PHP-and-MySQL/C4/Sending-Email-Part-2/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:28, 28 January 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
0:00 ઠીક છે તો આપણે HTML ફોર્મ અહીં બનાવ્યું છે અને એ નિર્ધારિત કર્યું કે ડેટા POST વેરીએબલો દ્વારા પ્રોસેસ થાય છે જયારે આપણું ફોર્મ સબમીટ થાય છે.
0:12 પછીની હું આ ટ્યુટોરીયલ માટે કેટલીક કંડીશનોને ચકાશીશ.
0:22 હું કહીશ ઇફ સ્ટ્રીંગ લેન્થ………
0:25 ના - સૌપ્રથમ હું અસ્તિત્વ માટે ચકાશીશ - તો if name and message
0:30 આ ફક્ત શું આ અને આ અસ્તિત્વમાં છે તે કહી રહ્યું છે કારણ કે જો તે છે, તો તેની પાસે હંમેશા ટ્રુ વેલ્યું હશે.
0:38 અને અહીં આપણે "and" ઓપરેટર ઉપયોગમાં લઇ રહ્યા છીએ જે દર્શાવે છે કે શું આ અને આ true છે.
0:45 જો આ TRUE છે, તો આપણે કોડ એક્ઝેક્યુટકરીશું.
0:49 નહી તો હું આ સ્ક્રીપ્ટને કીલ કરીશ અને લખીશ "You must enter a name and message"
1:04 અને પ્રભાવ માટે કદાચ ફક્ત તેને રેખાંકિત કરીશ.
1:07 અને આપણા કોડ બ્લોક અંદર - જો આ TRUE છે તો આપણે બીજી તપાસ કરીશું.
1:14 તો અહીં આપણે existence check સાથે તપાસ કરી છે
1:20 અને હવે અહીં આપણે શું કરીશું, બીજી એક તપાસ રન કરીશું.
1:25 હું આને કેવી રીતે શબ્દ આપું? હું લેન્થ ચેક કરીશ. હું આને length check તરીકે કમેન્ટ કરીશ.
1:32 આપણે name લખીશું અથવા તો string-length ફંક્શનનાં ઉપયોગ વડે સ્ટ્રીંગની લંબાઈ લખીશું.
1:40 આપણે તપાસ કરીશું ઇફ સ્ટ્રીંગ લેન્થ નેમ, મહત્તમ લંબાઈ, જે '20' છે, તે કરતા મોટી, ના, તે કરતા નાની અથવા તે બરાબર છે. અહીં કોઈપણ ક્રમાંક હોય શકે છે.
1:55 અને મેસેજની સ્ટ્રીંગ લેન્થ 300 અક્ષરોથી ઓછી અથવા બરાબર છે. અહીં પણ કોઈપણ ક્રમાંક આપી શકો છો.
2:12 ત્યારબાદ આ કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરીશું.
2:16 નહી તો લખીશું "Max length for name is 20 and max length for message is 300".
2:30 એક સારી વસ્તુ જે કરવાની છે તે 300 અને 20 ને વેરીએબલોમાં સંગ્રહીત કરવાનું છે
2:36 તે અહીં સુયોજિત કરીએ. તો તમે "namelen" = 20 અને "messagelen" = ૩૦૦ લખી શકો છો.
2:47 ત્યારબાદ તમે આનો સમાવેશ અહીં કરી શકો છો. તો "namelen" અહીં.... માફ કરો "namelen" અહીં
2:55 અને અહીં તમે લખી શકો - આ પાછું મુકીએ - અને અહીં "messagelen" લખી શકો છો.
3:04 અહીં નીચે, પણ, આ બદલો. આમ આ ગતિશીલ રીતે બદલાઈ જશે જો તમે તપાસ કરી રહ્યા છો.
3:12 અહીં "messagelen" કહીશું.
3:15 આ ચકાસીએ. "namelen" મહત્તમ 20 અક્ષરોનું છે તેથી અહીં વધુમાં વધુ ફક્ત 20 અક્ષરો દાખલ કરી શકીએ છીએ. અહીં Alex લખીશું.
3:26 message માં, હું 300 અક્ષરોથી વધારે લાંબું લખાણ દાખલ કરીશ. આ સાથે જ હું આ કોપી અને પેસ્ટ કરીશ.
3:33 હવે આ 300 અક્ષરોથી વધારે હોવું જોઈએ.
3:38 જો હું "Send me this" બટન પર ક્લિક કરું, આપણને મેસેજ મળે છે - The max length of the name is 20... આ એ વેરીએબલ છે જે અહીં મુકાયો છે
3:49 આ માટેની મહત્તમ લંબાઈ 300 છે; આ અહીંથી લેવાયેલ બીજો વેરીએબલ છે.
3:56 આપણે ચેક કરીશું અને સાથે જ આ વેરીએબલને એકો કરીશું.
4:02 એ માની કે બધું જ બરાબર છે આપણને યુઝરને મોકલેલા ઈમેલો મળવા જઈ રહ્યા છે.
4:07 હું આ પર જોર આપીશ - આ અહીં એડ્રેસ છે અને સબ્જેક્ટ લાઈનઅહીં પહેલાથી જ મળી છે.
4:13 આપણે આ અહીં નીચે લાવી શકીએ; વેરીએબલ સુયોજિત કરવાનો કોઈ અર્થ નથી જો ઈમેલ મોકલવાં માટે તૈયાર નથી.
4:20 તો આ સેટઅપ વેરીએબલો છે. આપણી પાસે એ પણ છે....
4:32 આપણે "from" કહી શકીએ પરંતુ આ ઈમેલ એડ્રેસ બરાબર છે.
4:38 આમ "name" પહેલાથી જ છે અને ખરેખર જે જોઈએ છે તે છે "message" જે ફરીથી અહીં જ છે.
4:46 આપણને હેડર ની અમુક જાણકારી પણ જોઈએ છે જે હું તમને જલ્દી જ બતાવીશ પણ હમણાં માટે હું સીધું "mail function" પર જઈશ.
4:58 "mail function" આ પ્રમાણે છે - મેલ અને પહેલું વેરીએબલ સમાવેશ કરવાની જરૂર છે તે છે આ મેસેજ કોને મોકલવું છે. હું "to" ટાઈપ કરીશ.
5:11 ત્યારબાદ ઈમેલનો વિષય જે ફક્ત "subject" છે.
5:15 તે અહીં છે. ત્યારબાદ ઈમેલનો મુખ્ય ભાગ છે તો "body".
5:20 અહીં આપણે લખીશું body = This is an email from "name". તો આપણે ઈમેલની બોડી માં નેમનો સમાવેશ કર્યો છે.
5:36 ત્યારબાદ નવી લાઈનો માટે બેકસ્લેશ n વાપરીશું - તો આ છે 2 નવી લાઈનો.
5:42 આગળ આપણે મેસેજ એકો કરીશું જેનો આમાં સમાવેશ કરાવામાં આવશે.
5:49 તો બોડી સર્વસામાન્ય મેસેજ ધરાવે છે, યુઝર નું નામ જેને આપણે ફોર્મમાં પ્રોસેસ કર્યું છે અને ત્યારબાદ બે નવી લાઈનો અને આગળ message દાખલ કર્યું છે જે ફોર્મમાં અહીં દાખલ કરાયું છે. ઠીક છે?
6:03 આ રદ કરીએ.
6:06 હવે આ સારું દેખાય છે.
6:09 mail function નાં રૂપમાં તમે વિચારશો કે આ કેવી રીતે કામ કરશે પરંતુ php ઈમેલ મોકલવા માટે અત્યંત સરળ છે.
6:21 પણ આપણે જયારે ઈમેલ મોકલીએ છીએ, તો અહીં કેટલીક સમસ્યાઓ છે.
6:27 આપણને એક સુચના મળી છે - the mail function "send mail from" is not set in php dot ini or custom "From:" header missing.
6:36 મેં આપણી ini માં "send mail from" સુયોજિત નથી કર્યું. હું તે ભૂલી ગયી છું. તો હું તે મેન્યુઅલી કરીશ.
6:44 આ કર્યા બાદ, આપણને બીજી એરરો મળી છે.
6:48 આ કેવી રીતે ઠીક કરવું તે હું વિડીયોનાં આગળનાં ભાગમાં શીખવીશ.
6:52 આગળનાં ભાગમાં આપણે કેટલીક વધારાની એરરો સાથે કામ કરીશું.
6:56 તો મને આગળનાં ભાગમાં મળો. હમણાં માટે આવજો. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali