Digital-Divide/D0/Registration-of-an-account-for-online-train-ticket-booking/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:16, 18 June 2014 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00.01 | ઓનલાઈન ટ્રેઇન બુકિંગ માટે ખાતાની નોંધણી કરાવવાં પરનાં સ્પોકન-ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.10 | આ ટ્યુટોરીયલમાં, આપણે irctc.co.in પર નવા ખાતાની નોંધણી કેવી રીતે કરવી એ શીખીશું. |
00.18 | આપેલ વિશે શીખીશું |
00.20 | યુઝરની માહિતી દાખલ કરવું, |
00.21 | ખાતાને સક્રિય કરવું અને |
00.23 | પાસવર્ડ બદલવું. |
00.26 | યુઝરની માહિતી પર અમુક ટીપ્સ |
00.29 | નામ ૧૦ અક્ષર લંબાઈ કરતા નાનું હોવું જોઈએ, |
00.32 | તે અક્ષરો, ક્રમાંકો અને અંડરસ્કોર ધરાવી શકે છે. |
00.36 | જો આપણે પાસવર્ડ ભૂલી જઈએ ત્યારે સુરક્ષા પ્રશ્ન ઉપયોગી નીવડે છે. |
00.40 | ખાતું સક્રિય કરાવવાની માહિતી ઈમેઇલ અને મોબાઈલ પર મોકલવામાં આવે છે. |
00.45 | આપણે જોઈશું કે આને બ્રાઉઝરમાં કેવી રીતે કરવું. |
00.49 | મેં પહેલાથી જ irctc.co.in વેબસાઈટ ખોલી છે. |
00.54 | ચાલો હું ફોન્ટ જરા મોટા કરું. |
00.56 | કોઈપણ ટીકીટની ખરીદી પહેલા જે પ્રથમ વસ્તુ આપણને કરવી પડે છે તે છે સાઈનઅપ |
01.01 | ચાલો હું Signup' દબાવું - |
01.08 | અને આપણે આ પુષ્ઠ પર આવીએ છીએ. |
01.11 | તે યુઝરનેમ માંગે છે |
01.14 | લો હું આ ફોન્ટ માપ મોટુ બનાવું - |
01.19 | kannan.mou |
01.21 | આ ૧૦ અક્ષરોથી વધારે સ્વીકારતું નથી . |
01.24 | આ એ પણ દર્શાવે છે કે maximum 10 characters . |
01.28 | ચાલો હું ઉપલભ્યતાની તપાસ કરું |
01.31 | આ દર્શાવે છે કે the login name field accepts letters, numbers & underscore પણ આપણે પૂર્ણ વિરામ મુક્યું છે . |
01.40 | તો હું શું કરીશ, |
01.42 | હું અહીં આવીશ અને અંડરસ્કોર (_) mou મુકીશ અને ત્યારબાદ હું તપાસ કરીશ કે આ નામ ઉપલબ્ધ છે કે નહી. |
01.52 | મને મેસેજ મળે છે કે the user Name is Available.. Please go head with the Registration process.. |
01.58 | હું ફોન્ટ મોટો બનાવીશ જેથી તે જોવા માટે સરળ બને. |
02.08 | ચાલો હવે બીજી અન્ય માહિતી દાખલ કરીએ |
02.11 | ચાલો સુરક્ષા પ્રશ્ન દાખલ કરીએ |
02.15 | જયારે તમે પાસવર્ડ ભૂલી જાવ છો એ કિસ્સામાં આ પાસવર્ડને પાછો મેળવવા માટે ઉપયોગી નીવડે છે |
02.19 | ચાલો “ What is your pets name? ” પસંદ કરીએ |
02.22 | હું snowy દાખલ કરીશ |
02.27 | First Name મા કન્નન છે. |
02.31 | last name મા મોઉંદ્ગલ્યા છે. |
02.37 | gender, મેલ તરીકે રહેવા દો. |
02.40 | Marital status મેરીડ છે. |
02.43 | ચાલો હું Date of Birth ૨૦ મી ડીસેમ્બર ૧૯૬૦ તરીકે પસંદ કરું |
02.55 | Occupation Government તરીકે |
02.59 | ઇ-મેઇલ આઈડી હું joker@iitb.ac.in તરીકે પસંદ કરીશ, આ દર્શાવે છે કે Your password will be sent to this email id |
03.12 | ચાલો હું મોબાઈલ નંબર - 8876543210 દાખલ કરું, |
03.26 | આ દર્શાવે છે કે Mobile verification code will be sent to this mobile number |
03.32 | Nationality આપણે India તરીકે પસંદ કરીશું. |
03.36 | Residential address - '1, Main Road. |
03.44 | City Agra તરીકે પસંદ કરો. |
03.48 | State હું Uttra Pradesh તરીકે પસંદ કરીશ . |
03.58 | Pin/Zip 123456 તરીકે લખીશું |
04.05 | Country હું India પસંદ કરીશ. |
04.10 | તમારે આ યોગ્ય રીતે દાખલ કરવાની જરૂર છે . |
04.13 | તમે આ સરનામું આઈ-ટીકીટ પ્રાપ્ત કરવા માટે વાપરી શકો છો. |
04.17 | ચાલો હું ફોન નંબર '0111આ તરીકે લખું. |
04.23 | મેં આ રીતે નંબર લખ્યો 2345678'. |
04.29 | જો હું ઓફીસનું સરનામું આપવા ઈચ્છું છું . |
04.32 | તો હું આ No દબાવીને કરી શકું છું. |
04.37 | આ કિસ્સામાં મારે માહિતી ભરવી પડશે. |
04.41 | હું આ માહિતી ભરવા ઈચ્છતી નથી. |
04.43 | હું 'Yes' દબાવું છું અને ઓફીસ સરનામું બંધ કરું છું . |
04.48 | ચાલો નીચે જઈએ. |
04.50 | હવે આ જાણવા ઈચ્છે છે કે શું હું વધારે ઇ-મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છું છું કે નહી. |
04.56 | આપણે આને થોડું નાનું બનાવીશું. |
05.59 | તો હું લખીશ 'No' હું કોઈપણ ઇ-મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છતી નથી. |
05.06 | હવે મારે વેરીફીકેશન કોડ નાખવો પડશે - T37861W |
05.17 | ચાલો હું સબમીટ કરું. |
05.21 | ચાલો હું અહી magnifying glass લઉં ,અહી એની જૌર છે. |
05.27 | આ દર્શાવે છે email id: joker@iitb.ac.in |
05.31 | અને mobile number: 8876543210. |
05.36 | will be validated. Press OK continue or Cancel to update. |
05.39 | હું OK પર ક્લિક કરું. |
05.48 | ત્યારબાદ તે દર્શાવે છે કે Please indicate your acceptance of the Terms and Conditions button at the bottom of the page. |
05.57 | ચાલો હું નીચે સ્ક્રોલ કરું. |
06.00 | ચાલો હું આ નાનું કરું જેથી તમને ખબર પડે કે આ કેવું દેખાય છે . |
06.07 | આમ વાસ્તવમાં તમે આ દરેકને ક્લિક કરીને જોઈ શકો છો. |
06.13 | ચાલો આને સ્વીકાર કરીએ. |
06.17 | ચાલો હું આ સ્વીકાર કરું .
|
06.20 | ઠીક છે, મેં રેકોર્ડીંગને ફરી શરૂ કરી છે. |
06.22 | વાસ્તવમાં મેં તેને અટકાવી હતી કારણ કે કેટલીક વાર irctc થોડી ધીમી હોય છે. |
06.27 | તે થોડો સમય લે છે. |
06.29 | ત્યારબાદ મને એક મેસેજ મળે છે thank you you have been successfully registered. |
06.34 | ચાલો હું આને મોટું બનાવું. |
06.35 | આ દર્શાવે છે કે your user-id password and activation link has been send to your registered Email id |
06.41 | and mobile verification code has been send to registered mobile number. |
06.46 | Please use the activation link and mobile verification code to activate your account. |
06.54 | હું સ્લાઈડ પર પાછી આવી છું ચાલો ખાતાને સક્રિય કરવા વિશે શીખીએ. |
07.01 | IRCTC થી એક ઇ-મેઇલ પ્રાપ્ત થશે . |
07.05 | ઇ-મેઇલ માં આપેલ લીંક પર ક્લિક કરો. |
07.08 | અથવા, લીંકને કોપી કરીને બ્રાઉઝરમાં પેસ્ટ કરો |
07.11 | આ એક વેબ પેજ ખોલશે |
07.14 | મોબાઈલ પર મોકલાયેલ કોડ દાખલ કરો |
07.17 | આ ખાતાને સક્રિય કરે છે. |
07.20 | ચાલો આ વેબ બ્રાઉઝર પર કરીએ. |
07.25 | ચાલો હું તે કહે તેમ કરું. |
07.28 | પહેલા હું મારા ઇ-મેઈલ એડ્રેસ પર જઈશ. |
07.32 | મને આ મેઈલ મળે છે. |
07.34 | મારું યુઝર-આઈડી અહીં આપ્યું છે. |
07.36 | Kannan_mou |
07.37 | મારો પાસવર્ડ અહીં આપ્યો છે. |
07.40 | અને ત્યારબાદ તે દર્શાવે છે કે ખાતું સક્રિય કરવા માટે મને અહીં ક્લિક કરવું પડશે. |
07.43 | હું અહીં ક્લિક કરું. |
07.48 | આ મને ફરીથી વેબ સાઈટ પર લઇ જશે. |
07.51 | મને આ મેસેજ મળે છે. |
07.58 | તો ચાલો હું કોડ દાખલ કરું જે મને મારા મોબાઈલ નંબર પર મળ્યો છે. |
08.09 | ૬ અક્ષરોની સ્ટ્રીંગ. |
08.13 | ચાલો હું આ સબમીટ કરું. |
08.20 | આ દર્શાવે છે કે સુરક્ષા માટે મને મારો પાસવર્ડ લોગીન બાદ બદલવો જોઈએ. |
08.24 | હવે હું મારી ટીકીટ બૂક કરવા માટે તૈયાર છું. |
08.31 | પહેલી વસ્તુ જે હું કરીશ તે છે સાઇન આઉટ . |
08.37 | હું ટાઈપીંગ કરવામાં થોડી ધીમી છું તેથી આ દર્શાવે છે કે સેશનની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે. |
08.43 | આ મેસેજ આવતો રહે છે જયારે તમે irctc નો ઉપયોગ કરો છો ખાસ કરીને ત્યારે જયારે તમે માહિતી ભરવામાં ધીમા હોવ છો. |
08.51 | કોઈ વાંધો નહી. |
08.53 | ફરીથી લોગીન કરો. |
08.55 | હું મારા ખાતામાં ફરીથી લોગીન કરું . |
08.59 | આપણે હવે શીખીએ કે પાસવર્ડ કેવી રીતે બદલવો. |
09.03 | http://www.irctc.co.in' પર જાવ. |
09.06 | સક્રિય ખાતામાં લોગીન કરો . |
09.09 | આ માટે, ઈ-મેઈલ પર મોકલાયેલ પાસવર્ડનો ઉપયોગ કરો . |
09.13 | યુઝર પ્રોફાઈલ પર જાવ અને પાસવર્ડ લીંક બદલો. |
09.19 | જુનો પાસવર્ડ દાખલ કરો. |
09.21 | નવો પાસવર્ડ બે વખત ટાઈપ કરો. |
09.24 | ચાલો હવે આ વેબ બ્રાઉઝરમાં કરીએ. |
09.29 | હું યુઝરનેમ ટાઈપ કરીશ. |
09.36 | પાસવર્ડ |
09.37 | જે મારા ઈ-મેઈલ એડ્રેસ પર મોકલાયો હતો. |
09.40 | હું આ પહેલી વાર કરી રહ્યી છું. |
09.42 | kgm838 |
09.46 | અહીં લોગીન કરો. |
09.49 | મને પાસવર્ડ બદલવો પડશે, યાદ કરો ઈ-મેઈલ પર મોકલાયેલ પાસવર્ડને બદલવો પડે છે. |
09.57 | હું આ રીતે કરીશ, યુઝર પ્રોફાઈલમાં જઈશ. |
10.01 | Change password |
10.10 | Old password |
10.20 | ઠીક છે મેં સબમીટ કરી દીધું. |
10.23 | મને હવે મેસેજ મળે છે. |
10.25 | Password has been changed |
10.27 | આ બરાબર છે. |
10.32 | હું હવે સ્લાઈડ પર પાછી આવી છું. |
10.35 | તમારા ખાતાનો ઉપયોગ કરવા માટે ટીપ્સ, |
10.37 | તમારો પાસવર્ડ બીજા સાથે શેર ન કરો. |
10.41 | જયારે તમે ટીકીટ ખરીદો છો, તમારા ઈ-મેઈલ પર માહિતી આવશે. |
10.45 | તમારા ઈ-મેઈલ ખાતાનો પાસવર્ડ પણ બીજા સાથે શેર ન કરવું . |
10.51 | તમારા પાસવર્ડને યોગ્ય ગાળે બદલતા રહો . |
10.55 | આવનારા ટ્યુટોરીયલમાં, આપણે ટીકીટ કેવી રીતે ખરીદવી એની ચર્ચા કરીશું. |
11.01 | હવે આપણી પાસે અમુક માહિતી સ્પોકન-ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર છે . |
11.04 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_ટુતોરિઅલ |
11.11 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
11.15 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
11.20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
11.22 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
11.25 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
11.28 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11.31 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11.35 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
11.41 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro |
11.51 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
11.54 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |