Ruby/C2/Hello-Ruby/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 Hello Rubyપર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે!
00:04 આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું
00:06 Ruby શું છે ?
00:08 લક્ષણો, RubyGems' અને 'Ruby પર મદદ.
00:12 સંસ્થાપન, Ruby કોડ રન કરવું.
00:15 કમેન્ટ કરવું. puts અને print વચ્ચે તફાવત.
00:19 અહીં આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux આવૃત્તિ 12.04 Ruby 1.9.3
00:27 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલ હોવા જ જોઈએ.
00:30 Linuxમા તમને Terminal અને 'Text editor વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે .
00:37 હવે હું સમજાવીશ Ruby શું છે ?.
00:40 Ruby એ object-oriented, અર્થઘટન સ્ક્રિપ્ટીંગ ભાષા છે.
00:44 તે ગતિશીલ, ઓપન સોર્સ પ્રોગ્રામિંગ ભાષા છે.
00:48 તે એક ભવ્ય વાક્યરચના છે, જે વાંચવા અને લખવા માટે સરળ છે
00:54 ચાલો હવે Rubyના અમુક લક્ષણો જોઈએ.
00:57 Ruby ખૂબ સુવાહ્ય છે.
00:59 'Ruby' પ્રોગ્રામ કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલે છે.
01:04 Smalltalk, BASIC અથવા Python ની જેમ Ruby માં વેરીએબલો ના દેતા ટાઈપ બથી હોતા.
01:11 તે આપમેળે મેમરી સંચાલન ને આધાર આપે છે.
01:14 'Ruby' મુક્ત બંધારણ ભાષા છે.
01:17 તમે કોઇપણ લાઇન અને સ્તંભ માંથી પ્રોગ્રામ લખવાનું શરૂ કરી શકો છો.
01:21 'Ruby' ઈન્ટરનેટ અને ઇન્ટ્રા નેટ એપ્લિકેશન્સ વિકસાવવા માટે ઉપયોગ થાય છે.
01:26 'RubyGems 'Ruby ના મહત્વ ના લક્ષણમાનું એક છે.
01:36 ' 'Ruby કાર્યક્રમો અને લાઈબ્રેરીઓ વિતરણ માટે પ્રમાણભૂત બંધારણ પૂરી પાડે છે.
01:42 તમે તમારા પોતાના 'gems. બનાવી અને પબલીશ કરી શકો છો.
01:46 RubyGems પર વધુ જાણકારી માટે નીચે આપેલ લીંક નો સંદર્ભ લો.
01:51 Ruby પર વધુ જાણકારી માટે બતાવેલ લીંક પર જી શકો છો.
01:55 'Ubuntu Software Centre વાપરીને તમે Ruby સંસ્થાપન કરી શકો છો.
01:59 Ubuntu Software Centre, પર વધુ જાણકારી માટે કૃપા કરી આ વેબ સાઈટ પર Ubuntu Linux Tutorials નો સંદર્ભ લો.
02:07 'Ruby' ઇન્સ્ટોલ કરવા માટે અન્ય પદ્ધતિઓ આ સ્લાઇડ માં બતાવ્યા પ્રમાણે છે.
02:12 'Ruby code 3 રીતે એક્ઝિક્યુટ કરી શકાય છે.
02:16 'Command line (કમાંડ લાઈન), Interactive Ruby (ઇન્ટરેક્ટિવ રૂબી)
02:19 'file ની જેમ આપણે એક્ઝેક્યુશનની દરેક પદ્ધતિ મારફતે જશું.
02:23 પ્રથમ આપણે જોશું કમાંડ લાઈન માંથી Hello World કોડ કેવી રીતે એક્ઝેક્યુટ કરવો.
02:28 Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો.
02:33 ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે.
02:37 કમાંડ ટાઈપ કરો. ruby space hyphen e space અવતરણચિહ્નો અંદર puts space પછી બે અવતરણચિહ્નો અંદર Hello World અને
02:50 Enter. દબાવો.
02:53 આઉટ પુટ આપણને Hello World. તરીકે મળે છે.
02:56 ટર્મિનલ પર આઉટ પુટ પ્રિન્ટ કરવા માટે puts ' કમાંડ વાપરવા મા આવે છે.
03:00 hyphen e flag માત્ર સિંગલ લાઈન કોડને એક્ઝિક્યુટ કરવા માટે પરવાનગી આપે છે.
03:06 Multiple hyphen e flags ઘણીબધી લાઈન કમાંડ ને એક્ઝિક્યુટ કરવા માટે વાપરી શકાય છે.
03:11 ચાલો આ પ્રયાસ કરીએ
03:13 હવે પહેલાંના કમાંડ મેળવવા માટે અપ એરો કી દબો અને
03:18 ટાઈપ કરો space hyphen e space અવતરણચિહ્નો' અંદર puts space 1+2 અને
03:30 Enter. ડબાઓ.
03:32 આપણને આઉટ પુટ Hello World અને 3. તરીકે મળશે.
03:36 ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ.
03:38 હવે આપણે Interactive Ruby. વિશે શીખીશું
03:42 Interactive Ruby Ruby' કમાંડ ને તરતજ એક્ઝીક્યુટ કરે છે.
03:48 તમે Ruby સ્ટેટમેંટને રન કરી તેનું આઉટ પુટ અને વેલ્યુઓ જોઈ શકો છો.
03:53 Ruby, ના જૂની આવૃત્તિ માટે irb અલગથી સંસ્થાપિત કરો.
03:57 હવે Ruby કોડ ને irb.થી એક્ઝેક્યુટ કરીએ ટર્મિનલ પર જાઓ.
04:03 ટાઈપ કરો irb અને Enter દબાઓ.
04:06 Interactive Ruby શરૂ કરવા માટે,
04:09 ટાઈપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર Hello World અને Enter. દબાઓ.
04:19 આઉટ પુટ આપણને Hello World. તરીકે મળશે.
04:22 અને રીટર્ન વેલ્યુ આપણને nil. તરીકે મળશે.
04:25 irb થી બહાર નીકડવા માટે ટાઈપ કરો exit અને Enter. દબાઓ.
04:31 તમે Ruby program ફાઈલ માથી રન પણ કરી શકો છો.
04:34 કોડ લખવા માટે તને તમારી પસંદગી નો કોઈ પણ ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી શકો છો.
04:39 હું gedit ટેક્સ્ટ એડિટર નો ઉપયોગ કરી રહી છુ. ચાલો હું gedit ટેક્સ્ટ એડિટર પર જાઉં.
04:45 હવે ટાઈપ કરો puts space બે અવતરણચિહ્નો અંદર ' Hello World
04:54 હવે આપણે શીખીશું કેવી રીતે મલ્ટીપલ લાઈન અથવા બ્લોક કમેન્ટ્સ ને ઉમેરવું.
04:59 puts કમાંડ ના પહેલા
05:01 ટાઈપ કરો , equal to begin અને Enter દબાઓ.
05:06 'Equal to begin કમાંડ શરુ કરવા માટે વપરાય છે.
05:10 જે તમને ઉમેરવો છે તે કમાંડ ટાઈપ કરો.
05:13 હું ટાઈપ કરીશ My first Ruby program
05:20 અને Enter દબાઓ.
05:22 પછી ટાઈપ કરો ' This code will print helloworld અને Enter દબાઓ.
05:30 હવે ટાઈપ કરો equal to end
05:32 equal to end મલ્ટીપલ લાઈન કમેન્ટ નો અંત કરવા માટે વપરાય છે.
05:37 પ્રોગ્રામની ગતી ને સમજવા માટે કમેન્ટસ એ ઉપયોગી છે.
05:41 આ દસ્તાવેજીકરણ માટે ઉપયોગી છે.
05:45 ચાલો હવે Save બટન દાબીને ફાઈલ સેવ કરીએ .
05:50 વારંવાર ફાઈલ સેવ કરવી સારી આદત છે.
05:53 The Save As ડાઈલોગ બોક્સ તમારી સ્ક્રીન પર દ્રશ્યમાન છે.
05:57 તમે ફાઇલ સાચવવા માંગો છો તે સ્થાન બ્રાઉઝ કરો.
06:01 ડેસ્કટોપ પર હું ,rubyprogram નામનું ફોલ્ડર બાવીશ.
06:06 હું ફોલ્ડર અંદર ફાઈલ સેવ કરીશ.
06:10 ટેક્સ્ટ બોક્સ Name મા તમે જે નામ ઈચ્છો તે ટાઇપ કરો.
06:14 હું hello.rb ટાઈપ કરીશ.
06:17 Ruby ફાઈલને Dot rb એક્સટેંશન આપ્યું છે.
06:21 ફાઈલ સેવ કરવા માટે Save બટન પર ક્લિક કરો. તો હવે ફાઈલ સંગ્રહિત થઇ ગયી છે.
06:28 કોડ એક્ઝેક્યુટ કરવા માટે ટર્મિનલ પર જાઓ .
06:32 ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ.
06:35 નોંધ લો કે તમે તેજ ડિરેક્ટરી મા છો જ્યાં તમારી Ruby ઉપસ્થિત છે.
06:39 ધ્યાન રાખો કે આપણે home ડિરેક્ટરી મા છીએ. આપણને સબ ડિરેક્ટરી rubyprogram મા જવું છે.
06:47 તે કરવા માટે ટાઇપ કરો, cd space Desktop/rubyprogram અને Enter. દબાઓ.
07:00 ચાલો ફાઇલ એક્ઝેક્યુટ કરીએ . ટાઈપ કરો ruby space hello dot rb અને Enter દબાઓ.
07:10 આપણને આઉટ પુટ HelloWorld. મળે છે.
07:13 ચાલો હું puts અને print સ્ટેટમેંટ વચ્ચેના તફાવતો ને ડેમોનસ્ટ્રેટ કરું.
07:18 irb નો ઉપયોગ કરી આને સમજીશું.
07:22 તે પહેલાં આપણને હોમ ડિરેક્ટરી પર પાછુ જવું છે.તે કરવા માટે ટાઈપ કરો cd અને Enter દબાઓ.
07:31 Interactive Ruby. ને શરુ કરવા માટે હવે ટાઈપ કરો irb અને Enter' દબાઓ.
07:39 ટાઇપ કરો puts 'space બે અવતરણચિહ્નો અંદર Hello 'comma બે અવતરણચિહ્નો World
07:50 અહી comma બે puts કમાંડ ને સાથે જોડે છે.
07:55 હવે Enter. દબાઓ.
07:57 આપણને Hello World, આઉટ પુટ મળે છે.પરંતુ અલગ લાઈન પર.
08:03 હવે print. શાથે આ શીખીએ.
08:06 પહેલાંના કમાન્ડ મેળવવા માટે અપ એરો કી દબાવો.
08:09 puts ને print થી બદલો અને Enter. દબાઓ.
08:14 આપણ ને આઉટપુટ Hello World મળે છે પરંતુ તે જ લાઇન પર..
08:19 કીવર્ડ puts' આઉટ પુટ ના અંત માં નવી લાઈન ઉમેરે છે.કીવર્ડ print આવું નથી કરતું.
08:27 કીવર્ડ print તે જ આઉટ પુટ આપે છે જે આપણે આપ્યું છે.
08:31 આ આપણને સ્પોકન ટ્યુટોરિયલ ના અંત માં લઇ જશે.ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
08:37 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
08:39 Ruby વિષે સંસ્થાપન Ruby કોડ એક્ઝીક્યુટ કરવો.
08:44 =begin અને =end વાપરીને મલ્ટીપલ કમેન્ટ ઉમેરવી.
08:50 puts અને print વચ્ચે તફાવત.
08:53 અસાઇનમેન્ટ તરીકે
08:55 તમારું નામ અને ઉંમર પ્રિન્ટ કરતો પ્રોગ્રામ લખો.
08:58 આપણે આ ટ્યુટોરીયલ માં મલ્ટીપલ લાઇન કમેન્ટ નો ઉપયોગ કર્યો.
09:01 single line comment નો પ્રયાસ કરો.
09:04 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
09:07 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:10 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:15 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
09:17 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:20 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:24 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
09:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:34 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:41 આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
09:45 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
09:50 જોડાવા બદલ અભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya