OpenFOAM/C2/Creating-curved-geometry-in-OpenFOAM/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:01, 24 November 2015 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 OpenFOAM માં વક્ર જોમેટ્રી બનવાના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં હું તમને બતાડીશ.
00:09 openfoam માં વક્ર જોમેટ્રી બનાવવાના સ્ટેપ.
00:14 અને paraview માં પરિણામોને જોવું.
00:17 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું,
00:19 Linux Operating system Ubuntu આવૃત્તિ 10.04. OpenFOAM આવૃત્તિ 2.1.0
00:28 ParaView આવૃત્તિ 3.12.0
00:32 આપણે cylinder પર ફલો ના માટે જોમેટ્રી બનાવીશું.
00:36 નોંધ લો કે હું આ કેસ ફક્ત સમજુતી માટે ઉપયોગ કરી રહી છું.
00:41 The cylinder એ અર્ધ વર્તુળ ના ફોમ માં છે.
00:45 નોંધ લો Meshing એ ઢાંચાથી ફીટ થયેલ ગ્રીડ છે.
00:49 નોંધ દો કે સંપૂર્ણ જોમેટ્રી ને બ્લોકસમાં વિભાજિત કરવા માં આવ્યું છે.


00:54 આપણે અર્ધ વર્તુળ ને સમાન ભાગોમાં વિભાજીત કરીએ છીએ.
00:58 ચાલો આને મીનીમાઇઝ કરીએ.
01:03 પાછલા ટ્યુટોરીયલની blockMeshDict ફાઈલ ખોલો.
01:08 મેં તે પહેલાથી જ ખોલોયું છે.
01:12 સ્ક્રોલ કરો તમે જોઈ શકો છો સરળ જોમેટ્રી માટે edges ને ખાલી રાખવા માં આવ્યું છે.
01:20 હવે નવી blockMeshDict ફાઈલ ખોલો.
01:23 આ કરવા માટે પ્રથમ આને મીનીમાઇઝ કરો
01:27 હવે જમણું ક્લિક > create document > empty file
01:34 આને blockMeshDict તરીકે નામ આપો.
01:40 નોધ લો કે M અને D અહી કેપિટલ માં છે.
01:46 આ ખોલો.
01:51 હવે તમે શરૂઆતની અમુક લાઈનો lid driven cavity થી convertTometers સુધી કોપી કરી શકો છો.
01:58 ઉપર જાવ convertToMeters સુધી આને કોપી કરો.
02:04 આને કોપી કરો અને blockMeshDict ફાઈલમાં તેને પેસ્ટ કરો.
02:12 હવે convert to meters ને point one થી one સુધી બદલીએ.
02:18 જેમકે આપણી જોમેટ્રી મીટરસ માં છે આપણે આને એક રાખીશું.
02:24 હવે enter દબાવો ફરીથી enter દબાવો.
02:28 આના પછી તમને vertices માં તમને જોમેટ્રી નું co-ordinates ઉમેરવાની જરૂરિયાત છે.
02:35 ચાલો સ્લાઈડ પર પાછા જઈએ . નોંધ લો કે પોઈન્ટ્સ 0,1,2,3, 4 થી અને એમ જ આગળ સુધી આ પ્રકારે સુવ્યવસ્થિત હોવું જોઈએ.
02:47 સ્લાઈડને મીનીમાઇઝ કરો હવે blockMeshDict ફાઈલમાં ટાઈપ કરો vertices અને Enter દબાવો.
02:56 ખુલ્લો કૌંસ દાખલ કરો અને Enter દબાવો.
03:00 હવે ડાઈગ્રામ માં બતાવ્યા પ્રમાણે જોમેટ્રી નું co-ordinates ઉમેરો.
03:05 ચાલો સ્લાઈડ પર પાછા જઈએ.
03:08 સ્પષ્ટીકરણ માટે હું અર્ધ વર્તુળ નું જમણા ભાગ નો ઉપયોગ કરીશ.


03:12 ફિગર 0 થી શરુ કરીને પોઈન્ટસ ન્ક માટે વેલ્યુઓ ઉમેરો.
03:16 હવે હું blockMeshDict ફાઈલ માં પાછી જવું છું.
03:20 અમુક સ્પેસ છોડો અને પોઈન્ટ 0 ના માટે co-ordinates ઉમેરો.
03:27 ખુલ્લો બંદ કૌંસ 0.5 (space) 0 (space) 0 ઉમેરો અને એન્ટર દબાવો.
03:36 ફરીથી અમુક સ્પેસ આપો ખુલ્લો બંદ કૌંસ
03:39 પોઈન્ટ 1 (space) 0 (space) 0. ના માટે co-ordinates ઉમેરો અને એન્ટર દબાવો.
03:45 હવે બે vertical spaces આપો , ફરીથી Enter દબાવો , ફરીથી Enter દબાવો.
03:51 સ્પેસ અને પોઈન્ટ નંબર 4 ના માટે co-ordinate ઉમેરો.
03:57 ખુલ્લો બંદ કૌંસ 0.707 (space) 0.707 (space) 0 દાખલ કરો.
04:05 Enter દબાવો .અમુક સ્પેસ આપો.
04:09 ખુલ્લો બંદ કૌંસ
04:10 પોઈન્ટ 5 ના માટે co-ordinates ઉમેરો.
04:13 0.353 (space) 0.353 (space) 0 ઉમેરો , Enter દબાવો.
04:22 હવે 4 vertical સ્પેસ છોડો અને પોઈન્ટ નંબર 9 માટે co-ordinates ઉમેરો.
04:27 1 2 3 4 , ફરીથી Enter, અમુક સ્પેસ છોડો.
04:34 ખુલ્લો બંદ કૌંસ
04:36 0 (space) 1 (space) 0, ઉમેરો Enter દબાવો.
04:42 અમુક સ્પેસ છોડો.
04:44 પોઈન્ટ નંબર 10 માટે co-ordinates' ઉમેરો.
04:46 ખુલ્લો બંદ કૌંસ 0 (space) 0.5 (space) 0 અને Enter દબાવો.
04:54 તેજ પ્રકારે જોમેટ્રીમાં બચેલા પોઈન્ટસના માટે co-ordinates ઉમેરો.
05:00 બંદ કૌંસ ઉમેરો semi-colon ઉમેરો અને Enter દબાવો.
05:05 ફરીથી Enter દબાવો.
05:06 હવે ટાઈપ કરો blocks, enter દબાવો.
05:13 ખુલ્લો કૌંસ ઉમેરો enter દબાવો.
05:16 ચાલો હું સ્લાઈડ પર પાછી જાવું.
05:20 ફિગર માં બતાડેલ ન જેમ Block numbers હવે વર્તુળમાં છે.
05:24 હવે હું blockMeshDict ફાઈલ પર પાછી જાઉં છું.
05:28 અમુક સેપ્સ આપો.
05:30 હવે બ્લોકનો પ્રકાર Hex છે તેને ઉમેરો અને અમુક સ્પેસ છોડો.
05:37 હવે બ્લોકસ માટે પોઈન્ટ ઉમેરો.
05:41 ખુલ્લો બંધ કૌંસ
05:43 સરળ સરળ grading ને (1 1 1) ની જેમ રાખી શકાય છે.અને એન્ટર દબાવો.
05:55 blocks બનાવવા માટે ઓપન ફોર્મમાં સરળ જોમેટ્રી બનાવવા પર ટ્યુટોરીયલ નો સંદર્ભ લો.
06:02 નોંધ લો કે આ ઉદાહરણમાં બ્લોકસ ની સંખ્યા વધુ છે.
06:07 હવે બંધ કૌંસ ઉમેરો,
06:10 semi-colon,ઉમેરો અને Enter દબાવો. ફરીથી Enter દબાવો.
06:16 આગળની લાઈનમાં ટાઈપ કરો edges અને Enter દબાવો.
06:22 ખુલ્લો કૌંસ ઉમેરો અને Enter દબાવો.


06:26 અહી તમને પોઈન્ટ્સ ઉમેરવાની જરૂરિયાત છે જ્યાં આર્ક્સ ના છેડા ના પોઈન્ટસ છે.
06:31 અમુક સ્પેસ છોડો. અને ટાઈપ કરો arc અમુક સ્પેસ છોડો. પોઈન્ટ્સ ટાઈપ કરો જે ને છેડાના પોઈન્ટસ છે.
06:40 અર્ક હવે સ્લાઈડ પર પાછા જઈએ. હવે આર્કના છેડાના પોઈન્ટસ ને ઉમેરીએ.
06:46 આ ફિગરમાં આપણે આર્ક 0 5 થી શરુ કરીએ.
06:52 ચાલો હું blockMeshDict ફાઈલ પર પાછી જાઉં છું.
06:56 0 space 5 ઉમેરો.
06:59 અમુક સ્પેસ છોડો.ખુલ્લો બંધ કૌંસ ઉમેરો.
07:04 કૌંસમાં બંને આર્ક ના વચ્ચે કોઈ intermediate પોઈન્ટ ના co-ordinate ઉમેરો.
07:11 હવે ફરીથી સ્લાઈડ પર પાછા જાવ.
07:14 ફિગરમાં તમે જોઈ શકો છો કે તમને આર્કના બે છેડા ના પોઈન્ટના વચ્ચે થી એક પોઈન્ટ લેવાનો છે.
07:23 આ જોમેટ્રીમાં મેં વર્તુળનો જમણો અડધો ભાગ લીધો છે.
07:28 simple geometric relations નો ઉપયોગ કરીને અર્ધ વર્તુળમાં બતાવેલની જેમ તમે intermediate point ના co-ordinates મેળવી શકો છો.
07:38 તેજ પ્રકારે તમે બચેલ semi-circle geometry માટે આ પ્રક્રિયા ને દોહરાવી શકો છો.
07:45 ચાલો હું blockMeshDict ફાઈલ પર પાછી જાઉં છું.
07:48 Enter દબાવો.
07:50 નોંધ આપો કે આ ઉદાહરણમાં આર્કસ વધુ સંખ્યામાં છે.
07:55 બંદ કૌંસ ઉમેરો.
07:58 semi -colon ઉમેરો Enter દબાવો ફરીથી Enter દબાવો
08:02 હવે આર્ક્સ પછી બાઉન્ડ્રી પેચીસને ઉમેરો.
08:06 OpenFOAM માં સરળ જોમેટ્રી પર ટ્યુટોરીયલનો સંદર્ભ લો ,'boundary patches હવે આર્કસ ના પછી boundary patches ને ઉમેરીએ.
08:12 boundary દાખલ કરો અને , Enter દબાવો.
08:15 ખુલ્લો કૌંસ ઉમેરો Enter દબાવો . બંદ કૌંસ ઉમેરો સેમીકોલન ઉમેરો અને Enter દબાવો .
08:21 ફરીથી Enter દબાવો .
08:24 હવે આગળની લાઈન માં ટાઈપ કરોmergePatchPairs સ્પેસ
08:29 નોંધ લો કે અહી P કેપિટલમાં છે.
08:31 Enter દબાવો .
08:33 ખુલ્લો કૌંસ ઉમેરો Enter દબાવો .
08:36 જો કે મળવવા માટે પેચીસ નથી તો આને ખાલી રાખી સકાય છે.
08:40 બંદ કૌંસ ઉમેરો
08:42 semi -colon ઉમેરો અને Enter દબાવો .
08:46 ચાલો હું સ્લાઈડ પર પાછી જાવું.
08:49 તેજ પ્રમાણે જોમેટ્રી ની એકમ જાડાઈ ના આગળ આવવા વાડી સામેની સપાટી માં પોઈન્ટ્સ ના માટે co-ordinate પોઈન્ટ્સ ઉમેરો.
08:57 હવે Command terminal ખોલો.
09:00 command terminal માં તમારા કેસ માટે પાથ ટાઈપ કરો
09:04 મેં પહેલાથી જ સીલીન્ડર પર ફ્લોના ટ્યુટોરીયલ કેસના માટે પાથ સેટ કર્યું છે.
09:10 જોમેટ્રી ને meshing કરવા માટે ટર્મિનલ પર ટાઈપ કરો blockMesh અને એન્ટર દબાવો.
09:18 Meshing પૂર્ણ થયી છે.
09:20 હવે ટર્મિનલ પર ટાઈપ કરો paraFoam અને જોમેટ્રીમાં જોવા માટે enter દબાવો.
09:26 હવે આને કેપ્ચર એરિયામાં ખેંચીએ.
09:30 object inspector menu ના ડાબી બાજુએ Apply પર ક્લિક કરો.
09:36 paraview window માં બતાડેલ ની જેમ જોમેટ્રી બની ગયી છે.
09:41 Object inspector menu માટે નીચે સ્ક્રોલ કરો.
09:44 Mesh ફિલ્ડ બોક્સને ચેક અથવા અનચેક કરો.
09:49 તમે જોમેટ્રીના વિવિધ regions જોઈ શકો છો.
09:53 Y તમે જોમેટ્રીના wire frame પણ જોઈ શકો છો.
09:56 active variable control menu ના ઉપરની બાજુએ ડ્રોપ ડાઉન મેનુમાં , Surface ને wireframe થી બદલો.
10:05 તમે જોમેટ્રીનું wireframe model જોઈ શકો છો.
10:11 આને બંદ કરો . ચાલો સ્લાઈડ પર પાછા જઈએ.
10:16 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા:
10:17 curved geometry કેવી રીતે બનાવવું.
10:20 OpenFOAM માં કિનારીઓ માટે પોઈન્ટ્સને કેવી રીતે ઉમેરવા.
10:24 અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10:28 એસાઈનમેન્ટ તરીકે.
10:29 2 મીટર ત્રિજ્યા વાળું એક આંતરિક અર્ધ વર્તુળ અને 4 મીટર ત્રિજ્યા વાળું એક બાહ્ય અર્ધ વર્તુળની જોમેટ્રી બનાવો. અને જોમેટ્રી ને પેરાવ્યુ માં જુવો.
10:42 નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો : http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
10:45 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:48 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:53 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10:56 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
10:58 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:02 વધુ વિગતો માટે અમને લખો. contact@spoken-tutorial.com
11:09 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11:13 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
11:18 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
11:23 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki