Jmol-Application/C2/Script-Console-and-Script-Commands/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:49, 27 November 2014 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 જેમોલ એપ્લીકેશનમાં Script console (સ્ક્રીપ્ટ કંસોલ) અને script commands (સ્ક્રીપ્ટ કમાંડો) પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
00:11 * script commands (સ્ક્રીપ્ટ કમાંડો) વિશે
00:13 * કેવી રીતે script console (સ્ક્રીપ્ટ કંસોલ) વિન્ડોનો ઉપયોગ કરવો.
00:16 * સ્ક્રીપ્ટ કમાંડો દ્વારા મોડેલનાં દેખાવમાં ફેરફાર કરવું.
00:21 * panel (પેનલ) પર ટેક્સ્ટ લાઈનો દર્શાવવી.
00:24 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે:
00:26 તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે
00:27 * જેમોલ એપ્લીકેશનમાં મોલેક્યુલર મોડેલો બનાવવા અને એડીટ કરવા.
00:32 જો નથી તો, અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંદર્ભિત ટ્યુટોરીયલો નિહાળો.
00:37 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું
00:39 * ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 12.04
00:44 * Jmol આવૃત્તિ 12.2.2
00:47 * Java આવૃત્તિ 7
00:51 Jmol પેનલ પરનાં દેખાવને આપેલ દ્વારા મોડીફાય કરી શકાય છે
00:55 * મેનુ બારમાં આવેલ Options
00:57 * પોપ-અપ મેનુમાં આવેલ Options કે
01:00 * સ્ક્રીપ્ટ કંસોલ પર આવેલ Scripting commands દ્વારા.
01:04 પહેલાનાં ટ્યુટોરીયલોમાં આપણે મેનુ બાર અને પોપ-અપ મેનુ વાપરીને ડિસપ્લે મોડીફાય કરવાનું શીખ્યા હતા.
01:13 આ ટ્યુટોરીયલોમાં આપણે script commands નો ઉપયોગ કરતા શીખીશું.
01:18 કમાંડોનાં જૂથને Script command કહેવાય છે.
01:22 Script commands પેનલ પર મોડેલનાં ડિસપ્લેને નિયંત્રિત કરે છે.
01:27 Jmol' એક RasMol પ્રોગ્રામ પર આધારિત, કમાંડ લેંગવેજનો ઉપયોગ કરે છે.
01:32 આવા કમાંડો લખવાને scripting કહેવાય છે.
01:36 જેમોલ સ્ક્રીપ્ટીંગ લેંગવેજનું ડોક્યુંમેન્ટેશન અને કમાંડોની યાદી આ લીંક પર ઉપલબ્ધ છે.

http://chemapps.stolaf.edu/jmol/docs/

01:44 હવે script commands કેવી રીતે વાપરવા:
01:47 Script commands ને સ્ક્રીપ્ટ કંસોલ વિન્ડો પર ટાઈપ કરાય છે.
01:53 Script console આ જેમોલનું command line interface (કમાંડ લાઈન ઇન્ટરફેસ) છે.
01:58 આ મેનુ બારમાં File અંતર્ગત ઉપલબ્ધ છે અને જેમાં Console વિકલ્પ છે.
02:03 સ્ક્રીન પર propane નાં મોડેલ સાથે આ જેમોલ એપ્લીકેશન વિન્ડો છે.
02:08 હવે ડિસપ્લે બદલવા માટે ચાલો Script console નો ઉપયોગ કરતા શીખીએ.
02:12 Script console વિન્ડો ખોલવા માટે, મેનુ બારમાં આવેલ File મેનુ પર ક્લિક કરો.
02:19 ડ્રોપ-ડાઉનમાં, નીચે સ્ક્રોલ કરીને Console પર ક્લિક કરો.
02:24 સ્ક્રીન પર જેમોલ સ્ક્રીપ્ટ કંસોલ વિન્ડો ખુલે છે.
02:29 સ્ક્રીપ્ટ કંસોલ વિન્ડોમાં કમાંડો ટાઈપ કરવા માટે એક ટેક્સ્ટ વિસ્તાર છે.
02:34 વિન્ડોની નીચેની બાજુએ, Script editor (સ્ક્રીપ્ટ એડીટર) વિન્ડો ખોલવા માટે એક બટન છે.
02:40 બીજા બટનો, જેમ કે Variables, Clear, History અને State, આ પણ વિન્ડોમાં ઉપલબ્ધ છે.
02:49 ઉપલબ્ધ તમામ સ્ક્રીપ્ટ કમાંડોની યાદી દર્શાવતું પુષ્ઠ ખોલવા માટે Help બટન પર ક્લિક કરો.
02:57 આ વિન્ડો બંધ કરવા માટે OK બટન પર ક્લિક કરો.
03:01 ચાલો હવે અમુક સાદા સ્ક્રીપ્ટ કમાંડો લખવાનું પ્રયાસ કરીએ.
03:05 આ કમાંડો કેવી રીતે લખવા:
03:08 સ્ક્રીપ્ટ કંસોલ વિન્ડોમાં $ પ્રોમ્પ્ટ પછીથી કમાંડ ટાઈપ કરો.
03:13 Script commandscommand word (કમાંડ વર્ડ) થી શરુ થાય છે.
03:17 આગળ પેરામીટરોનો સેટ આવે છે જેને સ્પેસ દ્વારા જુદું કરાય છે.
03:22 અને તે end of line (એન્ડ ઓફ લાઈન) કેરેક્ટર કે અર્ધવિરામ દ્વારા બંધ કરવામાં આવે છે.
03:27 જ્યાં સુધી તમે કમાંડ ટાઈપ કરી નથી લેતા ત્યાં સુધી, કમાંડ લાલ રંગમાં દેખાશે.
03:33 કમાંડ સક્રિય કરવા માટે, કીબોર્ડ પર Enter કી દબાવો.
03:37 કંસોલને વિસ્તૃત કરવા માટે, હું Kmag screen magnifier વાપરી રહ્યી છું.
03:44 ઉદાહરણ તરીકે, propane માં તમામ carbons નો રંગ નારંગી બનાવવા માટે; કર્સરને સ્ક્રીપ્ટ કંસોલ વિન્ડો પર મુકો.
03:53 ડોલર પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો select carbon semicolon color atoms orange
04:05 કીબોર્ડ પર Enter કી દબાવો.
04:08 પેનલ પરનાં Propane મોડેલમાં, હવે તમામ carbons નારંગી રંગમાં છે.
04:14 હવે તમામ બોન્ડનાં રંગને ભૂરામાં બદલી કરવા માટે.
04:18 ડોલર પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો
04:20 select all bonds semicolon color bonds blue
04:26 Enter દબાવો.
04:29 જુઓ propane મોડેલનાં તમામ બોન્ડ હવે ભૂરા રંગમાં થઇ ગયા છે.
04:35 આગળ, ચાલો બોન્ડનાં માપ બદલીએ.
04:39 ડોલર પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો wireframe 0.05
04:45 ડેસીબલ ક્રમાંકનો ઉપયોગ બોન્ડની ત્રિજ્યાને, angstroms માં દર્શાવવા માટે થાય છે. Enter દબાવો.
04:53 Propane મોડેલમાં બોન્ડનાં માપમાં થયેલ બદલની નોંધ લો.
04:58 એજ પ્રમાણે, બોન્ડનું માપ વધારવા માટે, પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો wireframe 0.1
05:07 ફરી એક વાર, બોન્ડનાં માપમાં થયેલ બદલની નોંધ લો.
05:12 અણુઓનાં માપમાં બદલ કરવા માટે, આપણે spacefill કમાંડ વાપરીશું જે આગળ એક ડેસીબલ ક્રમાંક રહેશે.
05:20 ડોલર પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો spacefill 0.2
05:26 ડેસીબલ ક્રમાંક પરમાણુની ત્રિજ્યા, angstroms માં રજુ કરે છે.
05:30 Enter દબાવો.
05:33 'propane મોલેક્યુલમાં પરમાણુઓનું માપ ઘટે છે તે અવલોકન કરો.
05:39 એજ પ્રમાણે, અણુઓનું માપ વધારવા માટે ટાઈપ કરો:
05:43 spacefill 0.5
05:46 Enter દબાવો.
05:48 તમે અણુઓનાં માપમાં થયેલ બદલ જોઈ શકો છો.
05:51 એકાંતરે, આપણે cpk આગળ ટકાવારી ચિન્હ કે ડેસીબલ ક્રમાંક આ કમાંડ પણ વાપરી શકીએ છીએ.
05:59 ટકાવારી ચિન્હ અણુની vanderwaals ત્રિજ્યા રજુ કરે છે.
06:04 ઉદાહરણ તરીકે, ટાઈપ કરો cpk 20% અને Enter દબાવો.
06:11 અણુઓનાં માપમાં થયેલ બદલની નોંધ લો.
06:15 જેમોલ પેનલ પર ટેક્સ્ટ લાઈનો દર્શાવવા માટે, પણ કમાંડો લખવું શક્ય છે.
06:22 ટેક્સ્ટ માટે કમાંડ લાઈન, 'set echo' થી શરુ થાય છે.
06:27 તે પછી સ્ક્રીન પરનું, ટેક્સ્ટનું સ્થાન દર્શાવવું રહે છે.
06:31 ઉદાહરણ તરીકે, આપણે મોલેક્યુલનું નામ 'Propane' તરીકે પેનલની ઉપરની બાજુએ મધ્યમાં દર્શાવીશું.
06:39 તો, ટાઈપ કરો set echo top center semicolon echo Propane

અને Enter દબાવો.

06:48 આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સ્ટ 'Propane' પેનલની ઉપરની બાજુએ મધ્યમાં દ્રશ્યમાન થાય છે.
06:54 આપણે પેનલ પર ટેક્સ્ટની બીજી લાઈનો પણ દર્શાવી શકીએ છીએ.
06:58 ઉદાહરણ તરીકે, મને પેનલની નીચેની બાજુએ ડાબે ખૂણે અમુક ટેક્સ્ટ જોઈએ છે.
07:04 dollar prompt (ડોલર પ્રોમ્પ્ટ) પર,
07:06 ટાઈપ કરો set echo bottom left semicolon echo This is a model of Propane
07:15 Enter દબાવો.
07:17 પેનલની નીચેની બાજુએ ડાબે ખૂણે આપણે ટેક્સ્ટ લાઈન જોઈ શકીએ છીએ.
07:22 દેખાતી ટેક્સ્ટનો રંગ, માપ અને ફોન્ટને બદલવું પણ શક્ય છે.
07:29 ઉદાહરણ તરીકે, મને ટેક્સ્ટ Arial Italic ફોન્ટમાં જોઈએ છે.
07:34 ડોલર પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો font echo 20 Arial italic
07:42 Enter દબાવો.
07:43 આનાથી ટેક્સ્ટ 'Arial Italic ફોન્ટમાં બદલી જશે.
07:48 ટેક્સ્ટનો રંગ બદલવા માટે, આપણે વાપરીશું color echo આગળ રંગનું નામ.
07:55 તો ટાઈપ કરો, color echo yellow અને Enter દબાવો.
08:01 ફોન્ટ રંગમાં થયેલ પરિવર્તનની નોંધ લો.
08:05 એજ પ્રમાણે, તમે બીજા ઘણા બધા કમાંડોનું અન્વેષણ કરીને પરિવર્તનનું અવલોકન કરી શકો છો.
08:11 ચાલો સારાંશ લઈએ:
08:13 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા:
08:15 * Script Commands (સ્ક્રીપ્ટ કમાંડો) અને
08:17 * Script Console (સ્ક્રીપ્ટ કંસોલ)
08:18 તેમજ આપણે શીખ્યા
08:19 * સ્ક્રીપ્ટ કમાંડોનો ઉપયોગ કરીને, મોડેલની ડિસપ્લે પ્રોપર્ટીઓ બદલવી અને
08:24 * પેનલ પર ટેક્સ્ટ લાઈનો દર્શાવવી.
08:28 એસાઈનમેંટ તરીકે
08:30 3-methyl-pentane નું એક મોડેલ બનાવો.
08:33 નીચે આપેલ કરવા માટે સ્ક્રીપ્ટ કમાંડોનો ઉપયોગ કરો.
08:36 * તમામ hydrogens નો રંગ Blue (ભૂરા) માં બદલી કરો.
08:40 તમામ બોન્ડોનો રંગ red (લાલ) માં બદલી કરો.
08:43 અને પરમાણુને spin (સ્પીન) પર સુયોજિત કરો.
08:46 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
08:49 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:52 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:57 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
08:59 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:02 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:06 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
09:13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:17 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:24 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
09:30 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki