Jmol-Application/C2/Script-Console-and-Script-Commands/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | જેમોલ એપ્લીકેશનમાં Script console (સ્ક્રીપ્ટ કંસોલ) અને script commands (સ્ક્રીપ્ટ કમાંડો) પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું |
00:11 | script commands (સ્ક્રીપ્ટ કમાંડો) વિશે |
00:13 | કેવી રીતે script console (સ્ક્રીપ્ટ કંસોલ) વિન્ડોનો ઉપયોગ કરવો. |
00:16 | સ્ક્રીપ્ટ કમાંડો દ્વારા મોડેલનાં દેખાવમાં ફેરફાર કરવું. |
00:21 | panel (પેનલ) પર ટેક્સ્ટ લાઈનો દર્શાવવી. |
00:24 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે: |
00:26 | તમને જાણ હોવી જોઈએ કે કેવી રીતે |
00:27 | જેમોલ એપ્લીકેશનમાં મોલેક્યુલર મોડેલો બનાવવા અને એડીટ કરવા. |
00:32 | જો નથી તો, અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંદર્ભિત ટ્યુટોરીયલો નિહાળો. |
00:37 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું |
00:39 | ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 12.04 |
00:44 | Jmol આવૃત્તિ 12.2.2 |
00:47 | Java આવૃત્તિ 7 |
00:51 | Jmol પેનલ પરનાં દેખાવને આપેલ દ્વારા મોડીફાય કરી શકાય છે |
00:55 | મેનુ બારમાં આવેલ Options |
00:57 | પોપ-અપ મેનુમાં આવેલ Options કે |
01:00 | સ્ક્રીપ્ટ કંસોલ પર આવેલ Scripting commands દ્વારા. |
01:04 | પહેલાનાં ટ્યુટોરીયલોમાં આપણે મેનુ બાર અને પોપ-અપ મેનુ વાપરીને ડિસપ્લે મોડીફાય કરવાનું શીખ્યા હતા. |
01:13 | આ ટ્યુટોરીયલોમાં આપણે script commands નો ઉપયોગ કરતા શીખીશું. |
01:18 | કમાંડોનાં જૂથને Script command કહેવાય છે. |
01:22 | Script commands પેનલ પર મોડેલનાં ડિસપ્લેને નિયંત્રિત કરે છે. |
01:27 | Jmol' એક RasMol પ્રોગ્રામ પર આધારિત, કમાંડ લેંગવેજનો ઉપયોગ કરે છે. |
01:32 | આવા કમાંડો લખવાને scripting કહેવાય છે. |
01:36 | જેમોલ સ્ક્રીપ્ટીંગ લેંગવેજનું ડોક્યુંમેન્ટેશન અને કમાંડોની યાદી આ લીંક પર ઉપલબ્ધ છે. |
01:44 | હવે script commands કેવી રીતે વાપરવા: |
01:47 | Script commands ને સ્ક્રીપ્ટ કંસોલ વિન્ડો પર ટાઈપ કરાય છે. |
01:53 | Script console આ જેમોલનું command line interface (કમાંડ લાઈન ઇન્ટરફેસ) છે. |
01:58 | આ મેનુ બારમાં File અંતર્ગત ઉપલબ્ધ છે અને જેમાં Console વિકલ્પ છે. |
02:03 | સ્ક્રીન પર propane નાં મોડેલ સાથે આ જેમોલ એપ્લીકેશન વિન્ડો છે. |
02:08 | હવે ડિસપ્લે બદલવા માટે ચાલો Script console નો ઉપયોગ કરતા શીખીએ. |
02:12 | Script console વિન્ડો ખોલવા માટે, મેનુ બારમાં આવેલ File મેનુ પર ક્લિક કરો. |
02:19 | ડ્રોપ-ડાઉનમાં, નીચે સ્ક્રોલ કરીને Console પર ક્લિક કરો. |
02:24 | સ્ક્રીન પર જેમોલ સ્ક્રીપ્ટ કંસોલ વિન્ડો ખુલે છે. |
02:29 | સ્ક્રીપ્ટ કંસોલ વિન્ડોમાં કમાંડો ટાઈપ કરવા માટે એક ટેક્સ્ટ વિસ્તાર છે. |
02:34 | વિન્ડોની નીચેની બાજુએ, Script editor (સ્ક્રીપ્ટ એડીટર) વિન્ડો ખોલવા માટે એક બટન છે. |
02:40 | બીજા બટનો, જેમ કે Variables, Clear, History અને State, આ પણ વિન્ડોમાં ઉપલબ્ધ છે. |
02:49 | ઉપલબ્ધ તમામ સ્ક્રીપ્ટ કમાંડોની યાદી દર્શાવતું પુષ્ઠ ખોલવા માટે Help બટન પર ક્લિક કરો. |
02:57 | આ વિન્ડો બંધ કરવા માટે OK બટન પર ક્લિક કરો. |
03:01 | ચાલો હવે અમુક સાદા સ્ક્રીપ્ટ કમાંડો લખવાનું પ્રયાસ કરીએ. |
03:05 | આ કમાંડો કેવી રીતે લખવા: |
03:08 | સ્ક્રીપ્ટ કંસોલ વિન્ડોમાં $ પ્રોમ્પ્ટ પછીથી કમાંડ ટાઈપ કરો. |
03:13 | Script commands આ command word (કમાંડ વર્ડ) થી શરુ થાય છે. |
03:17 | આગળ પેરામીટરોનો સેટ આવે છે જેને સ્પેસ દ્વારા જુદું કરાય છે. |
03:22 | અને તે end of line (એન્ડ ઓફ લાઈન) કેરેક્ટર કે અર્ધવિરામ દ્વારા કરવામાં આવે છે. |
03:27 | જ્યાં સુધી તમે કમાંડ ટાઈપ કરી નથી લેતા ત્યાં સુધી, કમાંડ લાલ રંગમાં દેખાશે. |
03:33 | કમાંડ સક્રિય કરવા માટે, કીબોર્ડ પર Enter કી દબાવો. |
03:37 | કંસોલને વિસ્તૃત કરવા માટે, હું Kmag screen magnifier વાપરી રહ્યી છું. |
03:44 | ઉદાહરણ તરીકે, propane માં તમામ carbons નો રંગ નારંગી બનાવવા માટે; કર્સરને સ્ક્રીપ્ટ કંસોલ વિન્ડો પર મુકો. |
03:53 | ડોલર પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો select carbon semicolon color atoms orange |
04:05 | કીબોર્ડ પર Enter કી દબાવો. |
04:08 | પેનલ પરનાં Propane મોડેલમાં, હવે તમામ carbons નારંગી રંગમાં છે. |
04:14 | હવે તમામ બોન્ડનાં રંગને ભૂરામાં બદલી કરવા માટે. |
04:18 | ડોલર પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો |
04:20 | select all bonds semicolon color bonds blue |
04:26 | Enter દબાવો. |
04:29 | જુઓ propane મોડેલનાં તમામ બોન્ડ હવે ભૂરા રંગમાં થઇ ગયા છે. |
04:35 | આગળ, ચાલો બોન્ડનાં માપ બદલીએ. |
04:39 | ડોલર પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો wireframe 0.05 |
04:45 | ડેસીમલ ક્રમાંકનો ઉપયોગ બોન્ડની ત્રિજ્યાને, angstroms માં દર્શાવવા માટે થાય છે. Enter દબાવો. |
04:53 | Propane મોડેલમાં બોન્ડનાં માપમાં થયેલ બદલની નોંધ લો. |
04:58 | એજ પ્રમાણે, બોન્ડનું માપ વધારવા માટે, પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો wireframe 0.1 |
05:07 | ફરી એક વાર, બોન્ડનાં માપમાં થયેલ બદલની નોંધ લો. |
05:12 | અણુઓનાં માપમાં બદલ કરવા માટે, આપણે spacefill કમાંડ વાપરીશું જે આગળ એક ડેસીમલ ક્રમાંક રહેશે. |
05:20 | ડોલર પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો spacefill 0.2 |
05:26 | ડેસીમલ ક્રમાંક પરમાણુની ત્રિજ્યા, angstroms માં રજુ કરે છે. |
05:30 | Enter દબાવો. |
05:33 | 'propane મોલેક્યુલમાં પરમાણુઓનું માપ ઘટે છે તે અવલોકન કરો. |
05:39 | એજ પ્રમાણે, અણુઓનું માપ વધારવા માટે ટાઈપ કરો: |
05:43 | spacefill 0.5 |
05:46 | Enter દબાવો. |
05:48 | તમે અણુઓનાં માપમાં થયેલ બદલ જોઈ શકો છો. |
05:51 | એકાંતરે, આપણે cpk આગળ ટકાવારી ચિન્હ કે ડેસીમલ ક્રમાંક આ કમાંડ પણ વાપરી શકીએ છીએ. |
05:59 | ટકાવારી ચિન્હ અણુની vanderwaals ત્રિજ્યા રજુ કરે છે. |
06:04 | ઉદાહરણ તરીકે, ટાઈપ કરો cpk 20% અને Enter દબાવો. |
06:11 | અણુઓનાં માપમાં થયેલ બદલની નોંધ લો. |
06:15 | જેમોલ પેનલ પર ટેક્સ્ટ લાઈનો દર્શાવવા માટે, પણ કમાંડો લખવું શક્ય છે. |
06:22 | ટેક્સ્ટ માટે કમાંડ લાઈન, 'set echo' થી શરુ થાય છે. |
06:27 | તે પછી સ્ક્રીન પરનું, ટેક્સ્ટનું સ્થાન દર્શાવવું રહે છે. |
06:31 | ઉદાહરણ તરીકે, આપણે મોલેક્યુલનું નામ 'Propane' તરીકે પેનલની ઉપરની બાજુએ મધ્યમાં દર્શાવીશું. |
06:39 | તો, ટાઈપ કરો set echo top center semicolon echo Propane
અને Enter દબાવો. |
06:48 | આપણે જોઈ શકીએ છીએ કે ટેક્સ્ટ 'Propane' પેનલની ઉપરની બાજુએ મધ્યમાં દ્રશ્યમાન થાય છે. |
06:54 | આપણે પેનલ પર ટેક્સ્ટની બીજી લાઈનો પણ દર્શાવી શકીએ છીએ. |
06:58 | ઉદાહરણ તરીકે, મને પેનલની નીચેની બાજુએ ડાબે ખૂણે અમુક ટેક્સ્ટ જોઈએ છે. |
07:04 | dollar prompt (ડોલર પ્રોમ્પ્ટ) પર, |
07:06 | ટાઈપ કરો set echo bottom left semicolon echo This is a model of Propane |
07:15 | Enter દબાવો. |
07:17 | પેનલની નીચેની બાજુએ ડાબે ખૂણે આપણે ટેક્સ્ટ લાઈન જોઈ શકીએ છીએ. |
07:22 | દેખાતી ટેક્સ્ટનો રંગ, માપ અને ફોન્ટને બદલવું પણ શક્ય છે. |
07:29 | ઉદાહરણ તરીકે, મને ટેક્સ્ટ Arial Italic ફોન્ટમાં જોઈએ છે. |
07:34 | ડોલર પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો font echo 20 Arial italic |
07:42 | Enter દબાવો. |
07:43 | આનાથી ટેક્સ્ટ 'Arial Italic ફોન્ટમાં બદલી જશે. |
07:48 | ટેક્સ્ટનો રંગ બદલવા માટે, આપણે વાપરીશું color echo આગળ રંગનું નામ. |
07:55 | તો ટાઈપ કરો, color echo yellow અને Enter દબાવો. |
08:01 | ફોન્ટ રંગમાં થયેલ પરિવર્તનની નોંધ લો. |
08:05 | એજ પ્રમાણે, તમે બીજા ઘણા બધા કમાંડોનું અન્વેષણ કરીને પરિવર્તનનું અવલોકન કરી શકો છો. |
08:11 | ચાલો સારાંશ લઈએ: |
08:13 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા: |
08:15 | Script Commands (સ્ક્રીપ્ટ કમાંડો) અને |
08:17 | Script Console (સ્ક્રીપ્ટ કંસોલ) |
08:18 | તેમજ આપણે શીખ્યા |
08:19 | સ્ક્રીપ્ટ કમાંડોનો ઉપયોગ કરીને, મોડેલની ડિસપ્લે પ્રોપર્ટીઓ બદલવી અને |
08:24 | પેનલ પર ટેક્સ્ટ લાઈનો દર્શાવવી. |
08:28 | એસાઈનમેંટ તરીકે |
08:30 | 3-methyl-pentane નું એક મોડેલ બનાવો. |
08:33 | નીચે આપેલ કરવા માટે સ્ક્રીપ્ટ કમાંડોનો ઉપયોગ કરો. |
08:36 | તમામ hydrogens નો રંગ Blue (ભૂરા) માં બદલી કરો. |
08:40 | તમામ બોન્ડોનો રંગ red (લાલ) માં બદલી કરો. |
08:43 | અને પરમાણુને spin (સ્પીન) પર સુયોજિત કરો. |
08:46 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. |
08:49 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:52 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:57 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
08:59 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:02 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:06 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
09:13 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:17 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
09:24 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
09:30 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |