Inkscape/C3/Design-a-CD-label/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:00 Inkscape માં “Design a CD label” પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું-
00:09 * CD label template બનાવતા
00:11 * CD label ડીઝાઈન કરતા
00:13 * ફાઈલ ને PNG તરીકે સેવ કરતા .
00:16 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું -
00:18 * Ubuntu Linux 12.04 OS
00:21 * Inkscape આવૃત્તિ 0.48.4
00:25 Inkscape. ખોલો.
00:27 File પર ક્લિક કરો અને પછી Document properties. પર.
00:32 Width અને Height પેરામીટરને 425 પીક્સલ રાખો.
00:37 dialog box બંદ કરો.
00:40 Rectangle tool. વાપરી ને એક ચોરસ બનાવો તેને લાલ રંગે રંગો.
00:45 selector tool પર ક્લિક કરો.
00:47 Tool controls bar, પર Width અને Height પેરામીટર ને 425. બદલો.
00:54 આગળ Ellipse tool. વાપરીને એક વર્તુળ બનાવો.
00:58 ફરીથી selector tool પર ક્લિક કરો.
01:01 Tool controls bar, પર Width અને Height પેરામીટરને 425. થી બદલો .
01:07 ચોરસ અને વર્તુળ બંન્ને ને પસંદ કરો.
01:11 Object મેનુ પર જાવ.
01:13 Align and Distribute. પર ક્લિક કરો.
01:16 Relative to ને Page. થી સેટ કરો.
01:19 ઓબ્જેક્ટને સેંટર માં અલાઈન કરો.
01:22 Path મેનુ પર જાવ . Difference. પસંદ કરો.
01:26 હવે બીજું એક વર્તુળ બનાવો.
01:28 ફરીથી selector tool પર ક્લિક કરો.
01:31 height અને width પેરામીટર ને 85. થી બદલો.
01:35 Align and Distribute. વાપરીને તેને પેજના મધ્યમાં અલાઈન કરો.
01:41 બંન્ને શેપ પસંદ કરો.
01:44 templateછે ,આપણે આનો કલર સફેદમાં બદલીશું.
01:49 તો આ કદાચ દેખાશે નહી.
01:51 Layer મેનુ પર જાવ અને Layers. પર ક્લિક કરો.
01:55 વર્તમાન લેયરનું નામ C D template. થી બદલો .
02:00 ભૂલ થી થતા એલિમેન્ટસ ના હેરફેર ને ટાળવા માટે લેયરને લોક કરો .
02:05 હવે ચાલો હજુ એક લેયર બનાવો અને અને તેને CD design. તરીકે નામ આપો.
02:10 તેને નીચે CD template લેયર પર મુકો.
02:13 હવે CD template તૈયાર છે.
02:16 આપણે આને ભવિષ્યમાં વિવિધ CDs બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ.
02:20 ચાલો આપણી SVG ફાઈલને સેવ કરીએ.
02:23 File પર જાવ અને Save As. પર ક્લિક કરો.
02:26 હું તેને Desktop. પર સેવ કરીશ.
02:29 હું ફાઈલ નામ CD template તરીકે ટાઈપ કરીશ અને Save. પર ક્લિક કરો.
02:35 હવે આપણે CD design લેયર પર કામ કરીશું.
02:39 ચાલો બેકગ્રાઉન્ડ ને ડીઝાઈન કરીએ.
02:41 આ માટે Rectangle tool. વાપરીને ચોરસ દોરો.
02:46 જ્યાર સુધી રંગ સફેદ છે આ દેખાશે નહી.
02:49 રંગને ઝાંખા ભૂરા રંગથી બદલો.
02:52 selector tool પર ક્લિક કરો.
02:56 Width અને Height પેરામીટરને 425. થી બદલો.
03:01 તેને સેંટરમાં અલાઈન કરો.
03:03 હવે આપણે જોઈ શકીએ છીએ કે background color એ બોન્ડ્રીઓ માં છે.
03:08 ચાલો હવે graphic illustration. ડીઝાઈન કરીએ.
03:11 gradient green. ને દોરો.
03:14 Bezier ટૂલ પસંદ કરો અને એક વાકું ચિત્ર દોરો.
03:19 આગળ Spoken tutorial logo. ઉમેરીએ.
03:23 લોગો Code files લીંકમાં ઉપલબ્ધ છે.
03:27 Fileપર જાવ અને અને Import. પર ક્લિક કરો.
03:32 logo ના માપમાં ફેરબદલ કરો અને તેને ચિત્રમાં ઉપરની બાજુએ મુકો.
03:37 Spoken Tutorial લોગોના જમણી બાજુએ Spoken Tutorial ટાઈપ કરો.
03:41 ફોન્ટ સાઈઝ 20. થી બદલો,
03:44 આગળની લાઈન પર “Partner with us...help bridge the digital divide” ટાઈપ કરો. line.
03:51 ફોન્ટ સાઈઝને 8. થી બદલો.
03:54 CD label ના નીચેના ભાગમાં હું સંપર્ક વિગતો ટાઈપ કરીશ.
03:59 ચાલો હું સંપર્ક વિગતોને પહેલાથી સેવ કરેલ LibreOffice Writer ફાઈલથી કોપી કરું.
04:05 હવે તેને નીચેના ભાગમાં પેસ્ટ કરો.
04:08 '"Contact us" ને Bold કરો અને તેને મધ્યમાં અલાઈન કરો.
04:13 ટેક્સ્ટ કલર ને ભૂરામાં બદલો.
04:16 આગળ CD label ના જમણી બાજુએ અમુક ઈમેજો ઉમેરીએ.
04:21 મેં પહેલાથી image collage બનાવીને મારા Documents ફોલ્ડર માં સેવ કર્યું છે.
04:26 Code Files લીંક. તેજ ઈમેજ Code Files લીંકમાં પણ ઉપલબ્ધ છે.
04:30 ક્યાં ફોલ્ડરમાં તમે સેવ કર્યું છે તે તપાસો.
04:34 File અને પછી Import પર ક્લિક કરો અને છેલ્લે Image1. પસંદ કરો.
04:40 હવે ઈમેજ અહી દાખલ કરાઈ છે .ઈમેજને રીસઈઝ કરો.
04:48 હું તેને CD લેબલના જમણી બાજુએ મુકીશ,
04:51 ચાલો File અને Save As. પર ક્લિક કરીને 'SVG' ફાઈલ ને સેવ કરો.
04:57 Filename as ST CD label and click on Save. હું ફાઈલ નેમ ST CD label તરીકે સેવ કરીશ અને Save. પર ક્લિક કરો.
05:03 હવે આપણું CD label તૈયાર છે.
05:06 ચાલો હવે શીખીએ ફાઈલને 'PNG' ફોરમેટ માં કઈ રીતે એક્સપોર્ટ કરવું.
05:10 File પર જાવ અને Export Bitmap. પર ક્લિક કરો.
05:14 એક નવો ડાઈલોગ બોક્સ ખુલે છે.
05:16 Export area. માં Page ટેબ પર ક્લિક કરો.
05:21 Bitmap size માં , dpi ને 300. થી બદલો.
05:26 પછી Browse બટન પર ક્લિક કરો.
05:29 હું ફાઈલ સેવ કરવા માટે સ્થાન ડેસ્કટોપ પસંદ કરીશ.
05:33 અને હું ફાઈલ નામ ST-CD-label ટાઈપ કરીશ અને Save. પર ક્લિક કરીશ.
05:42 છેલ્લે Export બટન પર ક્લિક કરો.
05:46 ચાલો આપણી ફાઈલ તપાસવા ડેસ્કટોપ પર જઈએ.
05:50 આપણું CD label આવું દેખાય છે.
05:53 ચાલો સારાંશ લઈએ.
05:55 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, : * CD label template બનાવતા.
06:00 * CD label ડીઝાઈન કરતા.
06:02 * 'PNG' ફોરમેટમાં ફાઈલ સેવ કરો.
06:05 અહી તમારી માટે એક અસાઇનમેન્ટ છે-
06:07 Inkscape. માટે CD label બનાવો.
06:10 તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ.
06:13 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.તે ને જુઓ.
06:19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
06:27 વધુ જાણકારી માટે અમને લખો.
06:29 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
06:35 વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
06:39 અહી આ ટ્યુટોરીયલ નો અંત થાય છે.

IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki