Digital-Divide/D0/Pre-Natal-Health-Care/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 09:59, 3 June 2014 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Visual Cue Narration
00:06 "અભિનંદન. કૃપા કરીને બેસી જાઓ”
00:10 “અનીતા , તમારું છેલ્લું મુલાકાત ક્યારની હતી?”
00:12 તે 2 મહિના પહેલાની આસપાસ હતી.
00:15 હવે, હું ગર્ભાવસ્થાના મારા 4 થા મહિનાના માં છું.
00:19 "નિયમિત તપાસ ગર્ભાવસ્થાના કિસ્સાઓમાં જરૂરી છે."


00:23 ગર્ભાવસ્થા દરમ્યાન તપાસો સંભવિત આરોગ્ય સમસ્યાઓ તરફ નિવારક કાળજી છે.
00:29 આ ગર્ભાવસ્થા દરમિયાન જટિલતાઓને ઘટાડવામાં મદદ કરશે.


00:33 "તપાસ આવૃત્તિ દર 3 મહિના હોવી જોઈએ અને ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં દર અઠવાડીયે હોવી જોઈએ."
00:41 “ તપાસ માહિતી આપે છે કે,
00.43 માતૃત્વ ના માનસિક ફેરફારો ,


00.46 પ્રસૂતિ પેહ્લાનું પોષણ અને આહાર,
00.48 વિટામિન્સ અને
00.50 જૈવિક ફેરફારો.
00.52 આ મારું પ્રથમ વખત છે અને આ બધું મારા માટે નવું છે.
00.55 ”કૃપા કરી મને મારી અને બાળકની સારી કાળજી લેવાની સલાહ આપો . "


01.00 પ્રસૂતિ આરોગ્ય સંભાળ પર સ્પોકન ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે.
01:04 અહીં,આપણે ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભવતી માતા માટે આરોગ્ય સંભાળ વિશે વાત કરીશું.


01:10 પ્રથમ અને અગ્રણી માતાની તંદુરસ્તી છે.
01:14 તેથી લોહ તત્વને રોકવા ખૂબ મહત્વનું છે.
01:18 ગર્ભવતી માતાઓ ગર્ભાવસ્થા દરમ્યાન લોહ સમૃદ્ધ ખોરાક લેવો જોઈએ.


01.23 ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરમાં રક્ત માટેની જરૂરિયાત વધારે છે.


01.27 તમારું હિમોગ્લોબિન બનાવવા માટે લોહ વધુ જરૂરછે ,વધારે રક્ત તમારા બાળકના માટે જરૂરી છે.
01.34 લોહ સમૃદ્ધ ખોરાક લેવા જોઈએ જેવા કે,
01:38 લીલા શાકભાજી,


01.40 ઇંડા


01.41 સુકા મેવા,


01.42 કઠોળ અને,


01.43 "લોહ સમૃદ્ધ શાકભાજી
01.46 “સીઝેરીયન ડિલિવરીમાં ઘણા જોખમો છે જેવા કે,
01.50 ચીરાની જગ્યાએ ઇન્ફેકશન થવું અને,
01.52 રક્ત નુકશાનથી એનિમિયા થઇ શકે છે.
01.56 "ગર્ભવતી સ્ત્રીઓ એ સામાન્ય ડિલિવરીનો જ પ્રયાસ કરવો જોઇએ.
01.59 આ પ્રસૂતિની પહેલા યોગ્ય સંભાળ અને સ્વસ્થ આહાર લેવાથી જ શક્ય થયી શકે છે.
02.04 સાથે સાથે વ્યાયામ એ તમારા ઊર્જા સ્તર વધારવા માટે મહત્વપૂર્ણ છે.
02.09 ” વ્યાયામ પીઠની સમસ્યાઓથી પણ તમને રાહત આપે છે, કબજિયાત ઘટાડે છે ,અને તણાવથી મુક્ત થવા મદદ કરે છે. "
02.16 "આ મશીન શું કરે છે?"


02.18 આ એક Sonography(સોનોગ્રાફી) મશીન છે.
02.20 તે બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ પર ધ્યાન કરવા માટે વપરાય છે. "


02.25 “અનીતા , કૃપા કરીને નીચે સુઈજ જેથી કરીને હું તમે સોનોગ્રાફી નું મ્હ્ત્વ બતાવું.
02.30 "સોનોગ્રાફી ગર્ભાવસ્થાના 20 સપ્તાહમાં સામાન્ય રીતે કરવામાં આવે છે.
02.36 તે શોધવા માટે ઉપયોગ થાય છે કે -
02.37 ગર્ભનું વેષ્ટન સ્વસ્થ છે કે,
02.40 બાળક ગર્ભાશયની અંદર યોગ્ય રીતે વધી રહી છે કે
02.43 "આ બાળકના જન્મ વખતે ઓછા વજન જેવા ગંભીર સમસ્યાઓ શોધવામાં મદદ કરે છે.
02.48 તે પણ મોટી માત્રામાં, કસુવાવડ અને ગર્ભપાત પણ અટકાવવા માટે મદદ કરે છે. "
02.54 "ગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય આરોગ્ય સંભાળ માટે નીચેનું મહત્વપૂર્ણ છે -"
02.58 નિયમિત તપાસ
03.00 સોનોગ્રાફીનું મહત્વ


03.02 લોહની ઊણપને રોકવા અને સારા પોષણ
03.05 સીઝેરીયન જન્મ પર માહિતી
03.07 વ્યાયામનું મહત્વ
03.09 “ઘણી માહિતી આપવા માટે,ડૉક્ટર તમારો આભાર. અમે તમારા સૂચનો અનુસરવાનું વચન આપું છુ.
03.16 ગર્ભાવસ્થા દરમિયાન સારી સંભાળ લેવા માટે મને તમારા બંને પર ગર્વ છે.
03.20 આ કારણે, બાળક અને માતા સ્વસ્થ અને ખુશ છે. "
03.24 આ તમને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.નોંધ લો કે ગર્ભાવસ્થા દરમ્યાન સારી સંભાળ લેવા અને પૌષ્ટિક ખોરાક ખાવા.
03.32 સાંભળવા માટે ધન્યવાદ અને સુરક્ષિત રહો.
03.35 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
03.38 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
03.40 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
03.45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. .
03.49 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
03.53 વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
04.00 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર' પ્રોજેક્ટનો એક ભાગ છે.
04.05 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
04.11 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે://spoken-tutorial.org\NMEICT-Intro
04.16 આ ટ્યુટોરીયલ માટે વિડિઓ તરીકે સૌરભ ગાડગીલ અને આરતી દ્વારા યોગદાન આપ્યું કરવામાં આવી
04.21 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
04.25 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble, Ranjana