BASH/C3/Recursive-function/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો સ્પોકન ટ્યુટોરીયલના Recursive function. પર તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
00:10 Recursive ફંક્શન શું છે?
00:12 ઉદાહરણ દ્વારા તેને સમજીશું.
00:15 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને બેશમાંનાં Shell Scripting નું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
00:20 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, http://www.spoken-tutorial.org
00:27 આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું.
00:29 ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ
00:33 અને GNU BASH આવૃત્તિ 4.2
00:37 નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:44 ચાલો જોઈએ recursive શું છે .
00:48 recursive function એ પોતાને જ કોલ કરી શકે છે.
00:52 Recursion જટિલ અલ્ગોરિધમનો સરળ બનાવવા માટે ઉપયોગી પદ્ધતિ છે
00:59 હું factorial.sh નામની ફાઈલ ખોલીશ.
01:04 હું આ ફાઈલમાં કોડ ટાઈપ કરીશ.
01:07 shebang line. છે.
01:10 factorial આ ફંક્શન નામ છે.
01:12 તે અંદર “Inside factorial function” આ મેસેજ પ્રિન્ટ કરો.
01:19 સ્ટેટમેંટ યુજરે આપેલી વેલ્યુ વાંચશે અને તેને વેરીએબલ 'n' માં સંગ્રહિત કરશે.
01:26 અહી આપણી પાસે if-else condition. છે.
01:30 If કન્ડીશન 'n' ની વેલ્યુ zero. છે કે તે તપાસે છે.
01:36 જો ટ્રૂ હોય તો તે "factorial value of n is 1". આ મેસેજ દર્શાવશે.
01:42 if સ્ટેટમેંટ માં else અહી છે.
01:46 તે factorial function. કોલ કરશે.
01:50 અહી fi if-else સ્ટેટમેંટ નો અંત કરે છે.
01:55 ચાલો factorial.sh. ફાઈલ ને રન કરીએ.
01:59 એક સાથે CTRL+ALT+T કીઓ દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
02:07 ટાઈપ કરો: chmod space plus x space factorial dot sh
02:15 Enter. દબાઓ.
02:17 ટાઈપ કરો dot slash factorial.sh
02:21 Enter. દબાઓ.
02:24 આપણે જોશું "Enter the number".
02:26 હું 0 દાખલ કરું છું.
02:29 આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થશે:
02:31 factorial value of 0 is 1
02:35 હવે પહેલા ના કમાંડ મેળવવા માટે uparrow કી ડબાઓ.
02:40 Enter. દબાઓ.


02:42 આ વખતે હું 5 દાખલ કરીશ.
02:45 હવે આઉટપુટ આપેલ રીતે દેખાશે :
02:47 Inside factorial function.
02:51 factorial function. માં હજુ થોડું લોજીક ઉમેરીએ.
02:56 આપણે નંબરના factorial કાઢીશું.
03:01 ચાલો આપણા કોડ પર પાછા આવીએ.
03:03 હવે ચાલો factorial function માં એકો સ્ટેટમેંટ કાઢીને ત્યાં કોડ બ્લોક મુકીએ .
03:10 Save પર ક્લિક કરો.
03:13 temp એ વેરીએબલ છે જે યુજર દ્વારા આપેલ વેલ્યુને સંગ્રહિત કરશે.
03:19 If condition વેરીએબલની વેલ્યુ 1 છે કે તે તપાસશે.
03:25 જો ટ્રૂ હોય તો 1 પ્રિન્ટ કરશે.
03:29 if સ્ટેટમેંટ નો else ભાગ છે.
03:33 temp વેરીએબલની વેલ્યુને એકથી કમી કરે છે.
03:37 અને પરિણામ ને 'f વેરીએબલમાં સંગ્રહિત કરે છે.
03:42 Variable f factorial function. આઉટપુટ ને સંગ્રહિત કરે છે.
03:46 recursive call. છે.
03:50 f અને temp ના વેરીએબલની વેલ્યુનો ગુણાકાર કરીને તેને f માં સંગ્રહિત કર્યું છે.
03:57 પછી f ની વેલ્યુ પ્રિન્ટ કરો.
04:00 અહી if-else સ્ટેટમેંટ અને ફંક્શન નો અંત થાય છે.
04:05 હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ.
04:08 ચાલો પ્રોગ્રામનો ફ્લો સમજીએ.
04:12 # n' ની વેલ્યુ એટલેકે n યુજર પાસેથી લેવામાં આવે છે.
04:17 # જો દાખલ કરેલ વેલ્યુ ઝીરો હોય તો તે મેસેજ પ્રિન્ટ કરશે.
04:24 # નહી તો તે factorial ફંક્શન પર જશે.
04:29 # અહી જો વેલ્યુ એક હશે તો તે એક આ વેલ્યુ પ્રિન્ટ કરશે.
04:36 # જો ના હોય તો વેલ્યુ એક થાય ત્યાં સુધી ફંક્શનને recursive call આપવામાં આવશે.
04:44 # પછી બધી વેલ્યુને ગુણાકાર કરીને દેખાડવામાં આવશે.
04:49 ચાલો આપણા ટર્મિનલ પર પાછા ફરીએ.
04:52 uparrow કી દબાઓ.
04:54 પહેલાના કમાંડ ./factorial.sh પર જાઓ.
04:58 Enter. દબાઓ.
05:00 હવે હું ઈનપુટ વેલ્યુ તરીકે 5 ધાખલ કરીશ.
05:05 આપણને 5 નંબરનો factorial મળશે.
05:08 જે 120. છે.
05:11 આપણે ટર્મિનલ પર પ્રોગ્રામનો ફ્લો જોઈ શકીએ છીએ. પ્રોગ્રામના ફ્લોનું વિશ્લેષણ અને અન્વેષણ કરો.
05:18 આપની સ્લાઈડ પર પાછા જઈએ.
05:20 Let us summarise. ચાલો સારાંશ લઈએ.
05:21 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
05:23 Recursive ફંક્શન
05:25 અમુક ઉદાહરણ સાથે.
05:28 અસાઇનમેન્ટ તરીકે.
05:29 એક પ્રોગ્રામ લાખો જ્યાં recursive function N નંબરને ઉમેરીને ગણે.
05:36 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
05:39 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
05:43 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
05:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
05:53 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
05:58 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
06:06 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર નો એક ભાગ છે.
06:10 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
06:18 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org\NMEICT-Intro
06:24 આ સ્ક્રીપ્ટ માટે ફાળો FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે.
06:29 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
06:33 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki