PHP-and-MySQL/C4/PHP-String-Functions-Part-1/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 સ્ટ્રીંગ ફન્કશન પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
0:03 હું તમને સ્ટ્રીંગ ફન્કશન જે અહીં દર્શાવેલ છે તે બતાવીશ.
0:06 તેમાંના મોટા ભાગના ખૂબ ઉપયોગી અને રોજિંદા અપ્લીકેશનો ને લાગુ પડે છે.
0:10 અને ચોક્કસપણે તમામ વિડિઓ જે મેં બનાવેલ છે અથવા બનાવીશ તેને પણ લાગુ પડશે .
0:16 ઠીક છે, તો... પ્રથમ હું બતાવીશ "strlen".
0:20 આ અત્યંત સરળ છે કે જેમાં આપણી પાસે સ્ટ્રીંગ વેલ્યુ છે "hello" .
0:26 હવે, આ ફન્કશન સ્ટ્રીંગ લે છે અને સ્ટ્રીંગમાં અક્ષરોની સંખ્યા ગણે છે.
0:30 તો આપણે 1 2 3 4 5 અક્ષરો મેળવ્યા છે.
0:35 અને જો આપણે ફંક્શનનો ઉપયોગ કરી વેરિયેબલ સ્ટ્રીંગની વેલ્યુ એકો કરવી છે , તો આપણી પાસે બ્રાઉઝરમાં પરિણામમાં 5 હોવું જોઈએ.
0:47 હવે, આગામી ફન્કશન આને લાગુ પડે છે.
0:52 જો તમે 'for' લૂપનો ઉપયોગ કરીને સ્ટ્રીંગના અક્ષરોની સંખ્યા દ્વારા લુપ કરો છો, તો ચોક્કસ સબસ્ટ્રીંગ અંદર લેવા માટે mb સબસ્ટ્રીંગની જરૂર રહેશે.
1:03 તો, ઉદાહરણ તરીકે જો તમારી પાસે સ્ટ્રીંગ છે, ધારો કે, "My name is Alex",
1:12 અને આપણે આ મારફતે લૂપ કરવા ઈચ્છતા હતા, દરેક અક્ષર ચકાસણી કરવા ઈચ્છતા હતા ...
1:18 દા.ત.-જો તમે મારું 'Name Splitter' ટ્યુટોરીયલ ચકાસો, આપણે દરેક અક્ષરમાં લૂપ કરીએ છીએ જ્યાં સુધી આપણને એક સ્પેસ ન મળે અને પછી ત્યાંથી આપણે last name સંગ્રહ કરીએ છીએ .
1:32 તો પ્રથમ, હું mb સબસ્ટ્રીંગ એકો કરીશ .
1:37 અને આગળ આપણે એ સ્ટ્રીંગ સ્પષ્ટ કરીશું જેને તપાસ કરવાની જરૂર છે.
1:40 તમારે પ્રારંભ બિંદુ સ્પષ્ટ કરવાની જરૂર છે તેથી હું 1 કહીશ .
1:45 હકીકતમાં, હું શૂન્ય કહીશ અને પછી લંબાઈ - હું 2 કહીશ.
1:49 અને આ "My" એકો કરવું જોઈએ .
1:52 રીફ્રેશ. ઠીક છે. આપણને ત્યાં "My" મળ્યું છે.
1:57 તો તેણે શું કર્યું છે, તે આ સ્ટ્રીંગ દ્વારા પસાર થયું છે, "બરાબર, આપણે શૂન્ય સાથે શરૂ કરીશું, અને 1, 2 માટે તે અહીં એકો કરીશું.
2:05 હવે હું શું કરીશ, કહીશ, 's-t-r-len', ઓહ માફ કરો, length equals strlen of string.
2:15 હું અહીં સ્ટ્રીંગની લંબાઈ માટે એક નવું વેરીએબલ બનાવી રહ્યી છું.
2:19 અને પછી હું આ વેલ્યુ 2 સાથે બદલીશ.
2:22 જ્યાં સુધી હું શૂન્યથી શરૂ કરીશ, હું ત્યાં સ્ટ્રીંગ લેન્થ મૂકી શકું છું અથવા માફ કરો લેન્થ, અને જેવું રીફ્રેશ કરીએ આપણને આખી સ્ટ્રીંગ મળે છે .
2:37 અને હું શું કરી શકું, મારા નામ માટે અહીં અંતમાં પૂર્ણ વિરામ સાથે s-t-r-len minus 5 કહીશ - તો હું minus 5 કહી રહ્યી છું.
2:49 તેથી તે પાંચ જેટલી લંબાઈ કાઢી લે છે અને ફક્ત "My name is" એકો કરશે .
2:53 રીફ્રેશ કરો અને આપણને 'My name is' મળશે.
2:56 તો આ બે ફન્કશન ખૂબ બહુમુખી છે અને strlen નો ઉપયોગ કરી જે અહીં સ્ટ્રીંગ mb ને લાગુ પડે છે.
3:03 ઠીક છે. તો આગામી ફન્કશન છે 'explode'.
3:07 હવે explode સ્ટ્રીંગ લેશે જેમ આપણી પાસે અહીં છે .
3:13 ચાલો કહીએ 1 2 3 4 5
3:17 અને explode ફન્કશન, તે explode એકો કરશે.
3:23 તે તમારી સ્ટ્રીંગ તોડશે, સાદી સ્ટ્રીંગ . શરૂઆતથી અંત સુધી, તે એક અરેમાં તોડશે .
3:32 તો કહો આપણે આ બનાવવા અને લખવા ઈચ્છીએ છીએ .
3:35 હું અરે ના દરેક અલગ એલિમેન્ટમાં 1 2 3 4 5 સંગ્રહવા ઈચ્છું છું.
3:40 હું કહીશ explode string કરો. ના હું ન કહીશ- સ્ટ્રીંગ તોડવા માટે શું વપરાયું છે તે હું સ્પષ્ટ કરીશ .
3:45 આ સમયે તે સ્પેસ છે.
3:49 જો આપણી પાસે સ્લેશ હશે, આપણે તેને સ્લેશ દ્વારા બદલીશું.
3:51 કારણ કે આ નિર્ણાયક છે જ્યાં તે શરૂ થાય છે

અને આ વિભાજક છે.

3:57 આ બીજી વેલ્યુ છે.

તેથી અમુક સમય માટે આપણી પાસે સ્પેસ હશે. ઠીક છે?

4:03 તો તમે ઈચ્છો તે કંઈપણ અહીં ઉમેરી શકો છો. તે asterisk હોઈ શકે છે.
4;06 તે કોઈપણ સંજ્ઞા હોય શકે છે. તમારે માત્ર એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે સ્ટ્રીંગને શું તોડશે .
4:11 Explode અને પછી સ્ટ્રીંગનું નામ.
4:16 અને તે આ થઇ જવું જોઈએ.
4:18 ચાલો તે ચકાસીએ .
4:20 રીફ્રેશ.
4:22 Array. આ સમયે Array એકો થાય છે.
4:26 સ્વાભાવિક રીતે તમે જોઈ શકો છો કે મેં જે કર્યું છે તે માત્ર Array એકો કરે છે .
4:30 આપણે કહી શકીએ તે Array થી સુયોજિત કરવામાં આવ્યું હતું કારણ કે આપણે તે મારા Array ના મૂળભૂત ટ્યુટોરીયલમાં શીખ્યા હતા.
4:35 અને અહીં તે કહે છે કે આપણી પાસે અરે છે.
4:37 તો હવે જો આપણે માત્ર આ પર આ જ ફન્કશન વાપરીએ અને પછી એકો કરીએ ...
4:41 હકીકતમાં, આપણે પ્રથમ આ વેરિયેબલ થી સુયોજિત કરવાની જરૂર છે.
4:44 તો ચાલો કહીએ exp - array equals અને પછી કહીશું exp - array અને આપણે નંબરો એકો કરી શકીએ છીએ .
4:52 આપણે શૂન્ય, એક, બે, ત્રણ ચાર નો ઉપયોગ કરી શકીએ છીએ અને તે હશે .
4:56 તો જયારે આ વેલ્યુ શૂન્ય હશે, આ 1 ને સમાન થશે.
5:01 તેથી ધારો કે હું 1 એકો કરવા ઈચ્છું છું જે 2 સમાન હોવું જોઈએ.
5:06 ઠીક છે, તો આપણે સફળતાપૂર્વક આપણું અરે તોડ્યું છે.
5:09 જેમ મેં પહેલાં જણાવ્યું હતું કે આપણે અહીં સ્લેશ મૂકીશું અને સ્પેશ ને સ્લેશ સાથે બદલીશું.
5:16 અને આપણી પાસે બરાબર એ જ પરિણામ અહીં હશે.
5:21 ઠીક છે? તો આ છે 'explode'.
5:23 હવે તેનું વિરુદ્ધ છે 'implode'.
5:26 ચાલો હું આ રદ કરું.
5:28 અને તમે 'implode' ફન્કશન અહીં જોઈ શકો છો, આને join પણ કહેવામાં આવે છે.
5:32 તો તમે તેને join અથવા implode કહી શકો છો જે તમે ઈચ્છો.
5:38 તો હું શું કરીશ,હું નવી સ્ટ્રીંગ અને તેની implode વેલ્યુ ટાઇપ કરીશ અને આપણે 'exparray' implode કરવા જઈ રહ્યાં છીએ.
5:51 ઠીક છે તો ચાલો તેનો પ્રયાસ કરીએ.
5:55 ઠીક છે આપણે તે કોઈપણ એરર વિના કર્યું છે.
5:57 હવે જો આપણે આપણી નવી સ્ટ્રીંગ એકો કરીએ -
6:01 તે યાદ અપાવશે કે પહેલાં આપણે શાંની સાથે શરુઆત કરી હતી, કોઈ પણ સ્પેશ વિના.
6:05 પરંતુ શું કરી શકાય કે તમે સ્પષ્ટ કરી શકો કે શાનાં વડે તમે અરે તોડશો.
6:09 તો મેં અહીં સ્પેશ ઉમેરવાનું નક્કી કર્યું હતું. પરંતુ જો તમે ત્યાં સ્લેશ ઇચ્છતા હોવ તો તમે અહીં એક ફોરવર્ડ સ્લેશ મૂકી શકો છો અને પરિણામ મેળવી શકો છો.
6:21 પરંતુ પાછા આવીએ , આ ફ્ન્ક્શનો 'to' અને 'from' અરે રૂપાંતર કરવા માટે છે.
6:27 તો explode અને implode. અને આગળ જણાવ્યાં પ્રમાણે આ join તરીકે પણ લખી શકાય છે.
6:32 તો રીફ્રેશ કરો અને આપણે બરાબર એ જ પરિણામ મેળવીએ છે.
6:34 તો આ 'implode' ફન્કશન છે.
6:36 ઠીક છે - આગામી ફન્કશન આપણે જાણીશું તે nl2br છે.
6:41 હવે આ ફન્કશન ખરેખર કાર્યાત્મક અને સરળ છે જ્યારે આપણે ડેટાબેઝ સાથે કામ કરીએ છીએ.
6:46 જ્યારે ડેટા તાત્કાલિક-લાઈન ના આધાર પર સંગ્રહવામાં આવે છે.
6:51 હવે યાદ રાખો કે જો તમે મારું મૂળભૂત ટ્યુટોરિયલ જોયું હોત તો તમે જાણતા હોત કે ...
6:58 આ 'Hello' અથવા કહું 'Hello', 'New line', 'Another new line', અને હું અર્ધવિરામ મુકીશ જે અહીં લાઈન બ્રેક છે .
7:12 ચાલો તેને તે પ્રમાણે રાખીએ
7:16 ઠીક છે, જો હું આ એકો કરું, તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે શું થશે .
7:19 આપણને આ મળશે.
7:21 જો આપણે તે અલગ લીટી પર ઈચ્છતા હોઈએ તો પછી આપણે 'br' નો ઉપયોગ કરવો જોઈએ.
7:30 તો જો અમુક કારણે તમારે html નો ઉપયોગ ન કરવો હોય અથવા તમે ડેટાબેઝના પરિણામથી લઈ રહ્યા હોવ, તો તે અંદર લાઇન બ્રેક્સ મુકવા માટે તમારે ખુબ જ જટિલ ફન્કશન બનાવવું પડશે .
7:44 આ થાય છે જયારે લોકો તેને ડેટાબેઝમાં સુયોજિત કરે છે.
7:47 તેથી જો તમે આ ન બનાવી શકો અને ડેટાબેઝમાં માત્ર આ લેમ ટેસ્ટ છે, તમે ખરેખર શું કરવા માંગો છો કે જાતે અવતરણચિહ્નો વાપરી અને બ્રેક મુકવા વગર એકો થાય.
7:59 પરંતુ જો તમે સ્ટ્રીંગની શરૂઆતમાં nl2br મૂકો અને ત્યાં માત્ર કૌંસનો અંત કરશો
8:04 તમે જોશો કે તે ચોક્કસ એ રીતે જ એકો થશે છે જે પ્રમાણે આપણે ઈચ્છીએ છીએ .
8:08 આપણને ટોચ પર એક લાઈન બ્રેક મળશે કારણ કે આપણે આ કર્યું છે - અહીં સ્પેશ ઉમેરી છે. ચાલો તે દૂર કરીએ.
8:16 તો nl2br વિના આપણને બધું એક લીટી માં મળશે અને nl2br સાથે આપણને અલગ લીટીઓ મળશે, જે પ્રમાણે આપણે ઈચ્છીએ છીએ
8:30 ઠીક છે, તો સમય ના અભાવે હું વિડિઓ અહીં અટકાવીશ . બાકીના આ ફ્ન્ક્શનો માટે એક બીજો ભાગ છે. તેને જરૂર થી જોજો.
8:38 ફરી મળીશું. IIT - Bombay તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું .

Contributors and Content Editors

Krupali