Inkscape/C3/Design-a-CD-label/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:57, 20 November 2015 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:00 | Inkscape માં “Design a CD label” પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું- |
00:09 | * CD label template બનાવતા |
00:11 | * CD label ડીઝાઈન કરતા |
00:13 | * ફાઈલ ને PNG તરીકે સેવ કરતા . |
00:16 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું - |
00:18 | * Ubuntu Linux 12.04 OS |
00:21 | * Inkscape આવૃત્તિ 0.48.4 |
00:25 | Inkscape. ખોલો. |
00:27 | File પર ક્લિક કરો અને પછી Document properties. પર. |
00:32 | Width અને Height પેરામીટરને 425 પીક્સલ રાખો. |
00:37 | dialog box બંદ કરો. |
00:40 | Rectangle tool. વાપરી ને એક ચોરસ બનાવો તેને લાલ રંગે રંગો. |
00:45 | selector tool પર ક્લિક કરો. |
00:47 | Tool controls bar, પર Width અને Height પેરામીટર ને 425. બદલો. |
00:54 | આગળ Ellipse tool. વાપરીને એક વર્તુળ બનાવો. |
00:58 | ફરીથી selector tool પર ક્લિક કરો. |
01:01 | Tool controls bar, પર Width અને Height પેરામીટરને 425. થી બદલો . |
01:07 | ચોરસ અને વર્તુળ બંન્ને ને પસંદ કરો. |
01:11 | Object મેનુ પર જાવ. |
01:13 | Align and Distribute. પર ક્લિક કરો. |
01:16 | Relative to ને Page. થી સેટ કરો. |
01:19 | ઓબ્જેક્ટને સેંટર માં અલાઈન કરો. |
01:22 | Path મેનુ પર જાવ . Difference. પસંદ કરો. |
01:26 | હવે બીજું એક વર્તુળ બનાવો. |
01:28 | ફરીથી selector tool પર ક્લિક કરો. |
01:31 | height અને width પેરામીટર ને 85. થી બદલો. |
01:35 | Align and Distribute. વાપરીને તેને પેજના મધ્યમાં અલાઈન કરો. |
01:41 | બંન્ને શેપ પસંદ કરો. |
01:44 | આ templateછે ,આપણે આનો કલર સફેદમાં બદલીશું. |
01:49 | તો આ કદાચ દેખાશે નહી. |
01:51 | Layer મેનુ પર જાવ અને Layers. પર ક્લિક કરો. |
01:55 | વર્તમાન લેયરનું નામ C D template. થી બદલો . |
02:00 | ભૂલ થી થતા એલિમેન્ટસ ના હેરફેર ને ટાળવા માટે લેયરને લોક કરો . |
02:05 | હવે ચાલો હજુ એક લેયર બનાવો અને અને તેને CD design. તરીકે નામ આપો. |
02:10 | તેને નીચે CD template લેયર પર મુકો. |
02:13 | હવે CD template તૈયાર છે. |
02:16 | આપણે આને ભવિષ્યમાં વિવિધ CDs બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. |
02:20 | ચાલો આપણી SVG ફાઈલને સેવ કરીએ. |
02:23 | File પર જાવ અને Save As. પર ક્લિક કરો. |
02:26 | હું તેને Desktop. પર સેવ કરીશ. |
02:29 | હું ફાઈલ નામ CD template તરીકે ટાઈપ કરીશ અને Save. પર ક્લિક કરો. |
02:35 | હવે આપણે CD design લેયર પર કામ કરીશું. |
02:39 | ચાલો બેકગ્રાઉન્ડ ને ડીઝાઈન કરીએ. |
02:41 | આ માટે Rectangle tool. વાપરીને ચોરસ દોરો. |
02:46 | જ્યાર સુધી રંગ સફેદ છે આ દેખાશે નહી. |
02:49 | રંગને ઝાંખા ભૂરા રંગથી બદલો. |
02:52 | selector tool પર ક્લિક કરો. |
02:56 | Width અને Height પેરામીટરને 425. થી બદલો. |
03:01 | તેને સેંટરમાં અલાઈન કરો. |
03:03 | હવે આપણે જોઈ શકીએ છીએ કે background color એ બોન્ડ્રીઓ માં છે. |
03:08 | ચાલો હવે graphic illustration. ડીઝાઈન કરીએ. |
03:11 | gradient green. ને દોરો. |
03:14 | Bezier ટૂલ પસંદ કરો અને એક વાકું ચિત્ર દોરો. |
03:19 | આગળ Spoken tutorial logo. ઉમેરીએ. |
03:23 | લોગો Code files લીંકમાં ઉપલબ્ધ છે. |
03:27 | Fileપર જાવ અને અને Import. પર ક્લિક કરો. |
03:32 | logo ના માપમાં ફેરબદલ કરો અને તેને ચિત્રમાં ઉપરની બાજુએ મુકો. |
03:37 | Spoken Tutorial લોગોના જમણી બાજુએ Spoken Tutorial ટાઈપ કરો. |
03:41 | ફોન્ટ સાઈઝ 20. થી બદલો, |
03:44 | આગળની લાઈન પર “Partner with us...help bridge the digital divide” ટાઈપ કરો. line. |
03:51 | ફોન્ટ સાઈઝને 8. થી બદલો. |
03:54 | CD label ના નીચેના ભાગમાં હું સંપર્ક વિગતો ટાઈપ કરીશ. |
03:59 | ચાલો હું સંપર્ક વિગતોને પહેલાથી સેવ કરેલ LibreOffice Writer ફાઈલથી કોપી કરું. |
04:05 | હવે તેને નીચેના ભાગમાં પેસ્ટ કરો. |
04:08 | '"Contact us" ને Bold કરો અને તેને મધ્યમાં અલાઈન કરો. |
04:13 | ટેક્સ્ટ કલર ને ભૂરામાં બદલો. |
04:16 | આગળ CD label ના જમણી બાજુએ અમુક ઈમેજો ઉમેરીએ. |
04:21 | મેં પહેલાથી image collage બનાવીને મારા Documents ફોલ્ડર માં સેવ કર્યું છે. |
04:26 | Code Files લીંક. તેજ ઈમેજ Code Files લીંકમાં પણ ઉપલબ્ધ છે. |
04:30 | ક્યાં ફોલ્ડરમાં તમે સેવ કર્યું છે તે તપાસો. |
04:34 | File અને પછી Import પર ક્લિક કરો અને છેલ્લે Image1. પસંદ કરો. |
04:40 | હવે ઈમેજ અહી દાખલ કરાઈ છે .ઈમેજને રીસઈઝ કરો. |
04:48 | હું તેને CD લેબલના જમણી બાજુએ મુકીશ, |
04:51 | ચાલો File અને Save As. પર ક્લિક કરીને 'SVG' ફાઈલ ને સેવ કરો. |
04:57 | Filename as ST CD label and click on Save. હું ફાઈલ નેમ ST CD label તરીકે સેવ કરીશ અને Save. પર ક્લિક કરો. |
05:03 | હવે આપણું CD label તૈયાર છે. |
05:06 | ચાલો હવે શીખીએ ફાઈલને 'PNG' ફોરમેટ માં કઈ રીતે એક્સપોર્ટ કરવું. |
05:10 | File પર જાવ અને Export Bitmap. પર ક્લિક કરો. |
05:14 | એક નવો ડાઈલોગ બોક્સ ખુલે છે. |
05:16 | Export area. માં Page ટેબ પર ક્લિક કરો. |
05:21 | Bitmap size માં , dpi ને 300. થી બદલો. |
05:26 | પછી Browse બટન પર ક્લિક કરો. |
05:29 | હું ફાઈલ સેવ કરવા માટે સ્થાન ડેસ્કટોપ પસંદ કરીશ. |
05:33 | અને હું ફાઈલ નામ ST-CD-label ટાઈપ કરીશ અને Save. પર ક્લિક કરીશ. |
05:42 | છેલ્લે Export બટન પર ક્લિક કરો. |
05:46 | ચાલો આપણી ફાઈલ તપાસવા ડેસ્કટોપ પર જઈએ. |
05:50 | આપણું CD label આવું દેખાય છે. |
05:53 | ચાલો સારાંશ લઈએ. |
05:55 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, : * CD label template બનાવતા. |
06:00 | * CD label ડીઝાઈન કરતા. |
06:02 | * 'PNG' ફોરમેટમાં ફાઈલ સેવ કરો. |
06:05 | અહી તમારી માટે એક અસાઇનમેન્ટ છે- |
06:07 | Inkscape. માટે CD label બનાવો. |
06:10 | તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
06:13 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.તે ને જુઓ. |
06:19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
06:27 | વધુ જાણકારી માટે અમને લખો. |
06:29 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. |
06:35 | વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
06:39 | અહી આ ટ્યુટોરીયલ નો અંત થાય છે.
IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |