PERL/C2/Blocks-in-Perl/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:59, 17 October 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 પર્લમા BLOCKS પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે પર્લમાં ઉપલબ્ધ વિવિધ બોલ્ક્સ વિશે શીખીશું;
00:13 અહીહું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ Perl 5.14.2 .
00:21 હું gedit ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ.
00:26 તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો.
00:31 પૂર્વ જરૂરી રીતે તમને પર્લમા Variables, Comments વિષે સામાન્ય જાણકારી હોવી જોઈએ.
00:38 પર્લમા ડેટા સ્ટ્રક્ચરની જાણકારી હોવી વધુ ફાયદા કારક છે.
00:44 સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
00:50 પર્લ 5 વિશિષ્ઠ બોલ્ક્સ પ્રદાન કરે છે.
00:53 આ બોલ્ક્સ પર્લ પ્રોગ્રામના વિવિધ તબક્કામાં એક્ઝીક્યુટ થાય છે.
00:59 બોક્લ્સ છે:
01:01 BEGIN
01:02 END
01:03 UNITCHECK
01:04 CHECK.
01:05 INIT
01:06 ચાલો BEGIN બોક્લને સમજવા થી શરુઆત કરીએ.
01:10 કમ્પાઇલેશન કરતી વખતે BEGIN બ્લોક એક્ઝીક્યુટ થાય છે.
01:15 તો, આ કોઇપણ કોડ જે બોલ્કમાં લખેલ તે કમ્પાઇલેશન કરતી વખતે પ્રથમ એક્ઝીક્યુટ થાય છે.
01:22 આપણી પાસે પર્લ સ્ક્રીપ્ટમા અનેક BEGIN બોલ્કસ છે.
01:26 આ બોલ્ક્સ ડીકલેરેશન ના ક્રમમાં એક્ઝીક્યુટ થશે.
01:31 First define First execute પેટર્ન છે.
01:35 BEGIN block માટે સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે.
01:40 કેપિટલ અક્ષરોમા BEGIN સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ
01:45 Enter. દબાઓ.
01:47 કમ્પાઇલેશન કરતી વખતે એક્ઝીક્યુટ કરવા માટે નો કોડ.
01:51 Enter દબાઓ.
01:52 બંદ ખુલ્લો છગડીયો કૌંસ
01:55 ચાલો હવે 'BEGIN બ્લોકસ ઉદાહરણ જોઈએ.
01:59 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો.
02:02 gedit beginBlock dot pl space ampersand
02:08 અને Enter. દબાઓ.
02:10 gedit. મા beginBlock dot pl ફાઈલ ખોલશે.
02:15 સ્ક્રીન પર દશ્યમાન કોડ ટાઈપ કરો.
02:20 ચાલો જોઈએ મેં સ્ક્રીપ્ટ મા શું લખ્યું છે.
02:24 અહી આપણે BEGIN બ્લોકસ ના આગળ અને પાછળ અમુક પ્રિન્ટ સ્ટેટમેંટ લખ્યું હતું.
02:31 તેમજ મેં દરેક BEGIN બ્લોકસ મા એક પ્રિન્ટ સ્ટેટમેંટ લખ્યું છે.
02:37 નોંધ લો કે મેં BEGIN બ્લોકસ પછી સેમીકોલન નથી આપ્યું.
02:42 સેમીકોલન મુકતા, પ્રોગ્રામ ને એક્ઝીક્યુટ કરતી વખતે પરિણામ મા સિન્ટેક્સ એરર મળશે.
02:49 હવે ફાઈલ સેવ કરવા માટે Ctrl+s દબાઓ.
02:53 પછી ટર્મિનલ પર જાઓ અને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો,
02:58 perl beginBlock dot pl
03:01 અને Enter. દબાઓ.
03:04 ટર્મિનલ પર દેખાય છે તે આઉટપુટ તમને મળશે.
03:09 નોંધ લો કે BEGIN બ્લોક મા લખેલ લાઈન પ્રથમ પ્રિન્ટ થાય છે અને
03:16 સ્ક્રીપ્ટમા પ્રથમ પ્રિન્ટ સ્ટેટમેંટ વાસ્તવમાં 'BEGIN block statements. પછી પ્રિન્ટ થશે.
03:25 BEGIN blocks તેના ડીકલેરે શન ક્રમમા એક્ઝ્ક્યુત થાય છે.
03:31 આ ઉદાહરણથી તે સ્પષ્ટ થાય છે:
03:34 BEGIN બ્લોકસ મા લખેલ કોડ પ્રથમ એક્ઝીક્યુટ થાય છે.
03:40 આ પ્રલ સ્ક્રીપ્ટમા BEGIN બ્લોકના પોજીશનપર અનપેક્ક્ષિત હોય છે.
03:46 BEGIN blocks હમેશા First In First Out પદ્ધતિ થી એક્ઝીક્યુટ થાય છે.
03:52 તે માટે આ બોલ્કનો એક ઉપયોગ પર્લ સ્ક્રીપ્ટના એક્ઝીક્યુશન શુરુ કરવાના પેહેલા તેમાં ફાઈલ સમાવિષ્ઠ કરવા માટે થાય છે.
04:01 ચાલો હવે END block વિષે સમજીએ.
04:04 END block પર્લ પ્રોગ્રામના અંતમા એક્ઝ્ક્યુત થાય છે.
04:09 પર્લ પ્રોગ્રામ એક્ઝીક્યુટ થયા પછી આ બ્લોકમા લખેલો કોડ એક્ઝીક્યુટ થાય છે.
04:17 આપણી પાસે પર્લ સ્ક્રિપ્ટમાં અનેક END blocks છે.
04:21 આ ડીકલેર કરેલ બ્લોકસ વિપરીત ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે.
04:26 એટલેકે Last define First execute પેટર્નમા છે
04:30 END block નું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે.
04:35 કેપિટલ અક્ષરોમા END ખુલ્લો છગડીયો કૌંસ.
04:39 Enter દબાઓ.
04:40 પર્લ સ્ક્રીપ્ટના અંતમાં એક્ઝીક્યુટ કરવાનો કોડ
04:45 Enter દબાઓ.
04:46 બંદ છગડીયો કૌંસ.
04:49 ચાલો હવે END blocks ના ઉદાહરણ ને જોઈએ.
04:53 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો.
04:56 gedit endBlock dot pl space ampersand
05:00 અને Enter દબાઓ.
05:03 gedit. મા endBlock dot pl ફાઈલ ખોલશે.
05:08 સ્ક્રીન પર દેખાય છે તે કોડ ને ટાઈપ કરો.
05:13 ચાલો હવે હવે મેં સ્ક્રીપ્ટ મા શું લખ્યું છે તે જોઈએ.
05:17 આપણે END બ્લોકસ ના આગળ અને પાછળ અમુક પ્રિન્ટ સ્ટેટમેંટ લખ્યું છે.
05:23 તેજ રીતે આપણે દરેક END બ્લોકમા એક પ્રિન્ટ સ્ટેટમેંટ લખ્યું છે .
05:29 નોંધ લો કે મેં END બ્લોક પછી સેમીકોલન આપ્યું નથી.
05:34 જો આપણે સેમીકોલન આપીશું તો કમ્પાઇલેશન કરતી વખતે સિન્ટેક્સ એરર આવશે.
05:41 ફાઈલ સેવ કરવા માટે Ctrl+s દબાઓ.
05:45 પછી ટર્મિનલ પર જાઓ અને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો.
05:50 perl endBlock dot pl
05:53 અને Enter. દબાઓ.
05:55 તમને ટર્મિનલ પર દેખાય છે તે આઉટપુટ પ્રાપ્ત થશે.
06:00 નોંધ લો કે જે લાઈન END બ્લોક મા લખાઈ છે તે અંત મા પ્રિન્ટ થશે.
06:06 સ્ક્રીપ્ટમા છેલ્લા પ્રિન્ટ સ્ટેટમેંટ તે વાસ્તવમા 'END block સ્ટેટમેંટ ના પહેલા પ્રિન્ટ થશે.
06:13 END બ્લોકસ આ તેના ડીકલેર કરેલા વિપરીત ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે.
06:20 આ ઉદાહરણ થી સ્પષ્ટ થાય છે .
06:23 END બ્લોકસમા લખેલો કોડ અંત મા એક્ઝીક્યુટ થાય છે .
06:29 આ પર્લ સ્ક્રીપ્ટમાં END બ્લોકના પોઝીશન અનઅપેક્ષિત હોય છે.
06:36 END બ્લોકસ Last In First Out પદ્ધતિ થી એક્ઝીક્યુટ થાય છે.
06:41 તે માટે END બ્લોકનો એક ઉપયોગ પ્રોગ્રામ મા બનાવેલ ઓબ્જેક્ટ બહાર આવ્યા પહેલા નષ્ટ કરવાનું છે.
06:49 તેજ રીતે પર્લ UNITCHECK, CHECK અને INIT બ્લોકસ ધરાવે છે.
06:55 આ બોલ્ક્સ ભાગ્યે જ ડેવલોપર દ્વારા વપરાય છે અને આ સમજવા માટે અઘરા પણ છે.
07:02 તેથી હમણાં હું આ બોક્લસ વિષે સંક્ષિપ્ત થોડું સમજાવીશ.
07:06 UNITCHECK, CHECK અને INIT બ્લોકસનો ઉપયોગ-
07:10 to catch the transition between compilation and execution phase of the main program and
07:18 to perform some checks or initialisation, after compilation and before execution
07:24 UNITCHECK અને CHECK Last in First out પદ્ધતિથી
07:31 જયારે INIT બ્લોક First In First Out પદ્ધતિથી રન થાય છે.
07:37 UNITCHECK બોલ્ક માટે સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે.
07:41 કેપિટલ અક્ષરોમા UNITCHECK સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ.
07:46 Enter દબાઓ.
07:48 એક્ઝીક્યુટ કરવા માટે નો કોડ.
07:50 Enter દબાઓ.
07:52 બંદ છગડીયો કૌંસ.
07:54 CHECK બ્લોક માટે સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે.
07:58 કેપિટલ અક્ષરોમા CHECK સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ.
08:03 Enter દબાઓ.
08:04 એક્ઝીક્યુટ કરવા માટે નો કોડ.
08:07 Enter દબાઓ.
08:08 બંદ છગડીયો કૌંસ.
08:11 r INIT' બ્લોક માટે સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે.
08:15 પિટલ અક્ષરોમા INIT સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ.
08:20 Enter દબાઓ.
08:21 ઈનીશલાઇઝેશન નો કોડ
08:24 Enter' દબાઓ.
08:26 બંદ છગડીયો કૌંસ.
08:28 વધુ સારી રીતે સમજવા માટે તમારા પર્લ સ્ક્રીપ્ટ્સ મા આ બોલ્કસ સાથે અમુક પ્રયોગો કરવાની હું સલાહ આપીશ.
08:36 સારાંશમા .
08:37 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા,-
08:40 વિગતમા ' BEGIN અને END બ્લોકસ અને
08:44 સેમ્પલ પ્રોગ્રામ વાપરીને UNITCHECK, CHECK અને INIT બ્લોકસ
08:48 ના પરિચય
08:52 અહી તમારા માટે એક એસાઇનમેંટ છે -
08:54 આપેલ કોડ પર્લ સ્ક્રીપ્ટ મા ટાઈપ કરો.
08:58 સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો અને આઉટપુટનું અવલોકન કરો.
09:02 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:06 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:09 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:14 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:20 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:24 વધુ વિગતો માટે, કૃપા કરી,contact@spoken-tutorial.org પર લખો.
09:32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:37 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:45 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
09:57 આશા છે તમે 'પર્લ' ટ્યુટોરીયલનો આનંદ લીધો
10:00 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
10:02 જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya