PHP-and-MySQL/C4/Sending-Email-Part-2/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 ઠીક છે તો HTML ફોર્મ અહીં બનાવ્યું છે અને એ નિર્ધારિત કર્યું કે ડેટા POST વેરીએબલો દ્વારા પ્રોસેસ થાય છે જયારે ફોર્મ સબમીટ થાય છે.
0:12 પછી હું આ ટ્યુટોરીયલ માટે કેટલીક કંડીશનો ચકાશીશ.
0:22 હું કહીશ ઇફ સ્ટ્રીંગ લેન્થ………
0:25 ના - સૌપ્રથમ હું અસ્તિત્વ માટે ચકાશીશ - તો if name and message
0:30 આ ફક્ત શું આ અને આ અસ્તિત્વમાં છે તે કહી રહ્યું છે કારણ કે જો તે છે, તો તે પાસે ટ્રુ વેલ્યુ હશે.
0:38 અને અહીં "and" ઓપરેટર ઉપયોગમાં લઇશું જે દર્શાવે છે કે શું આ અને આ true છે.
0:45 જો આ TRUE છે, તો કોડ એક્ઝેક્યુટકરીશું.
0:49 નહી તો હું આ સ્ક્રીપ્ટને કીલ કરી લખીશ "You must enter a name and message"
1:04 અને પ્રભાવ માટે તેને રેખાંકિત કરીશ.
1:07 અને કોડ બ્લોક અંદર - જો આ TRUE છે તો બીજી તપાસ કરીશું.
1:14 તો અહીં existence check સાથે તપાસ કરી છે
1:20 અને હવે અહીં બીજી એક તપાસ રન કરીશું.
1:25 આને કેવી રીતે શબ્દ આપું? હું લેન્થ ચેક કરીશ. આને length check તરીકે કમેન્ટ કરીશ.
1:32 name લખીશું અથવા તો string-length ફંક્શનનાં ઉપયોગ વડે સ્ટ્રીંગની લંબાઈ લખીશું.
1:40 તપાસ કરીશું ઇફ સ્ટ્રીંગ લેન્થ નેમ, મહત્તમ લંબાઈ, જે '20' છે, તે કરતા મોટી, ના, તે કરતા નાની અથવા તે બરાબર છે. અહીં કોઈપણ ક્રમાંક હોય શકે છે.
1:55 મેસેજની સ્ટ્રીંગ લેન્થ 300 અક્ષરોથી ઓછી અથવા બરાબર છે. અહીં પણ કોઈપણ ક્રમાંક આપી શકો છો.
2:12 ત્યારબાદ આ કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરીશું.
2:16 નહી તો લખીશું "Max length for name is 20 and max length for message is 300".
2:30 એક સારી વસ્તુ જે કરવાની છે તે 300 અને 20 ને વેરીએબલોમાં સંગ્રહીત કરવાનું છે
2:36 તે અહીં સુયોજિત કરીએ. તો તમે "namelen" = 20 અને "messagelen" = ૩૦૦ લખી શકો છો.
2:47 ત્યારબાદ આનો સમાવેશ અહીં કરી શકો છો. તો "namelen" અહીં.... માફ કરો "namelen" અહીં
2:55 અને અહીં લખો - આ પાછું મુકીએ - અને અહીં "messagelen" લખી શકો છો.
3:04 અહીં નીચે, પણ, આ બદલો. આમ આ ગતિશીલ રીતે બદલાઈ જશે જો તમે તપાસ કરી રહ્યા છો.
3:12 અહીં "messagelen" કહીશું.
3:15 આ ચકાસીએ. "namelen" મહત્તમ 20 અક્ષરોનું છે તેથી અહીં વધુમાં વધુ ફક્ત 20 અક્ષરો દાખલ કરી શકીએ છીએ. અહીં Alex લખીશું.
3:26 message માં, હું 300 અક્ષરોથી વધારે લાંબું લખાણ દાખલ કરીશ. આ સાથે જ હું આ કોપી અને પેસ્ટ કરીશ.
3:33 હવે આ 300 અક્ષરોથી વધારે હોવું જોઈએ.
3:38 જો હું "Send me this" બટન પર ક્લિક કરું, મેસેજ મળે છે - The max length of the name is 20... આ એ વેરીએબલ છે જે અહીં મુકાયો છે
3:49 આ માટેની મહત્તમ લંબાઈ 300 છે; આ અહીંથી લેવાયેલ બીજો વેરીએબલ છે.
3:56 ચેક કરીશું અને સાથે જ આ વેરીએબલને એકો કરીશું.
4:02 એ માની કે બધું જ બરાબર છે આપણને યુઝરને મોકલેલા ઈમેલો મળવા જઈ રહ્યા છે.
4:07 હું આ પર જોર આપીશ - આ અહીં એડ્રેસ છે અને સબ્જેક્ટ લાઈનઅહીં પહેલાથી જ મળી છે.
4:13 આ અહીં નીચે લાવી શકીએ; વેરીએબલ સુયોજિત કરવાનો કોઈ અર્થ નથી જો ઈમેલ મોકલવાં માટે તૈયાર નથી.
4:20 તો આ સેટઅપ વેરીએબલો છે. આપણી પાસે એ પણ છે....
4:32 "from" કહી શકીએ પરંતુ આ ઈમેલ એડ્રેસ બરાબર છે.
4:38 આમ "name" પહેલાથી જ છે અને ખરેખર જે જોઈએ છે તે છે "message" જે ફરીથી અહીં જ છે.
4:46 હેડર ની અમુક જાણકારી પણ જોઈએ છે જે હું તમને જલ્દી જ બતાવીશ પણ હમણાં માટે હું સીધું "mail function" પર જઈશ.
4:58 "mail function" આ પ્રમાણે છે - મેલ અને પહેલું વેરીએબલ સમાવેશ કરવાની જરૂર છે તે છે આ મેસેજ કોને મોકલવું છે. "to" ટાઈપ કરીશ.
5:11 ત્યારબાદ ઈમેલનો વિષય જે ફક્ત "subject" છે.
5:15 તે અહીં છે. ત્યારબાદ ઈમેલનો મુખ્ય ભાગ છે "body".
5:20 અહીં લખીશું body = This is an email from "name". તો ઈમેલની બોડી માં નેમનો સમાવેશ કર્યો છે.
5:36 ત્યારબાદ નવી લાઈનો માટે બેકસ્લેશ n વાપરીશું - તો આ છે 2 નવી લાઈનો.
5:42 આગળ મેસેજ એકો કરીશું જેનો આમાં સમાવેશ કરાવામાં આવશે.
5:49 તો બોડી સર્વસામાન્ય મેસેજ ધરાવે છે, યુઝર નું નામ જેને ફોર્મમાં પ્રોસેસ કર્યું છે અને ત્યારબાદ બે નવી લાઈનો અને આગળ message દાખલ કર્યું છે જે ફોર્મમાં અહીં દાખલ કરાયું છે. ઠીક છે?
6:03 આ રદ કરીએ.
6:06 હવે આ સારું દેખાય છે.
6:09 mail function નાં રૂપમાં તમે વિચારશો કે આ કેવી રીતે કામ કરશે પરંતુ php ઈમેલ મોકલવા માટે અત્યંત સરળ છે.
6:21 પણ જયારે ઈમેલ મોકલીએ છીએ, તો અહીં કેટલીક સમસ્યાઓ છે.
6:27 એક સુચના મળી છે - the mail function "send mail from" is not set in php dot ini or custom "From:" header missing.
6:36 મેં ini માં "send mail from" સુયોજિત નથી કર્યું. હું તે ભૂલી ગયી છું. તો તે મેન્યુઅલી કરીશ.
6:44 આ કર્યા બાદ, બીજી એરરો મળી છે.
6:48 આ કેવી રીતે ઠીક કરવું તે હું વિડીયોનાં આગળનાં ભાગમાં શીખવીશ.
6:52 આગળનાં ભાગમાં આપણે કેટલીક વધારાની એરરો સાથે કામ કરીશું.
6:56 તો મને આગળનાં ભાગમાં મળો. હમણાં માટે આવજો. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali