LibreOffice-Suite-Draw/C3/Polygons-and-Curves/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 લીબર ઓફીસ ડ્રોમાં Creating Curves and Polygons પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું કે બહુકોણ અને વણાંકો સાથે કાર્ય કવિ રીતે કરવું.
00:14 આ ટ્યુટોરીયલ માટે તમને લીબર ઓફીસ ડ્રોનું સમાન્ય જ્ઞાન હોવું જરૂરી છે,જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટનું સંદર્ભ લો.
00:25 અહી આપણે વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4.
00:34 બહુકોણ શું છે? Poly નો અર્થ છે બહુ ભૂ ભુજા વાડી આકૃતિને અહુકોન કહે છે.
00:43 આપણે આ સ્લાઈડ માં બતાડેલ નકશો કેવી રીતે દોરવો તે શીખીશું. આ નકશો ઘરથી સ્કૂલનો રસ્તો બતાડે છે.
00:53 આ ટ્યુટોરીયલના અંતમાં તમે આ પ્રકારનો ડાઈગ્રામ બનાવવા માટે પોતે સક્ષમ હશો.
01:00 ચાલો ડ્રો ખોલીએ. મેં આ ફાઈલને RouteMap તરીકે ડેસ્કટોપ પર સેવ કરી છે.
01:09 ચાલો Grid view સક્રિય કરીએ. View પર ક્લિક કરો, Grid પસંદ કરો , Display Grid. પસંદ કરો.
01:19 ડ્રોઈંગની શરૂઆત કરવા પહેલા ચાલો પેજની માર્જીન અને ઓરિએન્ટેશન સેટ કરીએ.
01:26 કર્સરને ડ્રો પેજ પર લઇ જાવ અને કોનટેક્સ્ટ મેનુ માટે જમણું ક્લિક કરો.
01:33 Page પસંદ કરો અને Page Setup. પર ક્લિક કરો.
01:36 Page Setup ડાઈલોગ બોક્સ ખુલે છે .
01:40 Format drop-down પર ક્લિક કરો અને A4. પસંદ કરો અને Orientation as Portrait. પસંદ કરો.
01:49 Left, Right, Top અને Bottom માર્જીન ને 1 પર સેટ કરો . OK. પર ક્લિક કરો.
01:57 ચાલો મૂળભૂત ફોન્ટ સાઈઝને 24 કરો.
02:02 મેન મેનુ માં Format અને Character. પસંદ કરો.
02:06 Character ડાઈલોગ બોક્સ ખુલે છે.
02:10 Fonts ટેબ પર ક્લિક કરો અને Size ફિલ્ડમાં નીચે સ્ક્રોલ કરો અને, 24 પસંદ કરો. OK. પર ક્લિક કરો.
02:18 આ ખાતરી કરશે જે ટેક્સ્ટ આપણે આકૃતિના અંદર ટાઈપ કરે છે તે સ્પષ્ટ રૂપે દેખાય છે.
02:24 હવે ઘર બનાવથી શરૂઆત કરીશું.
02:28 ઘર માટે એક ચોરસ ઉમેરીએ છીએ અને તેના અંદર Home ટાઈપ કરો.
02:37 આગળ, ચાલો હવે ઘર ની જમણી બાજુએ પાર્ક દોરીએ.
02:42 પાર્કની અલગ પ્રકારની લંબચોરસ આકૃતિ છે. ડાબી બાજુની પહોળાઈ એ જમણી બાજુ કરતા વધારે છે.
02:51 ચાલો આને રજુ કરવા માટે બહુકોણનો ઉપયોગ કરીએ. બહુકોણ દોરવા માટે Drawing ટૂલબાર પર જાવ.
02:58 Curve પર ક્લિક કરો. અને પછી આઇકન ના આગળ નાના કાળા એરો પર ક્લિક કરો.
03:04 હવે Polygon filled પસંદ કરો.
03:08 ડ્રો પેજ પર કર્સર મુકો. ડાબું માઉસ બટન પકડી રાખીને કર્સરને નીચે ની બાજુએ ખેંચો.
03:18 આપણે એક સીધી લાઈન બનાવી છે. માઉસને જમણી બાજુએ ત્યાર સુધી ખેંચો જ્યાં સુધી એક ત્રિકોણના બની જાય.
03:26 ડાબું માઉસ બટન દબાવો અને માઉસને ઉપરની બાજુએ ખેંચો.હવે ડાબું માઉસ બટન બે વાર દબાવો.
03:35 તમે બહુકોણ દોર્યું છે. હવે તે અંદર Park લખો.
03:41 પાર્કની આગળ Commercial Complex. છે. આ પણ એક અલગ પ્રકારના બહુકોણ આકારમાં છે. ચાલો તેને દોરીએ.
03:50 Drawing ટૂલબાર પર જાવ. Curve આઇકન ના આગળ એક નાના કાળા એરો પર ક્લિક કરો અને Polygon filled પર ક્લિક કરો.
04:00 ડ્રો પેજ પર કર્સર મુકો. ડાબું માઉસ બટન પકડી રાખો અને નીચે તેને ડ્રેગ કરો.
04:07 હવે માઉસ બટન છોડો. તમે સીધી લાઈન જોશો. કર્સરને ડાબી બાજુએ ત્યાં સુધી લલવો જ્યાં શુધી ત્રિકોણ આકૃતિ ના બની જાય.
04:19 માંસનું ડાબું બટન દબવો અને ઉપરની બાજુએ લઇ જાવ. હવે શિફ કી દબાવીને કર્સરને અંદરની બાજુએ ખેચો.
04:31 માઉસનું ડાબું બટન દબાવો.
04:35 હવે તમે અન્ય બહુકોણ બનાવ્યું છે. તેના અંદર Commercial Complex' ટાઈપ કરો.
04:45 પાછલા પગલા અનુસરીને ડ્રોઈંગ ટૂલબારથી પાર્કિંગ લોટ બનાવો.હવે Polygon filled. પસંદ કરો અને પછી કર્સર ને ડ્રો પેજ પર મુકો અને બહુકોણ બનાવો.
05:02 હવે તે અંદર Parking Lot ટાઈપ કરો.
05:08 ધ્યાન રાખો કે તમને જેટલી ભુજા જોઈએ તેટલીનો ઉપયોગ કરીને બહુકોણ બનાવી શકો છો.
05:14 આ ટ્યુટોરીયલ એસાઈનમેન્ટ નો પ્રયાસ કરો.પાંચ-ભુજા ,છ-ભુજા અને દસ-ભુજા વાળા બહુકોણ દોરો.
05:23 ઘરની જમણી બાજુએ Residential Complex લંબચોરસ આકાર માં છે.
05:30 Drawing toolbar, થી Rectangle પસંદ કરો.
05:35 પછી લંબચોરસ દોરવા માટે માઉસને ડ્રો પેજ પર મુકો અને ડ્રેગ કરો.
05:41 તેને Residential Complex તરીકે નામ આપીશ.
05:45 આ વિસ્તારમાં રમતનું મેદાન પણ છે .આ ઘુબ લાંબા લંબચોરસ આકારનું છે.
05:53 Drawing toolbar થી Polygon 45 degree Filled પસંદ કરો.
05:59 ડ્રો પેજ પર કર્સર મુકો.અને ડાબું માઉસ બટન દબાવીને નીચે ખેંચીને છોડો.
06:07 ક્લિક કરો અને માઉસને જમણી બાજુએ લઇ જઈને છોડો.હવે લંબચોરસને પૂર્ણ કરવા માટે ક્લિક કરો અને માઉસને ઉપરની બાજુએ લઇ જાવ
06:17 ડાબું માઉસ બટન બે વાર બબવો.
06:21 તેમ હમણાં હજુ એક બહુકોણ બનાવ્યું !
06:25 તે અંદર Play Groundટાઈપ કરો .
06:30 હવે રમતના મેદાનના આગળ તળાવ દોરીએ
06:35 Drawing toolbar થી Freeform Line filled પસંદ કરો.
06:40 ડ્રો પેજ માં, માઉસનું ડાબું બટન દબાવો અને મુઉસને ઘડિયાળની દિશા માં ફરવો માઉસનું ડાબું બટન છોડો .
06:52 આપણે એક તળાવ દોર્યું ચાલો તે અંદર Lake ટાઈપ કરીએ.
06:58 આ વિસ્તારમાં છેલ્લી ઇમારત એક એક શાળા છે. School campus પણ એક બહુકોણ ફોર્મ માં છે.
07:07 ચાલો હવે આને આપણા નકશા માં દોરીએ. ફરીથી ડ્રોઈંગ ટૂલબારથી Polygon 45 degree filled. પસંદ કરો.
07:17 આગળ, ચાલો કર્સરને ડ્રો પેજ પર મુકો અને અને બહુકોણ બનાવો છેલ્લે બહુકોણ બન્યા પછી તે પર બે વાર ક્લિક કરો.
07:28 ચાલો તે અંદર ટાઈપ કરીએ School Campus
07:34 ચાલો ટેક્સ્ટ બોક્સ ઉમેરીએ અને તે અંદર School Main Gates ટેક્સ્ટ ટાઈપ કરીએ.
07:44 ચાલો ટેસ્ટ બોક્સને રોટેટ કરીએ અને યોગ્ય સ્થાને મુકીએ.
07:48 હવે મેં મેનુથી Modify પસંદ કરો અને Rotate પર ક્લિક કરો.
07:54 નોંધ લો કે હેન્ડલો લાલ રંગમાં બદલાયા છે. આ બતાડે છે કે આપણે રોટેટ મોડમાં છીએ.
08:02 શું તમે બન્ને બાજુએ એરોસ સાથે, તે નાનો આર્ક જોઈ શકો છો ? આપણે આને બોક્સને ફરાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ.
08:09 હવે કર્સરને ટેક્સ્ટ બોક્સના છેલ્લા હેન્ડલના ઉપર જમણાં ખૂણા પર લઇ જાવ.
08:17 Rotation curve હવે દ્રશ્યમાન છે.
08:21 માઉસના ડાબા બટનને દબાવો. કરવને કલોક- વાઈસ દિશામાં ત્યાં સુધી ખેંચો જ્યાં સુધી તે યોગ્ય સ્થિતિ માં ના આવી જાય.
08:30 રોટેટ મોડથી બહાર જવા માટે ડ્રો પેજ પર ગમે ત્યાં ક્લિક કરો.
08:36 ચાલો હવે સ્કૂલનું પ્રવેશ દ્વાર પણ બતાવીએ.
08:41 પાછલા સ્ટેપની જેમ એક ટેક્સ્ટ બોક્સ બનાવીએ જેમાં School Side Entrance લખીએ.
08:50 હવે એરોસનો ઉપયોગ કરીને દિશાઓ બનાવીએ. ઘરથી આપણને જમણી બાજુએ જવાનું છે.
08:57 Drawing toolbar થી , Line Ends with Arrow. પસંદ કરો.
09:02 હવે ડ્રો પેજ પર જઈએ અને લાઈન બનાવીએ.
09:08 Residential Complex સામેથી ચાલીને ડાબું લો.
09:14 આ રસ્તાને દેખાડવા માટે અન્ય એ લાઈન બનાવીએ.
09:19 પછી પ્લેગ્રાઉન્ડના આગળ જમણી બાજુએ જાઓ નીચે જાવ.
09:25 સ્કુલના મુખ્ય દ્વાર પર જવા માટે ફરીથી જમણી બાજુએ જાવ.
09:32 આપણે આપણો પ્રથમ રસ્તો બનાવ્યો છે. તમે નોધલો કે બે પ્રકારના વણાંકો અને બહુકોણ બનાવી શકાય છે.
09:41 પ્રથમ ફિલ્ડ વિકલ્પ નો ઉપયોગ કરીને અને બીજાને ફિલ કરવા વગર જયારે તમે filled વિકલ્પનો ઉપયોગ કરો છો તો વણાંકો રંગથી ભરેલ હોય હોય હોય છે.
09:52 તમે આ પણ નોંધ લો કે કર્વ ટૂલબારમાં પ્રત્યેક વિકલ્પ વણાંકો બનાવવા માટે માઉસ ઓપરેશનસ વિભિન્ન હોય છે.
10:02 અહી તમારા માટે એક એસાઈનમેન્ટ છે કર્વ ટૂલબારમાં બધા વિકલ્પનો ઉપયોગ કરીને વણાંકો અને બહુકોણ બનાવો.
10:10 નોંધ લો કે વણાંક અથવા બહુકોણ ના દરેક પસંદગી સાથે આકૃતિ અને માઉસ ઓપરેશન કેવી રીતે બદલાય છે.
10:20 તપાસો કે તમે Filled. વિકલ્પમાં ફિલ રંગ બદલી શકો છો.
10:25 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે .
10:31 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો .સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
10:45 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
10:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે .જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11:04 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
11:14 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki