Geogebra/C3/Exporting-GeoGebra-Files/Gujarati
From Script | Spoken-Tutorial
| Time | Narration |
| 00:00 | નમસ્તે મિત્રો. |
| 00:02 | Export feature in GeoGebra પરના આ જીઓજીબ્રા ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
| 00:07 | જો તમે પહેલી વાર જીઓજીબ્રા વાપરી રહ્યા છો, |
| 00:10 | સ્પોકન ટ્યુટોરીયલ વેબ સાઈટપરનું “Introduction to GeoGebra” ટ્યુટોરીયલ જુઓ. |
| 00:17 | આ ટ્યુટોરીયલમાં |
| 00:18 | Export featureવિષે શીખીશું.
|
| 00:22 | ડ્રોઈંગ પેડ આકૃતિને એક સ્થાઈ ચિત્ર તરીકે નિકાસ કરવાનું. |
| 00:26 | અને જીઓજીબ્રા ફાઈલને એક ડાયનામિક HTML વેબ પેજ તરીકે નિકાસ કરવું. |
| 00:31 | જીજોજીબ્રા સાથે શરૂઆત કરવા માટે હું વાપરી રહી છુ |
| 00:34 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 10.04 LTS |
| 00:39 | અને જીઓજીબ્રા આવૃત્તિ 3.2.40.0 |
| 00:44 | હવે જીઓજીબ્રા વિન્ડો પર. |
| 00:48 | કોઈ પણ જીઓજીબ્રા ફાઈલ ને ખોલો જે તમે મેનુ વિકલ્પ File અને Open પસંદ કરીને પહેલે થી જ બનાવી હોય.
|
| 00:57 | ચાલો ConcentricCircles.ggbપસંદ કરીએ અને open પર ક્લિક કરીએ. |
| 01:04 | ચાલો Algebra અને Spreadsheet નો દેખાવ બંદ કરીએ જો તે ખુલ્લા હોય તો viewપસંદ કરી optionને અનચેક કરો. |
| 01:16 | આપણે Move Graphics View ટૂલનો ઉપયોગ કરી શકીએ છે અને ડ્રોઈંગપેડ વસ્તુઓને પોઝિશન કરી શકીએ છીએ. |
| 01:22 | export કરવા માટે select objects પસંદ કરી શકો છો અથવા જો તમે કોઈ પણ વસ્તુ ને પસંદ નથી કરતા તો તમે પૂરે પૂરું ડ્રોઈંગ પેડ export કરી શકો છો. |
| 01:32 | મેનુ વિકલ્પ પસંદ કરો File>> Export>> Graphics View as Picture |
| 01:40 | export કરવા માટે તમે જોઈતી ફાઈલ ફોરમેટ પસંદ કરો, હું png પસંદ કરીશ. |
| 01:48 | તમે અહી સ્કેલ બદલી શકો છો,આપણે મૂળભૂત વેલ્યુઓ રાખીશું. |
| 01:53 | તમે અહી રિસોલ્યુશન વધાવી અથવા ઘટાડી શકો છો. |
| 01:58 | Saveપર ક્લિક કરો. |
| 02:01 | અહી ફોલ્ડર નામ પસંદ કરો , ફાઈલ નામ પસંદ કરો. |
| 02:07 | ફાઈલ પ્રકાર અહી પહેલા થી જ png છે , અને Saveપર ક્લિક કરો. |
| 02:15 | સારાંશ માટે, |
| 02:17 | ડ્રોઈંગ પેડ પર વસ્તુઓ પસંદ કરો અથવા,સમગ્ર ડ્રોઈંગ પેડ export કરવા માટે તેને નાં પસંદ થયેલ રહેવા દો. |
| 02:26 | મેનુ વિકલ્પ પસંદ કરો File >Export > Graphics View as Picture. |
| 02:33 | ફોરમેટ પસંદ કરો, સ્કેલ અને રેસોલ્યુંશન કરો અને export કરેલ ફાઈલને સંગ્રહો. |
| 02:40 | હવે અભ્યાસના બીજા ભાગમાં. |
| 02:45 | જીઓજીબ્રાને ડાયનેમિક વેબ પેજ તરીકે exoprt કરવું. |
| 02:49 | ઉદાહરણ માટે ચાલો પહેલા એક જીઓજીબ્રા ફાઈલ ખોલો. |
| 02:53 | Interior Angles.ggb, |
| 02:59 | હવે મેનુ વિકલ્પ પસંદ કરો File, Export >> Dynamic Worksheet as webpage |
| 03:09 | એક બોક્સ દ્રશ્યમાન થાય છે.
|
| 03:12 | શીર્ષક,લેખકનામ અને તારીખ દાખલ કરો.
|
| 03:18 | અહી બે ટેબો છે, જનરલ અને એડવાન્સ |
| 03:22 | જનરલ ટેબમાં તમે બંધારણ ઉપર અને બંધારણ નીચે તમને જોઈતું લખાણ દાખલ કરી શકો છો .
|
| 03:30 | ચાલો આ લખાણને બંધારણ ઉપર દ્રશ્યમાન થવા માટે ઉમેરીએ. |
| 03:37 | કીબોર્ડ પર CTRL +X દાબીને હું માહિતી કટ અને પેસ્ટ કરીશ . |
| 03:43 | અને ત્યારબાદ કીબોર્ડ પર CTRL+V ફરીથી. |
| 03:48 | ત્રિકોણ શીઓબિંદુઓને ખસેડો અને,ત્રિકોણના આંતરકોણો ની વેલ્યુઓ અવલોકન કરો. |
| 03:56 | હવે બંધારણ add નીચે અવલોકન કરો કે શું થાય છેજયારે શિરોબિંદુઓ ડ્રેગ કરીને A ,B અને C સીધી લાઈનપર હોય છે. |
| 04:08 | હવે એડવાન્સ ટેબ પર
|
| 04:10 | જીજોજીબ્ર ના પુષ્ઠના ભાગ તરીકે સમાવેશ કરવા માટે અહી કેટલાક ચેકબોક્સ કર્મ છે જે જીઓજીબ્રા ના ફીચરો અને વિકલ્પો ને ઉમેરે છે . |
| 04:18 | right-click featuresને વેબ પેજ પર સક્રિય કરવા માટે ચેક કરો . |
| 04:23 | લેબલો હલનચલન સક્રિય કરવા માટે આ ચેક કરો. |
| 04:28 | એક એવું આઇકોન મેળવવાજે કે બંધારણ ને તેના મૂળ સ્તીથી પર રીસેટ કરે,તે માટે આ ચેક કરો. |
| 04:35 | જો તમે ઈચ્છો છો કે જયારે તમે જીઓજીબ્રા પર બમણું ક્લિક કરો ત્યારે તમારા કમ્પુટર પર જીઓજીબ્રા વિન્ડો ખુલે તે માટે આ ચેક કરો. |
| 04:45 | જો તમે મેનુ બાર,ટુલ બાર અને ઈનપુટ બાર અથવા કે સેવ અને પ્રિન્ટ ફીચરને તમારા વેબ પેજ પર દ્રશ્યમાન થતા એમ ઈચ્છો છો તો,અનુરૂપ બોક્સોને અહી પસંદ કરો. |
| 04:56 | તમે જીઓજોબ્રા વિન્ડોની પહોળાઈ અને ઉચાઇ બદલી કરી શકો છો,જે વેબ પેજ પર અહી દ્રશ્યમાન છે. |
| 05:03 | પસંદ કરો Export અને ફાઈલ ને બ્રાઉજર માં જોવા માટે html મા Save કરો. |
| 05:11 | જેમ હું ફાયરફોકસ વેબબ્રાઉજરનો ઉપયોગ કરું ત્યારે,જેમ હું તેને export કરું છુ તે તરત જ ખુલે છે.
|
| 05:22 | તમે બંધારણની નીચે અને ઉપરના લખાણ ની નોંધ લઇ શકો છો. |
| 05:29 | તમે શીરો બિંદુને ખસેડી શકો છો કારણકે આ એક ડાયનામિક વેબ પેજ છે અને આકૃતિમા થતા ફેરફારોનું અવલોકન કરી શકો છો. |
| 05:38 | સારાંશ માટે, |
| 05:39 | તમે પહેલાથી બનાવેલ જીઓજીબ્રા ફાઈલ ખોલો, પસંદ કરો મેનુ વિકલ્પ File >Export > Dynamic Worksheet as webpage |
| 05:50 | પસંદ કરો Title, Text અને Advanced features અને તમારી જીઓજીબ્રા ફાઈલ ને વેબ પેજ પર Export કરો , html ફાઈલ. |
| 06:01 | વેબ બ્રાઉજર ના ઉપયોગ વડે html ફાઈલ ને જુઓ.
|
| 06:05 | વેબ બ્રાઉજર પર જીઓજીબ્રા કામ કરે તે માટે તમને જાવા સંસ્થાપિત કરવાની જરૂર પડી શકે છે. |
| 06:11 | હવે એસાઈનમેંટ – |
| 06:13 | અમુક વસ્તુઓ અથવા સમગ્ર ડ્રોઈંગ પેડને પસંદ કરીને કોઇપણ જીઓજીબ્રા ફાઈલ ખોલો અને સ્થાયી ચિત્ર તરીકે નિકાસ કરો. |
| 06:24 | અને ડાયનામિક વેબપેજ તરીકે .
|
| 06:25 | ડાયનામિક વેબ પેજમા નીચે આપેલ ફીચરોનો સમાવેશ કરો. |
| 06:29 | Resetવિકલ્પ અને Tool Bar વિકલ્પ. |
| 06:33 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ, |
| 06:36 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
| 06:40 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
|
| 06:44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે , |
| 06:49 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
| 06:52 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
|
| 06:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
|
| 07:01 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
|
| 07:07 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro". |
| 07:12 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |