PHP-and-MySQL/C2/POST-Variable/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | પોસ્ટ વેરીએબલ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે. અહીં હું એ જ પ્રમાણે નો કોડ નો ઉપયોગ કરીશ જે મેં 'get.php' પૃષ્ઠમાં કર્યો હતો. એ જ રીતે જેમ મેં 'GET' વેરીએબલના ટ્યુટોરીયલમાં કર્યો હતો. |
0:10 | જો તમે તે પેહલેથી ન જોયું હોય, તો તે જુઓ અને ત્યાર બાદ આ જુઓ. તમે આ દરેક કોડ માટે જાણવા માટે સમર્થ થશો. |
0:16 | જો તમે આ કોડ વિશે પહેલાથી જ જાણતા હોઉં અને તમે 'GET' ટ્યુટોરીયલ ન જોયું હોય, તો અમને જોડાવા માટે તમે આવકાર્ય છે. |
0:19 | મને અગાઉના જેમ 'GET' સાથે મારું પૃષ્ઠ મળ્યું છે. |
0:22 | મને એક નવી ફાઈલ 'post.php' મળી છે |
0:25 | ખરેખર, હું શું કરવા ઈચ્છું છું કે આ બદલો અને તેને પોસ્ટ વેરીએબલ તરીકે પોસ્ટ કરો. |
0:34 | એકદમ સરળ અને તાર્કિક રીતે, હું ફક્ત આ મારફતે જઈશ અને તે પોસ્ટ દ્વારા બદલીશ. |
0:38 | અને અહીં આપણે 'ગેટ' ના બદલે 'પોસ્ટ' લખીશું અને આ કામ કરશે. |
0:44 | ચાલો હું તમને મારું પોસ્ટ પૃષ્ઠ બતાવું. |
0:50 | અહીં કશું નથી. કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન નથી. |
0:53 | ચાલો હું એલેક્સ લખું અને અહીં ક્લિક કરું. પરંતુ કશું ન આવ્યું. |
0:59 | એટલા માટે |
1:00 | યાદ રાખો કે જો તમે અન્ય ફાઈલ સાથે કામ કરી રહ્યા હોઉં, તો આમ કરવા માટે, તમારે એક્શન બદલવાની જરૂર છે. |
1:06 | ચાલો તે રીફ્રેશ કરીએ. |
1:12 | હું એલેક્સ જોઈ શકું છું. ચાલો હું અહીં ક્લિક કરું અને 'hello alex ' મળ્યું. |
1:16 | હવે આપણે 'post.php' ફોન્ટ માં છીએ અને ત્યાં કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન નથી. |
1:20 | કંઈક લેવામાં આવ્યું છે. તે પોસ્ટ વેરીએબલ અંદર સંગ્રહ કરવામાં આવ્યું છે. |
1:29 | પરંતુ તે બે ઉપયોગકર્તાઓ શા માટે નથી બતાવતું. |
1:34 | આ એકદમ બરાબર હશે જો આપણે તેને 'password' કહી શકીએ. ચાલો આને 'password' કહીએ. |
1:44 | અહીં હું કહીશ 'thanks for your password' અને પાછળ જઈએ. |
1:58 | અને હવે, તમે જોઈ શકો છો, આ પાસવર્ડ ક્ષેત્ર છે. |
2:03 | તો હું 123 પાસવર્ડ તરીકે લખીશ અને હું અહીં ક્લિક કરીશ. |
2:09 | તે કહે છે, ' thanks for your password ' |
2:11 | તે સંગ્રહ થઇ ગયું છે. તેથી તેનો ઉપયોગ કરી શકાય છે. જો હું ઈચ્છું તો તેને વાપરી શકું છું, |
2:16 | હું ફક્ત તે બદલીશ. તો તે વધુ સમજમાં આવે છે. |
2:24 | ચાલો તે રીફ્રેશ કરીએ અને ડેટા ફરી મોકલીએ. |
2:29 | 123, અહીં ક્લિક કરો અને તે પ્રદર્શિત નથી થતું. તે માટે |
2:38 | તમારે આ બાબતો તપાસ કરવી જોઈએ. આ ભૂલો કરવા માટે સરળ છે. |
2:46 | ચાલો હું 123 લખું. અહીં ક્લિક કરું અને તે કહે છે 'thanks for your password'. અને તેણે મારો પાસવર્ડ આપ્યો છે. |
2:52 | તે સાબિત કરે છે કે તે દરેક જગ્યા એ કરવામાં આવ્યું છે અને તે પોસ્ટ વેરીએબલમાં સંગ્રહ કરવામાં આવ્યું છે. |
2:59 | પરંતુ તેણે ઉપયોગકર્તા ને બતાવેલ નથી, જે વધુ સમજાવી શકતે. |
3:01 | કારણ કે ત્યાં તેમને blocks તરીકે મુકવાનો કોઈ અર્થ નથી. તેઓ કોઈપણ રીતે વાંચી શકાય તેમ નથી. |
3:07 | અને ગમે ત્યાં તેનો નિર્દેશ કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે લોકો તમારો પાસવર્ડ વાંચી શકશે. |
3:11 | લોકો તમારા ઇન્ટરનેટ ઇતિહાસ ને પણ સરળતા થી જોઈ શકે છે. |
3:18 | અને જુઓ તમે તમારો પાસવર્ડ લખ્યો છે. પરંતુ બની શકે લોકો આ સાથે તમારા એકાઉન્ટ નો ઉપયોગ કરી શકે. |
3:23 | તેથી તમે આ પોસ્ટ જોઈ શકો છો. આ ફ્ન્ક્શનો, તેમજ આ દ્વારા મોકલેલી રકમ માટે પણ વપરાય છે. |
3:29 | તેથી ઉદાહરણ તરીકે, મારો પાસવર્ડ ખુબ લાંબો છે જેમ કે 100 અક્ષરોનો તો પણ તે સ્વીકારશે. |
3:36 | પરંતુ 'ગેટ' વેરીએબલમાં 100 અક્ષરો સુધીની મર્યાદા હોય છે. |
3:40 | તેથી પોસ્ટ આ રીતે ઉપયોગી છે. પરંતુ જો તમે વસ્તુઓ ઉકેલી રહ્યા હોય, જેમ કે, અમુક વસ્તુઓ અલગ કરવા માટેનો પ્રયત્ન, તો તમે ગેટ વેરીએબલ નો ઉપયોગ કરી શકો છો. |
3:50 | માત્ર એ જોવા માટે કે તમારા ડેટા તે મારફતે પસાર થઇ રહ્યા છે. |
3:56 | તો આ છે મૂળભૂત પોસ્ટ વેરીએબલ. |
4:01 | તમે તેનો ઉપયોગ પ્રોજેક્ટમાં ફોર્મ જમા કરવા માટે કરશો. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
4:06 | આઈઆઈટી-બોમ્બે તરફ થી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડવા બદલ આભાર. |