પ્રમાણે Delta_P નું એકમ પણ atmosphere. કરો. |
02:42 | Molar flow rate નું એકમ પણ kilo moles per hour કરો. |
02:50 | Back to simulation. પર ક્લિક કરો. |
02:53 | ચાલો હું આ સ્લાઈડ પર જાવું. |
02:56 | આપણે DWSIM, માં અત્યારે ખોલેલી ફાઈલ આ સ્લાઈડમાંની સમસ્યા ઉકેલે છે. |
03:02 | ઉકેલ આગડની સ્લાઈડમાંની સમસ્યા ઉકેલે છે. |
03:05 | આ સમસ્યા spoken tutorial માં shortcut distillation માં ઉકેલાયી હતી. |
03:11 | આ વેલ્યુઓ rigorous distillation column સમસ્યા આધાર નિર્માણ કરે છે. |
03:17 | તમે કદાચિત આ વેલ્યુઓને કાગળના ટુકડા પર લખવા ઈચ્છી શકો છો.
|
03:20 | આપણને આ વેલ્યુઓની જરૂરિયાત ટૂંકમાં જ લાગશે. |
03:24 | ચાલો rigorous distillation column ને Shortcut column થી બદલી કરવાથી શરૂઆત કરીએ.
|
03:31 | ચાલો હું પછી simulation પર જાવું. |
03:33 | Shortcut column પર જમણું ક્લિક કરીને તેને deleteકરો. |
03:40 | પ્રોમ્પ્ટ કરવા પર yes જવાબ આપો. |
03:43 | Object Palette માં Distillation column શોધો. |
03:46 | તેના પર ક્લિક કરો અને તેને shortcut distillation column ની જગ્યાએ ડ્રોપ કરો. |
03:52 | તમને તેનું સ્થાન સુવ્યવસ્થિત કરવું પડી શકે છે.
|
03:55 | column ક્લિક કરીને તેને પસંદ કરો. |
03:59 | Selected Object વિન્ડો પર જાવ. |
04:02 | Properties ટેબ અંતર્ગત Connections મેનુ જુઓ. |
04:05 | તે ત્રીજી આઈટમ છે. |
04:08 | આમાં આપણે Edit Connections જોઈ શકીએ છીએ. તેના પર ક્લિક કરો. |
04:13 | તુરંત જ તેને ક્લિક કર્યા બાદ અંતમાં જમણી બાજુએ એક બટન દ્રશ્યમાન થાય છે.
|
04:16 | ત્રણ બિદું વાળું એક બટન તેના પર ક્લિક કરો. |
04:21 | હવે અહીં એક પૉપ અપ વિન્ડો છે. |
04:23 | Feeds મેનુ અંતર્ગત મૂળભૂત + (plus) બટન પર ક્લિક કરો જે Add બટન છે. |
04:29 | To Stage કોલમ અંતર્ગત મૂળભૂત રીતે Condenser વિકલ્પ છે. |
04:36 | અહીં આપણને એ ટપ્પો સ્પષ્ટ કરવો પડશે જ્યાં feed દાખલ થાય છે. |
04:41 | Condenser. આગળ આવેલ એરો પર ક્લિક કરો. |
04:44 | મારી DWSIM, આવૃત્તિમાં મને બીજીવાર ક્લિક કરવું પડ્યું હતું. |
04:49 | આપણે stages ની યાદી જોઈ શકીએ છીએ. |
04:51 | એ stage પસંદ કરો જ્યાં આપણે Distillation column દાખલ કરવા માટે feed ઇચ્છિએ છીએ. |
04:57 | અહીં આપણે Stage_6 પસંદ કરીએ છીએ. |
05:00 | હવે આપણે material stream પસંદ કરીશું. |
05:03 | Stream મેનુ નીચે આવેલ ડાઉન એરો પર ક્લિક કરો.. |
05:08 | તમને આને પણ બે વાર ક્લિક કરવું પડશે. |
05:10 | Feed પર ક્લિક કરો. |
05:12 | Feed એ Stage_6.પર જવું જોઈએ એવી જોડણી આપણે કરી ધીધી છે. |
05:17 | વાસ્તવિક જોડણી પછીથી flowsheet માં કરવામાં આવેશે. |
05:22 | આ આપણને shortcut distillation column માં મળેલ ઉકેલ અનુસાર છે.
|
05:27 | ચાલો આને સલાઇડ માં જોઈએ, આપણે optimal feed location છઠ્ઠું દેખાય છે. |
05:31 | ચાલો પાછા DWSIM પર જઈએ. |
05:35 | એજ પ્રમાણે આપણને product streams ને જોડાણ કરવું પડશે. |
05:39 | Condenser ને Distillate થી જોડાણ કરો, |
05:42 | Reboiler ને Bottoms. થી જોડાણ કરો. |
05:46 | હવે આપણે heat duties ને reboiler અને condenser થી જોડાણ કરીશું. |
05:50 | C-Duty સાથે Condenser અને R-Duty સાથે Reboiler ને જોડાણ કરો. |
05:58 | આપણે હવે તમામ જોડણીઓ ને જોડાણ માં પરિવર્તિત કરીશું. |
06:02 | કોઈ પણ એક Feed અથવા Condenser અથવા Reboiler. પર ક્લિક કરો. |
06:09 | આનાથી જોડીઓ દ્વારા દર્શાવેલ જોડાણ પૂર્ણ થાય છે. |
06:14 | આપણે આને ખસેડીને તપાસ કરી શકીએ છીએ. |
06:17 | તમે જોઈ શકો છો કે જોડાણ થયી ગયું છે. |
06:21 | ચાલો હું આ કલોસ કરું |
06:24 | આને વધુ સરસ દેખાડવા માટે ચાલો હું કેટલીક સ્ટ્રીમો ખાસેડું. |
06:35 | Column પર ક્લિક કરીને તેને પસંદ કરો. |
06:37 | Properties ટેબ અંતર્ગત Column Properties વિભાગ જુઓ. |
06:43 | તે પહેલું વિકલ્પ છે. |
06:44 | આ વિભાગનો ઉપયોગ Distillation Column ના વિવિધ એટ્રિબ્યુટો સ્પષ્ટ કરવા માટે વપરાય છે. |
06:51 | આ વિભાગમાં પ્રથમ વિકલ્પ Condenser Pressure. છે. |
06:55 | મૂળભૂત રીતે તે 1 atmosphere છે . |
06:59 | આપણે તેને એમ જ રહેવા દઈશું. |
07:00 | આગળ છે Reboiler Pressure. |
07:04 | હું તેની વેલ્યુ 1.1 atmosphere કરીશ. |
07:09 | આને વાપરી ને હું column માં linear profile કેવી રીતે સ્થાપિત કરીશ તે દર્શાવિશ. |
07:16 | આગળ Number of Stages વિકલ્પ જુઓ. |
07:20 | તમને અહીં trays ની કુલ સંખ્યા દાખલ કરવી પડશે. |
07:24 | અહીં 15 દાખલ કરો. |
07:27 | કારણકે આ ક્રમાંક DWSIM કન્ડેન્સર પણ ધરાવે છે. |
07:32 | આપણે total condenser વાપરવાની યોજના બનાવીએ છીએ. |
07:33 | તો, આ ક્રમાંક શોર્ટકટ પદ્ધતિ દ્વારા આપાયેલ સંતુલન સ્ટેજો કરતા એક વધારે હોવો જોઈએ. |
07:41 | શોર્ટકટ પધ્ધતિ આપણે સંતુલન સ્ટેજ 14 મળ્યું છે. |
07:47 | આપણે તેને સ્લાઈડમાં જોઈ શકીએ છીએ. |
07:50 | ચાલો પાછળ જઈએ. |
07:51 | આગળનું વિકલ્પ છે Edit Stages. તે પર ક્લિક કરો. |
07:57 | જમણી બાજુએ અંતમાં આવેલ બટન દબાવો. |
08:01 | તે condenser અને reboiler pressures ને 1 અને 1.1 વાતાવરણ પર દર્શાવે છે. |
08:08 | આપણે અત્યારે વેલ્યુઓ દાખલ કરીએ છીએ. |
08:12 | જે નવું સ્ટેજ ઉમેરાયું છે તેને શૂન્ય દબાણ આસાઇન થયું છે જે અયોગ્ય છે.
|
08:20 | આપણે ઇચ્છિએ છીએ કે લગભગ તમામ વચ્ચેના સ્ટેજ દબાણો ઈન્ટરપોલેટેડ વેલ્યુ લે.
|
08:28 | જમણી કોલમ પર જાવ અને નીચે આવેલ interpolation ચિન્હ પર ક્લિક કરો. |
08:35 | તુરંત જ ઈન્ટરપોલેટેડ વેલ્યુઓને દરેક સ્ટેજ અસાઈન થાય છે.
|
08:41 | આપણે દબાણને એકથી તેર સ્ટેજો માંથી કઈ પણ કરી શકે છે.
|
08:47 | ઉદાહરણ તરીકે હું આ દબાણ પર ક્લિક કરીશ અને તેને (1) atmosphere. બદલીશ. |
08:56 | ચાલો હું અને undo કરું જે માટે ફરીથી ઈન્ટરપોલેટેડ વેલ્યુઓ દબાવીશ. |
09:02 | આ અત્યન્ત ઉપયોગી અને મહત્વ નું મેથડ છે. |
09:05 | જયારે પણ trays' ની સંખ્યા બદલાય છે ત્યારે તમને interpolate બટન દબાવું પડશે. |
09:10 | જો તમે આ ભૂલી જાવ છો તો અહીં ઘણી બધી સમસ્યાઓ થયી શકે છે. |
09:14 | ઉદાહરણ તરીકે અહીં નકારાત્મક flow rates થઇ શકે છે. |
09:18 | આ ટ્યુટોરીયલના અંતમાં Assignment 3 માં આને કરવાનું યાદ રાખો. |
09:22 | અહીં આપ્યા પ્રમાણે આપણે એકથી વધુ સ્ટેજોમાં efficiency પણ બદલી શકીએ છીએ. |
09:30 | આ પૉપ અપClose કરો. |
09:32 | આગળ આપણી પાસે Condenser type છે. |
09:35 | આ માટે આપણને ઉપર જવું પડશે. |
09:38 | મૂળભૂત રીતે તે Total condenser છે. |
09:41 | આપણે આને આવુજ રહેવા દઈશું. |
09:44 | આગળ વાતાવરણમાં આપણી પાસે Condenser Pressure drop છે મૂળભૂત રીતે તે 0. છે. |
09:49 | આપણે આને આવું જ રહેવા દઈશું. |
09:53 | આગળ આપણી પાસે Condenser Specifications છે. |
09:56 | આ મેનુ અંતર્ગત આપણી પાસે મૂળભૂત રીતે Stream_Ratio તરીકે પ્રકાર છે. |
10:03 | આના નીચે આપણે Value મેનુ જોઈ શકીએ છીએ. |
10:07 | તેની બાજુ field પર ક્લિક કરો. |
10:10 | જોઈતું Reflux ratio દાખલ કરો. |
10:13 | અહીં આપણે તે 2 તરીકે દાખલ કરીએ છીએ. |
10:16 | યાદ કરો shortcut distillation માંથી ન્યુનતમ રિફ્લક્સ ગુણોત્તર 1.47 હતો. |
10:26 | 1.47 ને 1.3 થી ગુણવાથી અને નજીકની વેલ્યુમાં સ્વરાવથી આપણને બે મળે છે. |
10:33 | આગળ આપણી પાસે Reboiler Specifications છે. |
10:38 | આ મેનુ અંતર્ગત આપણી પાસે મૂળભૂત રીતે Product Molar Flow Rate તરીકે પ્રકાર છે.
|
10:47 | જો જરૂરી હોય તો એકમ kmol/per hour કરો. |
10:55 | આપણે Value મેનુ જોઈએ છીએ. |
10:58 | જોઈતું Molar flow rate દાખલ કરો.અહીં આપણે તે 61.1 તીરકે દાખલ કરીએ છીએ. |
11:05 | આ શોર્ટકટ ઉકેલ દ્વારા સૂચવવામાં આવ્યું છે. |
11:09 | આપણે તેને સ્લાઈડમાં જોઈ શકીએ છીએ. |
11:13 | હવે આપણે ઉકેલ પધ્ધતિ પસંદ કરીશું. |
11:17 | Properties ટેબ માંથી Solving Method વિકલ્પ જુઓ તે આઈટમ 7 છે. |
11:26 | તેની બાજુમાં આવેલ fieldપર ક્લિક કરો. |
11:30 | જમણી બાજુએ અંતમાં આવેલ એરો પર ક્લિક કરો. |
11:33 | આપણને solving methods ની યાદી દેખાય છે. |
11:36 | WangHenke_BubblePoint પસંદ કરો. |
11:41 | હવે આપણે simulation ને run કરીશું. |
11:43 | આ કરવા માટે calculator વિકલ્પ પર જાવ. |
11:47 | Play બટન પર ક્લિક કરો. |
11:50 | હવે Recalculate All બટન પર ક્લિક કરો. |
11:55 | જયારે ગણતરી પૂર્ણ થાય ત્યારે product compositions. પર ક્લિક કરો. |
12:01 | એક stream પસંદ કરો ઉદાહરણ તરીકે distillate. |
12:05 | molar compositions વિકલ્પમાંથી પ્રોડક્ટ કમોઝીશન કેવી રીતે તપાસ કરવું છે તે તમે જાણો છો.
|
12:15 | હવે Distillation column પર ક્લિક કરો. |
12:19 | Properties ટેબ અંતર્ગત મેનુ જુઓ તે આઈટમ 8 છે. |
12:27 | આ તમામ જોઈતા પરિણામો દર્શાવે છે જેમકે Condenser Duty, Reboiler Duty અને Column Profiles. |
12:34 | Column profiles જોવા માટે તેના પર ક્લિક કરો. |
12:39 | આપણે જમણી બાજુએ અંતમાં દ્રશ્યમાન થતા બટન દેખાશે તેના પર ક્લિક કરો.
|
12:44 | હવે આપણને જમણી બાજુએ અંતમાં દ્રશ્યમાન થતા બટન દેખાશે. તેના પર ક્લિક કરો. |
12:46 | આપણે જોઈ શકીએ છીએ temperature અને pressure profiles |
12:51 | Flows profiles, |
12:53 | Component flows અને Component fractions. |
12:58 | જો તમને ચોક્સ ક્રમાંકો જાણવા હોય Graph ટેબની જમણી બાજુએ આવેલ Table ટેબ નો ઉપયોગ કરો. |
13:07 | ચાલો હું આ close કરું. |
13:10 | ચાલો આ ફાઈલ ને સેવ કરીએ. |
13:15 | ચાલો સારાંશ લઈએ .
|
13:17 | આપણે શીખ્યું કે કેવી રીતે ઉગ્ર Distillation column સીમ્યુલેટ કરી શકાય છે. |
13:21 | પ્રેશર પ્રોફાઇલો સ્પષ્ટ કરવી. |
13:23 | પ્રેશર પ્રોફાઈલ સ્પષ્ટ કરવી. |
13:26 | કોલમ પ્રોફાઇલો ચકાસવી. |
13:30 | ચાલો હું અમુક અસાઈનમેંટ આપું. |
13:33 | reboiler pressure = 1 atmosphere એક એટમોસ્ફિયરના અચલ column pressure માટે ગણતરી દોહરાવો.જે કે આપેલ સાથે છે. |
13:42 | શું તમને પરિણામમાં મહત્વ ફેરફારો દેખાય છે. |
13:46 | આગળ એક એટમોસ્ફિયર ના અચલ પ્રદેશ પર distillation column સીમ્યુલેટ કરો.જે કે રિબોઇલર પ્રેશર પણ 1 એટમોસ્ફિયર પર હોય. |
13:55 | reflux ratio ને 2 થી વધવા પર શું શુદ્ધતા માં શુધાર થાય છે. |
14:01 | જો વાસ્તવિક શુદ્ધતા જોઈએ એ પ્રમાણે હોય તો તમે કયો રિફ્લેક્સ રેશિયો ઉપયોગમાં લેશો.
|
14:07 | ભવિષ્યના ટ્યુટોરીયલ માં આપણે દર્શાવીશું કે આ બધું સરળતાથી કરવામાં sensitivity analysis કેવી રીતે મદદ કરે છે.
|
14:16 | આગળના અસાઈમેંન્ટમાં આપણે reflux ratio 2 કોલમ સીમ્યુલેટ કરીશું. |
14:22 | column pressure ને 1 એટમોસ્ફિયર પર અચલ રાખો . |
14:24 | ટ્રે ની કુલ સંખ્યાને 1 થી વધારો જે કે 15 માંથી 16. |
14:31 | જો કે ટ્રે ની સંખ્યા બદલાય છે તો તમને interpolate વિકલ્પ વાપરવું પડશે. |
14:36 | આ પહેલા પણ ઉલ્લેખવામાં આવ્યું હતું. |
14:38 | ટ્રેની વેલ્યુ સંખ્યા સાથે શું શુદ્ધતા વધી છે? |
14:44 | આગળના અસાઈમેંન્ટ માં આપેલ સંબધો ચકાશો. |
14:48 | Composition of vapour flow to the condenser = distillate product composition. |
14:54 | આ સમીકરણ કેમ સંતુષ્ટ થવું જોઈએ તે સમજાવો. |
14:58 | આગળના અસાઈમેંન્ટમાં રિબોઇલરના વેરીએબલોની સંસગતતા ચકાસો. |
15:03 | આ હેતુ માટે રિબોઇલર પર compositions, temperature અને pressure વાપરો. |
15:10 | આ બધું સમકક્ષ ફ્લેશ ગણતરી મારફતે કરો. |
15:15 | છેલ્લા અસાઈમેંન્ટમાં દાખલને જુદીથી બદલો. |
15:20 | પરિણામોની તુલના કરો. |
15:21 | ગણતરીના સમયની તુલના કરો. |
15:25 | અહીં આ ટ્યુટોરીઅલ નો અંત થાય છે. |
15:27 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
15:31 | જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો ,તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
15:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
15:42 | તમને આ Spoken Tutorial માં કોઈ પ્રશ્ન છે? |
15:45 | તમને જ્યાં પ્રશ્ન છે તે minute અને second પસંદ કરો. |
15:49 | તમારો પ્રશ્ન ટૂંકમાં સમજાવો. |
15:51 | FOSSEE ટિમ તરફથી કોઈપણ તેનો જવાબ આપશે. |
15:54 | આ સાઈટ નો સંદર્ભ લો. |
15:56 | FOSSEE ટિમ પ્રખ્યાત પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોની કોડિગ ને સહકાર આપે છે. |
16:02 | જેઓ આ કરે છે તેનો ને અમે માનવેતન અને સર્ટિફિકેટ આપીએ છીએ. |
16:06 | વધુ વિગતો માટે આ સાઈટ ની મુલાકાત લો. |
16:10 | FOSSEE ટિમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને DWSIM. માં સ્થળાંતર કરવા માં મદદ કરે છે. |
16:16 | જેઓ આ કરે છે તેનો ને અમે માનવેતન અને સર્ટિફિકેટ આપીએ છીએ. |
16:20 | વધુ વિગતો માટે આ સાઈટ ની મુલાકાત લો. |
16:24 | Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટસ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે. |
16:31 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |