LibreOffice-Suite-Draw/C3/Polygons-and-Curves/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:07, 29 September 2015 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 લીબર ઓફીસ ડ્રોમાં Creating Curves and Polygons પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું કે બહુકોણ અને વણાંકો સાથે કાર્ય કવિ રીતે કરવું.
00:14 આ ટ્યુટોરીયલ માટે તમને લીબર ઓફીસ ડ્રોનું સમાન્ય જ્ઞાન હોવું જરૂરી છે,જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટનું સંદર્ભ લો.
00:25 અહી આપને વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4.
00:34 બહુકોણ શું છે? Poly નો અર્થ છે બહુ ભૂ ભુજા વાડી આકૃતિને અહુકોન કહે છે.
00:43 આપણે આ સ્લાઈડ માં બતાડેલ નકશો કેવી રીતે દોરવો તે શીખીશું.
00:53 આ ટ્યુટોરીયલના અંતમાં તમે આ પ્રકારનો ડાઈગ્રામ બનાવવા માટે પોતે સક્ષમ હશો.
01:00 ચાલો ડ્રો ખોલીએ. મેં આ ફાઈલને RouteMap તરીકે ડેસ્કટોપ પર સેવ કરી છે.
01:09 ચાલો Grid view સક્રિય કરીએ. View પર ક્લિક કરો, Grid પસંદ કરો , Display Grid. પસંદ કરો.
01:19 ડ્રોઈંગની શરૂઆત કરવા પહેલા ચાલો પેજની માર્જીન અને ઓરિએન્ટેશન સેટ કરીએ.
01:26 કર્સરને ડ્રો પેજ પર લઇ જાવ અને કોનટેક્સ્ટ મેનુ માટે જમણું ક્લિક કરો.
01:33 Page પસંદ કરો અને Page Setup. પર ક્લિક કરો.
01:36 Page Setup ડાઈલોગ બોક્સ ખુલે છે .
01:40 Format drop-down પર ક્લિક કરો અને A4. પસંદ કરો અને Orientation as Portrait. પસંદ કરો.
01:49 Left, Right, Top અને Bottom માર્જીન ને 1 પર સેટ કરો . OK. પર ક્લિક કરો.
01:57 ચાલો મૂળભૂત ફોન્ટ સાઈઝને 24 કરો.
02:02 મેન મેનુ માં Format અને Character. પસંદ કરો.
02:06 Character ડાઈલોગ બોક્સ ખુલે છે.
02:10 Fonts ટેબ પર ક્લિક કરો અને e Size ફિલ્ડમાં નીચે સ્ક્રોલ કરો અને, 24 પસંદ કરો. OK. પર ક્લિક કરો.
02:18 આ ખાતરી કરશે જે ટેક્સ્ટ આપણે આકૃતિના અંદર ટાઈપ કરે છે તે સ્પષ્ટ રૂપે દેખાય છે.
02:24 હવે ઘર બનાવથી શરૂઆત કરીશું.
02:28 ઘર માટે એક વર્ગ ઉમેરીએ છીએ અને તેના અંદર Home ટાઈપ કરો.
02:37 આગળ, ચાલો હવે ઘર ની જમણી બાજુએ પાર્ક દોરીએ.
02:42 પાર્કની અલગ પ્રકારની લંબચોરસ આકૃતિ છે. ડાબી બાજુની પહોળાઈ એ જમણી બાજુ કરતા વધારે છે.
02:51 ચાલો આને રજુ કરવા માટે બહુકોણનો ઉપયોગ કરીએ. બહુકોણ દોરવા માટે Drawing ટૂલબાર પર જાવ.
02:58 Curve પર ક્લિક કરો. અને પછી આઇકન ના આગળ નાના કાળા એરો પર ક્લિક કરો.
03:04 હવે Polygon filled પસંદ કરો.
03:08 ડ્રો પેજ પર કર્સર મુકો. ડાબું માઉસ બટન પકડી રાખીને કર્સરને નીચે ની બાજુએ ખેંચો.
03:18 આપણે એક સીધી લાઈન બનાવી છે. માઉસને જમણી બાજુએ ત્યાર સુધી ખેંચો જ્યાં સુધી એક ત્રિકોણના બની જાય.
03:26 ડાબું માઉસ બટન દબાવો અને માઉસને ઉપરની બાજુએ ખેંચો.હવે ડાબું માઉસ બટન બે વાર દબાવો.
03:35 તમે બહુકોણ દોર્યું છે. હવે તે અંદર Park લખો.
03:41 પાર્કની આગળ Commercial Complex. છે. આ પણ એક અલગ પ્રકારના બહુકોણ આકારમાં છે. ચાલો તેને દોરીએ.
03:50 Drawing ટૂલબાર પર જાવ. Curve આઇકન ના આગળ એક નાના કાળા એરો પર ક્લિક કરો અને Polygon filled પર ક્લિક કરો.
04:00 ડ્રો પેજ પર કર્સર મુકો. ડાબું માઉસ બટન પકડી રાખો અને નીચે તેને ડ્રેગ કરો.
04:07 હવે માઉસ બટન છોડો. તમે સીધી લાઈન જોશો. કર્સરને ડાબી બાજુએ ત્યાં સુધી લલવો જ્યાં શુધી ત્રિકોણ આકૃતિ ના બની જાય.
04:19 માંસનું ડાબું બટન દબવો અને ઉપરની બાજુએ લઇ જાવ. હવે શિફ કી દબાવીને કર્સરને અંદરની બાજુએ ખેચો.
04:31 માઉસનું ડાબું બટન દબાવો.
04:35 હવે તમે અન્ય બહુકોણ બનાવ્યું છે. તેના અંદર Commercial Complex' ટાઈપ કરો.
04:45 પાછલા પગલા અનુસરીને ડ્રોઈંગ ટૂલબારથી પાર્કિંગ લોટ બનાવો.હવે Polygon filled. પસંદ કરો અને પછી કર્સર ને ડ્રો પેજ પર મુકો અને બહુકોણ બનાવો.
05:02 હવે તે અંદર Parking Lot ટાઈપ કરો.
05:08 ધ્યાન રાખો કે તમને જેટલી ભુજા જોઈએ તેટલીનો ઉપયોગ કરીને બહુકોણ બનાવી શકો છો.
05:14 આ ટ્યુટોરીયલ એસાઈનમેન્ટ નો પ્રયાસ કરો.પાંચ-ભુજા ,છ-ભુજા અને દસ-ભુજા વાળા બહુકોણ દોરો.
05:23 ઘરની જમણી બાજુએ Residential Complex લંબચોરસ આકાર માં છે.
05:30 Drawing toolbar, થી Rectangle પસંદ કરો.
05:35 પછી લંબચોરસ દોરવા માટે માઉસને ડ્રો પેજ પર મુકો અને ડ્રેગ કરો.
05:41 તેને Residential Complex તરીકે નામ આપીશ.
05:45 આ વિસ્તારમાં રમતનું મેદાન પણ છે .આ ઘુબ લાંબા લંબચોરસ આકારનું છે.
05:53 Drawing toolbar થી Polygon 45 degree Filled પસંદ કરો.
05:59 ડ્રો પેજ પર કર્સર મુકો.અને ડાબું માઉસ બટન દબાવીને નીચે ખેંચીને છોડો.
06:07 ક્લિક કરો અને માઉસને જમણી બાજુએ લઇ જઈને છોડો.હવે લંબચોરસને પૂર્ણ કરવા માટે ક્લિક કરો અને માઉસને ઉપરની બાજુએ લઇ જાવ
06:17 ડાબું માઉસ બટન બે વાર બબવો.
06:21 તેમ હમણાં હજુ એક બહુકોણ બનાવ્યું !
06:25 તે અંદર Play Groundટાઈપ કરો .
06:30 હવે રમતના મેદાનના આગળ તળાવ દોરીએ
06:35 Drawing toolbar થી Freeform Line filled પસંદ કરો.
06:40 ડ્રો પેજ માં, માઉસનું ડાબું બટન દબાવો અને મુઉસને ઘડિયાળની દિશા માં ફરવો માઉસનું ડાબું બટન છોડો .
06:52 આપણે એક તળાવ દોર્યું ચાલો તે અંદર Lake ટાઈપ કરીએ.
06:58 આ વિસ્તારમાં છેલ્લી ઇમારત એક એક શાળા છે. School campus પણ એક બહુકોણ ફોર્મ માં છે.
07:07 ચાલો હવે આને આપણા નકશા માં દોરીએ. ફરીથી ડ્રોઈંગ ટૂલબારથી Polygon 45 degree filled. પસંદ કરો.
07:17 આગળ, ચાલો કર્સરને ડ્રો પેજ પર મુકો અને અને બહુકોણ બનાવો છેલ્લે બહુકોણ બન્યા પછી તે પર બે વાર ક્લિક કરો.
07:28 ચાલો તે અંદર ટાઈપ કરીએ School Campus
07:34 ચાલો ટેક્સ્ટ બોક્સ ઉમેરીએ અને તે અંદર School Main Gates ટેક્સ્ટ ટાઈપ કરીએ.
07:44 ચાલો ટેસ્ટ બોક્સને રોટેટ કરીએ અને યોગ્ય સ્થાને મુકીએ.
07:48 હવે મેં મેનુથી Modify પસંદ કરો અને Rotate પર ક્લિક કરો.
07:54 નોંધ લો કે હેન્ડલો લાલ રંગમાં બદલાયા છે. આ બતાડે છે કે આપણે રોટેટ મોડમાં છીએ.
08:02 શું તમે બન્ને બાજુએ એરોસ સાથે, તે નાનો આર્ક જોઈ શકો છો ? આપણે આને બોક્સને ફરાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ.
08:09 હવે કર્સરને ટેક્સ્ટ બોક્સના છેલ્લા હેન્ડલના ઉપર જમણાં ખૂણા પર લઇ જાવ.
08:17 Rotation curve હવે દ્રશ્યમાન છે.
08:21 માઉસના ડાબા બટનને દબાવો. કરવને કલોક- વાઈસ દિશામાં ત્યાં સુધી ખેંચો જ્યાં સુધી તે યોગ્ય સ્થિતિ માં ના આવી જાય.
08:30 રોટેટ મોડથી બહાર જવા માટે દરો પેજ પર ગમે ત્યાં ક્લિક કરો.
08:36 ચાલો હવે સ્કૂલનું પ્રવેશ દ્વાર પણ બતાવીએ.
08:41 પાછલા સ્ટેપની જેમ એક ટેક્સ્ટ બોક્સ બનાવીએ જેમાં School Side Entrance લખીએ.
08:50 હવે એરોસનો ઉપયોગ કરીને દિશાઓ બનાવીએ. ઘરથી આપણને જમણી બાજુએ જવાનું છે.
08:57 Drawing toolbar થી , Line Ends with Arrow. પસંદ કરો.
09:02 હવે ડ્રો પેજ પર જઈએ અને લાઈન બનાવીએ.
09:08 Residential Complex સામેથી ચાલીને ડાબું લો.
09:14 આ રસ્તાને દેખાડવા માટે અન્ય એ લાઈન બનાવીએ.
09:19 Then next to the Play Ground take the right, walk down.
09:25 Then take a right again to reach the School’s main gate.
09:32 We have drawn our first route.You would have noticed that two types of curves and polygons can be drawn.
09:41 One is using the Filled option and the other is without a fill. When you use the Filled option, the curve is filled with color.
09:52 You would have also noticed that each of the options in the Curve toolbar has a different method of mouse operation to draw the curve.
10:02 Here is an assignment for you.Draw curves and polygons using all the options in the Curve toolbar.
10:10 Notice how the shape of the cursor and the mouse operations changes with each selection of the curve or the polygon.
10:20 Check if you can change the fill color in the option Filled.
10:25 Watch the video available at the following link . It summarises the Spoken Tutorial project
10:31 If you do not have good bandwidth, you can download and watch it The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials.Gives certificates for those who pass an online test
10:45 For more details, please write to contact at spoken hyphen tutorial dot org
10:51 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
11:04 More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
11:14 This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.Thanks for joining.

Contributors and Content Editors

Jyotisolanki