BASH/C3/Recursive-function/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:53, 26 February 2015 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો સ્પોકન ટ્યુટોરીયલના Recursive function. પર તમારું સ્વાગત છે
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
00:10 Recursive ફંક્શન શું છે?
00:12 ઉદાહરણ દ્વારા તેને સમજીશું.
00:15 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને બેશમાંનાં Shell Scripting નું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
00:20 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, http://www.spoken-tutorial.org
00:27 ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું.
00:29 ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ
00:33 અને GNU BASH આવૃત્તિ 4.2
00:37 કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:44 ચાલો જોઈએ recursive શું છે તે જોઈએ.
00:48 recursive function એ પોતાને જ કોલ કરી શકે છે.
00:52 Recursion જટિલ અલ્ગોરિધમનો સરળ બનાવવા માટે ઉપયોગી પદ્ધતિ છે
00:59 હું factorial.sh નામની ફાઈલ ખોલીશ.
01:04 હું આ ફાઈલમાં કોડ ટાઈપ કરીશ.
01:07 shebang line. છે.
01:10 factorial આ ફંક્શન નામ છે.
01:12 તે અંદર “Inside factorial function” આ મેસેજ પ્રિન્ટ કરો.
01:19 સ્ટેટમેંટ યુજરે આપેલી વેલ્યુ વાંચશે અને તેને વેરીએબલ 'n' માં સંગ્રહિત કરશે.
01:26 અહી આપણી પાસે if-else condition. છે.
01:30 If કન્ડીશન 'n' ની વેલ્યુ zero. છે કે તે તપાસે છે.
01:36 જો ટ્રૂ હોય તો તે "factorial value of n is 1". આ મેસેજ દર્શાવશે.
01:42 if સ્ટેટમેંટ માં else અહી છે.
01:46 તેને factorial function. કોલ કરશે.
01:50 અને fi if-else સ્ટેટમેંટ નો અંત કરે છે.
01:55 ચાલો factorial.sh. ફાઈલ ને રન કરીએ.
01:59 એક સાથે CTRL+ALT+T કીઓ દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
02:07 ટાઈપ કરો: chmod space plus x space factorial dot sh
02:15 Enter. દબાઓ.
02:17 ટાઈપ કરો dot slash factorial.sh
02:21 Enter. દબાઓ.
02:24 આપને જોશું "Enter the number".
02:26 હું 0 દાખલ કરું છું.
02:29 આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થશે:
02:31 factorial value of 0 is 1
02:35 હવે પહેલા ના કમાંડ મેળવવા માટે uparrow કી ડબાઓ.
02:40 Enter. દબાઓ.


02:42 આ વખતે હું 5 દાખલ કરીશ.
02:45 હવે આઉટપુટ આપેલ રીતે દેખાશે :
02:47 Inside factorial function.
02:51 factorial function. માં હજુ થોડું લોજીક ઉમેરીએ.
02:56 આપને નંબરના factorial કાઢીશું.
03:01 ચાલો આપણા કોડ પર પાછા આવીએ.
03:03 હવે ચાલો factorial function માં એકો સ્ટેટમેંટ કાઢીને ત્યાં કોડ બ્લોક મુકીએ .
03:10 Save પર ક્લિક કરો.
03:13 temp એ વેરીએબલ છે જે યુજર દ્વારા આપેલ વેલ્યુને સંગ્રહિત કરશે.
03:19 If condition' વેરીએબલની વેલ્યુ 1'. છે કે તે તપાસશે.
03:25 જો ટ્રૂ હોય તો 1 પ્રિન્ટ કરશે.
03:29 if સ્ટેટમેંટ નો else ભાગ છે.
03:33 temp વેરીએબલની વેલ્યુને એકથી કમી કરે છે.
03:37 અને પરિણામ ને 'f'. વેરીએબલમાં સંગ્રહિત કરે છે.
03:42 Variable f factorial function. આઉટપુટ ને સંગ્રહિત કરે છે.
03:46 recursive call. છે.
03:50 f અને temp ના વેરીએબલની વેલ્યુનો ગુણાકાર કરીને તેને f માં સંગ્રહિત કર્યું છે.
03:57 પછી f. ની વેલ્યુ પ્રિન્ટ કરો.
04:00 અહી if-else સ્ટેટમેંટ અને ફંક્શન નો અંત થાય છે.
04:05 હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ.
04:08 ચાલો પ્રોગ્રામનો ફ્લો સમજીએ.
04:12 # The value of n' ની વેલ્યુ એટલેકે n યુજર પાસેથી લેવામાં આવે છે.
04:17 # જો દાખલ કરેલ વેલ્યુ ઝીરો હોય તો તે મેસેજ પ્રિન્ટ કરશે.
04:24 # નહી તો તે factorial ફંક્શન પર જશે.
04:29 # અહી જો વેલ્યુ એક હશે તો તે એક આ વેલ્યુ પ્રિન્ટ કરશે.
04:36 # જો ના હોય તો વેલ્યુ એક થાય ત્યાં સુધી ફંક્શનને recursive call આપવામાં આવશે.
04:44 # પછી બધી વેલ્યુને ગુણાકાર ક્રેઇને દેખાડવામાં આવશે.
04:49 ચાલો આપણા ટર્મિનલ પર પાછા ફરીએ.
04:52 uparrowકી દબાઓ.
04:54 પહેલાના કમાંડ ./factorial.sh પએ જાઓ.
04:58 Enter. દબાઓ.
05:00 હવે હું ઈનપુટ વેલ્યુ તરીકે 5 ધાખલ કરીશ.
05:05 આપણને 5 નંબરનો factorial મળશે.
05:08 જે 120. છે.
05:11 આપણે ટર્મિનલ પર પ્રોગ્રામનો ફ્લો જોઈ શકીએ છીએ. પ્રોગ્રામના ફ્લોનું વિશ્લેષણ અને અન્વેષણ કરો
05:18 Come back to our slides.
05:20 Let us summarise.
05:21 In this tutorial we have learnt,
05:23 Recursive function
05:25 With the help of some examples
05:28 As an assignment.
05:29 Write a program where the recursive function calculates the sum of N numbers
05:36 Watch the video available at the link shown below.
05:39 It summarises the Spoken Tutorial project.
05:43 If you do not have good bandwidth, you can download and watch it.
05:47 The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials
05:53 Gives certificates to those who pass an online test
05:58 For more details, please write to contact@spoken-tutorial.org
06:06 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
06:10 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
06:18 More information on this Mission is available at the link shown below http://spoken-tutorial.org\NMEICT-Intro
06:24 The script has been contributed by FOSSEE and Spoken-Tutorial teams.
06:29 This is Ashwini Patil signing off.
06:33 Thank you for joining.

Contributors and Content Editors

Jyotisolanki