GChemPaint/C2/Overview-of-GChemPaint/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:55, 21 November 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો.Overview of GChemPaint પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:10 | બધી યુટીલીટી ફાઈલ્સ સાથે GChemPaint ઇન્સ્ટોલ કરવું. |
00:15 | GchemPaint ના મેનુબાર અને તેની યુટીલીટી સોફ્ટવેર જોવી. |
00:20 | GChemPaint ના યુજર મેન્યુઅલ વાપરવું. |
00:23 | GChemPaint ની વિવિધ યુટીલીટી સોફ્ટવેરો વાપરવા. |
00:27 | અને આપણે GChemPaint અને 'Jmol વચ્ચેના તફાવતો પણ જોશું. |
00:33 | GChemPaint દ્વારા બનાવેલ સ્ટ્રક્ચરને ઝડપથી જોશું. |
00:39 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું, |
00:41 | Ubuntu Linux ઓએસ આવૃત્તિ 12.04. |
00:45 | GChemPaint આવૃત્તિ 0.12.10. |
00:50 | GChemCalc આવૃત્તિ 0.12.10. |
00:55 | GChem3D આવૃત્તિ 0.12.10. |
01:00 | GChemTable આવૃત્તિ 0.12.10. |
01:05 | Jmol Application આવૃત્તિ 12.2.2 |
01:10 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ |
01:13 | ઉચ્ચ શાળાનું રસાયણશાસ્ત્ર જ્ઞાન અને |
01:15 | અને ઈન્ટરનેટનું જોડાણ. |
01:19 | ચાલો જોઈએ GChemPaint શું છે. |
01:22 | GChemPaint એ Gnome-2 ડેસ્કટોપ માટે 2D કેમિકલ સ્ટ્રક્ચર એડિટર છે. |
01:28 | GChemCalc, GChem3D અને GChemTable આ તેની યુટીલીટી ફીચર છે. |
01:35 | GChemPaint એ ફક્ત લીનક્સ ઓસ પર જ ઉપલબ્ધ છે. |
01:39 | GChemPaint ને Gnome Chemistry Utils મા સમાવિષ્ટ કર્યું છે. |
01:44 | GChemPaint અને તેની તેની બધી યુટીલીટી ફાઈલો Synaptic Package Manager દ્વારા ઉબ્નટુ લીનક્સ પર ઇન્સ્ટોલ કરાય છે. |
01:53 | Synaptic Package Manager વિષે વધુ જાણકારી માટે. |
01:56 | કૃપા કરીને અમારી વેબ સાઈટ પર Linux ની શ્રેણીનો સંદર્ભ લો. |
02:02 | કૃપા કરીને Synaptic Package Manager વિન્ડોમા આ યુટીલીટી તપાસો. |
02:07 | gchempaint |
02:09 | libgcu0 |
02:11 | gcu-plugin |
02:13 | libgcu-dbg |
02:16 | gcu-bin |
02:19 | હવે આપણે User Manual વિષે જોશું. |
02:22 | યુજર મેન્યુલ GChemPaint અને તેમની યુટીલીટી કેવી રીતે વાપરવી તે થોડાક મા બતાવીશ. |
02:28 | GChemPaint ના યુજર મેન્યુલ આ http://gchemutils.nongnu.org/paint/manual/index.html લીંક પર ઉપલબ્ધ છે. |
02:34 | GChemPaint ના મેનુબાર અને તેની બધી યુટીલીટી ઉબ્નટુ ડેસ્કટોપ મેનુબાર પર દેખાશે.
|
02:43 | આ GChemPaint નું ટુલ બોક્ક્ષ છે. |
02:46 | આપણે જુદા જુદા ટુલનો ઉપયોગ સ્ટ્રક્ચરો દોરવા માટે કરીશું. |
02:51 | Tool box has an inbuilt Periodic Table to replace the Current element. |
02:57 | Here are different structures drawn using the various tools in the tool box. |
03:03 | During the course of the series, I will explain how to draw various structures using these tools. |
03:10 | Now I will discuss about the utility software of GChemPaint. |
03:15 | This is Chemical Calculator window. |
03:19 | I will type “C3H8” in the search bar and press Enter. |
03:25 | This window shows details and Isotropic pattern of Propane. |
03:32 | This is GChem3D window. |
03:35 | It shows 3D models of 2D structures drawn in GChemPaint. |
03:41 | The new version of GChemPaint has improved 3D rendering of the molecules. |
03:47 | This is GChemTable window. |
03:49 | It has Periodic Table of elements and their trends. |
03:54 | There is one more unique feature in GChemPaint. |
03:58 | 2D structures drawn in GChemPaint can be viewed in Jmol Application as 3D structures. |
04:06 | To view structures in 3D, GChemPaint files have to be saved in .mol format. |
04:21 | A brief introduction to Jmol Application. |
04:25 | It is, Free and open source Molecular Viewer. |
04:29 | Used to create and view 3 dimensional models of chemical structures. |
04:34 | Used to view secondary structures of proteins and macromolecules. |
04:40 | For more details, please refer to the Jmol Application series on our website. |
04:47 | In the GChemPaint series, we will learn exciting features like - |
04:52 | Use Templates and Residues |
04:56 | Form molecules and bonds |
05:01 | Aromatic Molecular structures |
05:06 | Orbital overlap |
05:10 | Resonance Structures |
05:14 | View 3D Structures |
05:18 | View Periodic Table trends |
05:23 | Let us summarize. |
05:25 | In this tutorial we have learnt to, |
05:27 | Install GChemPaint along with all its utility files. |
05:32 | View menubar of GChemPaint and its utility softwares |
05:36 | Use GChemPaint User Manual |
05:39 | Use GChemPaint utility softwares |
05:43 | And about the relation between GChemPaint and Jmol Application. |
05:48 | We also had a quick look at different structures that can be drawn in GChemPaint. |
05:54 | This video summarizes the Spoken Tutorial project |
05:59 | If you do not have good bandwidth, you can download and watch it. |
06:03 | The Spoken Tutorial Team Conducts workshops using spoken tutorials |
06:07 | Gives certificates to those who pass an online test |
06:10 | For more details, please write to contact@spoken-tutorial.org |
06:16 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
06:20 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
06:26 | More information on this Mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro ] |
06:31 | This is Madhuri Ganpathi from IIT Bombay signing off. Thank you for joining. |