PHP-and-MySQL/C2/POST-Variable/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
0:00 પોસ્ટ વેરીએબલ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં સ્વાગત છે. અહીં હું એ જ પ્રમાણે નો કોડ નો ઉપયોગ કરીશ જે મેં 'get.php' પૃષ્ઠમાં કર્યો હતો. એ જ રીતે જેમ મેં 'GET' વેરીએબલના ટ્યુટોરીયલમાં કર્યો હતો.
0:10 જો તમે તે પેહલેથી ન જોયું હોય, તો તે જુઓ અને ત્યાર બાદ આ જુઓ. તમે આ દરેક કોડ માટે જાણવા માટે સમર્થ થશો.
0:16 જો તમે આ કોડ વિશે પહેલાથી જ જાણતા હોઉં અને તમે 'GET' ટ્યુટોરીયલ ન જોયું હોય, તો અમને જોડાવા માટે તમે આવકાર્ય છે.
0:19 મને અગાઉના જેમ 'GET' સાથે મારું પૃષ્ઠ મળ્યું છે.
0:22 મને એક નવી ફાઈલ 'post.php' મળી છે
0:25 ખરેખર, હું શું કરવા ઈચ્છું છું કે આ બદલો અને તેને પોસ્ટ વેરીએબલ તરીકે પોસ્ટ કરો.
0:34 એકદમ સરળ અને તાર્કિક રીતે, હું ફક્ત આ મારફતે જઈશ અને તે પોસ્ટ દ્વારા બદલીશ.
0:38 અને અહીં આપણે 'ગેટ' ના બદલે 'પોસ્ટ' લખીશું અને આ કામ કરશે.
0:44 ચાલો હું તમને મારું પોસ્ટ પૃષ્ઠ બતાવું.
0:50 અહીં કશું નથી. કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન નથી.
0:53 ચાલો હું એલેક્સ લખું અને અહીં ક્લિક કરું. પરંતુ કશું ન આવ્યું.
0:59 એટલા માટે
1:00 યાદ રાખો કે જો તમે અન્ય ફાઈલ સાથે કામ કરી રહ્યા હોઉં, તો આમ કરવા માટે, તમારે એક્શન બદલવાની જરૂર છે.
1:06 ચાલો તે રીફ્રેશ કરીએ.
1:12 હું એલેક્સ જોઈ શકું છું. ચાલો હું અહીં ક્લિક કરું અને 'hello alex ' મળ્યું.
1:16 હવે આપણે 'post.php' ફોન્ટ માં છીએ અને ત્યાં કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન નથી.
1:20 કંઈક લેવામાં આવ્યું છે. તે પોસ્ટ વેરીએબલ અંદર સંગ્રહ કરવામાં આવ્યું છે.
1:29 પરંતુ તે બે ઉપયોગકર્તાઓ શા માટે નથી બતાવતું.
1:34 આ એકદમ બરાબર હશે જો આપણે તેને 'password' કહી શકીએ. ચાલો આને 'password' કહીએ.
1:44 અહીં હું કહીશ 'thanks for your password' અને પાછળ જઈએ.
1:58 અને હવે, તમે જોઈ શકો છો, આ પાસવર્ડ ક્ષેત્ર છે.
2:03 તો હું 123 પાસવર્ડ તરીકે લખીશ અને હું અહીં ક્લિક કરીશ.
2:09 તે કહે છે, ' thanks for your password '
2:11 તે સંગ્રહ થઇ ગયું છે. તેથી તેનો ઉપયોગ કરી શકાય છે. જો હું ઈચ્છું તો તેને વાપરી શકું છું,
2:16 હું ફક્ત તે બદલીશ. તો તે વધુ સમજમાં આવે છે.
2:24 ચાલો તે રીફ્રેશ કરીએ અને ડેટા ફરી મોકલીએ.
2:29 123, અહીં ક્લિક કરો અને તે પ્રદર્શિત નથી થતું. તે માટે
2:38 તમારે આ બાબતો તપાસ કરવી જોઈએ. આ ભૂલો કરવા માટે સરળ છે.
2:46 ચાલો હું 123 લખું. અહીં ક્લિક કરું અને તે કહે છે 'thanks for your password'. અને તેણે મારો પાસવર્ડ આપ્યો છે.
2:52 તે સાબિત કરે છે કે તે દરેક જગ્યા એ કરવામાં આવ્યું છે અને તે પોસ્ટ વેરીએબલમાં સંગ્રહ કરવામાં આવ્યું છે.
2:59 પરંતુ તેણે ઉપયોગકર્તા ને બતાવેલ નથી, જે વધુ સમજાવી શકતે.
3:01 કારણ કે ત્યાં તેમને blocks તરીકે મુકવાનો કોઈ અર્થ નથી. તેઓ કોઈપણ રીતે વાંચી શકાય તેમ નથી.
3:07 અને ગમે ત્યાં તેનો નિર્દેશ કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે લોકો તમારો પાસવર્ડ વાંચી શકશે.
3:11 લોકો તમારા ઇન્ટરનેટ ઇતિહાસ ને પણ સરળતા થી જોઈ શકે છે.
3:18 અને જુઓ તમે તમારો પાસવર્ડ લખ્યો છે. પરંતુ બની શકે લોકો આ સાથે તમારા એકાઉન્ટ નો ઉપયોગ કરી શકે.
3:23 તેથી તમે આ પોસ્ટ જોઈ શકો છો. આ ફ્ન્ક્શનો, તેમજ આ દ્વારા મોકલેલી રકમ માટે પણ વપરાય છે.
3:29 તેથી ઉદાહરણ તરીકે, મારો પાસવર્ડ ખુબ લાંબો છે જેમ કે 100 અક્ષરોનો તો પણ તે સ્વીકારશે.
3:36 પરંતુ 'ગેટ' વેરીએબલમાં 100 અક્ષરો સુધીની મર્યાદા હોય છે.
3:40 તેથી પોસ્ટ આ રીતે ઉપયોગી છે. પરંતુ જો તમે વસ્તુઓ ઉકેલી રહ્યા હોય, જેમ કે, અમુક વસ્તુઓ અલગ કરવા માટેનો પ્રયત્ન, તો તમે ગેટ વેરીએબલ નો ઉપયોગ કરી શકો છો.
3:50 માત્ર એ જોવા માટે કે તમારા ડેટા તે મારફતે પસાર થઇ રહ્યા છે.
3:56 તો આ છે મૂળભૂત પોસ્ટ વેરીએબલ.
4:01 તમે તેનો ઉપયોગ પ્રોજેક્ટમાં ફોર્મ જમા કરવા માટે કરશો. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
4:06 આઈઆઈટી-બોમ્બે તરફ થી હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Krupali