Advanced-Cpp/C2/Static-Members/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 18:14, 12 September 2014 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search


Time Narration
00:01 C++ માં static members (સ્ટેટિક મેમ્બર્સ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું,
00:09 Static keyoword (સ્ટેટિક કીવર્ડ)
00:10 Static variable (સ્ટેટિક વેરીએબલ)
00:12 Static function (સ્ટેટિક ફંક્શન)
00:14 આપણે આ બધું ઉદાહરણો વડે દર્શાવીશું.
00:17 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું
00:20 ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 11.10
00:24 'g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1
00:29 ચાલો static નાં પરિચયથી શરૂઆત કરીએ.
00:33 પ્રથમ object (ઓબજેક્ટ) બનવા પહેલા Static variables (સ્ટેટિક વેરીએબલો) શૂન્ય પર ઈનીશલાઈઝ થાય છે.


00:39 સમગ્ર પ્રોગ્રામ માટે સ્ટેટિક વેરીએબલની ફક્ત એક જ નકલ હાજર રહે છે.
00:44 તમામ ઓબજેક્ટો તે વેરીએબલને વહેંચી લેશે.
00:47 પ્રોગ્રામની સમાપ્તિ સુધી તે મેમરીમાં સચવાઈ રહેશે.
00:52 Static functions (સ્ટેટિક ફંક્શનો)
00:54 સ્ટેટિક ફંક્શનને કોઈપણ ઓબજેક્ટ પર આધાર રાખ્યા વિના પોતેથી બોલાવી શકાય છે.
01.00 સ્ટેટિક ફંક્શનને એક્સેસ કરવા માટે આપણે વાપરીએ છીએ,
01.03 classname (ક્લાસનામ) :: (scope resolution operator) (સ્કોપ રીઝોલ્યુશન ઓપરેટર) અને staticfunction() ( સ્ટેટિકફંક્શન() );


01:09 ચાલો સ્ટેટિક મેમ્બરો પર ઉદાહરણ જોઈએ.
01:13 એડિટર પર મેં પહેલાથી જ કોડ ટાઈપ કરી દીધો છે.
01:17 આપણી ફાઈલનું નામ static dot cpp છે તેની નોંધ લો.
01:21 ચાલો અત્યારે હું કોડ સમજાવું.
01:24 iostream તરીકે આ આપણી હેડર ફાઈલ છે.
01:27 અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ.
01:31 ત્યારબાદ આપણી પાસે છે class statex.
01:34 આમાં આપણી પાસે બિન-સ્ટેટિક વેરીએબલ xprivate (પ્રાઈવેટ) તરીકે જાહેર થયેલ છે.
01:40 ત્યારબાદ આપણી પાસે સ્ટેટિક વેરીએબલ sumpublic (પબ્લિક) તરીકે જાહેર થયેલ છે.
01:45 આ છે આપણું constructor statex.
01:48 આમાં આપણી પાસે અનુક્રમે વધનારું sum છે.
01:52 ત્યારબાદ sum ની વેલ્યુ x માં સંગ્રહીત થાય છે.
01:55 અહીં આપણી પાસે static function stat છે.
01:58 આમાં આપણે sum પ્રીંટ કરીએ છીએ.
02:01 ત્યારબાદ આપણી પાસે છે function number (ફંક્શન ક્રમાંક).
02:04 અહીં આપણે પ્રીંટ કરીએ છીએ ક્રમાંક x
02:07 ક્લાસ અહીં બંધ થાય છે.
02:10 સ્ટેટિક વેરીએબલને વૈશ્વિક રીતે જાહેર કરવા માટે આપણે સ્કોપ રીઝોલ્યુશન ઓપરેટર વાપરીએ છીએ.
02:15 સ્ટેટિક વેરીએબલને એક્સેસ કરવા માટે આપણે આપેલ રીતે લખીએ છીએ:
02:19 datatype classname scope resolution operator and static variable name.
02:26 હવે સંગ્રહ વેરીએબલ sum ને ફાળવવામાં આવે છે.
02:31 તે 0 પર ઈનીશલાઈઝ થાય છે.
02:33 આ આપણું મુખ્ય ફંક્શન છે.
02:35 અહીં આપણે ક્લાસ statex નાં ઓબજેક્ટો બનાવીએ છીએ.
02:39 o1, o2 અને o3 આ રીતે.
02:42 ત્યારબાદ આપણે o1, o2 અને o3 ઓબજેક્ટોનો ઉપયોગ કરીને ફંક્શન ક્રમાંક બોલાવીએ છીએ.
02:49 સ્ટેટિક ફંક્શન stat અહીં એક્સેસ થાય છે.
02:52 ક્લાસ નામ અને સ્કોપ રીઝોલ્યુશન ઓપરેટરનો ઉપયોગ કરીને.
02:56 અહીં આપણે સ્ટેટિક વેરીએબલ sum પ્રીંટ કરીએ છીએ.
03:00 અને આ રીટર્ન સ્ટેટમેંટ છે.
03:03 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
03:05 તમારા કીબોર્ડ પર એકંદરે Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
03:13 કમ્પાઈલ કરવા ટાઈપ કરો
03:15 g++ space static dot cpp space hyphen o space stat અને Enter દબાવો.
03:24 ટાઈપ કરો ./stat (dot slash stat). Enter દબાવો
03:28 આઉટપુટ આપેલ રીતે દેખાય છે,
03:30 Number is: 0, 1, 2
03:33 Result is: 3
03:35 Now static var sum is 3
03:38 હવે હું આઉટપુટ સમજાવીશ:
03:39 ચાલો હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરું.
03:42 અહીં, પ્રથમ તો ક્રમાંકની વેલ્યુ 0 છે એટલે કે x0 છે.
03:49 પ્રથમ ઓબજેક્ટ વેલ્યુ 0 તરીકે આપે છે.
03:53 ત્યારબાદ આપણી પાસે વેલ્યુ 1 તરીકે છે એટલે કે x=1
03:58 બીજો ઓબજેક્ટ વેલ્યુ 1 તરીકે આપે છે.
04:01 અને ત્રીજો ઓબજેક્ટ વેલ્યુ 2 તરીકે આપે છે.
04:05 ત્યારબાદ આપણે stat ફંક્શન બોલાવીએ છીએ જે sum ની વેલ્યુ આપે છે.
04:10 Result is sum.
04:13 અહીં સરવાળામાં વધારો થાય છે અને તે x માં સંગ્રહાય છે.
04:18 તેથી આણે વેલ્યુ 3 આપી છે.
04:22 આમ આપણી પાસે અંતિમ આઉટપુટ છે.
04:25 Static var sum is 3.
04:28 હવે ચાલો અહીં બીજો એક ઓબજેક્ટ o4 તરીકે બનાવીએ.
04:34 object o4' નો ઉપયોગ કરીને હું ફંક્શન number બોલાવીશ.
04:43 Save પર ક્લિક કરો.
04:45 ચાલો એક્ઝીક્યુટ કરીએ.
04:48 એરો કીને બે વાર દબાવો.
04:51 ફરીથી એરો કી બે વાર દબાવો.
04:54 તમે જોઈ શકો છો Result is 4.
04:57 Now static var sum is 4
05:00 કારણ કે 4થુ ઓબજેક્ટ બની ગયું છે.
05:03 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
05:06 સ્લાઈડ પર પાછા આવીએ.
05:08 ચાલો સારાંશ લઈએ:
05:10 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા,
05:12 static keyword (સ્ટેટિક કીવર્ડ),
05:13 Static variable (સ્ટેટિક વેરીએબલ)
05:15 ઉ.દા. static int sum;
05:18 Static function (સ્ટેટિક ફંક્શન).
05:19 ઉ.દા. static void stat();
05:22 એસાઇનમેંટ તરીકે
05:23 એક ક્લાસ બનાવો જે કે સ્ટેટિક વેરીએબલને જાહેર કરે.
05:26 વેરીએબલને ઘટાડો
05:29 અને વેલ્યુ પ્રીંટ કરો.
05:31 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
05:34 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
05:37 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
05:41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
05:44 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
05:47 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
05:51 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
05:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
06:02 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
06:08 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
06:13 IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

અમને જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya