PHP-and-MySQL/C4/PHP-String-Functions-Part-1/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | સ્ટ્રીંગ ફન્કશન પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
0:03 | હું તમને સ્ટ્રીંગ ફન્કશન જે અહીં દર્શાવેલ છે તે બતાવીશ. |
0:06 | તેમાંના મોટા ભાગના ખૂબ ઉપયોગી અને રોજિંદા અપ્લીકેશનો ને લાગુ પડે છે. |
0:10 | અને ચોક્કસપણે તમામ વિડિઓ જે મેં બનાવેલ છે અથવા બનાવીશ તેને પણ લાગુ પડશે . |
0:16 | ઠીક છે, તો... પ્રથમ હું બતાવીશ "strlen". |
0:20 | આ અત્યંત સરળ છે કે જેમાં આપણી પાસે સ્ટ્રીંગ વેલ્યુ છે "hello" . |
0:26 | હવે, આ ફન્કશન સ્ટ્રીંગ લે છે અને સ્ટ્રીંગમાં અક્ષરોની સંખ્યા ગણે છે. |
0:30 | તો આપણે 1 2 3 4 5 અક્ષરો મેળવ્યા છે. |
0:35 | અને જો આપણે ફંક્શનનો ઉપયોગ કરી વેરિયેબલ સ્ટ્રીંગની વેલ્યુ એકો કરવી છે , તો આપણી પાસે બ્રાઉઝરમાં પરિણામમાં 5 હોવું જોઈએ. |
0:47 | હવે, આગામી ફન્કશન આને લાગુ પડે છે. |
0:52 | જો તમે 'for' લૂપનો ઉપયોગ કરીને સ્ટ્રીંગના અક્ષરોની સંખ્યા દ્વારા લુપ કરો છો, તો ચોક્કસ સબસ્ટ્રીંગ અંદર લેવા માટે mb સબસ્ટ્રીંગની જરૂર રહેશે. |
1:03 | તો, ઉદાહરણ તરીકે જો તમારી પાસે સ્ટ્રીંગ છે, ધારો કે, "My name is Alex", |
1:12 | અને આપણે આ મારફતે લૂપ કરવા ઈચ્છતા હતા, દરેક અક્ષર ચકાસણી કરવા ઈચ્છતા હતા ... |
1:18 | દા.ત.-જો તમે મારું 'Name Splitter' ટ્યુટોરીયલ ચકાસો, આપણે દરેક અક્ષરમાં લૂપ કરીએ છીએ જ્યાં સુધી આપણને એક સ્પેસ ન મળે અને પછી ત્યાંથી આપણે last name સંગ્રહ કરીએ છીએ . |
1:32 | તો પ્રથમ, હું mb સબસ્ટ્રીંગ એકો કરીશ . |
1:37 | અને આગળ આપણે એ સ્ટ્રીંગ સ્પષ્ટ કરીશું જેને તપાસ કરવાની જરૂર છે. |
1:40 | તમારે પ્રારંભ બિંદુ સ્પષ્ટ કરવાની જરૂર છે તેથી હું 1 કહીશ . |
1:45 | હકીકતમાં, હું શૂન્ય કહીશ અને પછી લંબાઈ - હું 2 કહીશ. |
1:49 | અને આ "My" એકો કરવું જોઈએ . |
1:52 | રીફ્રેશ. ઠીક છે. આપણને ત્યાં "My" મળ્યું છે. |
1:57 | તો તેણે શું કર્યું છે, તે આ સ્ટ્રીંગ દ્વારા પસાર થયું છે, "બરાબર, આપણે શૂન્ય સાથે શરૂ કરીશું, અને 1, 2 માટે તે અહીં એકો કરીશું. |
2:05 | હવે હું શું કરીશ, કહીશ, 's-t-r-len', ઓહ માફ કરો, length equals strlen of string. |
2:15 | હું અહીં સ્ટ્રીંગની લંબાઈ માટે એક નવું વેરીએબલ બનાવી રહ્યી છું. |
2:19 | અને પછી હું આ વેલ્યુ 2 સાથે બદલીશ. |
2:22 | જ્યાં સુધી હું શૂન્યથી શરૂ કરીશ, હું ત્યાં સ્ટ્રીંગ લેન્થ મૂકી શકું છું અથવા માફ કરો લેન્થ, અને જેવું રીફ્રેશ કરીએ આપણને આખી સ્ટ્રીંગ મળે છે . |
2:37 | અને હું શું કરી શકું, મારા નામ માટે અહીં અંતમાં પૂર્ણ વિરામ સાથે s-t-r-len minus 5 કહીશ - તો હું minus 5 કહી રહ્યી છું. |
2:49 | તેથી તે પાંચ જેટલી લંબાઈ કાઢી લે છે અને ફક્ત "My name is" એકો કરશે . |
2:53 | રીફ્રેશ કરો અને આપણને 'My name is' મળશે. |
2:56 | તો આ બે ફન્કશન ખૂબ બહુમુખી છે અને strlen નો ઉપયોગ કરી જે અહીં સ્ટ્રીંગ mb ને લાગુ પડે છે. |
3:03 | ઠીક છે. તો આગામી ફન્કશન છે 'explode'. |
3:07 | હવે explode સ્ટ્રીંગ લેશે જેમ આપણી પાસે અહીં છે . |
3:13 | ચાલો કહીએ 1 2 3 4 5 |
3:17 | અને explode ફન્કશન, તે explode એકો કરશે. |
3:23 | તે તમારી સ્ટ્રીંગ તોડશે, સાદી સ્ટ્રીંગ . શરૂઆતથી અંત સુધી, તે એક અરેમાં તોડશે . |
3:32 | તો કહો આપણે આ બનાવવા અને લખવા ઈચ્છીએ છીએ . |
3:35 | હું અરે ના દરેક અલગ એલિમેન્ટમાં 1 2 3 4 5 સંગ્રહવા ઈચ્છું છું. |
3:40 | હું કહીશ explode string કરો. ના હું ન કહીશ- સ્ટ્રીંગ તોડવા માટે શું વપરાયું છે તે હું સ્પષ્ટ કરીશ . |
3:45 | આ સમયે તે સ્પેસ છે. |
3:49 | જો આપણી પાસે સ્લેશ હશે, આપણે તેને સ્લેશ દ્વારા બદલીશું. |
3:51 | કારણ કે આ નિર્ણાયક છે જ્યાં તે શરૂ થાય છે
અને આ વિભાજક છે. |
3:57 | આ બીજી વેલ્યુ છે.
તેથી અમુક સમય માટે આપણી પાસે સ્પેસ હશે. ઠીક છે? |
4:03 | તો તમે ઈચ્છો તે કંઈપણ અહીં ઉમેરી શકો છો. તે asterisk હોઈ શકે છે. |
4;06 | તે કોઈપણ સંજ્ઞા હોય શકે છે. તમારે માત્ર એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે સ્ટ્રીંગને શું તોડશે . |
4:11 | Explode અને પછી સ્ટ્રીંગનું નામ. |
4:16 | અને તે આ થઇ જવું જોઈએ. |
4:18 | ચાલો તે ચકાસીએ . |
4:20 | રીફ્રેશ. |
4:22 | Array. આ સમયે Array એકો થાય છે. |
4:26 | સ્વાભાવિક રીતે તમે જોઈ શકો છો કે મેં જે કર્યું છે તે માત્ર Array એકો કરે છે . |
4:30 | આપણે કહી શકીએ તે Array થી સુયોજિત કરવામાં આવ્યું હતું કારણ કે આપણે તે મારા Array ના મૂળભૂત ટ્યુટોરીયલમાં શીખ્યા હતા. |
4:35 | અને અહીં તે કહે છે કે આપણી પાસે અરે છે. |
4:37 | તો હવે જો આપણે માત્ર આ પર આ જ ફન્કશન વાપરીએ અને પછી એકો કરીએ ... |
4:41 | હકીકતમાં, આપણે પ્રથમ આ વેરિયેબલ થી સુયોજિત કરવાની જરૂર છે. |
4:44 | તો ચાલો કહીએ exp - array equals અને પછી કહીશું exp - array અને આપણે નંબરો એકો કરી શકીએ છીએ . |
4:52 | આપણે શૂન્ય, એક, બે, ત્રણ ચાર નો ઉપયોગ કરી શકીએ છીએ અને તે હશે . |
4:56 | તો જયારે આ વેલ્યુ શૂન્ય હશે, આ 1 ને સમાન થશે. |
5:01 | તેથી ધારો કે હું 1 એકો કરવા ઈચ્છું છું જે 2 સમાન હોવું જોઈએ. |
5:06 | ઠીક છે, તો આપણે સફળતાપૂર્વક આપણું અરે તોડ્યું છે. |
5:09 | જેમ મેં પહેલાં જણાવ્યું હતું કે આપણે અહીં સ્લેશ મૂકીશું અને સ્પેશ ને સ્લેશ સાથે બદલીશું. |
5:16 | અને આપણી પાસે બરાબર એ જ પરિણામ અહીં હશે. |
5:21 | ઠીક છે? તો આ છે 'explode'. |
5:23 | હવે તેનું વિરુદ્ધ છે 'implode'. |
5:26 | ચાલો હું આ રદ કરું. |
5:28 | અને તમે 'implode' ફન્કશન અહીં જોઈ શકો છો, આને join પણ કહેવામાં આવે છે. |
5:32 | તો તમે તેને join અથવા implode કહી શકો છો જે તમે ઈચ્છો. |
5:38 | તો હું શું કરીશ,હું નવી સ્ટ્રીંગ અને તેની implode વેલ્યુ ટાઇપ કરીશ અને આપણે 'exparray' implode કરવા જઈ રહ્યાં છીએ. |
5:51 | ઠીક છે તો ચાલો તેનો પ્રયાસ કરીએ. |
5:55 | ઠીક છે આપણે તે કોઈપણ એરર વિના કર્યું છે. |
5:57 | હવે જો આપણે આપણી નવી સ્ટ્રીંગ એકો કરીએ - |
6:01 | તે યાદ અપાવશે કે પહેલાં આપણે શાંની સાથે શરુઆત કરી હતી, કોઈ પણ સ્પેશ વિના. |
6:05 | પરંતુ શું કરી શકાય કે તમે સ્પષ્ટ કરી શકો કે શાનાં વડે તમે અરે તોડશો. |
6:09 | તો મેં અહીં સ્પેશ ઉમેરવાનું નક્કી કર્યું હતું. પરંતુ જો તમે ત્યાં સ્લેશ ઇચ્છતા હોવ તો તમે અહીં એક ફોરવર્ડ સ્લેશ મૂકી શકો છો અને પરિણામ મેળવી શકો છો. |
6:21 | પરંતુ પાછા આવીએ , આ ફ્ન્ક્શનો 'to' અને 'from' અરે રૂપાંતર કરવા માટે છે. |
6:27 | તો explode અને implode. અને આગળ જણાવ્યાં પ્રમાણે આ join તરીકે પણ લખી શકાય છે. |
6:32 | તો રીફ્રેશ કરો અને આપણે બરાબર એ જ પરિણામ મેળવીએ છે. |
6:34 | તો આ 'implode' ફન્કશન છે. |
6:36 | ઠીક છે - આગામી ફન્કશન આપણે જાણીશું તે nl2br છે. |
6:41 | હવે આ ફન્કશન ખરેખર કાર્યાત્મક અને સરળ છે જ્યારે આપણે ડેટાબેઝ સાથે કામ કરીએ છીએ. |
6:46 | જ્યારે ડેટા તાત્કાલિક-લાઈન ના આધાર પર સંગ્રહવામાં આવે છે. |
6:51 | હવે યાદ રાખો કે જો તમે મારું મૂળભૂત ટ્યુટોરિયલ જોયું હોત તો તમે જાણતા હોત કે ... |
6:58 | આ 'Hello' અથવા કહું 'Hello', 'New line', 'Another new line', અને હું અર્ધવિરામ મુકીશ જે અહીં લાઈન બ્રેક છે . |
7:12 | ચાલો તેને તે પ્રમાણે રાખીએ |
7:16 | ઠીક છે, જો હું આ એકો કરું, તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે શું થશે . |
7:19 | આપણને આ મળશે. |
7:21 | જો આપણે તે અલગ લીટી પર ઈચ્છતા હોઈએ તો પછી આપણે 'br' નો ઉપયોગ કરવો જોઈએ. |
7:30 | તો જો અમુક કારણે તમારે html નો ઉપયોગ ન કરવો હોય અથવા તમે ડેટાબેઝના પરિણામથી લઈ રહ્યા હોવ, તો તે અંદર લાઇન બ્રેક્સ મુકવા માટે તમારે ખુબ જ જટિલ ફન્કશન બનાવવું પડશે . |
7:44 | આ થાય છે જયારે લોકો તેને ડેટાબેઝમાં સુયોજિત કરે છે. |
7:47 | તેથી જો તમે આ ન બનાવી શકો અને ડેટાબેઝમાં માત્ર આ લેમ ટેસ્ટ છે, તમે ખરેખર શું કરવા માંગો છો કે જાતે અવતરણચિહ્નો વાપરી અને બ્રેક મુકવા વગર એકો થાય. |
7:59 | પરંતુ જો તમે સ્ટ્રીંગની શરૂઆતમાં nl2br મૂકો અને ત્યાં માત્ર કૌંસનો અંત કરશો |
8:04 | તમે જોશો કે તે ચોક્કસ એ રીતે જ એકો થશે છે જે પ્રમાણે આપણે ઈચ્છીએ છીએ . |
8:08 | આપણને ટોચ પર એક લાઈન બ્રેક મળશે કારણ કે આપણે આ કર્યું છે - અહીં સ્પેશ ઉમેરી છે. ચાલો તે દૂર કરીએ. |
8:16 | તો nl2br વિના આપણને બધું એક લીટી માં મળશે અને nl2br સાથે આપણને અલગ લીટીઓ મળશે, જે પ્રમાણે આપણે ઈચ્છીએ છીએ |
8:30 | ઠીક છે, તો સમય ના અભાવે હું વિડિઓ અહીં અટકાવીશ . બાકીના આ ફ્ન્ક્શનો માટે એક બીજો ભાગ છે. તેને જરૂર થી જોજો. |
8:38 | ફરી મળીશું. IIT - Bombay તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું . |