GChemPaint/C2/Overview-of-GChemPaint/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો.Overview of GChemPaint પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
00:10 બધી યુટીલીટી ફાઈલ્સ સાથે GChemPaint ઇન્સ્ટોલ કરવું.
00:15 GchemPaint ના મેનુબાર અને તેની યુટીલીટી સોફ્ટવેર જોવી.
00:20 GChemPaint ના યુજર મેન્યુઅલ વાપરવું.
00:23 GChemPaint ની વિવિધ યુટીલીટી સોફ્ટવેરો વાપરવા.
00:27 અને આપણે GChemPaint અને 'Jmol વચ્ચેના તફાવતો પણ જોશું.
00:33 GChemPaint દ્વારા બનાવેલ સ્ટ્રક્ચરને ઝડપથી જોશું.
00:39 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું,
00:41 Ubuntu Linux ઓએસ આવૃત્તિ 12.04.
00:45 GChemPaint આવૃત્તિ 0.12.10.
00:50 GChemCalc આવૃત્તિ 0.12.10.
00:55 GChem3D આવૃત્તિ 0.12.10.
01:00 GChemTable આવૃત્તિ 0.12.10.
01:05 Jmol Application આવૃત્તિ 12.2.2
01:10 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ
01:13 ઉચ્ચ શાળાનું રસાયણશાસ્ત્ર જ્ઞાન અને
01:15 અને ઈન્ટરનેટનું જોડાણ.
01:19 ચાલો જોઈએ GChemPaint શું છે.
01:22 GChemPaintGnome-2 ડેસ્કટોપ માટે 2D કેમિકલ સ્ટ્રક્ચર એડિટર છે.
01:28 GChemCalc, GChem3D અને GChemTable આ તેની યુટીલીટી ફીચર છે.
01:35 GChemPaint એ ફક્ત લીનક્સ ઓસ પર જ ઉપલબ્ધ છે.
01:39 GChemPaint ને Gnome Chemistry Utils મા સમાવિષ્ટ કર્યું છે.
01:44 GChemPaint અને તેની તેની બધી યુટીલીટી ફાઈલો Synaptic Package Manager દ્વારા ઉબ્નટુ લીનક્સ પર ઇન્સ્ટોલ કરાય છે.
01:53 Synaptic Package Manager વિષે વધુ જાણકારી માટે.
01:56 કૃપા કરીને અમારી વેબ સાઈટ પર Linux ની શ્રેણીનો સંદર્ભ લો.
02:02 કૃપા કરીને Synaptic Package Manager વિન્ડોમા આ યુટીલીટી તપાસો.
02:07 gchempaint
02:09 libgcu0
02:11 gcu-plugin
02:13 libgcu-dbg
02:16 gcu-bin
02:19 હવે આપણે User Manual વિષે જોશું.
02:22 યુજર મેન્યુલ GChemPaint અને તેમની યુટીલીટી કેવી રીતે વાપરવી તે થોડાક મા બતાવીશ.
02:28 GChemPaint ના યુજર મેન્યુલ આ http://gchemutils.nongnu.org/paint/manual/index.html લીંક પર ઉપલબ્ધ છે.
02:34 GChemPaint ના મેનુબાર અને તેની બધી યુટીલીટી ઉબ્નટુ ડેસ્કટોપ મેનુબાર પર દેખાશે.


02:43 GChemPaint નું ટુલ બોક્ક્ષ છે.
02:46 આપણે જુદા જુદા ટુલનો ઉપયોગ સ્ટ્રક્ચરો દોરવા માટે કરીશું.
02:51 કરંટ એલિમેન્ટ બદલવા માટે ટૂલબોક્સ Periodic Table ધરાવે છે.


02:57 ટૂલ બોક્સમાં થી વિવિધ ટૂલો વાપરીને અહી જુદા જુદા સ્ટ્રક્ચર બનાવ્યા છે.
03:03 આ ટૂલો વાપરીને વિવિધ સ્ટ્રક્ચરો કેવી રીતે બનાવવા તે હું તમને આગળની શ્રેણીમા સમજાવીશ.
03:10 હવે હું GChemPaint ના યુટીલીટી સોફ્ટવેર વિષે ચર્ચા કરીશ.
03:15 Chemical Calculator વિન્ડો છે.
03:19 હું સર્ચબાર મા “C3H8” ટાઈપ કરીશ અને Enter ડબાઓ.
03:25 આ વિન્ડો પ્રોપેનની વિગતો અને Isotropic pattern બતાવે છે
03:32 GChem3D વિન્ડો છે.
03:35 GChemPaint મા બનાવેલ 2D સ્ટ્રક્ચરોને 3D મોડેલો મા બતાવે છે.
03:41 GChemPaint ની નવી આવૃત્તિ અણુને 3D ઘાટ આપી વધુ સારી રીતે બતાડે છે.
03:47 GChemTable વિન્ડો છે.
03:49 આ એલિમેન્ટનો Periodic Table અને તેના ટ્રેન્ડસ ધરાવે છે.
03:54 GChemPaint નું હજુ એક વિશિષ્ટ ફીચર છે .
03:58 GChemPaint મા બનાવેલ 2D સ્ટ્રક્ચરોને આપણે Jmol Application મા 3D સ્ટ્રક્ચરો તરીકે જોઈ શકીએ છીએ.
04:06 3D સ્ટ્રક્ચરો ને જોવા માટે GChemPaint ફાઈલો .mol ફોરમેટમા સંગ્રહવું જોઈએ.
04:21 Jmol Application વિષે થોડાક માપરિચય .
04:25 આ મુક્ત અને ઓપન સોર્સ Molecular Viewer છે.
04:29 કેમિકલ સ્ટ્રક્ચરો ને 3 પરિમાણીય મોડેલો બનાવવા અને જોવા માટે વપરાય છે.
04:34 proteins (પ્રોટીનસ) અને macromolecules (મેક્રો મોલેક્યુલ્સ) ને જોવા માટે વપરાય છે.
04:40 Jmol Application ના ની શ્રેણીની વધુ વિગતો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો.
04:47 GChemPaint શ્રેણીમા આપણે, આપેલ ફીચરો શીખીશું.
04:52 Templates અને Residues ના ઉપયોગ.
04:56 ' molecules 'અને ' bonds ' બનાવવા.
05:01 Aromatic Molecular structures (એરોમેટિક મોલેક્યુલર સ્ટ્રક્ચર)
05:06 Orbital overlap (ઓર્બિટલ ઓવરલેપ)
05:10 Resonance Structures (રીજ્નંસ સ્ટ્રક્ચર)
05:14 3D Structures જોવા
05:18 Periodic Table ટ્રેન્ડસ જોવા
05:23 સારાંશ મા .
05:25 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
05:27 GChemPaint ને તેની બધી યુટીલીટી ફાઈલો સાથે ઇન્સ્ટોલ કરતા.
05:32 GChemPaint ના મેનુ બાર અને તેની યુટીલીટી સોફ્ટવેર જોવા.
05:36 GChemPaint ના યુજર મેન્યુઅલ વાપરવા.
05:39 GChemPaint ની યુટીલીટી સોફ્ટવેર વાપરવું.
05:43 GChemPaint અને Jmol Application વચ્ચેના સંબંધો વિષે.
05:48 તેમજ આપણે GChemPaint મા વિવિધ સ્ટ્રક્ચરો બનાવવા પર પણ ઝડપી નજર ફેરવી.
05:54 આ વિડીયોમા તમને સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ મળશે.
05:59 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
06:03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
06:07 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
06:10 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો .
06:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે .
06:20 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે .
06:26 આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro ]
06:31 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki