Inkscape/C4/Trace-bitmaps-in-Inkscape/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time
Narration
00:02 Inkscape વાપરીને “Trace bitmap in Inkscape” પરના સ્પોકન ટ્યુટ્રોરિયલ માં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું raster ' અને vector image વચ્ચે તફાવત વિવિધ raster અને vector ફોમેટ, રેસ્ટર ઇમેજને વેક્ટર માં બદલાતા
00:20 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 12.04 OS , Inkscape version 0.91
00:29 આ ટ્યુટોરીયલ ઉપયોગ કરેલ ઇમેજ એ Code Files માં ઉપલબ્ધ છે.
00:36 આ ટ્યુટોરીયલ અહીં અટકાવો અને ઇમેજને તમારા મશીન પર ડાઉનલોડ કરો.
00:42 અહીં મારા ડેસ્કટોપ પર બે ઈમેજો છે.
00:45 Linux.png' એ રેસ્ટર ઇમેજ છે અને Linux.pdf એ વેક્ટર ઇમેજ છે.
00:51 ચાલો હું તેને ખોલું.
00:53 બંને ઈમેજો સમાન દેખાય છે.આપણને તફાવત ફક્ત ઈમેજો ને ઝૂમ કર્યા પછી જ દેખાશે. ચાલો તે કરીએ,
01:02 હવે પ્રથમ ઇમેજ એ પિક્સલેટેડ દેખાય છે કારણકે આ ઇમેજ પિકસલો થી બનેલી છે.
01:09 પણ બીજી ઇમેજ એ પિક્સલેડ નથી કારણકે વેક્ટર ઇમેજ એ પાથ થી બનેલ છે.
01:15 અમુક રેસ્ટર ઇમેજ ના ફોર્મેટ આપેલ પ્રમાણે છે. JPEG, PNG, TIFF, GIF, BMP etc
01:27 અમુક વેક્ટરઇમેજ ના ફોર્મેટ આપેલ પ્રમાણે છે. SVG, AI, CGM etc
01:34 ફોર્મેટ જે રેસ્ટર અને વેક્ટર બંને માટે હોય છે PDF,EPS, SWF
01:43 ચાલો શીખીએ કે રેસ્ટર ઇમેજને વેક્ટર માં કેવી રીતે બદલવું.
01:47 Inkscape. ખોલો હવે આપણે રેસ્ટર ઇમેજ ને ઈમ્પોર્ટ કરીશું.
01:52 File પર જાવ અને Import. પર ક્લિક કરો.
01:57 હવે Path menu પર જાવ અને Trace Bitmap. પર ક્લિક કરો.
02:02 ડાઈલોગ બોક્સ ખુલે છે. Mode ટેબ અંતર્ગત આપણે વિવિધ વિકલ્પ જોઈ શકીએ છીએ.
02:08 એ વાતની ખાતરી કરો કે ઇમેજ પસંદિત છે. મૂળભૂત રીતે Brightness cutoff વિકલ્પ પસંદિત છે.
02:14 ફેફરાર નું અવલોકન કરવા માટે Preview, અંતર્ગત Live Preview વિકલ્પ ને તપાસો.
02:20 જેવું કે તમે Preview વિન્ડોમાં જોઈ શકો છો Brightness steps બ્રાઇટ્નસ તફાવત દેખાડે છે.
02:26 હવે બીજો વિકલ્પ જે Edge detection. છે તે પર ક્લિક કરો.
02:31 જેવું કે નામ સૂચવે છે તે ફક્ત કિનારીઓને દર્શાવે છે.
02:35 Color quantization એ કિનારીઓના રંગ ને કમી કરવા ટ્રેસ કરે છે.
02:41 Invert image Invert image બીટ મેપ ના રંગ ને ઇન્વર્ટ કરશે જો તમને ઇન્વર્ટ કરેલું સારું લાગે.
02:47 હું Invert image. ને અનચેક કરીશ.
02:51 Multiple scans એ કલરને બહુવિધ કરવા માટે સારું છે.
02:54 Brightness steps એ બ્રાઇટ્નસ તફાવત બતાવે છે.
02:58 Colors નિર્દિષ્ટ કલરનું પ્રમાણ બતાવે છે.
03:01 GraysColors ના સમાન જ છે ફક્ત તેમાં વિવિધ રંગો ના બદલે ગ્રે રંગ છે. Smooth વિકલ્પ એ કિનારીઓને વધુ સ્મૂથ બનાવે છે.
03:13 હવે આપણે બધા ટ્રેસીંગ વિકલ્પો જોયા.તમે તમારી જરૂરિયાત અનુસાર તેમાંથી કોઈ પણ વાપરી શકો છો.
03:20 હું Colors વિકલ્પ પર ક્લિક કરીને તેને પસંદ કરીશ.
03:24 હવે OK પર ક્લિક કરો અને ડાઈલોગ બોક્સને બંધ કરો.
03:28 ટ્રેસ કરેલ ઇમેજ એ વાસ્તવ ઇમેજ ના ઉપર બનેલ છે.
03:33 બંને ઈમેજો ને જોવા માટે ઇમેજ પર ક્લિક કરીને એક બાજુએ મુવ કરો.
03:38 ઇમેજ હવે વેક્સટર માં બદલાઈ ગયી છે. ઇમેજોને ઝૂમ કરો.
03:43 જેવું કે પહેલા બતાડ્યું હતું પ્રથમ ઇમેજ pixelated છે જ્યારે કે બીજું એ pixelated નથી.
03:50 તેમ જ આપણે પાથ સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ.
03:56 હવે વાસ્તવ ઇમેજ ને ડીલીટ કરો.
03:58 ઇમેજ ને પસંદ કરો Path. પર જાવ Break Apart. પર ક્લિક કરો.
04:03 હવે ઇમેજ પર ડબલ ક્લિક કરો. ઇમેજના સ્ટેક એક પર એક બનાવવા માં આવે છે.
04:10 તેને જોવા માટે તે પર ક્લિક કરી ડ્રેગ કેઈને એક બાજુએ કરો.
04:13 આગળ ચાલો શીખીએ કે વેક્ટર ઇમેજને કેવી રીતે એડિટ કરવી.હું કાળી ઇમેજ ને એડિટ કરીશ.
04:19 તો બીજા ઇમેજોને ડીલીટ કરો.
04:23 એક વાતની ખાતરી કરો કે ઇમેજ પસંદિત છે.
04:26 Path. પર જાવ Break Apart. પર ક્લિક કરો .
04:29 Fill and Stroke, અંતર્ગત opacity ને ઘટાવી ને 50 કરો.હવે તમે ભાગો ને સ્પષ્ટતા થી જોઈ શકો છો.
04:37 ચાલો ઇમેજ નો રંગ બદલીએ.
04:40 તમે તમારા કલ્પના અનુસાર રંગો બદલી શકો છો.
04:44 હવે બધા ભાગ પસંદ કરો અને opacityવધાવીને 100 કરો.
04:51 બધા ને સાથે ગ્રુપ કરવા માટે Ctrl + G દબાવો.
04:55 ચાલો હવે અમુક hair-style ઉમેરીએ.તે કરવા માટે , ઇમેજ પસંદ કરો અને Nodes ટૂલ પર ક્લિક કરો.
05:02 માથાળાના ભાગમાં નોડ્સ ઉમેરો. હવે દર્શાવ્યા પ્રમાણે નોડ્સ ને થોડું ઉપર મુવ કરો.
05:09 ઇમેજ ને raster અને vector બંને ફોર્મેટમાં સેવ કરો.
05:13 પ્રથમ રેસ્ટર તરીકે સેવ કરો જે PNG ફોર્મેટ માં છે. File પર જાવ અને પછી Save As. પર ક્લિક કરો.
05:21 નામ બદલીને Image-raster કરો Save. પર ક્લિક કરો.
05:29 આગળ ચાલો ઇમેજને વેક્ટર તરીકે સેવ કરીએ જે PDF ફોર્મેટમાં છે.
05:34 ફરીથી File પર જાવ અને Save As. પર ક્લિક કરો.
05:39 ઍક્સટેંશન ને PDF માં બદલો. નામ ને Image-vector. તરીકે બદલો, Save. પર ક્લિક કરો.
05:48 હવે ચાલો ડેસ્કટોપ પર જઈને બંને ઈમેજો તે તપાસો.
05:53 તમે સ્પષ્ટ રીતે બંને ઇમેજોનો તફાવત જોઈ શકો છો.
05:58 આ ટ્યુટોરીયલ માટે ફક્ત આટલું જ ચાલો સારાંશ લઈએ .
06:01 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા

રેસ્ટર અને વેક્ટર ઈમેજો વચ્ચે તફાવત વિવિધ રેસ્ટર અને વેક્ટર ફોરમેટો રેસ્ટર ઈમજને વેક્ટર માં બદલવું.

06:12 અસાઇનમેન્ટ તરીકે તમારા કોડ ફાઈલ માં આપેલ ટ્રેન ની ઇમેજ ને વેક્ટર માં બદલી ને ગ્રે કરો.
06:20 તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રમાણે દેખાવું જોઈએ.
06:23 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
06:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
06:38 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
06:41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
06:51 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya