Time
Time
|
Narration
|
00:02
|
Inkscape વાપરીને “Trace bitmap in Inkscape” પરના સ્પોકન ટ્યુટ્રોરિયલ માં તમારું સ્વાગત છે.
|
00:08
|
આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું
raster અને vector image વચ્ચે તફાવત
વિવિધ raster અને vector ફોમેટ
રેસ્ટર ઇમેજને વેક્ટર માં બદલાતા
|
00:20
|
આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 12.04 OS , Inkscape version 0.91
|
00:29
|
આ ટ્યુટોરીયલ ઉપયોગ કરેલ ઇમેજ એ Code Files માં ઉપલબ્ધ છે.
|
00:36
|
આ ટ્યુટોરીયલ અહીં અટકાવો અને ઇમેજને તમારા મશીન પર ડાઉનલોડ કરો.
|
00:42
|
અહીં મારા ડેસ્કટોપ પર બે ઈમેજો છે.
|
00:45
|
Linux.png' એ રેસ્ટર ઇમેજ છે અને Linux.pdf એ વેક્ટર ઇમેજ છે.
|
00:51
|
ચાલો હું તેને ખોલું.
|
00:53
|
બંને ઈમેજો સમાન દેખાય છે.આપણને તફાવત ફક્ત ઈમેજો ને ઝૂમ કર્યા પછી જ દેખાશે. ચાલો તે કરીએ,
|
01:02
|
હવે પ્રથમ ઇમેજ એ પિક્સલેટેડ દેખાય છે કારણકે આ ઇમેજ પિકસલો થી બનેલી છે.
|
01:09
|
પણ બીજી ઇમેજ એ પિક્સલેડ નથી કારણકે વેક્ટર ઇમેજ એ પાથ થી બનેલ છે.
|
01:15
|
અમુક રેસ્ટર ઇમેજ ના ફોર્મેટ આપેલ પ્રમાણે છે.
JPEG
PNG
TIFF
GIF
BMP etc
|
01:27
|
અમુક વેક્ટરઇમેજ ના ફોર્મેટ આપેલ પ્રમાણે છે.
SVG
AI
CGM etc
|
01:34
|
ફોર્મેટ જે રેસ્ટર અને વેક્ટર બંને માટે હોય છે
PDF
EPS
SWF
|
01:43
|
ચાલો શીખીએ કે રેસ્ટર ઇમેજને વેક્ટર માં કેવી રીતે બદલવું.
|
01:47
|
Inkscape. ખોલો હવે આપણે રેસ્ટર ઇમેજ ને ઈમ્પોર્ટ કરીશું.
|
01:52
|
File પર જાવ અને Import. પર ક્લિક કરો.
|
01:57
|
હવે Path menu પર જાવ અને Trace Bitmap. પર ક્લિક કરો.
|
02:02
|
ડાઈલોગ બોક્સ ખુલે છે. Mode ટેબ અંતર્ગત આપણે વિવિધ વિકલ્પ જોઈ શકીએ છીએ.
|
02:08
|
એ વાતની ખાતરી કરો કે ઇમેજ પસંદિત છે. મૂળભૂત રીતે Brightness cutoff વિકલ્પ પસંદિત છે.
|
02:14
|
ફેફરાર નું અવલોકન કરવા માટે Preview, અંતર્ગત Live Preview વિકલ્પ ને તપાસો.
|
02:20
|
જેવું કે તમે Preview વિન્ડોમાં જોઈ શકો છો Brightness steps બ્રાઇટ્નસ તફાવત દેખાડે છે.
|
02:26
|
હવે બીજો વિકલ્પ જે Edge detection. છે તે પર ક્લિક કરો.
|
02:31
|
જેવું કે નામ સૂચવે છે તે ફક્ત કિનારીઓને દર્શાવે છે.
|
02:35
|
Color quantization એ કિનારીઓના રંગ ને કમી કરવા ટ્રેસ કરે છે.
|
02:41
|
Invert image Invert image બીટ મેપ ના રંગ ને ઇન્વર્ટ કરશે જો તમને ઇન્વર્ટ કરેલું સારું લાગે.
|
02:47
|
હું Invert image. ને અનચેક કરીશ.
|
02:51
|
Multiple scans એ કલરને બહુવિધ કરવા માટે સારું છે.
|
02:54
|
Brightness steps એ બ્રાઇટ્નસ તફાવત બતાવે છે.
|
02:58
|
Colors નિર્દિષ્ટ કલરનું પ્રમાણ બતાવે છે.
|
03:01
|
Grays એ Colors ના સમાન જ છે ફક્ત તેમાં વિવિધ રંગો ના બદલે ગ્રે રંગ છે. Smooth વિકલ્પ એ કિનારીઓને વધુ સ્મૂથ બનાવે છે.
|
03:13
|
હવે આપણે બધા ટ્રેસીંગ વિકલ્પો જોયા.તમે તમારી જરૂરિયાત અનુસાર તેમાંથી કોઈ પણ વાપરી શકો છો.
|
03:20
|
હું Colors વિકલ્પ પર ક્લિક કરીને તેને પસંદ કરીશ.
|
03:24
|
હવે OK પર ક્લિક કરો અને ડાઈલોગ બોક્સને બંધ કરો.
|
03:28
|
ટ્રેસ કરેલ ઇમેજ એ વાસ્તવ ઇમેજ ના ઉપર બનેલ છે.
|
03:33
|
બંને ઈમેજો ને જોવા માટે ઇમેજ પર ક્લિક કરીને એક બાજુએ મુવ કરો.
|
03:38
|
ઇમેજ હવે વેક્સટર માં બદલાઈ ગયી છે. ઇમેજોને ઝૂમ કરો.
|
03:43
|
જેવું કે પહેલા બતાડ્યું હતું
પ્રથમ ઇમેજ pixelated છે
જ્યારે કે બીજું એ pixelated નથી.
|
03:50
|
તેમ જ આપણે પાથ સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ.
|
03:56
|
હવે વાસ્તવ ઇમેજ ને ડીલીટ કરો.
|
03:58
|
ઇમેજ ને પસંદ કરો Path. પર જાવ Break Apart. પર ક્લિક કરો.
|
04:03
|
હવે ઇમેજ પર ડબલ ક્લિક કરો. ઇમેજના સ્ટેક એક પર એક બનાવવા માં આવે છે.
|
04:10
|
તેને જોવા માટે તે પર ક્લિક કરી ડ્રેગ કેઈને એક બાજુએ કરો.
|
04:13
|
આગળ ચાલો શીખીએ કે વેક્ટર ઇમેજને કેવી રીતે એડિટ કરવી.હું કાળી ઇમેજ ને એડિટ કરીશ.
|
04:19
|
તો બીજા ઇમેજોને ડીલીટ કરો.
|
04:23
|
એક વાતની ખાતરી કરો કે ઇમેજ પસંદિત છે.
|
04:26
|
Path. પર જાવ Break Apart. પર ક્લિક કરો .
|
04:29
|
Fill and Stroke, અંતર્ગત opacity ને ઘટાવી ને 50 કરો.હવે તમે ભાગો ને સ્પષ્ટતા થી જોઈ શકો છો.
|
04:37
|
ચાલો ઇમેજ નો રંગ બદલીએ.
|
04:40
|
તમે તમારા કલ્પના અનુસાર રંગો બદલી શકો છો.
|
04:44
|
હવે બધા ભાગ પસંદ કરો અને opacityવધાવીને 100 કરો.
|
04:51
|
બધા ને સાથે ગ્રુપ કરવા માટે Ctrl + G દબાવો.
|
04:55
|
ચાલો હવે અમુક hair-style ઉમેરીએ.તે કરવા માટે , ઇમેજ પસંદ કરો અને Nodes ટૂલ પર ક્લિક કરો.
|
05:02
|
માથાળાના ભાગમાં નોડ્સ ઉમેરો. હવે દર્શાવ્યા પ્રમાણે નોડ્સ ને થોડું ઉપર મુવ કરો.
|
05:09
|
ઇમેજ ને raster અને vector બંને ફોર્મેટમાં સેવ કરો.
|
05:13
|
પ્રથમ રેસ્ટર તરીકે સેવ કરો જે PNG ફોર્મેટ માં છે. File પર જાવ અને પછી Save As. પર ક્લિક કરો.
|
05:21
|
નામ બદલીને Image-raster કરો Save. પર ક્લિક કરો.
|
05:29
|
આગળ ચાલો ઇમેજને વેક્ટર તરીકે સેવ કરીએ જે PDF ફોર્મેટમાં છે.
|
05:34
|
ફરીથી File પર જાવ અને Save As. પર ક્લિક કરો.
|
05:39
|
ઍક્સટેંશન ને PDF માં બદલો. નામ ને Image-vector. તરીકે બદલો, Save. પર ક્લિક કરો.
|
05:48
|
હવે ચાલો ડેસ્કટોપ પર જઈને બંને ઈમેજો તે તપાસો.
|
05:53
|
તમે સ્પષ્ટ રીતે બંને ઇમેજોનો તફાવત જોઈ શકો છો.
|
05:58
|
આ ટ્યુટોરીયલ માટે ફક્ત આટલું જ ચાલો સારાંશ લઈએ .
|
06:01
|
આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા
રેસ્ટર અને વેક્ટર ઈમેજો વચ્ચે તફાવત
વિવિધ રેસ્ટર અને વેક્ટર ફોરમેટો
રેસ્ટર ઈમજને વેક્ટર માં બદલવું.
|
06:12
|
અસાઇનમેન્ટ તરીકે તમારા કોડ ફાઈલ માં આપેલ ટ્રેન ની ઇમેજ ને વેક્ટર માં બદલી ને ગ્રે કરો.
|
06:20
|
તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રમાણે દેખાવું જોઈએ.
|
06:23
|
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
|
06:30
|
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
|
06:38
|
વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
|
06:41
|
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
|
06:51
|
અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર.
|
|
Narration
|
00:02
|
Inkscape વાપરીને “Trace bitmap in Inkscape” પરના સ્પોકન ટ્યુટ્રોરિયલ માં તમારું સ્વાગત છે.
|
00:08
|
આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું
- raster અને vector image વચ્ચે તફાવત
- વિવિધ raster અને vector ફોમેટ
- રેસ્ટર ઇમેજને વેક્ટર માં બદલાતા
|
00:20
|
આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 12.04 OS , Inkscape version 0.91
|
00:29
|
આ ટ્યુટોરીયલ ઉપયોગ કરેલ ઇમેજ એ Code Files માં ઉપલબ્ધ છે.
|
00:36
|
આ ટ્યુટોરીયલ અહીં અટકાવો અને ઇમેજને તમારા મશીન પર ડાઉનલોડ કરો.
|
00:42
|
અહીં મારા ડેસ્કટોપ પર બે ઈમેજો છે.
|
00:45
|
Linux.png' એ રેસ્ટર ઇમેજ છે અને Linux.pdf એ વેક્ટર ઇમેજ છે.
|
00:51
|
ચાલો હું તેને ખોલું.
|
00:53
|
બંને ઈમેજો સમાન દેખાય છે.આપણને તફાવત ફક્ત ઈમેજો ને ઝૂમ કર્યા પછી જ દેખાશે. ચાલો તે કરીએ,
|
01:02
|
હવે પ્રથમ ઇમેજ એ પિક્સલેટેડ દેખાય છે કારણકે આ ઇમેજ પિકસલો થી બનેલી છે.
|
01:09
|
પણ બીજી ઇમેજ એ પિક્સલેડ નથી કારણકે વેક્ટર ઇમેજ એ પાથ થી બનેલ છે.
|
01:15
|
અમુક રેસ્ટર ઇમેજ ના ફોર્મેટ આપેલ પ્રમાણે છે.
- JPEG
- PNG
- TIFF
- GIF
- BMP etc
|
01:27
|
અમુક વેક્ટરઇમેજ ના ફોર્મેટ આપેલ પ્રમાણે છે.
|
01:34
|
ફોર્મેટ જે રેસ્ટર અને વેક્ટર બંને માટે હોય છે
|
01:43
|
ચાલો શીખીએ કે રેસ્ટર ઇમેજને વેક્ટર માં કેવી રીતે બદલવું.
|
01:47
|
Inkscape. ખોલો હવે આપણે રેસ્ટર ઇમેજ ને ઈમ્પોર્ટ કરીશું.
|
01:52
|
File પર જાવ અને Import. પર ક્લિક કરો.
|
01:57
|
હવે Path menu પર જાવ અને Trace Bitmap. પર ક્લિક કરો.
|
02:02
|
ડાઈલોગ બોક્સ ખુલે છે. Mode ટેબ અંતર્ગત આપણે વિવિધ વિકલ્પ જોઈ શકીએ છીએ.
|
02:08
|
એ વાતની ખાતરી કરો કે ઇમેજ પસંદિત છે. મૂળભૂત રીતે Brightness cutoff વિકલ્પ પસંદિત છે.
|
02:14
|
ફેફરાર નું અવલોકન કરવા માટે Preview, અંતર્ગત Live Preview વિકલ્પ ને તપાસો.
|
02:20
|
જેવું કે તમે Preview વિન્ડોમાં જોઈ શકો છો Brightness steps બ્રાઇટ્નસ તફાવત દેખાડે છે.
|
02:26
|
હવે બીજો વિકલ્પ જે Edge detection. છે તે પર ક્લિક કરો.
|
02:31
|
જેવું કે નામ સૂચવે છે તે ફક્ત કિનારીઓને દર્શાવે છે.
|
02:35
|
Color quantization એ કિનારીઓના રંગ ને કમી કરવા ટ્રેસ કરે છે.
|
02:41
|
Invert image Invert image બીટ મેપ ના રંગ ને ઇન્વર્ટ કરશે જો તમને ઇન્વર્ટ કરેલું સારું લાગે.
|
02:47
|
હું Invert image. ને અનચેક કરીશ.
|
02:51
|
Multiple scans એ કલરને બહુવિધ કરવા માટે સારું છે.
|
02:54
|
Brightness steps એ બ્રાઇટ્નસ તફાવત બતાવે છે.
|
02:58
|
Colors નિર્દિષ્ટ કલરનું પ્રમાણ બતાવે છે.
|
03:01
|
Grays એ Colors ના સમાન જ છે ફક્ત તેમાં વિવિધ રંગો ના બદલે ગ્રે રંગ છે. Smooth વિકલ્પ એ કિનારીઓને વધુ સ્મૂથ બનાવે છે.
|
03:13
|
હવે આપણે બધા ટ્રેસીંગ વિકલ્પો જોયા.તમે તમારી જરૂરિયાત અનુસાર તેમાંથી કોઈ પણ વાપરી શકો છો.
|
03:20
|
હું Colors વિકલ્પ પર ક્લિક કરીને તેને પસંદ કરીશ.
|
03:24
|
હવે OK પર ક્લિક કરો અને ડાઈલોગ બોક્સને બંધ કરો.
|
03:28
|
ટ્રેસ કરેલ ઇમેજ એ વાસ્તવ ઇમેજ ના ઉપર બનેલ છે.
|
03:33
|
બંને ઈમેજો ને જોવા માટે ઇમેજ પર ક્લિક કરીને એક બાજુએ મુવ કરો.
|
03:38
|
ઇમેજ હવે વેક્સટર માં બદલાઈ ગયી છે. ઇમેજોને ઝૂમ કરો.
|
03:43
|
જેવું કે પહેલા બતાડ્યું હતું
- પ્રથમ ઇમેજ pixelated છે
- જ્યારે કે બીજું એ pixelated નથી.
|
03:50
|
તેમ જ આપણે પાથ સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ.
|
03:56
|
હવે વાસ્તવ ઇમેજ ને ડીલીટ કરો.
|
03:58
|
ઇમેજ ને પસંદ કરો Path. પર જાવ Break Apart. પર ક્લિક કરો.
|
04:03
|
હવે ઇમેજ પર ડબલ ક્લિક કરો. ઇમેજના સ્ટેક એક પર એક બનાવવા માં આવે છે.
|
04:10
|
તેને જોવા માટે તે પર ક્લિક કરી ડ્રેગ કેઈને એક બાજુએ કરો.
|
04:13
|
આગળ ચાલો શીખીએ કે વેક્ટર ઇમેજને કેવી રીતે એડિટ કરવી.હું કાળી ઇમેજ ને એડિટ કરીશ.
|
04:19
|
તો બીજા ઇમેજોને ડીલીટ કરો.
|
04:23
|
એક વાતની ખાતરી કરો કે ઇમેજ પસંદિત છે.
|
04:26
|
Path. પર જાવ Break Apart. પર ક્લિક કરો .
|
04:29
|
Fill and Stroke, અંતર્ગત opacity ને ઘટાવી ને 50 કરો.હવે તમે ભાગો ને સ્પષ્ટતા થી જોઈ શકો છો.
|
04:37
|
ચાલો ઇમેજ નો રંગ બદલીએ.
|
04:40
|
તમે તમારા કલ્પના અનુસાર રંગો બદલી શકો છો.
|
04:44
|
હવે બધા ભાગ પસંદ કરો અને opacityવધાવીને 100 કરો.
|
04:51
|
બધા ને સાથે ગ્રુપ કરવા માટે Ctrl + G દબાવો.
|
04:55
|
ચાલો હવે અમુક hair-style ઉમેરીએ.તે કરવા માટે , ઇમેજ પસંદ કરો અને Nodes ટૂલ પર ક્લિક કરો.
|
05:02
|
માથાળાના ભાગમાં નોડ્સ ઉમેરો. હવે દર્શાવ્યા પ્રમાણે નોડ્સ ને થોડું ઉપર મુવ કરો.
|
05:09
|
ઇમેજ ને raster અને vector બંને ફોર્મેટમાં સેવ કરો.
|
05:13
|
પ્રથમ રેસ્ટર તરીકે સેવ કરો જે PNG ફોર્મેટ માં છે. File પર જાવ અને પછી Save As. પર ક્લિક કરો.
|
05:21
|
નામ બદલીને Image-raster કરો Save. પર ક્લિક કરો.
|
05:29
|
આગળ ચાલો ઇમેજને વેક્ટર તરીકે સેવ કરીએ જે PDF ફોર્મેટમાં છે.
|
05:34
|
ફરીથી File પર જાવ અને Save As. પર ક્લિક કરો.
|
05:39
|
ઍક્સટેંશન ને PDF માં બદલો. નામ ને Image-vector. તરીકે બદલો, Save. પર ક્લિક કરો.
|
05:48
|
હવે ચાલો ડેસ્કટોપ પર જઈને બંને ઈમેજો તે તપાસો.
|
05:53
|
તમે સ્પષ્ટ રીતે બંને ઇમેજોનો તફાવત જોઈ શકો છો.
|
05:58
|
આ ટ્યુટોરીયલ માટે ફક્ત આટલું જ ચાલો સારાંશ લઈએ .
|
06:01
|
આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા
- રેસ્ટર અને વેક્ટર ઈમેજો વચ્ચે તફાવત
- વિવિધ રેસ્ટર અને વેક્ટર ફોરમેટો
- રેસ્ટર ઈમજને વેક્ટર માં બદલવું.