PHP-and-MySQL/C2/Multi-Dimensional-Arrays/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
---|---|
0:00 | મલ્ટીડાઈમેન્શનલ એરેય(Multidimensional array)એક એરેય છે જેની અંદર તમે અન્ય એરેયનો સંગ્રહ કરી શકો છો. |
0:06- 0:08 | તે અસોસીએટીવ એરેય સમાન છે. |
0:09- 0:14 | જો કે, આ એરેય માટે સહયોગી પોતે એરેય જ છે. |
0:15- 0:18 | સારી રીતે સમજવા માટે, ચાલો પ્રોગ્રામ શરૂ કરીએ. |
0:19- 0:24 | હું એક પ્રોગ્રામ બનાવીશ જે તમને અંગ્રેજી મૂળાક્ષરમાં અક્ષરનું સ્થાન બતાવશે. |
0:26- 0:32 | ઉદાહરણ તરીકે, જો હું કિંમત 1 આપું, તો 1 સ્થાન પર "A" ઇકો કરવું જોઈએ. |
0:33- 0:37 | જો હું કિંમત 2 આપું તો તે 2 સ્થાન પર "B" આપશે. |
0:38- 0:42 | અને ત્રણ માટે, હું કહીશ "C" સ્થાન 3 પર છે, અને એ પ્રમાણે. |
0:43- 1:45 | પ્રથમ હું મારું પોતાનું એરેય બનાવીશ. |
0:53- 0:57 | અને જોવા માટે સરળ બનાવવા માટે, હું આ નીચે લાવીશ. |
0:58- 1:00 | તમે આ તમારી જાતે કરી શકો છો. |
1:01- 1:06 | અને અંદર. હું મારું પોતાનું એરેય બનાવીશ, જેને હું 'ABC' તરીકે ઓળખીશ. |
1:10- 1:11 | તે આ એરેય હશે. |
1:15- 1:20 | અહીં કિંમત મુકવાને બદલે, જેમ આપણે પહેલાં કર્યું, આપણી પાસે અંદર એરેય છે. |
1:24- 1:31 | અને આની અંદર, કિંમતો હશે, ઉદાહરણ તરીકે, કેપિટલ A, B, C અને D. |
1:32- 1:35 | આ કિંમતો અલ્પવિરામ દ્વારા અલગ પડેલ છે. |
1:51- 1:56 | અને પછી આપણે લખીશું "123" અને તે એક એરેય સમાન છે. |
1:45- 1:50 | હવે આપણે માત્ર 1,2,3,4 લઈશું અને બસ એટલું જ. |
1:53- 1:58 | અહીં નીચે, હું તમને બતાવીશ એરેય અંદરના કોઈ ચોક્કસ ડેટાને કેવી રીતે ઇકો કરવું. |
1:59-2:01 | આપણે આપણા મુખ્ય એરેયને સંબોધીશું. |
2:03- 2:04 | અને આપણે આ એરેય પણ સંબોધીશું. |
2:05- 2:12 | અને પછી તમે અંદર જે ઈચ્છો છો તેનું સ્થાન મુકો. તેથી આ છે એરેય અંદર એરેય. |
2:13-2:18 | તેથી હું લખીશ 'echo' અને પછી 'alpha', જે આપણો મુખ્ય એરેય છે. |
2:19- 2:22 | અને પછી ચોરસ કૌંસની અંદર, 'ABC'. |
2:23- 2:29 | અને પછી, ચોરસ કૌંસની અંદર,જે તમે મેળવવા ઈચ્છો છો તે એલિમેન્ટ નું સ્થાન. |
2:28- 2:34 | હવે, ઉદાહરણ તરીકે, આ "A" ઇકો કરશે. |
2:35- 2:44 | આ સંચાલિત કરીએ - અને આપણને "A" મળે છે. |
2:47- 2:51 | આ '123 ' થી બદલતા, આપણને આશાપૂર્વક "1" મળશે. |
2:54- 2:56 | જેમ તમે અહીં જોઈ શકો છો. |
2:57-3:04 | તેથી આપણે આપણા મુખ્ય એરેય અંદર બે મૂળભૂત એરેય બનાવ્યા, અને તેમને કોલ કરવાનું શીખ્યા. |
3:05- 3:11 | હવે હું એક અક્ષરને તેની સંખ્યાનાં સંબંધમાં તેનું સ્થાન મેળવવાનો નવો પ્રોગ્રામ બનાવવા જઈ રહી છું. |
3:13- - 3:26 | હું અહીં લખીશ 'position = 0' , કારણ કે 0 એ શરૂઆત છે. |
3:30- 3:35 | હવે હું ઇકો કરીશ 'લેટર ___ કંઈક ઈઝ ઇન પોઝીશન ___કંઈક' (Letter something is in position something) |
3:39- 3:40 | આ એકદમ સરળ છે. |
3:42- 3:51 | આપણે અહીં સ્થાન દાખલ કરીએ, 3. જોકે 'C' મૂળાક્ષરોમાં સ્થાન 3 પર છે, તેથી આપણને 'C' મળ્યું. |
3:53- 3:59 | તેથી, આપણો અક્ષર ઇકો કરવા માટે, હું પ્રથમ ખાલી સ્થાનને 'આલ્ફા' સાથે બદલવા જઈ રહી છું. |
4:02- 4:03 | 'ABC' |
4:05- 4:06 | 'pos' |
4:07- 4:09 | 'pos' આપણું સ્થાન દર્શાવે છે. |
4:11- 4:17 | તો પછી, સ્થાન હશે - આલ્ફા ... 123 |
4:19- 4:22 | અને પછી પોઝીશન , 'pos'. |
4:23- 4:26 | આ સમયે, પોઝીશન 0 છે. |
4:29- 4:35 | આપણે 'ઇકો __કંઈક' લખીએ. તેથી આ સ્થાન શૂન્ય છે. |
4:36- 4:46--?? | સ્થાન શૂન્ય આંતરિક એરેય "ABC" અંદર છે. તેથી હકીકતમાં, આપણે કહી રહ્યા છીએ કે 'A' સ્થાન 0 પર છે, |
4:47- 4:55 | જે આ એરેય છે, 123, અને સ્થાન શૂન્ય છે. તેથી હકીકતમાં આપણે કહી રહ્યા છીએ કે અક્ષર 'A' સ્થાન 1 પર છે. |
4:55- 5:04 | ચાલો સંચાલન કરીએ. ઠીક છે. A is in position 1. ચાલો આ 1 થી બદલીએ. |
5:05- 5:17 | રીફ્રેશ. Letter B is in position 2. હવે આ એપ્લીકેશનને સંપૂર્ણપણે કાર્યરત અને સંચાલનમાં સરળ બનાવવા માટે હું 1 માટે શૂન્ય લખવાની જરૂરીયાત દૂર કરીશ. |
5:21- 5:29 | તેથી હું અંતે '-1' મૂકીશ અને સારી સ્પષ્ટતા માટે કૌંસમાં 1 મુકીશ. |
5:30- 5:44 | તેથી, સ્થાન 1 માઈનસ 1 ખરેખર શૂન્ય છે. તેથી, 1 લખતા પરિણામ 0 સમાન જ મળશે. 2 લખતા એ જ પરિણામ મળશે જે 1 લખવા પર મળે છે .... તેથી letter B is in position 2. |
5:44- 6:01 | તેથી જો હું 1 મુકું તો આપણને 'A is in position 1' મળ્યું. જો હું અહીં શૂન્ય મુકું; તો -૧ કોઈ સ્થાન નથી; તેથી આપણને "letter in position" મળે છે. તેથી આપણી પાસે અક્ષર અથવા સ્થાન નથી. |
6:02 onwards | તેથી મેં તેને ઉપયોગ માટે થોડું વધુ અનુકુળ બનાવ્યું છે. જોડવા બદલ આભાર...! |