LibreOffice-Suite-Impress/C3/Slide-Creation/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:27, 31 January 2013 by Jyotisolanki (Talk | contribs)
Resources for recording
Visual Cue | Narration |
00.00 | લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં સ્લાઇડ બનાવવાં પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: સ્લાઇડ શોઝ [સ્લાઇડોનું પ્રદર્શન], સ્લાઇડ ટ્રાન્ઝીશનો [સ્લાઇડનાં પ્રસ્તુતિકરણ માટે કરેલ ફેરફારો], ઓટોમેટીક શોઝ [સ્વ:ચલીત પ્રદર્શનો] |
00.16 | તમે સ્લાઇડ શોનો ઉપયોગ પ્રેક્ષકો આગળ પ્રસ્તુત કરવા માટે કરો છો. |
00.21 | સ્લાઇડ શોને ડેસ્કટોપ અથવા પ્રોજેક્ટર પર દેખાડી શકાય છે. |
00.25 | સ્લાઇડ શો કમપ્યુટરની સંપૂર્ણ સ્ક્રીનને આવરી લે છે. |
00.30 | પ્રેઝેંટેશનોને સ્લાઇડ શો મોડ [અવસ્થા] માં એડીટ [સુધારીત કરવું] કરી શકાતું નથી. |
00.34 | સ્લાઇડ શો ફક્ત પ્રદર્શન હેતુ છે. |
00.38 | Sample-Impress.odp પ્રેઝેંટેશનને ખોલો. |
00.43 | ચાલો આ પ્રેઝેંટેશનને એક Slide Show [સ્લાઇડ શો] તરીકે જુઓ. |
00.47 | Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને પછી Slide Show પર. |
00.53 | વૈકલ્પિક રીતે, સ્લાઇડ શોને શરૂ કરવાં માટે તમે ફંક્શન કી F5 વાપરી શકો છો. |
01.00 | પ્રેઝેંટેશન એક સ્લાઇડ શો તરીકે દેખાય છે. |
01.04 | તમારા કીબોર્ડ પરનાં એરો [દિશા દર્શાવનાર બાણનાં ચિહ્નવાળા બટનો] બટનો વડે તમે સ્લાઇડો દરમ્યાન નેવીગેટ [સ્લાઇડમાં આગળ પાછળ જવું] કરી શકો છો. |
01.10 | એકાન્તરે કોન્ટેક્સટ મેનૂ માટે માઉસને જમણું-ક્લિક કરો અને Next પસંદ કરો. |
01.16 | આ તમને આગળની સ્લાઇડ પર લઇ જશે. |
01.20 | સ્લાઇડ શો માંથી નીકળવા માટે, માઉસને જમણું-ક્લિક કરીને કોન્ટેક્સટ મેનૂ ખોલો. અહીં End Show પસંદ કરો. |
01.28 | નીકળવા માટેનો બીજો એક માર્ગ છે કે Escape બટન દબાવો. |
01.33 | વધારામાં તમે Mouse pointer as pen વિકલ્પ વાપરીને તમારા પ્રેક્ષકો સાથે પણ વાર્તાલાપ કરી શકો છો. |
01.40 | ચાલો આ વિકલ્પને એનેબલ [સક્રીય] કરીને જોઈએ કે આ કેવી રીતે કાર્ય કરે છે. |
01.45 | Main મેનૂમાંથી, ક્લિક કરો Slide Show અને Slide Show Settings. |
01.51 | Slide Show ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
01.54 | Options અંતર્ગત, Mouse Pointer visible અને Mouse Pointer as Pen, બોક્સોને ચેક [ખુણ કરીને પસંદગી કરવી] કરો. |
02.02 | ડાયલોગ બોક્સ બંધ કરવા માટે OK ક્લિક કરો. |
02.06 | ફરીથી, Main મેનૂમાંથી, ક્લિક કરો Slide Show અને ત્યારબાદ Slide Show પર. |
02.13 | નોંધ લો કે કર્સર હવે એક પેનમાં બદલાઇ ગયું છે. |
02.17 | આ વિકલ્પ તમને પ્રેઝેંટેશનમાં લખવાની કે દોરવાની પરવાનગી આપે છે જયારે તે સ્લાઇડ શો અવસ્થામાં હોય છે. |
02.24 | જયારે તમે ડાબું માઉસ બટન દબાવો છો, તમે પેન વડે સ્કેચ [ચિત્ર બનાવવું] કરી શકો છો. |
02.29 | ચાલો પહેલાં પોઈન્ટ [વિષય કે મુદ્દો] સામે એક ટીક માર્ક [ખુણ કે નિશાની] કરીએ. |
02.34 | આ ટ્યુટોરીયલને અટકાવીને આ એસાઇનમેંટ [સોંપણી] કરો. |
02.38 | ઈમ્પ્રેસ સ્લાઇડ પર એક નાનું ડાયાગ્રામ [રેખાકૃતિ] દોરવાં માટે સ્કેચ પેન વાપરો. |
02.47 | હવે માઉસ બટન પર ડાબું-ક્લિક કરો. આગળની સ્લાઇડ દેખાય છે. |
02.52 | તમે આગળની સ્લાઇડ પર પણ જઇ શકો છો, જેમ તમે Space bar ને દબાવશો. |
02.57 | ચાલો સ્લાઇડ શોથી નીકળીએ. કોન્ટેક્સટ મેનૂ માટે જમણું-ક્લિક કરો અને End Show ક્લિક કરો. |
03.05 | આગળ, ચાલો Slide Transitions વિશે શીખીએ. |
03.09 | Slide Transitions શું છે? |
03.12 | ટ્રાન્ઝીશનો એ ઇફેક્ટો [અસરો] છે જે સ્લાઇડોને અપાય છે જયારે આપણે પ્રેઝેંટેશનમાં એક સ્લાઇડથી બીજી પર જઈએ અથવા કે ટ્રાન્ઝીશન કરીએ છીએ. |
03.22 | Main પેનમાંથી, Slide Sorter ટેબ પર ક્લિક કરો. |
03.26 | પ્રેઝેંટેશનમાંની તમામ સ્લાઇડો અહીં દેખાય છે. |
03.31 | આ દેખાવમાં, પ્રેઝેંટેશનમાં, તમે સરળતાથી સ્લાઇડોનાં ક્રમને બદલી કરી શકો છો. |
03.37 | ચાલો સ્લાઇડ 1 પસંદ કરીએ. |
03.40 | હવે, ડાબું માઉસ બટન દબાવો. સ્લાઇડ ત્રણ અને ચાર વચ્ચે સ્લાઇડને ડ્રેગ [ખસેડવું] અને ડ્રોપ [એક જગ્યાએ મુકવું] કરો. |
03.48 | સ્લાઇડોની ફરીથી ગોઠવણી થાય છે. |
03.52 | આ ક્રિયાને અનડૂ [જેવી હતી તેવી] કરવાં માટે CTRL+Z કી દબાવો. |
03.57 | તમે એક વારમાં જ, દરેક સ્લાઇડ માટે વિભિન્ન ટ્રાન્ઝીશનોને ઉમેરી શકો છો. |
04.02 | Slide Sorter વ્યું [દેખાવ] માંથી, પહેલી સ્લાઇડને પસંદ કરો. |
04.06 | હવે, Task પેનમાંથી, Slide Transitions પર ક્લિક કરો. |
04.13 | Apply to selected slides અંતર્ગત, સ્ક્રોલ કરીને Wipe Up પસંદ કરો. |
04.19 | નોંધ લો કે ટ્રાન્ઝીશન અસર મુખ્ય પેનમાં દેખાય છે. |
04.24 | સ્પીડ [ગતિ] ડ્રોપ ડાઉન મેનૂમાંથી વિકલ્પોને પસંદ કરીને તમે ટ્રાન્ઝીશનની ગતિને નિયંત્રિત કરી શકો છો. |
04.31 | Modify Transitions અંતર્ગત, Speed ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Medium ક્લિક કરો. |
04.39 | હવે, ચાલો ટ્રાન્ઝીશન માટે ધ્વનિ સુયોજિત કરીએ. |
04.43 | Modify Transitions અંતર્ગત, Sound ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. beam પસંદ કરો. |
04.52 | એજ રીતે, ચાલો બીજી સ્લાઇડને પસંદ કરીએ. |
04.56 | Task પેનમાં, Slide Transitions પર ક્લિક કરો. |
05.00 | Apply to selected slides અંતર્ગત, wheel clockwise, 4 spokes પસંદ કરો. |
05.08 | હવે Speed ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Medium પસંદ કરો. |
05.13 | આગળ, Sound ડ્રોપ-ડાઉન બોક્સ પર ક્લિક કરો. Applause પસંદ કરો. |
05.21 | હવે, ચાલો આપણે કરેલી ટ્રાન્ઝીશન અસરને પ્રીવ્યું [ચલાવીને જોવું] કરીએ. |
05.25 | Play ક્લિક કરો. |
05.28 | આપણે હવે શીખ્યાં કે કેવી રીતે એક સ્લાઇડ ટ્રાન્ઝીશનને એનીમેટ કરવું અને એમાં ધ્વની અસરો નાખવી. |
05.35 | ચાલો હવે શીખીએ કે કેવી રીતે એક એવું પ્રેઝેંટેશન બનાવવું જે આપમેળે આગળ વધતું રહે. |
05.42 | Tasks પેનમાંથી, Slide Transitions ક્લિક કરો. |
05.46 | Transition type માં, Checkerboard Down પસંદ કરો. |
05.50 | Speed ડ્રોપ-ડાઉન મેનૂમાં, Medium પસંદ કરો. |
05.55 | Sound ડ્રોપ-ડાઉન મેનૂમાંથી, Gong પસંદ કરો. |
06.00 | Loop Until Next Sound ને ચેક કરો |
06.04 | Automatically After રેડીઓ બટનને ક્લિક કરો |
06.09 | સમય 1sec તરીકે પસંદ કરો |
06.14 | Apply to all Slides પર ક્લિક કરો |
06.18 | નોંધ લો, કે Apply to all Slides બટન પર ક્લિક કરવાથી સમાન ટ્રાન્ઝીશન તમામ સ્લાઇડો માટે લાગુ થાય છે. |
06.25 | આ રીતે આપણે દરેક સ્લાઇડ માટે વ્યક્તિગત રીતે ટ્રાન્ઝીશનોને નાખવાની જરૂર નથી. |
06.31 | Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને ત્યારબાદ Slide Show પસંદ કરો. |
06.38 | નોંધ લો કે સ્લાઇડો આપમેળે આગળ વધે છે. |
06.49 | પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે ચાલો Escape કીને દબાવીએ. |
06.54 | હવે ચાલો એવા પ્રેઝેંટેશનો બનાવતા શીખીએ જે આપમેળે આગળ વધે પણ દરેક સ્લાઇડ માટે વિભિન્ન પ્રદર્શન સમય સહીત. |
07.03 | આ ત્યારે ઉપયોગી છે જયારે પ્રેઝેંટેશમાં અમુક સ્લાઇડનાં ઘટકો લાંબા અથવા કે વધુ જટિલ હોય છે. |
07.13 | મુખ્ય પેનમાંથી, પહેલા Slide Sorter Tab પર ક્લિક કરો. |
07.18 | બીજી સ્લાઇડને પસંદ કરો. |
07.21 | Task પેન પર જાવ. |
07.24 | Slide Transitions અંતર્ગત Advance slide વિકલ્પ પર જાવ. |
07.29 | Automatically after ફીલ્ડ [ક્ષેત્ર] માં સમય 2 સેકન્ડ દાખલ કરો. |
07.37 | મુખ્ય પેનમાંથી, ત્રીજી સ્લાઇડને પસંદ કરો. |
07.42 | Task પેન પર જાવ. |
7.44 | Slide Transitions અંતર્ગત Advance slide વિકલ્પ પર જાવ. |
07.49 | Automatically after ફીલ્ડમાં સમય 3 સેકન્ડ દાખલ કરો. |
07.57 | ચાલો ચોથી સ્લાઇડને પસંદ કરીએ અને પાછલી સ્લાઇડો માટે કરેલાં સમાન પગલાઓને અનુસરીએ. અને સમયને 4 સેકન્ડમાં બદલી કરો. |
08.08 | Main મેનૂમાંથી, Slide Show પર ક્લિક કરો અને પછીથી Slide Show પર. |
08.13 | નોંધ લો, કે દરેક સ્લાઇડ જુદા જુદા સમય લંબાઈ માટે પ્રદર્શિત થાય છે. |
08.19 | પ્રેઝેંટેશનમાંથી નીકળવા માટે ચાલો Escape કીને દબાવીએ. |
08.24 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યાં; સ્લાઇડ શો, સ્લાઇડ ટ્રાન્ઝીશનો, ઓટોમેટીક શો |
08.37 | અહીં તમારી માટે એક એસાઇનમેંટ છે. |
08.40 | એક નવું પ્રેઝેંટેશન બનાવો. |
08.42 | ઉમેરો એક વ્હીલ ક્લોકવાઈઝ [ઘડિયાળની ચાલની ગતિની માફક] |
08.46 | 2 સ્પોક ટ્રાન્ઝીશન મધ્યમ ગતિમાં, 2જી અને 3જી સ્લાઇડ માટે, એક ગોંગ ધ્વની સાથે. |
08.54 | એક સ્વ:ચલીત સ્લાઇડ શો બનાવો. |
08.58 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
09.04 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો |
09.09 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું જૂથ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો [કાર્યશાળાઓ] નું આયોજન કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
09.18 | વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર લખો |
09.25 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09.37 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો". |
09.48 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |