Geogebra/C3/Exporting-GeoGebra-Files/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:00, 25 June 2014 by Ranjana (Talk | contribs)

Jump to: navigation, search
VISUAL CUE NARRATION


00:00 નમસ્તે મિત્રો.
00:02 Export feature in GeoGebra પરના આ જીઓજીબ્રા ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 જો તમે પહેલી વાર જીઓજીબ્રા વાપરી રહ્યા છો,
00:10 સ્પોકન ટ્યુટોરીયલ વેબ સાઈટપરનું “Introduction to GeoGebra” ટ્યુટોરીયલ જુઓ.
00:17 આ ટ્યુટોરીયલમાં
00:18 Export featureવિષે શીખીશું.


00:22 ડ્રોઈંગ પેડ આકૃતિને એક સ્થાઈ ચિત્ર તરીકે નિકાસ કરવાનું.
00:26 અને જીઓજીબ્રા ફાઈલને એક ડાયનામિક HTML વેબ પેજ તરીકે નિકાસ કરવું.
00:31 જીજોજીબ્રા સાથે શરૂઆત કરવા માટે હું વાપરી રહી છુ
00:34 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 10.04 LTS
00:39 અને જીઓજીબ્રા આવૃત્તિ 3.2.40.0
00:44 હવે જીઓજીબ્રા વિન્ડો પર.
00:48 કોઈ પણ જીઓજીબ્રા ફાઈલ ને ખોલો જે તમે મેનુ વિકલ્પ File અને Open પસંદ કરીને પહેલે થી જ બનાવી હોય.


00:57 ચાલો ConcentricCircles.ggbપસંદ કરીએ અને open પર ક્લિક કરીએ.
01:04 ચાલો Algebra અને Spreadsheet નો દેખાવ બંદ કરીએ જો તે ખુલ્લા હોય તો viewપસંદ કરી optionને અનચેક કરો.
01:16 આપણે Move Graphics View ટૂલનો ઉપયોગ કરી શકીએ છે અને ડ્રોઈંગપેડ વસ્તુઓને પોઝિશન કરી શકીએ છીએ.
01:22 export કરવા માટે select objects પસંદ કરી શકો છો અથવા જો તમે કોઈ પણ વસ્તુ ને પસંદ નથી કરતા તો તમે પૂરે પૂરું ડ્રોઈંગ પેડ export કરી શકો છો.
01:32 મેનુ વિકલ્પ પસંદ કરો File>> Export>> Graphics View as Picture
01:40 export કરવા માટે તમે જોઈતી ફાઈલ ફોરમેટ પસંદ કરો, હું png પસંદ કરીશ.
01:48 તમે અહી સ્કેલ બદલી શકો છો,આપણે મૂળભૂત વેલ્યુઓ રાખીશું.
01:53 તમે અહી રિસોલ્યુશન વધાવી અથવા ઘટાડી શકો છો.
01:58 Saveપર ક્લિક કરો.
02:01 અહી ફોલ્ડર નામ પસંદ કરો , ફાઈલ નામ પસંદ કરો.
02:07 ફાઈલ પ્રકાર અહી પહેલા થી જ png છે , અને Saveપર ક્લિક કરો.
02:15 સારાંશ માટે,
02:17 ડ્રોઈંગ પેડ પર વસ્તુઓ પસંદ કરો અથવા,સમગ્ર ડ્રોઈંગ પેડ export કરવા માટે તેને નાં પસંદ થયેલ રહેવા દો.
02:26 મેનુ વિકલ્પ પસંદ કરો File >Export > Graphics View as Picture.
02:33 ફોરમેટ પસંદ કરો, સ્કેલ અને રેસોલ્યુંશન કરો અને export કરેલ ફાઈલને સંગ્રહો.
02:40 હવે અભ્યાસના બીજા ભાગમાં.
02:45 જીઓજીબ્રાને ડાયનેમિક વેબ પેજ તરીકે exoprt કરવું.
02:49 ઉદાહરણ માટે ચાલો પહેલા એક જીઓજીબ્રા ફાઈલ ખોલો.
02:53 Interior Angles.ggb,
02:59 હવે મેનુ વિકલ્પ પસંદ કરો File, Export >> Dynamic Worksheet as webpage
03:09 એક બોક્સ દ્રશ્યમાન થાય છે.


03:12 શીર્ષક,લેખકનામ અને તારીખ દાખલ કરો.


03:18 અહી બે ટેબો છે, જનરલ અને એડવાન્સ
03:22 જનરલ ટેબમાં તમે બંધારણ ઉપર અને બંધારણ નીચે તમને જોઈતું લખાણ દાખલ કરી શકો છો .


03:30 ચાલો આ લખાણને બંધારણ ઉપર દ્રશ્યમાન થવા માટે ઉમેરીએ.
03:37 કીબોર્ડ પર CTRL +X દાબીને હું માહિતી કટ અને પેસ્ટ કરીશ .
03:43 અને ત્યારબાદ કીબોર્ડ પર CTRL+V ફરીથી.
03:48 ત્રિકોણ શીઓબિંદુઓને ખસેડો અને,ત્રિકોણના આંતરકોણો ની વેલ્યુઓ અવલોકન કરો.
03:56 હવે બંધારણ add નીચે અવલોકન કરો કે શું થાય છેજયારે શિરોબિંદુઓ ડ્રેગ કરીને A ,B અને C સીધી લાઈનપર હોય છે.
04:08 હવે એડવાન્સ ટેબ પર


04:10 જીજોજીબ્ર ના પુષ્ઠના ભાગ તરીકે સમાવેશ કરવા માટે અહી કેટલાક ચેકબોક્સ કર્મ છે જે જીઓજીબ્રા ના ફીચરો અને વિકલ્પો ને ઉમેરે છે .
04:18 right-click featuresને વેબ પેજ પર સક્રિય કરવા માટે ચેક કરો .
04:23 લેબલો હલનચલન સક્રિય કરવા માટે આ ચેક કરો.
04:28 એક એવું આઇકોન મેળવવાજે કે બંધારણ ને તેના મૂળ સ્તીથી પર રીસેટ કરે,તે માટે આ ચેક કરો.
04:35 જો તમે ઈચ્છો છો કે જયારે તમે જીઓજીબ્રા પર બમણું ક્લિક કરો ત્યારે તમારા કમ્પુટર પર જીઓજીબ્રા વિન્ડો ખુલે તે માટે આ ચેક કરો.
04:45 જો તમે મેનુ બાર,ટુલ બાર અને ઈનપુટ બાર અથવા કે સેવ અને પ્રિન્ટ ફીચરને તમારા વેબ પેજ પર દ્રશ્યમાન થતા એમ ઈચ્છો છો તો,અનુરૂપ બોક્સોને અહી પસંદ કરો.
04:56 તમે જીઓજોબ્રા વિન્ડોની પહોળાઈ અને ઉચાઇ બદલી કરી શકો છો,જે વેબ પેજ પર અહી દ્રશ્યમાન છે.
05:03 પસંદ કરો Export અને ફાઈલ ને બ્રાઉજર માં જોવા માટે html મા Save કરો.
05:11 જેમ હું ફાયરફોકસ વેબબ્રાઉજરનો ઉપયોગ કરું ત્યારે,જેમ હું તેને export કરું છુ તે તરત જ ખુલે છે.


05:22 તમે બંધારણની નીચે અને ઉપરના લખાણ ની નોંધ લઇ શકો છો.
05:29 તમે શીરો બિંદુને ખસેડી શકો છો કારણકે આ એક ડાયનામિક વેબ પેજ છે અને આકૃતિમા થતા ફેરફારોનું અવલોકન કરી શકો છો.
05:38 સારાંશ માટે,
05:39 તમે પહેલાથી બનાવેલ જીઓજીબ્રા ફાઈલ ખોલો, પસંદ કરો મેનુ વિકલ્પ File >Export > Dynamic Worksheet as webpage
05:50 પસંદ કરો Title, Text અને Advanced features અને તમારી જીઓજીબ્રા ફાઈલ ને વેબ પેજ પર Export કરો , html ફાઈલ.
06:01 વેબ બ્રાઉજર ના ઉપયોગ વડે html ફાઈલ ને જુઓ.


06:05 વેબ બ્રાઉજર પર જીઓજીબ્રા કામ કરે તે માટે તમને જાવા સંસ્થાપિત કરવાની જરૂર પડી શકે છે.
06:11 હવે એસાઈનમેંટ –
06:13 અમુક વસ્તુઓ અથવા સમગ્ર ડ્રોઈંગ પેડને પસંદ કરીને કોઇપણ જીઓજીબ્રા ફાઈલ ખોલો અને સ્થાયી ચિત્ર તરીકે નિકાસ કરો.
06:24 અને ડાયનામિક વેબપેજ તરીકે .


06:25 ડાયનામિક વેબ પેજમા નીચે આપેલ ફીચરોનો સમાવેશ કરો.
06:29 Resetવિકલ્પ અને Tool Bar વિકલ્પ.
06:33 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ,
06:36 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06:40 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.


06:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે ,
06:49 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
06:52 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.


06:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.


07:01 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.


07:07 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro".
07:12 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Pratik kamble, Ranjana