QGIS/C2/Installation-of-QGIS/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search


TIme Narration
00:01 QGIS ના ઇન્સ્ટોલેશન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે Ubuntu Linux


00:15 Windows અને Mac ઓપરેટિંગ સિસ્ટમ પર ‘QGIS’ને ઇન્સ્ટોલ કરવાનું શીખીશું.


00:20 ઇન્સ્ટોલેશન માટે, હું ઉપયોગ કરી રહ્યો છું,

Ubuntu Linux version 16.04

00:28 Windows 10
00:30 Mac OS X 10.10 અને
00:33 કાર્યરત Internet કનેક્શન.
00:36 Ctrl, Alt' અને T કીને એકસાથે દબાવીને ''ટર્મિનલ' ખોલો.
00:43 પ્રોમ્પ્ટ પર, sudo space su ટાઇપ કરો અને Enter દબાવો.
00:52 એક સંદેશ દેખાય છે જે તમને તમારો સિસ્ટમ પાસવર્ડ દાખલ કરવા માટે સંકેત આપે છે.
00:58 password ટાઇપ કરો અને Enterદબાવો.
01:02 હવે આપણે ઇન્સ્ટોલેશન માટે થોડા commands નિષ્પાદિત કરવાનાં છે.
01:08 અહીં મારી પાસે જરૂરી commands ની યાદીવાળી ફાઇલ છે.
01:13 આ ફાઇલ QGIS Installation Repositories નામ સાથે Code files link માં આપવામાં આવી છે.
01:21 હવે QGIS repositories ને sources.list ફાઈલ માં ઉમેરીએ.
01:28 આપેલ command ને કોપી કરો. કોપી કરવા માટે Ctrl C દબાવો.
01:34 At the terminal prompt પર જમણું ક્લીક કરો અને પેસ્ટ પસંદ કરો.

અને Enter દબાવો.

01:43 sources.list ફાઈલ સાથે Gedit editor ખુલશે.
01:48 QGIS Installation Repositories ફાઈલ પર પાછા જાઓ.
01:53 હવે sources.list ફાઇલના અંતે અહીં હાઇલાઇટ કરેલી બે લીટીઓ ઉમેરો.
02:00 અહીં દર્શાવેલ બે લીટીઓને કોપી કરો.
02:04 sources.list ફાઇલના અંતે પેસ્ટ કરો.
02:09 ફાઇલને સેવ કરવા માટે Ctrl S દબાવો.
02:13 હવે તમારી વિન્ડોની ઉપર ડાબા ખૂણે ક્રોસ પર ક્લિક કરીને આ ફાઇલને બંધ કરો.
02:20 terminal prompt પર ટાઈપ કરો sudo space apt-get space update અને Enter દબાવો.
02:32 આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. અપડેટ હવે પૂર્ણ થયું છે.
02:39 આ સમયે આપણે થોડા વધુ commands નિષ્પાદિત કરવાની જરૂર છે.
02:44 ચાલો QGIS Installation Repositories ફાઇલ પર પાછા જઈએ.
02:49 નીચેના ત્રણ commands અહીં બતાવવામાં આવ્યા છે.
02:53 આપણે તેમને એક પછી એક નિષ્પાદિત કરવાની જરૂર છે.
02:57 એક સમયે એક command કૉપિ કરો અને terminal માં પેસ્ટ કરો.
03:03 prompt પર દરેક command ને પેસ્ટ કર્યા પછી Enter દબાવો.
03:27 ત્રીજા command ના નિષ્પાદન પછી, તમને OK મેસેજ દેખાશે.
03:32 હવે QGIS Installation Repositories file માંથી છેલ્લો command નિષ્પાદિત કરો.

નીચેના command ને કોપી કરો.

03:41 તેને terminal prompt પર પેસ્ટ કરો અને Enter દબાવો.
03:47 ચાલુ રાખવા માટે Y દબાવો અને Enter દબાવો.
03:53 આ પ્રક્રિયામાં થોડો સમય લાગશે.
03:57 ઇન્સ્ટોલેશન હવે પૂર્ણ થયું છે.
04:01 તમારા કીબોર્ડ પર Windows કી દબાવો અને Search bar માં QGIS ટાઇપ કરો.
04:09 તમે QGIS Desktop Application જોવા માટે સમર્થ હોવા જોઈએ. QGIS ખોલવા માટે તેના પર ક્લિક કરો.
04:18 QGIS interface છે.
04:22 હવે ચાલો Windows પર QGIS ઇન્સ્ટોલેશન તરફ આગળ વધીએ.
04:27 QGIS Installation Repositories ફાઇલ પર પાછા જાઓ. નીચેની લિંક કોપી કરો
04:35 તમારી સિસ્ટમમાં કોઈપણ વેબ બ્રાઉઝર ખોલો. હું તમારી સિસ્ટમમાં કોઈપણ વેબ બ્રાઉઝર ખોલો. હું Chrome ખોલું છું.
04:42 કૉપિ કરેલી લિંકને વેબ બ્રાઉઝરમાં પેસ્ટ કરો અને Enter દબાવો.
04:49 આ એરર મેસેજને અવગણો અને OK પર ક્લિક કરો.
04:55 Long term release repository most stable સેક્શન સુધી નીચે સ્ક્રોલ કરો.
05:01 તમારી સિસ્ટમ અનુસાર 64 બીટ અથવા 32 બીટ વચ્ચે યોગ્ય સેટઅપ પસંદ કરો.
05:09 સંબંધિત setup ફાઇલની ડાબી બાજુએ આપેલ Download icon પર ક્લિક કરો.
05:16 installer ફાઇલને ડાઉનલોડ કરવા માટે થોડો સમય લાગશે, જે તમારા Internet ના ઝડપ પર આધાર રાખે છે.
05:23 મેં આ setup ફાઇલ પહેલેથી જ ડાઉનલોડ કરી છે અને Downloads folderફોલ્ડર'માં સેવ કરી છે.
05:30 હવે ચાલો Downloads folder પર જઈએ.
05:34 task bar પર ઉપલબ્ધ search બોક્સમાં downloads ટાઇપ કરો.
05:40 Downloads વિકલ્પ પર ક્લિક કરો.
05:43 Downloads ફોલ્ડર ખુલે છે.
05:46 QGIS installer file ખુલે છે.
05:50 ઇન્સ્ટોલેશન પ્રક્રિયા શરૂ કરવા માટે તેના પર ડબલ ક્લિક કરો.
05:55 તમારી સિસ્ટમ પર એક ડાયલોગ બોક્સ ખુલશે.

આગળ વધવા માટે Yes પર ક્લિક કરો.

06:02 Installation Wizard ખુલે છે.
06:05 સૂચનાઓ વાંચો અને Next બટન પર ક્લિક કરો.
06:10 software license agreement પેજ માં I Agree બટન પર ક્લિક કરો.
06:16 software ક્યાં ઇન્સ્ટોલ કરવું તે પસંદ કરો, જો ખાતરી ન હોય તો ડિફોલ્ટ સ્થાન છોડો.
06:24 તમારે ઇન્સ્ટોલેશન માટે કોઈ વધારાના ઘટકો પસંદ કરવાની જરૂર નથી, ફક્ત QGIS સાથે આગળ વધો.
06:32 Install બટન પર ક્લિક કરો.
06:35 ઇન્સ્ટોલેશનમાં થોડો સમય લાગશે.
06:40 એકવાર થઈ ગયા પછી, ઇન્સ્ટોલેશન પૂર્ણ કરવા માટે Finish બટન પર ક્લિક કરો.

QGIS હવે તમારી સિસ્ટમ પર ઇન્સ્ટોલ થશે.

06:51 taskbar પર ઉપલબ્ધ search બોક્સમાં QGIS ટાઇપ કરો.
06:57 સૂચિમાં, તમે QGIS Desktop Application જોવા માટે સમર્થ હોવા જોઈએ.
07:04 QGIS ખોલવા માટે તેના પર ક્લિક કરો.
07:09 QGIS interface છે.
07:13 હવે ચાલો Mac OS પર QGIS ઇન્સ્ટોલેશન તરફ આગળ વધીએ.
07:19 આપણે અગાઉ ખોલેલ QGIS ડાઉનલોડ વેબ પેજ પર પાછા જાઓ.
07:25 Mac OS X ટેબ માટે Download ખોલો.
07:29 Long term release most stable સેક્શન સુધી નીચે સ્ક્રોલ કરો.
07:34 સંબંધિત setup ફાઇલની ડાબી બાજુએ આપેલ download icon પર ક્લિક કરો.
07:40 એક ડાયલોગ બોક્સ ખુલે છે.
07:43 ચાલો મૂળભૂત ફાઇલનું નામ બદલીએ નહીં.
07:47 આ ફાઇલને સાચવવા માટે સ્થાન તરીકે Downloads ફોલ્ડર પસંદ કરો.
07:52 Save બટન પર ક્લિક કરો.
07:55 તમારી Internet ઝડપના આધારે ઇન્સ્ટૉલર ફાઇલને ડાઉનલોડમાં થોડો સમય લાગશે.
08:02 મેં આ સેટઅપ ફાઇલ પહેલેથી જ ડાઉનલોડ કરી છે અને તેને Downloads ફોલ્ડરમાં સેવ કરી છે.
08:08 હવે ચાલો Downloads ફોલ્ડરમાં જઈએ.
08:12 સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે search આઇકન પર ક્લિક કરો.
08:18 Downloads ટાઈપ કરો, Downloads ફોલ્ડર વિકલ્પ પર ડબલ ક્લિક કરો.
08:25 QGIS Installer'' ફાઇલ શોધો, ઇન્સ્ટોલેશન પ્રક્રિયા શરૂ કરવા માટે તેના પર ક્લિક કરો.
08:33 એક સેટઅપ ફોલ્ડર ઘણી ફાઇલો સાથે ખુલે છે.
08:37 અહી ચાર packages છે, દરેક નંબરથી શરૂ થાય છે.
08:42 આ તમને packages ઇન્સ્ટોલ કરવાનો ક્રમ જણાવે છે.
08:46 નોન-એપલ ડેવલપર માન્ય સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપવા માટે,

સૌપ્રથમ તમારી Mac Security Preferences ને 'Allow apps downloaded from: Anywhere માં બદલો

08:58 સ્ક્રીન પર ઉપર-જમણા ખૂણે search icon પર ક્લિક કરો. ટાઈપ કરો System Preferences અને Enter દબાવો.
09:09 એક વિન્ડો system preferences સાથે ખુલશે.
09:13 Security & Privacy પર ક્લિક કરો.
09:17 Security & Privacy વિન્ડોમાંથી, General ટેબમાં. ફેરફારોને મંજૂરી આપવા માટે તળિયે-ડાબા ખૂણામાં લૉક આઇકન પર ક્લિક કરો.
09:28 ડાયલોગ બોક્સમાં તમારો system password દાખલ કરો.
09:32 ત્યારબાદ Unlock બટન પર ક્લીક કરો.
09:35 Allow apps downloaded from સેક્શન માં Anywhere રેડીઓ બટન પર ક્લિક કરો.
09:42 એક ડાઈલોગ બોક્સ ખુલે છેAllow from anywhere બટન પર ક્લિક કરો.
09:49 સેટિંગ્સને લૉક કરવા માટે નીચે-ડાબા ખૂણામાં ખુલ્લા લૉક આઇકન પર ક્લિક કરો.
09:55 વિન્ડોને બંધ કરો.
09:57 હવે સેટઅપ ફોલ્ડર પર જાઓ અને પેકેજ નંબર 1 પર ડબલ ક્લિક કરો.
10:03 Installation wizard માં આપેલી સૂચનાઓને અનુસરો અને packageઇન્સ્ટોલ કરો.
10:09 Continue પર ક્લિક કરો.
10:12 આપેલ મહત્વની સૂચનાઓ વાંચો અને Continue પર ક્લિક કરો.
10:17 license agreement ને વાંચો અને Continue પર ક્લિક કરો.
10:22 ખુલ્લા ડાઈલોગ બોક્સમાં Agree બટન પર ક્લિક કરીને software license agreement સાથે સંમત થાઓ.
10:30 install પર ક્લિક કરો.
10:33 ખોલેલા ડાયલોગ બોક્સમાં system password ટાઇપ કરો.
10:38 અને Install Software બટન પર ક્લિક કરો.
10:45 એકવાર ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ જાય પછી, Close બટન પર ક્લિક કરો. O
10:50 પેકેજ નંબર 2,3 અને 4 માટે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો.
11:19 એકવાર તમામ ચાર packages માટે ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ જાય, QGIS તમારી સિસ્ટમ પર ઇન્સ્ટોલ થઈ જશે.
11:27 સર્ચ આયકન પર ક્લિક કરો. QGIS ટાઇપ કરો.
11:33 QGIS શરૂ કરવા માટે QGIS એપ્લિકેશન પર ડબલ-ક્લિક કરો.
11:39 અહીં QGIS ઇન્ટરફેસ છે.
11:43 interface અને વિશેષતાઓ વિશે વધુ માહિતી આગામી ટ્યુટોરિયલ્સમાં આવરી લેવામાં આવશે.
11:51 ચાલો સારાંશ લઈએ . આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા:
11:57 QGIS' વર્ઝન 2.18 ચાલુ, ''Ubuntu Linux' વર્ઝન 16.04, 'Windows' 10 અને 'Mac OS X' 10.10 નું ઇન્સ્ટોલેશન.
12:11 અસાઇન્મન્ટતરીકે,

તમારા મશીન પર QGIS ઇન્સ્ટોલ કરો.

12:17 QGIS ઇન્ટરફેસ ખોલો અને અન્વેષણ કરો.
12:21 મેનુઓ અને ટૂલબાર મારફતે જાઓ.
12:25 નીચેની લિંક પરનો વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરીને તેને ડાઉનલોડ કરો અને જુઓ.

12:34 Spoken Tutorial Project Team, વર્કશોપનું આયોજન કરે છે અને જેઓ અમારી ઓનલાઈન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વિગતો માટે, કૃપા કરીને અમને લખો.
12:48 શું તમને આ સ્પોકન ટ્યુટોરીયલમાં પ્રશ્નો છે?

કૃપા કરીને આ વેબસાઇટની મુલાકાત લો.

12:55 જ્યાં તમને પ્રશ્ન હોય તે મિનિટ અને સેકન્ડ પસંદ કરો.

તમારો પ્રશ્ન ટૂંકમાં સમજાવો. અમારી ટીમમાંથી કોઈ તેમને જવાબ આપશે.

13:07 સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ આ ટ્યુટોરીયલ પરના ચોક્કસ પ્રશ્નો માટે છે.
13:13 કૃપા કરીને તેમના પર અસંબંધિત અને સામાન્ય પ્રશ્નો પોસ્ટ કરશો નહીં.

આ ગુંચવણ ઘટાડવામાં મદદ કરશે.

13:21 ઓછી ગુંચવણ સાથે, આપણે આ ચર્ચાઓનો ઉપયોગ સૂચનાત્મક સામગ્રી તરીકે કરી શકીએ છીએ.
13:27 Spoken Tutorial Project NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ મિશન પર વિગતો માટે, દર્શાવેલ લિંકની મુલાકાત લો.
13:40 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું ભરતભાઈ સોલંકી વિદાય લઉં છુ. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Bharat636