QGIS/C2/Installation-of-QGIS/Gujarati
From Script | Spoken-Tutorial
TIme | Narration |
00:01 | QGIS ના ઇન્સ્ટોલેશન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે Ubuntu Linux
|
00:15 | Windows અને Mac ઓપરેટિંગ સિસ્ટમ પર ‘QGIS’ને ઇન્સ્ટોલ કરવાનું શીખીશું.
|
00:20 | ઇન્સ્ટોલેશન માટે, હું ઉપયોગ કરી રહી છું,
Ubuntu Linux version 16.04 |
00:28 | Windows 10 |
00:30 | Mac OS X 10.10 અને |
00:33 | કાર્યરત Internet કનેક્શન. |
00:36 | Ctrl, Alt' અને T કીને એકસાથે દબાવીને ''ટર્મિનલ' ખોલો. |
00:43 | પ્રોમ્પ્ટ પર, sudo space su ટાઇપ કરો અને Enter દબાવો. |
00:52 | એક સંદેશ દેખાય છે જે તમને તમારો સિસ્ટમ પાસવર્ડ દાખલ કરવા માટે સંકેત આપે છે. |
00:58 | password ટાઇપ કરો અને Enterદબાવો. |
01:02 | હવે આપણે ઇન્સ્ટોલેશન માટે થોડા commands નિષ્પાદિત કરવાનાં છે. |
01:08 | અહીં મારી પાસે જરૂરી commands ની યાદીવાળી ફાઇલ છે. |
01:13 | આ ફાઇલ QGIS Installation Repositories નામ સાથે Code files link માં આપવામાં આવી છે. |
01:21 | હવે QGIS repositories ને sources.list ફાઈલ માં ઉમેરીએ. |
01:28 | આપેલ command ને કોપી કરો. કોપી કરવા માટે Ctrl C દબાવો. |
01:34 | At the terminal prompt પર જમણું ક્લીક કરો અને પેસ્ટ પસંદ કરો.
અને Enter દબાવો. |
01:43 | sources.list ફાઈલ સાથે Gedit editor ખુલશે. |
01:48 | QGIS Installation Repositories ફાઈલ પર પાછા જાઓ. |
01:53 | હવે sources.list ફાઇલના અંતે અહીં હાઇલાઇટ કરેલી બે લીટીઓ ઉમેરો. |
02:00 | અહીં દર્શાવેલ બે લીટીઓને કોપી કરો. |
02:04 | sources.list ફાઇલના અંતે પેસ્ટ કરો. |
02:09 | ફાઇલને સેવ કરવા માટે Ctrl S દબાવો. |
02:13 | હવે તમારી વિન્ડોની ઉપર ડાબા ખૂણે ક્રોસ પર ક્લિક કરીને આ ફાઇલને બંધ કરો. |
02:20 | terminal prompt પર ટાઈપ કરો sudo space apt-get space update અને Enter દબાવો. |
02:32 | આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. અપડેટ હવે પૂર્ણ થયું છે. |
02:39 | આ સમયે આપણે થોડા વધુ commands નિષ્પાદિત કરવાની જરૂર છે. |
02:44 | ચાલો QGIS Installation Repositories ફાઇલ પર પાછા જઈએ. |
02:49 | નીચેના ત્રણ commands અહીં બતાવવામાં આવ્યા છે. |
02:53 | આપણે તેમને એક પછી એક નિષ્પાદિત કરવાની જરૂર છે. |
02:57 | એક સમયે એક command કૉપિ કરો અને terminal માં પેસ્ટ કરો. |
03:03 | prompt પર દરેક command ને પેસ્ટ કર્યા પછી Enter દબાવો. |
03:27 | ત્રીજા command ના નિષ્પાદન પછી, તમને OK મેસેજ દેખાશે. |
03:32 | હવે QGIS Installation Repositories file માંથી છેલ્લો command નિષ્પાદિત કરો.
નીચેના command ને કોપી કરો. |
03:41 | તેને terminal prompt પર પેસ્ટ કરો અને Enter દબાવો. |
03:47 | ચાલુ રાખવા માટે Y દબાવો અને Enter દબાવો. |
03:53 | આ પ્રક્રિયામાં થોડો સમય લાગશે. |
03:57 | ઇન્સ્ટોલેશન હવે પૂર્ણ થયું છે. |
04:01 | તમારા કીબોર્ડ પર Windows કી દબાવો અને Search bar માં QGIS ટાઇપ કરો. |
04:09 | તમે QGIS Desktop Application જોવા માટે સમર્થ હોવા જોઈએ. QGIS ખોલવા માટે તેના પર ક્લિક કરો. |
04:18 | આ QGIS interface છે. |
04:22 | હવે ચાલો Windows પર QGIS ઇન્સ્ટોલેશન તરફ આગળ વધીએ. |
04:27 | QGIS Installation Repositories ફાઇલ પર પાછા જાઓ. નીચેની લિંક કોપી કરો |
04:35 | તમારી સિસ્ટમમાં કોઈપણ વેબ બ્રાઉઝર ખોલો. હું તમારી સિસ્ટમમાં કોઈપણ વેબ બ્રાઉઝર ખોલો. હું Chrome ખોલું છું. |
04:42 | કૉપિ કરેલી લિંકને વેબ બ્રાઉઝરમાં પેસ્ટ કરો અને Enter દબાવો. |
04:49 | આ એરર મેસેજને અવગણો અને OK પર ક્લિક કરો. |
04:55 | Long term release repository most stable સેક્શન સુધી નીચે સ્ક્રોલ કરો. |
05:01 | તમારી સિસ્ટમ અનુસાર 64 બીટ અથવા 32 બીટ વચ્ચે યોગ્ય સેટઅપ પસંદ કરો. |
05:09 | સંબંધિત setup ફાઇલની ડાબી બાજુએ આપેલ Download icon પર ક્લિક કરો. |
05:16 | installer ફાઇલને ડાઉનલોડ કરવા માટે થોડો સમય લાગશે, જે તમારા Internet ના ઝડપ પર આધાર રાખે છે. |
05:23 | મેં આ setup ફાઇલ પહેલેથી જ ડાઉનલોડ કરી છે અને Downloads folderફોલ્ડર'માં સેવ કરી છે. |
05:30 | હવે ચાલો Downloads folder પર જઈએ. |
05:34 | task bar પર ઉપલબ્ધ search બોક્સમાં downloads ટાઇપ કરો. |
05:40 | Downloads વિકલ્પ પર ક્લિક કરો. |
05:43 | Downloads ફોલ્ડર ખુલે છે. |
05:46 | QGIS installer file ખુલે છે. |
05:50 | ઇન્સ્ટોલેશન પ્રક્રિયા શરૂ કરવા માટે તેના પર ડબલ ક્લિક કરો. |
05:55 | તમારી સિસ્ટમ પર એક ડાયલોગ બોક્સ ખુલશે.
આગળ વધવા માટે Yes પર ક્લિક કરો. |
06:02 | Installation Wizard ખુલે છે. |
06:05 | સૂચનાઓ વાંચો અને Next બટન પર ક્લિક કરો. |
06:10 | software license agreement પેજ માં I Agree બટન પર ક્લિક કરો. |
06:16 | software ક્યાં ઇન્સ્ટોલ કરવું તે પસંદ કરો, જો ખાતરી ન હોય તો ડિફોલ્ટ સ્થાન છોડો. |
06:24 | તમારે ઇન્સ્ટોલેશન માટે કોઈ વધારાના ઘટકો પસંદ કરવાની જરૂર નથી, ફક્ત QGIS સાથે આગળ વધો. |
06:32 | Install બટન પર ક્લિક કરો. |
06:35 | ઇન્સ્ટોલેશનમાં થોડો સમય લાગશે. |
06:40 | એકવાર થઈ ગયા પછી, ઇન્સ્ટોલેશન પૂર્ણ કરવા માટે Finish બટન પર ક્લિક કરો.
QGIS હવે તમારી સિસ્ટમ પર ઇન્સ્ટોલ થશે. |
06:51 | taskbar પર ઉપલબ્ધ search બોક્સમાં QGIS ટાઇપ કરો. |
06:57 | સૂચિમાં, તમે QGIS Desktop Application જોવા માટે સમર્થ હોવા જોઈએ. |
07:04 | QGIS ખોલવા માટે તેના પર ક્લિક કરો. |
07:09 | આ QGIS interface છે. |
07:13 | હવે ચાલો Mac OS પર QGIS ઇન્સ્ટોલેશન તરફ આગળ વધીએ. |
07:19 | આપણે અગાઉ ખોલેલ QGIS ડાઉનલોડ વેબ પેજ પર પાછા જાઓ. |
07:25 | Mac OS X ટેબ માટે Download ખોલો. |
07:29 | Long term release most stable સેક્શન સુધી નીચે સ્ક્રોલ કરો. |
07:34 | સંબંધિત setup ફાઇલની ડાબી બાજુએ આપેલ download icon પર ક્લિક કરો. |
07:40 | એક ડાયલોગ બોક્સ ખુલે છે. |
07:43 | ચાલો મૂળભૂત ફાઇલનું નામ બદલીએ નહીં. |
07:47 | આ ફાઇલને સાચવવા માટે સ્થાન તરીકે Downloads ફોલ્ડર પસંદ કરો. |
07:52 | Save બટન પર ક્લિક કરો. |
07:55 | તમારી Internet ઝડપના આધારે ઇન્સ્ટૉલર ફાઇલને ડાઉનલોડમાં થોડો સમય લાગશે. |
08:02 | મેં આ સેટઅપ ફાઇલ પહેલેથી જ ડાઉનલોડ કરી છે અને તેને Downloads ફોલ્ડરમાં સેવ કરી છે. |
08:08 | હવે ચાલો Downloads ફોલ્ડરમાં જઈએ. |
08:12 | સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે search આઇકન પર ક્લિક કરો. |
08:18 | Downloads ટાઈપ કરો, Downloads ફોલ્ડર વિકલ્પ પર ડબલ ક્લિક કરો. |
08:25 | QGIS Installer'' ફાઇલ શોધો, ઇન્સ્ટોલેશન પ્રક્રિયા શરૂ કરવા માટે તેના પર ક્લિક કરો. |
08:33 | એક સેટઅપ ફોલ્ડર ઘણી ફાઇલો સાથે ખુલે છે. |
08:37 | અહી ચાર packages છે, દરેક નંબરથી શરૂ થાય છે. |
08:42 | આ તમને packages ઇન્સ્ટોલ કરવાનો ક્રમ જણાવે છે. |
08:46 | નોન-એપલ ડેવલપર માન્ય સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપવા માટે,
સૌપ્રથમ તમારી Mac Security Preferences ને 'Allow apps downloaded from: Anywhere માં બદલો |
08:58 | સ્ક્રીન પર ઉપર-જમણા ખૂણે search icon પર ક્લિક કરો. ટાઈપ કરો System Preferences અને Enter દબાવો. |
09:09 | એક વિન્ડો system preferences સાથે ખુલશે. |
09:13 | Security & Privacy પર ક્લિક કરો. |
09:17 | Security & Privacy વિન્ડોમાંથી, General ટેબમાં. ફેરફારોને મંજૂરી આપવા માટે તળિયે-ડાબા ખૂણામાં લૉક આઇકન પર ક્લિક કરો. |
09:28 | ડાયલોગ બોક્સમાં તમારો system password દાખલ કરો. |
09:32 | ત્યારબાદ Unlock બટન પર ક્લીક કરો. |
09:35 | Allow apps downloaded from સેક્શન માં Anywhere રેડીઓ બટન પર ક્લિક કરો. |
09:42 | એક ડાઈલોગ બોક્સ ખુલે છેAllow from anywhere બટન પર ક્લિક કરો. |
09:49 | સેટિંગ્સને લૉક કરવા માટે નીચે-ડાબા ખૂણામાં ખુલ્લા લૉક આઇકન પર ક્લિક કરો. |
09:55 | વિન્ડોને બંધ કરો. |
09:57 | હવે સેટઅપ ફોલ્ડર પર જાઓ અને પેકેજ નંબર 1 પર ડબલ ક્લિક કરો. |
10:03 | આ Installation wizard માં આપેલી સૂચનાઓને અનુસરો અને packageઇન્સ્ટોલ કરો. |
10:09 | Continue પર ક્લિક કરો. |
10:12 | આપેલ મહત્વની સૂચનાઓ વાંચો અને Continue પર ક્લિક કરો. |
10:17 | license agreement ને વાંચો અને Continue પર ક્લિક કરો. |
10:22 | ખુલ્લા ડાઈલોગ બોક્સમાં Agree બટન પર ક્લિક કરીને software license agreement સાથે સંમત થાઓ. |
10:30 | install પર ક્લિક કરો. |
10:33 | ખોલેલા ડાયલોગ બોક્સમાં system password ટાઇપ કરો. |
10:38 | અને Install Software બટન પર ક્લિક કરો. |
10:45 | એકવાર ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ જાય પછી, Close બટન પર ક્લિક કરો. O |
10:50 | પેકેજ નંબર 2,3 અને 4 માટે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો. |
11:19 | એકવાર તમામ ચાર packages માટે ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ જાય, QGIS તમારી સિસ્ટમ પર ઇન્સ્ટોલ થઈ જશે. |
11:27 | સર્ચ આયકન પર ક્લિક કરો. QGIS ટાઇપ કરો. |
11:33 | QGIS શરૂ કરવા માટે QGIS એપ્લિકેશન પર ડબલ-ક્લિક કરો. |
11:39 | અહીં QGIS ઇન્ટરફેસ છે. |
11:43 | interface અને વિશેષતાઓ વિશે વધુ માહિતી આગામી ટ્યુટોરિયલ્સમાં આવરી લેવામાં આવશે. |
11:51 | ચાલો સારાંશ લઈએ . આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: |
11:57 | QGIS' વર્ઝન 2.18 ચાલુ, ''Ubuntu Linux' વર્ઝન 16.04, 'Windows' 10 અને 'Mac OS X' 10.10 નું ઇન્સ્ટોલેશન. |
12:11 | અસાઇન્મન્ટતરીકે,
તમારા મશીન પર QGIS ઇન્સ્ટોલ કરો. |
12:17 | QGIS ઇન્ટરફેસ ખોલો અને અન્વેષણ કરો. |
12:21 | મેનુઓ અને ટૂલબાર મારફતે જાઓ. |
12:25 | નીચેની લિંક પરનો વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરીને તેને ડાઉનલોડ કરો અને જુઓ. |
12:34 | Spoken Tutorial Project Team, વર્કશોપનું આયોજન કરે છે અને જેઓ અમારી ઓનલાઈન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વિગતો માટે, કૃપા કરીને અમને લખો. |
12:48 | શું તમને આ સ્પોકન ટ્યુટોરીયલમાં પ્રશ્નો છે?
કૃપા કરીને આ વેબસાઇટની મુલાકાત લો. |
12:55 | જ્યાં તમને પ્રશ્ન હોય તે મિનિટ અને સેકન્ડ પસંદ કરો.
તમારો પ્રશ્ન ટૂંકમાં સમજાવો. અમારી ટીમમાંથી કોઈ તેમને જવાબ આપશે. |
13:07 | સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ આ ટ્યુટોરીયલ પરના ચોક્કસ પ્રશ્નો માટે છે. |
13:13 | કૃપા કરીને તેમના પર અસંબંધિત અને સામાન્ય પ્રશ્નો પોસ્ટ કરશો નહીં.
આ ગુંચવણ ઘટાડવામાં મદદ કરશે. |
13:21 | ઓછી ગુંચવણ સાથે, આપણે આ ચર્ચાઓનો ઉપયોગ સૂચનાત્મક સામગ્રી તરીકે કરી શકીએ છીએ. |
13:27 | Spoken Tutorial Project NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ મિશન પર વિગતો માટે, દર્શાવેલ લિંકની મુલાકાત લો. |
13:40 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છુ. જોડાવા બદલ આભાર. |