Digital-Divide/D0/Pre-Natal-Health-Care/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:06 "અભિનંદન. કૃપા કરીને બેસી જાઓ”
00:10 “અનીતા , તમારું છેલ્લું મુલાકાત ક્યારની હતી?”
00:12 તે 2 મહિના પહેલાની આસપાસ હતી.
00:15 હવે, હું ગર્ભાવસ્થાના મારા 4 થા મહિનાના માં છું.
00:19 "નિયમિત તપાસ ગર્ભાવસ્થાના કિસ્સાઓમાં જરૂરી છે."
00:23 ગર્ભાવસ્થા દરમ્યાન તપાસો સંભવિત આરોગ્ય સમસ્યાઓ તરફ નિવારક કાળજી છે.
00:29 આ ગર્ભાવસ્થા દરમિયાન જટિલતાઓને ઘટાડવામાં મદદ કરશે.
00:33 "તપાસ આવૃત્તિ દર 3 મહિના હોવી જોઈએ અને ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં દર અઠવાડીયે હોવી જોઈએ."
00:41 “ તપાસ માહિતી આપે છે કે,
00:43 માતૃત્વ ના માનસિક ફેરફારો ,
00:46 પ્રસૂતિ પેહ્લાનું પોષણ અને આહાર,
00:48 વિટામિન્સ અને
00:50 જૈવિક ફેરફારો.
00:52 આ મારું પ્રથમ વખત છે અને આ બધું મારા માટે નવું છે.
00:55 ”કૃપા કરી મને મારી અને બાળકની સારી કાળજી લેવાની સલાહ આપો . "
01:00 પ્રસૂતિ આરોગ્ય સંભાળ પર સ્પોકન ટ્યુટોરીયલમાં આપનું સ્વાગત છે.
01:04 અહીં,આપણે ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભવતી માતા માટે આરોગ્ય સંભાળ વિશે વાત કરીશું.
01:10 પ્રથમ અને અગ્રણી માતાની તંદુરસ્તી છે.
01:14 તેથી લોહ તત્વને રોકવા ખૂબ મહત્વનું છે.
01:18 ગર્ભવતી માતાઓ ગર્ભાવસ્થા દરમ્યાન લોહ સમૃદ્ધ ખોરાક લેવો જોઈએ.
01:23 ગર્ભાવસ્થા દરમિયાન તમારા શરીરમાં રક્ત માટેની જરૂરિયાત વધારે છે.
01:27 તમારું હિમોગ્લોબિન બનાવવા માટે લોહ વધુ જરૂરછે ,વધારે રક્ત તમારા બાળકના માટે જરૂરી છે.
01:34 લોહ સમૃદ્ધ ખોરાક લેવા જોઈએ જેવા કે,
01:38 લીલા શાકભાજી,
01:40 ઇંડા
01:41 સુકા મેવા,
01:42 કઠોળ અને,
01:43 "લોહ સમૃદ્ધ શાકભાજી
01:46 “સીઝેરીયન ડિલિવરીમાં ઘણા જોખમો છે જેવા કે,
01:50 ચીરાની જગ્યાએ ઇન્ફેકશન થવું અને,
01:52 રક્ત નુકશાનથી એનિમિયા થઇ શકે છે.
01:56 "ગર્ભવતી સ્ત્રીઓ એ સામાન્ય ડિલિવરીનો જ પ્રયાસ કરવો જોઇએ.
01:59 આ પ્રસૂતિની પહેલા યોગ્ય સંભાળ અને સ્વસ્થ આહાર લેવાથી જ શક્ય થયી શકે છે.
02:04 સાથે સાથે વ્યાયામ એ તમારા ઊર્જા સ્તર વધારવા માટે મહત્વપૂર્ણ છે.
02:09 ” વ્યાયામ પીઠની સમસ્યાઓથી પણ તમને રાહત આપે છે, કબજિયાત ઘટાડે છે ,અને તણાવથી મુક્ત થવા મદદ કરે છે. "
02:16 "આ મશીન શું કરે છે?"
02:18 આ એક Sonography(સોનોગ્રાફી) મશીન છે.
02:20 તે બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ પર ધ્યાન કરવા માટે વપરાય છે. "
02:25 “અનીતા , કૃપા કરીને નીચે સુઈજ જેથી કરીને હું તમે સોનોગ્રાફી નું મ્હ્ત્વ બતાવું.
02:30 "સોનોગ્રાફી ગર્ભાવસ્થાના 20 સપ્તાહમાં સામાન્ય રીતે કરવામાં આવે છે.
02:36 તે શોધવા માટે ઉપયોગ થાય છે કે -
02:37 ગર્ભનું વેષ્ટન સ્વસ્થ છે કે,
02:40 બાળક ગર્ભાશયની અંદર યોગ્ય રીતે વધી રહી છે કે
02:43 "આ બાળકના જન્મ વખતે ઓછા વજન જેવા ગંભીર સમસ્યાઓ શોધવામાં મદદ કરે છે.
02:48 તે પણ મોટી માત્રામાં, કસુવાવડ અને ગર્ભપાત પણ અટકાવવા માટે મદદ કરે છે. "
02:54 "ગર્ભાવસ્થા દરમ્યાન યોગ્ય આરોગ્ય સંભાળ માટે નીચેનું મહત્વપૂર્ણ છે -"
02:58 નિયમિત તપાસ
03:00 સોનોગ્રાફીનું મહત્વ
03:02 લોહની ઊણપને રોકવા અને સારા પોષણ
03:05 સીઝેરીયન જન્મ પર માહિતી
03:07 વ્યાયામનું મહત્વ
03:09 “ઘણી માહિતી આપવા માટે,ડૉક્ટર તમારો આભાર. અમે તમારા સૂચનો અનુસરવાનું વચન આપું છુ.
03:16 ગર્ભાવસ્થા દરમિયાન સારી સંભાળ લેવા માટે મને તમારા બંને પર ગર્વ છે.
03:20 આ કારણે, બાળક અને માતા સ્વસ્થ અને ખુશ છે. "
03:24 આ તમને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.નોંધ લો કે ગર્ભાવસ્થા દરમ્યાન સારી સંભાળ લેવા અને પૌષ્ટિક ખોરાક ખાવા.
03:32 સાંભળવા માટે ધન્યવાદ અને સુરક્ષિત રહો.
03:35 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
03:38 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
03:40 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
03:45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. .
03:49 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
03:53 વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
04:00 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર' પ્રોજેક્ટનો એક ભાગ છે.
04:05 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
04:11 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે://spoken-tutorial.org\NMEICT-Intro
04:16 આ ટ્યુટોરીયલ માટે વિડિઓ તરીકે સૌરભ ગાડગીલ અને આરતી દ્વારા યોગદાન આપ્યું કરવામાં આવી
04:21 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
04:25 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble, Ranjana