Scilab/C4/File-handling/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:12, 4 December 2015 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Scilab વાપરીને File Handling પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. |
00:08 | આપેલ ફન્કશન સાથે ફાઈલ હેન્ડલિંગ: |
00:11 | write() ફન્કશન |
00:12 | read() ફન્કશન |
00:14 | mopen() |
00:15 | mclose(). |
00:16 | પ્રદશન માટે હું ઉપયોગ કરી રહી છું સંસ્થાપિત Scilab 5.3.3 વર્જનના સાથે Ubuntu Linux 12.04 ઓપરેટીંગ સીસ્ટમ |
00:26 | તમને Scilab નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. |
00:29 | જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ જુઓ. spoken hyphen tutorial dot org. |
00:36 | હવે આપણે સાઈલેબમાં અમુક functions જોશું જે ફાઈલ હેન્ડલિંગ માટે ઉપયોગી છે. |
00:41 | ફાઈલ હેન્ડલિંગ સમાવે છે- |
00:44 | write() ફન્કશન ને વાપરીને ફાઈલ લખતા , |
00:47 | read() ફન્કશન ને વાપરીને ફાઈલમાં થી વાંચતા. |
00:51 | mopen() ફન્કશન ને વાપરીને વર્તમાન ફાઈલ ખોલતા. |
00:55 | mclose() ફન્કશન ને વાપરીને ખુલેલી ફાઈલને બંદ કરતા. |
01:00 | ચાલો હવે ફાઈલ માટે ડેટા લખવાથી શરૂઆત કરીએ. |
01:03 | આ માટે write() કમાંડનો ઉપયોગ થાય છે. |
01:07 | સાઈલેબ કન્સોલ વિન્ડો પર જાઓ. |
01:10 | આના સાથે શરૂઆત કરવા માટે રેન્ડમ નંબરનું એક મેટ્રીક્સ બનાવીએ. |
01:15 | ટાઈપ કરો: random underscore matrix is equal to rand into bracket 20 comma 1 close the bracket semicolon અને એન્ટર દબાવો. |
01:29 | હવે વર્તમાન કાર્ય કરતી ડિરેક્ટરીને તપાસીએ. |
01:32 | ટાઈપ કરો pwd . |
01:34 | મારા કિસ્સામાં વર્તમાન કાર્ય કરતી ડિરેક્ટરી slash home slash fossee છે. |
01:39 | આ કમાંડ એક્ઝીક્યુટ કરવા પહેલા એ વાતની ખાતરી કરી લો કે તમને ડિરેક્ટરીમાં read અને write ની પરવાનગી હોય. |
01:47 | હવે આપણે write કમાંડ ઉપયોગ કરીને ટેક્સ્ટ ફાઈલમાં વેરીએબલ random underscore matrixની વિષય વસ્તુ લખીશું. |
01:55 | ટાઈપ કરો:--> write into bracket into quotes random dash numbers dot txt close the quotes comma random underscore matrix close the bracket અને એન્ટર દબાવો. |
02:18 | હવે જોઈએ કે કે શું આ ફાઈલ બની ગયી છે. |
02:21 | હું સાઈલેબ કન્સોલ વિન્ડોને મીનીમાઇઝ કરીશ. |
02:23 | અને તે ફાઈલ ખોલો જે મારા કમ્પ્યુટરની fossee ડિરેક્ટરીમાં બનાવાશે અને સેવ કરવામાં આવશે. |
02:33 | તમે જોઈ શકો છો કે વેરીએબલ random underscore matrix થી દેતા ટેક્સ્ટ ફાઈલમાં random dash numbers dot txt માં લખ્યા છે. |
02:42 | હું આ ફાઈલ બંદ કરીશ. |
02:45 | સાઈલેબ કન્સોલ પર પાછા જઈએ. |
02:47 | હવે આપણે જોશું કે ફાઈલ માં થી ડેટા કેવી રીતે વાંચવું. |
02:50 | આ માટે આપણે read કમાંડને આપેલની જેમ ઉપયોગ કરીશું: |
02:55 | ટાઈપ કરો : new underscore vector is equal to read into bracket into quote random dash numbers dot txt close the quotes comma 20 comma 1 close the bracket અને એન્ટર દબાવો. |
03:18 | read કમાંડ આર્ગ્યુમેન્ટ માં ઉલ્લેખિત ફાઈલથી બધા ડેટા વાંચે છે. |
03:23 | આ કિસ્સામાં random dash numbers dot txt, |
03:27 | અને વેરીએબલને new underscore vector માં સંગ્રહિત કરે છે. |
03:31 | પ્રદર્શન ચાલુ રાખવા માટે એન્ટર દબાવો. |
03:35 | જો આપણે ઉપરના કમાંડમાં આપેલ ની જેમ બ્દ્લાવ કરીએ: |
03:39 | new underscore vector is equal to read into bracket into quotes random dash numbers dot txt comma 19 comma 1 |
03:49 | તો read'કમાંડ આ આર્ગ્યુમેન્ટ માં ઉલ્લેખિત ફાઈલથી ફક્ત 19 ડેટાની વેલ્યુ ને વાંચે છે. |
03:56 | આ કિસ્સામાં random dash numbers dot txt, |
03:59 | અને વેરીએબલ new underscore vector માં સંગ્રહ કરે છે. |
04:03 | આ કમાંડને સાઈલેબ કન્સોલ પર આપો અને આઉટપુટને ચકાસો. |
04:08 | ચાલો હવે mopen() ફન્કશન વિષે જોઈએ: |
04:12 | fd = mopen into bracket file-name comma mode |
04:17 | mopen command is used to open an existing file in a way compatible to C fopen procedure. |
04:25 | mode is a character string that controls whether the file is opened for: |
04:30 | r = opens the file for reading. |
04:34 | rb = opens a binary file for reading. |
04:39 | rt = opens a text file for reading. |
04:43 | w = creates a new file for writing or opens and truncates a file to zero length. |
04:50 | wb = creates a new binary file for writing or opens and truncates a file to zero length. |
04:58 | wt = creates a text binary file for writing or opens and truncates a file to zero length. |
05:06 | a or ab = appends (opens a file for writing at the end of the file or creates a file for writing). |
05:14 | r+ or r+b = opens a file for update (reading and writing). |
05:20 | For eg. fd underscore r is equal to mopen('random-numbers,'rt') |
05:30 | The above command opens the 'random-numbers' as a 'text and read-only' mode. |
05:37 | mclose into bracket fd: |
05:40 | closes the opened file by using mopen |
05:43 | where fd is the file descriptor of the opened file. |
05:48 | If fd is omitted, mclose() closes the last opened file. |
05:53 | That's all we have in this tutorial. |
05:55 | We have learnt - |
05:56 | File handling with the following functions: |
05:59 | write() function |
06:00 | read() function |
06:02 | mopen() |
06:03 | mclose(). |
06:05 | Watch the video available at the following link. |
06:08 | It summarizes the Spoken Tutorial project. |
06:11 | If you do not have good bandwidth, you can download and watch it. |
06:14 | The spoken tutorial Team: |
06:17 | Conducts workshops using spoken tutorials |
06:20 | Gives certificates to those who pass an online test. |
06:23 | For more details, please write to conatct@spoken-tutorial.org. |
06:30 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. |
06:34 | It is supported by the National Mission on Eduction through ICT, MHRD, Government of India. |
06:41 | More information on this mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro. |
06:50 | This is Anuradha Amrutkar from IIT Bombay, signing off. |
06:54 | Thank you for joining. |