Digital-Divide/D0/Registration-of-an-account-for-online-train-ticket-booking/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:45, 14 July 2014 by PoojaMoolya (Talk | contribs)
Time | Narration |
00:01 | ઓનલાઈન ટ્રેઇન બુકિંગ માટે ખાતાની નોંધણી કરાવવાં પરનાં સ્પોકન-ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:10 | આ ટ્યુટોરીયલમાં, આપણે irctc.co.in પર નવા ખાતાની નોંધણી કેવી રીતે કરવી એ શીખીશું. |
00:18 | આપેલ વિશે શીખીશું |
00:20 | યુઝરની માહિતી દાખલ કરવું, |
00:21 | ખાતાને સક્રિય કરવું અને |
00:23 | પાસવર્ડ બદલવું. |
00:26 | યુઝરની માહિતી પર અમુક ટીપ્સ |
00:29 | નામ ૧૦ અક્ષર લંબાઈ કરતા નાનું હોવું જોઈએ, |
00:32 | તે અક્ષરો, ક્રમાંકો અને અંડરસ્કોર ધરાવી શકે છે. |
00:36 | જો આપણે પાસવર્ડ ભૂલી જઈએ ત્યારે સુરક્ષા પ્રશ્ન ઉપયોગી નીવડે છે. |
00:40 | ખાતું સક્રિય કરાવવાની માહિતી ઈમેઇલ અને મોબાઈલ પર મોકલવામાં આવે છે. |
00:45 | આપણે જોઈશું કે આને બ્રાઉઝરમાં કેવી રીતે કરવું. |
00:49 | મેં પહેલાથી જ irctc.co.in વેબસાઈટ ખોલી છે. |
00:54 | ચાલો હું ફોન્ટ જરા મોટા કરું. |
00:56 | કોઈપણ ટીકીટની ખરીદી પહેલા જે પ્રથમ વસ્તુ આપણને કરવી પડે છે તે છે સાઈનઅપ |
01:01 | ચાલો હું Signup' દબાવું - |
01:08 | અને આપણે આ પુષ્ઠ પર આવીએ છીએ. |
01:11 | તે યુઝરનેમ માંગે છે. |
01:14 | લો હું આ ફોન્ટ માપ મોટુ બનાવું - |
01:19 | kannan.mou |
01:21 | આ ૧૦ અક્ષરોથી વધારે સ્વીકારતું નથી . |
01:24 | આ એ પણ દર્શાવે છે કે maximum 10 characters . |
01:28 | ચાલો હું ઉપલભ્યતાની તપાસ કરું |
01:31 | આ દર્શાવે છે કે the login name field accepts letters, numbers & underscore પણ આપણે પૂર્ણ વિરામ મુક્યું છે . |
01:40 | તો હું શું કરીશ, |
01:42 | હું અહીં આવીશ અને અંડરસ્કોર (_) mou મુકીશ અને ત્યારબાદ હું તપાસ કરીશ કે આ નામ ઉપલબ્ધ છે કે નહી. |
01:52 | મને મેસેજ મળે છે કે the user Name is Available.. Please go ahead with the Registration process.. |
01:58 | હું ફોન્ટ મોટો બનાવીશ જેથી તે જોવા માટે સરળ બને. |
02:08 | ચાલો હવે બીજી અન્ય માહિતી દાખલ કરીએ |
02:11 | ચાલો સુરક્ષા પ્રશ્ન દાખલ કરીએ |
02:15 | જયારે તમે પાસવર્ડ ભૂલી જાવ છો એ કિસ્સામાં આ પાસવર્ડને પાછો મેળવવા માટે ઉપયોગી નીવડે છે |
02:19 | ચાલો “ What is your pets name? ” પસંદ કરીએ |
02:22 | હું snowy દાખલ કરીશ |
02:27 | First Name મા કન્નન છે. |
02:31 | last name મા મોઉંદ્ગલ્યા છે. |
02:37 | gender, મેલ તરીકે રહેવા દો. |
02:40 | Marital status મેરીડ છે. |
02:43 | ચાલો હું Date of Birth ૨૦ મી ડીસેમ્બર ૧૯૬૦ તરીકે પસંદ કરું |
02:55 | Occupation Government તરીકે |
02:59 | ઇ-મેઇલ આઈડી હું joker@iitb.ac.in તરીકે પસંદ કરીશ, આ દર્શાવે છે કે Your password will be sent to this email id |
03:12 | ચાલો હું મોબાઈલ નંબર - 8876543210 દાખલ કરું, |
03:26 | આ દર્શાવે છે કે Mobile verification code will be sent to this mobile number |
03:32 | Nationality આપણે India તરીકે પસંદ કરીશું. |
03:36 | Residential address - '1, Main Road. |
03:44 | City Agra તરીકે પસંદ કરો. |
03:48 | State હું Uttra Pradesh તરીકે પસંદ કરીશ . |
03:58 | Pin/Zip 123456 તરીકે લખીશું |
04:05 | Country હું India પસંદ કરીશ. |
04:10 | તમારે આ યોગ્ય રીતે દાખલ કરવાની જરૂર છે . |
04:13 | તમે આ સરનામું આઈ-ટીકીટ પ્રાપ્ત કરવા માટે વાપરી શકો છો. |
04:17 | ચાલો હું ફોન નંબર '0111આ તરીકે લખું. |
04:23 | મેં આ રીતે નંબર લખ્યો 2345678'. |
04:29 | જો હું ઓફીસનું સરનામું આપવા ઈચ્છું છું . |
04:32 | તો હું આ No દબાવીને કરી શકું છું. |
04:37 | આ કિસ્સામાં મારે માહિતી ભરવી પડશે. |
04:41 | હું આ માહિતી ભરવા ઈચ્છતી નથી. |
04:43 | હું 'Yes' દબાવું છું અને ઓફીસ સરનામું બંધ કરું છું . |
04:48 | ચાલો નીચે જઈએ. |
04:50 | હવે આ જાણવા ઈચ્છે છે કે શું હું વધારે ઇ-મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છું છું કે નહી. |
04:56 | આપણે આને થોડું નાનું બનાવીશું. |
05:59 | તો હું લખીશ 'No' હું કોઈપણ ઇ-મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છતી નથી. |
05:06 | હવે મારે વેરીફીકેશન કોડ નાખવો પડશે - T37861W |
05:17 | ચાલો હું સબમીટ કરું. |
05:21 | ચાલો હું અહી magnifying glass લઉં ,અહી એની જરૂરત છે. |
05:27 | આ દર્શાવે છે email id: joker@iitb.ac.in |
05:31 | અને mobile number: 8876543210. |
05:36 | will be validated. Press OK continue or Cancel to update. |
05:39 | OK પર ક્લિક કરું. |
05:48 | ત્યારબાદ તે દર્શાવે છે કે Please indicate your acceptance of the Terms and Conditions button at the bottom of the page. |
05:57 | ચાલો હું નીચે સ્ક્રોલ કરું. |
06:00 | ચાલો હું આ નાનું કરું જેથી તમને ખબર પડે કે આ કેવું દેખાય છે . |
06:07 | આ વાસ્તવમાં તમે આ દરેકને ક્લિક કરીને જોઈ શકો છો. |
06:13 | ચાલો આને સ્વીકાર કરીએ. |
06:17 | ચાલો હું આ સ્વીકાર કરું . |
06:20 | ઠીક છે, મેં રેકોર્ડીંગને ફરી શરૂ કરી છે. |
06:22 | વાસ્તવમાં મેં તેને અટકાવી હતી કારણ કે કેટલીક વાર irctc થોડી ધીમી હોય છે. |
06:27 | તે થોડો સમય લે છે. |
06:29 | મને એક મેસેજ મળે છે thank you you have been successfully registered. |
06:34 | હું આને મોટું બનાવું. |
06:35 | આ દર્શાવે છે કે your user-id password and activation link has been send to your registered Email id |
06:41 | and mobile verification code has been send to registered mobile number. |
06:46 | Please use the activation link and mobile verification code to activate your account. |
06:54 | હું સ્લાઈડ પર પાછી આવી છું ચાલો ખાતાને સક્રિય કરવા વિશે શીખીએ. |
07:01 | IRCTC થી એક ઇ-મેઇલ પ્રાપ્ત થશે . |
07:05 | ઇ-મેઇલ માં આપેલ લીંક પર ક્લિક કરો. |
07:08 | અથવા, લીંકને કોપી કરીને બ્રાઉઝરમાં પેસ્ટ કરો |
07:11 | આ એક વેબ પેજ ખોલશે |
07:14 | મોબાઈલ પર મોકલાયેલ કોડ દાખલ કરો |
07:17 | આ ખાતાને સક્રિય કરે છે. |
07:20 | ચાલો આ વેબ બ્રાઉઝર પર કરીએ. |
07:25 | ચાલો હું તે કહે તેમ કરું. |
07:28 | પહેલા હું મારા ઇ-મેઈલ એડ્રેસ પર જઈશ. |
07:32 | મને આ મેઈલ મળે છે. |
07:34 | મારું યુઝર-આઈડી અહીં આપ્યું છે. |
07:36 | Kannan_mou |
07:37 | મારો પાસવર્ડ અહીં આપ્યો છે. |
07:40 | ખાતું સક્રિય કરવા માટે મને અહીં ક્લિક કરવું પડશે. |
07:43 | હું અહીં ક્લિક કરું. |
07:48 | અને મને ફરીથી વેબ સાઈટ પર લઇ જશે. |
07:51 | મને આ મેસેજ મળે છે. |
07:58 | તો ચાલો હું કોડ દાખલ કરું જે મને મારા મોબાઈલ નંબર પર મળ્યો છે. |
08:09 | ૬ અક્ષરોની સ્ટ્રીંગ. |
08:13 | ચાલો હું આ સબમીટ કરું. |
08:20 | આ દર્શાવે છે કે સુરક્ષા માટે મને મારો પાસવર્ડ લોગીન બાદ બદલવો જોઈએ. |
08:24 | હવે હું મારી ટીકીટ બૂક કરવા માટે તૈયાર છું. |
08:31 | પહેલી વસ્તુ જે હું કરીશ તે છે સાઇન આઉટ . |
08:37 | હું ટાઈપીંગ કરવામાં થોડી ધીમી છું તેથી આ દર્શાવે છે કે સેશનની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે. |
08:43 | આ મેસેજ આવતો રહે છે જયારે તમે irctc નો ઉપયોગ કરો છો ખાસ કરીને ત્યારે જયારે તમે માહિતી ભરવામાં ધીમા હોવ છો. |
08:51 | કોઈ વાંધો નહી. |
08:53 | ફરીથી લોગીન કરો. |
08:55 | હું મારા ખાતામાં ફરીથી લોગીન કરું . |
08:59 | આપણે હવે શીખીએ કે પાસવર્ડ કેવી રીતે બદલવો. |
09:03 | http://www.irctc.co.in' પર જાવ. |
09:06 | સક્રિય ખાતામાં લોગીન કરો . |
09:09 | આ માટે, ઈ-મેઈલ પર મોકલાયેલ પાસવર્ડનો ઉપયોગ કરો . |
09:13 | યુઝર પ્રોફાઈલ પર જાવ અને પાસવર્ડ લીંક બદલો. |
09:19 | જુનો પાસવર્ડ દાખલ કરો. |
09:21 | નવો પાસવર્ડ બે વખત ટાઈપ કરો. |
09:24 | ચાલો હવે આ વેબ બ્રાઉઝરમાં કરીએ. |
09:29 | હું યુઝરનેમ ટાઈપ કરીશ. |
09:36 | પાસવર્ડ |
09:37 | જે મારા ઈ-મેઈલ એડ્રેસ પર મોકલાયો હતો. |
09:40 | હું આ પહેલી વાર કરી રહ્યી છું. |
09:42 | kgm838 |
09:46 | અહીં લોગીન કરો. |
09:49 | મને પાસવર્ડ બદલવો પડશે, યાદ કરો ઈ-મેઈલ પર મોકલાયેલ પાસવર્ડને બદલવો પડે છે. |
09:57 | હું આ રીતે કરીશ, યુઝર પ્રોફાઈલમાં જઈશ. |
10:01 | Change password |
10:10 | Old password |
10:20 | ઠીક છે મેં સબમીટ કરી દીધું. |
10:23 | મને હવે મેસેજ મળે છે. |
10:25 | Password has been changed |
10:27 | આ બરાબર છે. |
10:32 | હું હવે સ્લાઈડ પર પાછી આવી છું. |
10:35 | તમારા ખાતાનો ઉપયોગ કરવા માટે ટીપ્સ, |
10:37 | તમારો પાસવર્ડ બીજા સાથે શેર ન કરો. |
10:41 | જયારે તમે ટીકીટ ખરીદો છો, તમારા ઈ-મેઈલ પર માહિતી આવશે. |
10:45 | તમારા ઈ-મેઈલ ખાતાનો પાસવર્ડ પણ બીજા સાથે શેર ન કરવું . |
10:51 | તમારા પાસવર્ડને યોગ્ય ગાળે બદલતા રહો . |
10:55 | આવનારા ટ્યુટોરીયલમાં, આપણે ટીકીટ કેવી રીતે ખરીદવી એની ચર્ચા કરીશું. |
11:01 | હવે આપણી પાસે અમુક માહિતી સ્પોકન-ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર છે . |
11:04 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_ટુતોરિઅલ |
11:11 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
11:15 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
11:20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
11:22 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
11:25 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
11:28 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11:31 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:35 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
11:41 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro |
11:51 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
11:54 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |