Ruby/C2/Hello-Ruby/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:05, 14 July 2014 by Jyotisolanki (Talk | contribs)
| Time' | Narration
|
| 00.00 | Hello Rubyપર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે!
|
| 00.04 | આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું |
| 00.06 | Ruby શું છે ? |
| 00.08 | લક્ષણો |
| 00.09 | RubyGems' અને 'Ruby પર મદદ |
| 00.12 | સંસ્થાપન |
| 00.13 | Ruby કોડ રન કરવું.
|
| 00.15 | કમેન્ટ કરવું. |
| 00.16 | puts અને print વચ્ચે તફાવત.
|
| 00.19 | અહીં આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux version 12.04 Ruby 1.9.3 |
| 00.27 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોવા જ જોઈએ. |
| 00.30 | ' Linuxમા તમને Terminal અને Text editor વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે . |
| 00.37 | હવે હું સમજાવીશ Ruby શું છે ?. |
| 00.40 | Ruby એ object-oriented, અર્થઘટન સ્ક્રિપ્ટીંગ ભાષા છે. |
| 00.44 | તે ગતિશીલ, ઓપન સોર્સ પ્રોગ્રામિંગ ભાષા છે. |
| 00.48 | તે એક ભવ્ય વાક્યરચના છે, જે વાંચવા અને લખવા માટે સરળ છે
|
| 00.54 | ચાલો હવે Rubyના અમુક લક્ષણો જોઈએ.
|
| 00.57 | Ruby ખૂબ સુવાહ્ય છે. |
| 00.59 | 'Ruby' પ્રોગ્રામ કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે છે. |
| 01.04 | Smalltalk, BASIC અથવા Python ની જેમ Rubyમાં વેરીએબલો ના દેતા ટાઈપ બથી હોતા. |
| 01.11 | તે આપમેળે મેમરી સંચાલન ને આધાર આપે છે. |
| 01.14 | 'Ruby' મુક્ત બંધારણ ભાષા છે. |
| 01.17 | તમે કોઇપણ લાઇન અને સ્તંભ માંથી પ્રોગ્રામ લખવાનું શરૂ કરી શકો છો. |
| 01.21 | 'Ruby' ઈન્ટરનેટ અને ઇન્ટ્રા નેટ એપ્લિકેશન્સ વિકસાવવા માટે ઉપયોગ થાય છે.
|
| 01.26 | 'RubyGems એ 'Ruby ના મહત્વ ના લક્ષણમાનું એક છે.
|
| 01.36 | ' 'Ruby કાર્યક્રમો અને લાઈબ્રેરીઓ વિતરણ માટે પ્રમાણભૂત બંધારણ પૂરી પાડે છે.
|
| 01.42 | તમે તમારા પોતાના gems. બનાવી અને પબલીશ કરી શકો છો. |
| 01.46 | RubyGems પર વધુ જાણકારી માટે નીચે આપેલ લીંક નો સંદર્ભ લો.
|
| 01.51 | Rubyપર વધુ જાણકારી માટે બતાવેલ લીંક પર જી શકો છો. |
| 01.55 | 'Ubuntu Software Centre વાપરીને તમે Ruby સ્ન્સ્થાપ્ન કરી શકો છો. |
| 01.59 | Ubuntu Software Centre,પર વધુ જાણકારી માટે કૃપા કરી આ વેબ સાઈટ પર Ubuntu Linux Tutorials નો સંદર્ભ લો.
|
| 02.07 | 'Ruby' ઇન્સ્ટોલ કરવા માટે અન્ય પદ્ધતિઓ આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે છે. |
| 02.12 | 'Ruby code 3 રીતે એક્ઝિક્યુટ કરી શકાય છે. |
| 02.16 | Command line (કમાંડ લાઈન) |
| 02.17 | 'Interactive Ruby (ઇન્ટરેક્ટિવ રૂબી) |
| 02.19 | 'file ની જેમ
|
| 02.20 | આપણે એક્ઝેક્યુશનની દરેક પદ્ધતિ મારફતે જશું.
|
| 02.23 | પ્રથમ આપણે જોશું કમાંડ લાઈન માંથી Hello World કોડ કેવી રીતે એક્ઝેક્યુટ કરવો. |
| 02.28 | Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો.
|
| 02.33 | ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે. |
| 02.37 | કમાંડ ટાઈપ કરો. |
| 02.38 | ruby space hyphen e space અવતરણચિહ્નો અંદર puts space પછી બે અવતરણચિહ્નો અંદર Hello World અને
|
| 02.50 | Enter. દબાવો. |
| 02.53 | આઉટ પુટ આપણને Hello World. તરીકે મળે છે. |
| 02.56 | ટર્મિનલ પર આઉટ પુટ પ્રિન્ટ કરવા માટે puts ' કમાંડ વાપરવા મા આવે છે. |
| 03.00 | hyphen e flag માત્ર સિંગલ લાઈન કોડને એક્ઝિક્યુટ કરવા માટે પરવાનગી આપે છે. |
| 03.06 | Multiple hyphen e flags ઘણીબધી લાઈન કમાંડ ને એક્ઝિક્યુટ કરવા માટે વાપરી શકાય છે.
|
| 03.11 | ચાલો આ પ્રયાસ કરીએ |
| 03.13 | હવે પહેલાંના કમાંડ મેળવવા માટે અપ એરો કી દબાવો અને |
| 03.18 | ટાઈપ કરો space hyphen e space અવતરણચિહ્નો' અંદરputs space 1+2 અને
|
| 03.30 | Enter. ડબાઓ. |
| 03.32 | આપણને આઉટ પુટ Hello World અને 3. તરીકે મળશે.
|
| 03.36 | ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ. |
| 03.38 | હવે આપણે Interactive Ruby. વિશે શીખીશું
|
| 03.42 | Interactive Ruby Ruby' કમાંડ ને તરતજ એક્ઝીક્યુટ કરે છે.
|
| 03.48 | તમે Ruby સ્ટેટમેંટને રન કરી તેનું આઉટ પુટ અને વેલ્યુઓ જોઈ શકો છો.
|
| 03.53 | Ruby, ના જૂની આવૃત્તિ માટે irb અલગથી સંસ્થાપિત કરો. |
| 03.57 | હવે Ruby કોડ ને irb.થી એક્ઝેક્યુટ કરીએ ટર્મિનલ પર જાઓ.
|
| 04.03 | ટાઈપ કરો irb અને Enter દબાઓ. |
| 04.06 | Interactive Ruby શરૂ કરવા માટે, |
| 04.09 | ટાઈપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર Hello World અને Enter. ડબાઓ. |
| 04.19 | આઉટ પુટ આપણને Hello World. તરીકે મળશે. |
| 04.22 | અને રીટર્ન વેલ્યુ આપણને nil. તરીકે મળશે.
|
| 04.25 | irb થી બહાર નીક્લ્દ્વા માટે ટાઈપ કરો exit અને Enter. દબાઓ. |
| 04.31 | તમે Ruby program ફાઈલ માથી રન પણ કરી શકો છો.
|
| 04.34 | કોડ લખવા માટે તને તમારી પસંદગી નો કોઈ પણ ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી શકો છો. |
| 04.39 | હું gedit ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી રહી છુ. ચાલો હું gedit ટેક્સ્ટ એડિટર પર જાઉં. |
| 04.45 | હવે ટાઈપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર ' Hello World |
| 04.54 | હવે આપણે શીખીશું કેવી રીતે મલ્ટીપલ લાઈન અથવા બ્લોક કમેન્ટ્સ ને ઉમેરવું. |
| 04.59 | puts કમાંડ ના પહેલા |
| 05.01 | ટાઈપ કરો , equal to begin અને Enter દબાઓ. |
| 05.06 | 'Equal to begin કમાંડ શરુ કરવા માટે વપરાય છે. |
| 05.10 | જે તમને ઉમેરવો છે તે કમાંડ ટાઈપ કરો.
|
| 05.13 | હું ટાઈપ કરીશ My first Ruby program |
| 05.20 | અને Enter દબાઓ. |
| 05.22 | પછી ટાઈપ કરો આ કોડ ' helloworld પ્રિન્ટ કરશે અને Enter દબાઓ. |
| 05.30 | હવે ટાઈપ કરો equal to end |
| 05.32 | equal to end મલ્ટીપલ લાઈન કમેન્ટ નો અંત કરવા માટે વપરાય છે. |
| 05.37 | પ્રોગ્રામની ગતી ને સમજવા માટે કમેન્ટસ એ ઉપયોગી છે. |
| 05.41 | આ દસ્તાવેજીકરણ માટે ઉપયોગી છે. |
| 05.45 | ચાલો હવે Save બટન દાબીને ફાઈલ સેવ કરીએ . |
| 05.50 | વારંવાર ફાઈલ સેવ કરવી સારી આદત છે. |
| 05.53 | The Save As ડાઈલોગ બોક્સ તમારી સ્ક્રીન પર દ્રશ્યમાન છે. |
| 05.57 | તમે ફાઇલ સાચવવા માંગો છો તે સ્થાન બ્રાઉઝ કરો. |
| 06.01 | ડેસ્કટોપ પર હું ,rubyprogram નામનું ફોલ્ડર બાવીશ.
|
| 06.06 | હું ફોલ્ડર અંદર ફાઈલ સેવ કરીશ. |
| 06.10 | ટેક્સ્ટ બોક્સ Name માં તમે જે નામ ઈચ્છો તે ટાઇપ કરો. |
| 06.14 | હું hello.rb ટાઈપ કરીશ. |
| 06.17 | Ruby ફાઈલને Dot rb એક્સટેંશન આપ્યું છે. |
| 06.21 | ફાઈલ સેવ કરવા માટે Save બટન પર ક્લિક કરો. તો હવે ફાઈલ સંગ્રહિત થઇ ગયી છે. |
| 06.28 | કોડ એક્ઝેક્યુટ કરવા માટે ટર્મિનલ પર જાઓ . |
| 06.32 | ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ. |
| 06.35 | નોંધ લો કે તમે તેજ ડિરેક્ટરી મા છો જ્યાં તમારી Ruby ઉપસ્થિત છે. |
| 06.39 | ધ્યાન રાખો કે આપણે home ડિરેક્ટરી મા છીએ. આપણને સબ ડિરેક્ટરી rubyprogram મા જવું છે. |
| 06.47 | તે કરવા માટે ટાઇપ કરો, cd space Desktop/rubyprogram અને Enter. દબાઓ. |
| 07.00 | ચાલો ફાઇલ એક્ઝેક્યુટ કરીએ . ટાઈપ ruby space hello dot rb અને Enter દબાઓ. |
| 07.10 | આપણને આઉટ પુટ HelloWorld. મળે છે. |
| 07.13 | ચાલો હું puts અને print સ્ટેટમેંટ વચ્ચેના તફાવતો ને ડેમોનસ્ટ્રેટ કરું. |
| 07.18 | irb નો ઉપયોગ કરી આને સમજીશું. |
| 07.22 | તે પહેલાં અમે હોમ ડિરેક્ટરી પર પાછુ જવું છે.તે કરવા માટે ટાઈપ કરો cd અને Enter દબાઓ. |
| 07.31 | Interactive Ruby. ને શરુ કરવા માટે હવે ટાઈપ કરો irb અને Enter દબાઓ. |
| 07.39 | ટાઇપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર Hello comma બે અવતરણચિહ્નો World |
| 07.50 | અહી comma બે puts કમાંડ ને સાથે જોડે છે. |
| 07.55 | હવે Enter. દબાઓ. |
| 07.57 | આપણને Hello World, આઉટ પુટ મળે છે.પરંતુ અલગ લાઈન પર. |
| 08.03 | હવે print. શાથે આ શીખીએ.
|
| 08.06 | પહેલાંના કમાન્ડ મેળવવા માટે અપ એરો કી દબાવો. |
| 08.09 | puts ને print થી બદલો અને Enter. દબાઓ. |
| 08.14 | આપણ ને કાઉત પુટ Hello World મળે છે પરંતુ તે જ લાઇન પર.. |
| 08.19 | કીવર્ડ puts' આઉટ પુટ ના અંત માં નવી લાઈન ઉમેરે છે.કીવર્ડ print આવું નથી કરતું. |
| 08.27 | કીવર્ડ print તે જ આઉટ પુટ આપે છે જે આપને આપ્યું છે. |
| 08.31 | આ આપણને સ્પોકન ટ્યુટોરિયલ ના અંત માં લઇ જશે.ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ. |
| 08.37 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
| 08.39 | Ruby વિષે |
| 08.41 | સંસ્થાપન |
| 08.42 | Ruby કોડ એક્ઝીક્યુટમ કરવો. |
| 08.44 | =begin અને =end વાપરીને મલ્ટીપલ કમેન્ટ ઉમેરવી.
|
| 08.50 | puts અને print વચ્ચે તફાવત.
|
| 08.53 | અસાઇનમેન્ટ તરીકે |
| 08.55 | તમારું નામ અને ઉંમર પ્રિન્ટ કરતો પ્રોગ્રામ લખો. |
| 08.58 | આપણે આ ટ્યુટોરીયલ માં 'મલ્ટીપલ લાઇન કમેન્ટ નો ઉપયોગ કર્યો. |
| 09.01 | single line comment નો પ્રયાસ કરો.
|
| 09.04 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
| 09.07 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
| 09.10 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
| 09.15 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
|
| 09.17 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
| 09.20 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
| 09.24 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
| 09.30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
| 09.34 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
| 09.41 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
| 09.45 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
| 09.50 | જોડાવા બદલ અભાર. |