Scilab/C4/File-handling/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Scilab વાપરીને File Handling પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું.
00:08 આપેલ ફન્કશન સાથે ફાઈલ હેન્ડલિંગ:
00:11 write() ફન્કશન, read() ફન્કશન
00:14 mopen() , mclose().
00:16 પ્રદશન માટે હું ઉપયોગ કરી રહી છું સંસ્થાપિત Scilab 5.3.3 વર્જનના સાથે Ubuntu Linux 12.04 ઓપરેટીંગ સીસ્ટમ
00:26 તમને Scilab નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
00:29 જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ જુઓ. spoken hyphen tutorial dot org.
00:36 હવે આપણે સાઈલેબમાં અમુક functions જોશું જે ફાઈલ હેન્ડલિંગ માટે ઉપયોગી છે.
00:41 ફાઈલ હેન્ડલિંગ સમાવે છે-
00:44 write() ફન્કશન ને વાપરીને ફાઈલ લખતા ,
00:47 read() ફન્કશન ને વાપરીને ફાઈલમાં થી વાંચતા.
00:51 mopen() ફન્કશન ને વાપરીને વર્તમાન ફાઈલ ખોલતા.
00:55 mclose() ફન્કશન ને વાપરીને ખુલેલી ફાઈલને બંદ કરતા.
01:00 ચાલો હવે ફાઈલ માટે ડેટા લખવાથી શરૂઆત કરીએ.
01:03 આ માટે write() કમાંડનો ઉપયોગ થાય છે.
01:07 સાઈલેબ કન્સોલ વિન્ડો પર જાઓ.
01:10 આના સાથે શરૂઆત કરવા માટે રેન્ડમ નંબરનું એક મેટ્રીક્સ બનાવીએ.
01:15 ટાઈપ કરો: random underscore matrix is equal to rand into bracket 20 comma 1 close the bracket semicolon અને એન્ટર દબાવો.
01:29 હવે વર્તમાન કાર્ય કરતી ડિરેક્ટરીને તપાસીએ.
01:32 ટાઈપ કરો pwd .
01:34 મારા કિસ્સામાં વર્તમાન કાર્ય કરતી ડિરેક્ટરી slash home slash fossee છે.
01:39 આ કમાંડ એક્ઝીક્યુટ કરવા પહેલા એ વાતની ખાતરી કરી લો કે તમને ડિરેક્ટરીમાં read અને write ની પરવાનગી હોય.
01:47 હવે આપણે write કમાંડ ઉપયોગ કરીને ટેક્સ્ટ ફાઈલમાં વેરીએબલ random underscore matrixની વિષય વસ્તુ લખીશું.
01:55 ટાઈપ કરો:--> write into bracket into quotes random dash numbers dot txt close the quotes comma random underscore matrix close the bracket અને એન્ટર દબાવો.
02:18 હવે જોઈએ કે કે શું આ ફાઈલ બની ગયી છે.
02:21 હું સાઈલેબ કન્સોલ વિન્ડોને મીનીમાઇઝ કરીશ.
02:23 અને તે ફાઈલ ખોલો જે મારા કમ્પ્યુટરની fossee ડિરેક્ટરીમાં બનાવાશે અને સેવ કરવામાં આવશે.
02:33 તમે જોઈ શકો છો કે વેરીએબલ random underscore matrix થી ડેટા ટેક્સ્ટ ફાઈલમાં random dash numbers dot txt માં લખ્યા છે.
02:42 હું આ ફાઈલ બંદ કરીશ.
02:45 સાઈલેબ કન્સોલ પર પાછા જઈએ.
02:47 હવે આપણે જોશું કે ફાઈલ માં થી ડેટા કેવી રીતે વાંચવું.
02:50 આ માટે આપણે read કમાંડને આપેલની જેમ ઉપયોગ કરીશું:
02:55 ટાઈપ કરો : new underscore vector is equal to read into bracket into quote random dash numbers dot txt close the quotes comma 20 comma 1 close the bracket અને એન્ટર દબાવો.
03:18 read કમાંડ આર્ગ્યુમેન્ટ માં ઉલ્લેખિત ફાઈલથી બધા ડેટા વાંચે છે.
03:23 આ કિસ્સામાં random dash numbers dot txt,
03:27 અને વેરીએબલને new underscore vector માં સંગ્રહિત કરે છે.
03:31 પ્રદર્શન ચાલુ રાખવા માટે એન્ટર દબાવો.
03:35 જો આપણે ઉપરના કમાંડમાં આપેલ ની જેમ બ્દ્લાવ કરીએ:
03:39 new underscore vector is equal to read into bracket into quotes random dash numbers dot txt comma 19 comma 1
03:49 તો read'કમાંડ આ આર્ગ્યુમેન્ટ માં ઉલ્લેખિત ફાઈલથી ફક્ત 19 ડેટાની વેલ્યુ ને વાંચે છે.
03:56 આ કિસ્સામાં random dash numbers dot txt,
03:59 અને વેરીએબલ new underscore vector માં સંગ્રહ કરે છે.
04:03 કમાંડને સાઈલેબ કન્સોલ પર આપો અને આઉટપુટને ચકાસો.
04:08 ચાલો હવે mopen() ફન્કશન વિષે જોઈએ:
04:12 fd = mopen into bracket file-name comma mode
04:17 mopen એ એક વર્તમાન ફાઈલને ખોલવા માટે ઉપયોગી છે એક જેમકે C માં fopen ની પ્રક્રિયા છે.
04:25 mode એક કેરેક્ટર સ્ટ્રીંગ છે જે નિયંત્રણ કરે છે જો ફાઈલ આપેલ માટે ખુલે છે :
04:30 r = ફાઈલને વાંચવા માટે ખોલવું .
04:34 rb = બાઈનરી ફાઈલને વાંચવા માટે ખોલવું .
04:39 rt = વાંચવા માટે ટેક્સ્ટ ફાઈલ ને ખોલવું.
04:43 w = લખવા માટે નવી ફાઈલ બનાવવી અથવા ફાઈલને ખોલીને ઝીરો લેન્થ ટૂંકી કરવી.
04:50 wb = લખવા માટે નવી બાઈનરી ફાઈલ બનાવવી અને અથવા ફાઈલને ખોલીને ઝીરો લેન્થ ટૂંકી કરવી.
04:58 wt = લખવા માટે ટેક્સ્ટ ફાઈલ ને ખોલવું અને અથવા ફાઈલને ખોલીને ઝીરો લેન્થ ટૂંકી કરવી.
05:06 a or ab = ઉમેરવું (ફાઈલના અંતમાં લખવા માટે ફાઈલ ખોલવી અથવા લખવા માટે ફાઈલ બનાવવી)
05:14 r+ or r+b = ફાઈલને અપડેટ કરવામાટે ખોલવી (વાંચવું અને લખવું).
05:20 ઉદાહરણ. fd underscore r is equal to mopen('random-numbers,'rt')
05:30 ઉપર્યુક્ત કમાંડ 'text અને read-only' મોડ ની જેમ 'random-numbers' ને ખોલે છે.
05:37 mclose into bracket fd:
05:40 mopen વાપરીને ખુલ્લી ફાઈલ ને બંદ કરે છે.
05:43 જ્યાં fd ખુલેલી ફાઈલ માટે file descriptor છે.
05:48 જો fd અવગણીએ તો , mclose() છેલ્લે ખુલેલી ફાઈલ ને બંદ કરે છે.
05:53 આ ટ્યુટોરીયલમાં બસ આટલુજ.
05:55 આપણે શીખ્યા- આપલે ફન્કશન સાથે ફાઈલ હેન્ડલિંગ:
05:59 write() ફન્કશન , read() ફન્કશન
06:02 mopen(), mclose().
06:05 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
06:08 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
06:11 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો .
06:14 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
06:17 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
06:20 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, વ
06:23 ધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
06:30 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
06:34 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
06:41 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org/NMEICT-Intro.
06:50 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
06:54 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya