CellDesigner/C3/Customizing-Diagram-Layout/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:08, 7 November 2017 by Shivanigada (Talk | contribs)
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો. CellDesigner’ના આ સ્પોકન ટ્યૂટોરિઅલ ‘Customizing Diagram Layout’ માં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યૂટોરિઅલમાં , આપણે શીખીશું કે કેવી રીતે : Reaction lineનો color, shape અને width બદલી શકાય, |
00:19 | Reaction lineમાં Anchor points ઉમેરવા , Componentsને સંરેખિત કરવા, Reaction ids બતાવવા / છુપાવવા. |
00:30 | આપણે આ પણ શીખીશું કે કેવી રીતે : Componentsમાં Notes(નોંધ) ઉમેરવી, Proteinને એડિટ કરવું, information ને એડિટ કરવી. |
00:39 | અને ડાઇગ્રામનું bird’s eye view મેળવવું. |
00:44 | આ ટ્યૂટોરિઅલને રેકોર્ડ કરવા, હું Ubuntu Linux OS 14.04 ,CellDesigner version 4.3 અને Java version 1.7નો ઉપયોગ કરી રહી છું. |
01:01 | આ ટ્યૂટોરિઅલને સમજવા તમે undergraduate Biochemistryના અને CellDesigner ઇન્ટરફેઝના પરિચિત હોવા જરૂરી છો. |
01:12 | જો તમે ન જાણતા હોવ,તો તેને સંબંધિત CellDesigner tutorials અમારી વેબસાઈટ ‘’’www.spoken-tutorial.org’’’ ઉપર ઉપલબ્ધ છે. |
01:20 | તો ચાલુ શરૂઆત કરીએ. |
01:22 | અગાઉના ટ્યૂટોરિઅલ્સમાંના એક માટે અભ્યાસ હતો કે - Methionine Biosynthesis માટે એક process diagram બનાવવો. |
01:32 | હું તે જ ડાયગ્રામને અહીં ઉદાહરણ તરીકે વાપરી રહી છું . અને તેને કેવી રીતે કસ્ટમાઇઝ(ફેરફાર કરવા) કરવું તે તમને સમજાવીશ. |
01:43 | ચોલો તો મને CellDesigner ઇન્ટરફેઝ ઉપર જતા રહેવા દો. |
01:47 | અહીં તમે જે જોઈ રહ્યા છો તે Methionine Biosynthesis માટે નો process diagram છે. |
01:53 | અહીં તમે આ ટ્યૂટોરિઅલને અટકાવી દો અને જે Methionine Biosynthesis process diagram તમે બનાવ્યો છે તે ખોલો. |
02:01 | જો તમારી પાસે સેવ કરેલી ફાઈલ ન હોય તો તમને આપવામાં આવેલ code fileને ખોલી શકો છો. |
02:08 | તો ચાલો હું આ diagramમાં ફેરફાર કરવાનું શરુ કરું. |
02:12 | ચાલો પાછા Cell designer ઇન્ટરફેઝ ઉપર જઈએ. |
02:16 | હું Reaction lineના width અને color બદલવાથી શરુ કરું . |
02:22 | તે કરવા માટે , હું Homoserine અને Succinyl homoserine વચ્ચેના State Transitionને સિલેક્ટ કરી રહી છું . |
02:30 | હવે main menu બારમાંના “Component” ઉપર જાઓ. |
02:35 | અને “Change color & shape” વિકલ્પ ઉપર ક્લિક કરો. |
02:39 | અથવા તો , તમે Reaction line ઉપર રાઈટ-ક્લિક કરો અને “Change color & shape” વિકલ્પ સિલેક્ટ કરો. |
02:47 | “Change color & shape” નામનો ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર ખુલે છે . |
02:53 | થોડી જાડી Reaction line માટે ,Line Width ને 1.0 થી ઉચ્ચ સંખ્યામાં બદલો . |
03:02 | હું તેને બદલીને 3.0 કરીશ. |
03:06 | Reaction lineનો રંગ બદલવા , Color panel ઉપર જાઓ. |
03:12 | Color panel માં એક color wheel દેખાય છે,જેમાં હેન્ડલ જેવું પોઇન્ટર છે. |
03:19 | પોઇન્ટરને ક્લિક કરી પકડી રાખો અને પછી તમને યોગ્ય ગમતો રંગ સિલેક્ટ કરવા તેને ગોળ ફેરવો. |
03:25 | હું ભૂરા રંગનો એક શેડ પસંદ કરીશ. |
03:28 | ત્યાર બાદ , 'color triangle'ની અંદર ક્યાંય પણ ક્લિક કરો. |
03:34 | ત્યાર બાદ, આ નાનું સર્કલ ક્લિક કરો અને આ પોઇન્ટર તરફ ડ્રોપ કરો. |
03:40 | બધા જ ફેરફારો કાર્ય બાદ , Apply ઉપર ક્લિક કરો અને પછી Ok ઉપર ક્લિક કરો. |
03:48 | ધ્યાનથી જુઓ આ Reaction line હવે થોડી જાડી દેખાય છે અને તેનો રંગ ભૂરા શેડનો દેખાય છે. |
03:55 | ત્યાર બાદ આપણે શીખીશું કે Reaction line ઉપર Anchor points કેવી રીતે ઉમેરવા. |
04:01 | અને એન્કર પોઇન્ટ શા માટે Reaction lines ના ફરતે ફરવા માટે ઉપયોગી છે. |
04:09 | તેમને વ્યવસ્થિત આકાર આપવા અને draw area ઉપર તેમને વ્યવસ્થિત સ્થિતિમાં મુકવા. |
04:16 | ચાલો CellDesigner interface ઉપર પાછા આવીએ . |
04:20 | કોઈ પણ Reaction line સિલેક્ટ કરો. |
04:23 | હુંHomoserine અને Succinyl Homoserine વચ્ચેની તે જ State Transition reaction line સિલેક્ટ કરીશ. |
04:31 | કર્સર દ્વારા, આ લાઈન ઉપર, એ ચોક્કસ સ્થળ પસંદ કરો જ્યાં Anchor point મુકાવો જોઈએ. |
04:39 | ચોક્કસ પોઇન્ટનું સિલેક્શન કાર્ય પછી , રાઈટ - ક્લિક કરી અને Add Anchor Point સિલેક્ટ કરો. |
04:47 | તમે Reaction line ઉપર પાસાં કરેલા ચોક્કસ સ્થળે એક નવો Anchor point ઉમેરાયેલો જોઈ શકશો. |
04:55 | ચાલો હું તમને બતાઉં કે એક રિએક્શન લાઈનમાં ફેરફાર કરવા Anchor Points કેવી રીતે મદદ કરે છે. |
05:03 | ચાલો હું એક નવી વીન્ડો ખોલું અને તેને નામ આપું Anchor અને OK ઉપર ક્લિક કરું. |
05:11 | હવે GTP/GDP માટે આ આઇકોન ઉપર ક્લિક કરીએ. |
05:18 | અને draw વિસ્તાર ઉપર ક્યાંય પણ ક્લિક કરીએ. |
05:22 | Reaction line ઉપર રાઈટ-ક્લિક કરીએ અને Add Anchor point ઉપર ક્લિક કરીએ. |
05:29 | Reaction lineને draw વિસ્તારમાં ક્યાં પણ ડ્રેગ કરો અને ડ્રોપ કરો. |
05:37 | ત્યાર બાદ આપણે જોઈશું કે આ કમ્પોનંટ્સને draw area ઉપર કેવી રીતે align કરવા. |
05:44 | ચાલો આપણે પાછા Methionine biosynthesis process diagram વીન્ડોવ ઉપર જઈએ. |
05:50 | પ્રકાશિત થયેલ Reaction line ને અનચેક કરવા draw area ઉપર ક્યાંય પણ ક્લિક કરીએ. |
05:56 | હવે , 'Shift' કી ને પડકી રાખો અને draw areaમાં રહેલ વિવિધ Species ઉપર ક્લિક કરો. |
06:04 | Edit મેનુ ઉપર જાઓ , નીચે સ્ક્રોલ કરો અને Alignmentને સિલેક્ટ કરો અને પછી Alignment type ઉપર ક્લિક કરો . |
06:15 | વૈકલ્પિક રીતે ટૂલબાર ઉપરના આઇકોન Alignment ઉપર ક્લિક કરો. |
06:21 | ટૂલ બાર ઉપરના અન્ય બીજા Alignment વિકલ્પો તમારી જાતે શોધો. |
06:27 | ચાલો આપણે આ alignment ને હવે undo કરીએ અને આગળ વધીએ. |
06:31 | જ્યારે Reaction ઉપર કામ કરતા હોઈએ ત્યારે , process diagram ઉપર આપણે Reaction ids ને કેવી રીતે show/hide કરી શકીએ ? |
06:39 | ચાલો તે શીખીએ. |
06:41 | 'View' ઉપર જઈએ , નીચે સ્ક્રોલ કરીએ અને 'Show Reaction Id'ને અનચેક કરીએ. |
06:48 | જુઓ હવે draw area ઉપરના રિએક્શનને સંબંધિત Reaction ids દેખાશે નહીં. |
06:55 | જો તમારે આ Reaction Idને બતાવવા હોય તો આ પ્રમાણે કરો. |
07:01 | 'View' ઉપર જાઓ , નીચે સ્ક્રોલ કરો અને 'Show Reaction Id' ઉપર ક્લિક કરો. |
07:08 | draw area ઉપર reactionsને સંબંધિત Reaction ids દ્રશ્યમાન થઇ જશે. |
07:15 | draw area ઉપર આપણે બધા Components (Compartment, Species or Reaction) માં નોટ્સ(નોંધણીઓ) પણ ઉમેરી શકીએ છીએ. |
07:21 | ચાલો શીખીએ કે તે કેવી રીતે કરાય. |
07:24 | draw area ઉપરના એક Species ઉપર રાઈટ-ક્લિક કરીએ. |
07:28 | હું CoA ઉપર ક્લિક કરીશ. |
07:32 | નીચે સ્ક્રોલ કરો અને ‘Species Notes’ ઉપર ક્લિક કરો . |
07:35 | એક Pop Up મેનુ દૃશ્યમાન થાય છે. |
07:38 | એક 'Species Notes' ડાયલોગ બોક્સ ખુલે છે . Speciesને સંબંધિત લખાણ ટાઈપ કરો. |
07:46 | હું આ મુજબ ટાઈપ કરીશ. |
07:49 | 'OK' ક્લિક કરીએ. |
07:51 | ધ્યાનથી જુઓ કે Notes Areaમાં notes information દેખાય છે. |
07:58 | વૈકલ્પિક રીતે એક Speciesમાં નોટ્સ ઉમેરવા , draw area ઉપર તે Species ને ક્લિક કરો. |
08:06 | હું Succinate ઉપર ક્લિક કરીશ. |
08:09 | પછી , Edit Notes ટેબ ઉપર ક્લિક કરો , જે CellDesigner વીન્ડોવના નીચે જમણી બાજુના ખૂણામાં છે. |
08:18 | એક પૉપ અપ વીન્ડોવ ખુલશે. |
08:21 | Species-ને સંબંધિત લખાણ ટાઈપ કરો. |
08:25 | હું ટાઈપ કરીશ અને 'OK' ઉપર ક્લિક કરીશ. |
08:30 | તે જ પ્રમાણે આપણે Proteinને પણ એડિટ કરી શકીએ. |
08:35 | તે કરવા draw area ઉપરના આ કમ્પોનન્ટ ઉપર રાઈટ ક્લિક કરો. |
08:40 | હું Homoserine succinyl transferase ઉપર ક્લિક કરીશ. |
08:46 | નીચે સ્ક્રોલ કરો અને Edit Proteinને ક્લિક કરો. |
08:51 | Protein નામનું એક ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર દેખાશે. |
08:55 | name boxમાં Protein નું નામ એન્ટર કરો. |
09:00 | હું name boxમાં ટાઈપ કરીશ O-succinyltransferase . |
09:06 | ‘Update’ ઉપર ક્લિક કરો અને ડાયલોગ બોક્સ બંધ કરો. |
09:11 | આપણે Proteinમાં regions પણ ઉમેરી શકીએ. |
09:15 | draw area ઉપર રહેલ એક Protein ઉપર રાઈટ-ક્લિક કરો. |
09:19 | હું O-succinyltransferase. ઉપર રાઈટ-ક્લિક કરીશ. |
09:24 | નીચે સ્ક્રોલ કરો અને Edit Protein ઉપર ક્લિક કરો. |
09:29 | એક ડાયલોગ બોક્સ,Protein સ્ક્રીન ઉપર દેખાય છે. |
09:33 | ‘residues/regions’ ટેબ નીચે, 'Add' બટન ઉપર ક્લિક કરો. |
09:40 | ડાયલોગ બોક્સ- ModificationResidue/Bindingregionમાં : |
09:46 | ડ્રોપ ડાઉન મેનુમાંથી ‘Type’ ને ‘Binding region તરીકે સિલેક્ટ કરીએ. |
09:52 | આવશ્યક વેલ્યુ પર કર્સર ખસેડીને સાઈઝ અને એન્ગલ બદલો. |
09:59 | તેના ડેમો તરીકે, હું Size ને 15 અને Angle ને 38 સિલેક્ટ કરીશ. |
10:09 | પછી ‘Close’ ઉપર ક્લિક કરીએ. |
10:12 | Update ઉપર ક્લિક કરીએ. |
10:14 | અને આ બોક્સને બંધ કરીએ. |
10:17 | જો કે આપણને Methionine Biosynthesis માં region ઉમેરવાની જરૂર નથી એટલે હું આ ફેરફારોને undo કરું છું. |
10:25 | ત્યાર બાદ માહિતીઓને કેવી રીતે એડિટ કરાય તે શીખીએ . |
10:30 | draw area ઉપર રહેલા component ઉપર રાઈટ-ક્લિક કરીએ. |
10:33 | હું Homoserine ઉપર ક્લિક કરીશ. |
10:37 | નીચે સ્ક્રોલ કરો અને ‘Edit Information’ ઉપર ક્લિક કરો. |
10:41 | સ્ક્રીન ઉપર ‘Edit Information’ ડાયલોગ બોક્સ ખુલે છે. |
10:46 | ડાયલોગ બોક્સમાં આ મુજબ કરો - ‘state’ ટેબની નીચે Open ને સિલેક્ટ કરો. |
10:54 | ‘prefix’ ટેબ નીચેના mt. ને સિલેક્ટ કરો. |
10:59 | ‘label’ ટેબ નીચેના dna.ને સિલેક્ટ કરો. |
11:04 | ‘Ok’. ઉપર ક્લિક કરો. |
11:07 | તમે draw area ઉપર દેખાઈ રહેલી માહિતી mt:dna જોઈ શકો છો. |
11:15 | હું Edit Informationને undo કરીશ કારણકે મને તેની Methionine Biosynthesisમાં જરૂર નથી. |
11:23 | કેટલાક કેસીસમાં , process diagram અટપટો(જટિલ) હોય શકે છે. |
11:28 | આવા કેસીસમાં , Bird's eye view મદદરૂપ થાય છે કારણકે તેનાથી મોટા મોડેલની અંદર નેવિગેટ કરવું અનુકૂળ રહે છે. |
11:37 | આઇકોન Bird's eye view ઉપર ક્લિક કરીએ. |
11:41 | લાલ ચોરસને Bird’s Eye Viewની અંદર લઇ જાઓ. |
11:46 | નોંધ લો કે draw areaઉપર દેખાતું દૃશ્ય તે મુજબ ખસે છે. |
11:52 | તો અહીં આપણું આ ટ્યૂટોરિઅલ સમાપ્ત થાય છે. |
11:56 | ચાલો સારાંશ જોઈએ. આ ટ્યૂટોરિઅલમાં,આપણે શીખ્યા કે કેવી રીતે : Reaction lineના color, shape અને width બદલી શકાય |
12:07 | Reaction lineમાં Anchor points ઉમેરતા , Componentsને સંરેખિત કરતા, Reaction ids બતાડતાં / છુપાવતા. |
12:18 | આપણે આ પણ શીખ્યા કે કેવી રીતે - Componentsમાં Notes(નોંધ) ઉમેરવી. |
12:23 | Proteinને એડિટ કરવું, information ને એડિટ કરવી. |
12:27 | ડાયગ્રામનું એકદમ બારીકાઇ(Bird’s Eye View )થી નિરીક્ષણ કરવું. |
12:32 | અભ્યાસ માટે CellDesignerના ટૂલ્સની મદદથી Glycolysis Process Diagram બનાવો. |
12:41 | Reaction lineના જુદા જુદા આકારો(shapes) શોધો. |
12:47 | આ લિંક :www.spoken-tutorial.org ઉપરનો વિડીયો નિહાળો તે આ સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના વિષે માહિતી આપે છે. |
12:52 | જો તમારી પાસે સારી બેન્ડવિથ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
12:57 | સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે.જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. |
13:06 | વધુ માહિતી માટે અમને અહીં લખો : [mail માટે :contact@spoken-tutorial.org] |
13:13 | સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ ઉપર વધુ માહિતી ’’’’spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ’’’ ઉપર ઉપલબ્ધ છે. |
13:29 | અનુવાદ કરનાર હું છું શિવાની ગડા. આભાર. |